No video

કેવું ચાલે? Solo vs Squad Pro Gameplay

કેવું ચાલે? Solo vs Squad Pro Gameplay
🕊️Twitter:- / total_gaming093
👍 Facebook: / totalgaming093
📷 Instagram: / totalgaming_official
Email: ajjubhai@totalgaming.in
🔥 Like Share & Subscribe My Channel.

Пікірлер: 2 200

  • @pranavrathod7526
    @pranavrathod7526 Жыл бұрын

    I like this sentence " તુ ટોટલ જેટલી ગેમ રમેલો છે ને એનાથી વધારે તો હું હારીને બેઠેલો છું"

  • @vishalsinhraulji1412

    @vishalsinhraulji1412

    Жыл бұрын

    To aavija bhai

  • @stargemr125

    @stargemr125

    Жыл бұрын

    OP

  • @theamarff0999

    @theamarff0999

    Жыл бұрын

    Camond ajju bhai camond esahi cantend rakhe 👍

  • @editanilbhabhor6905

    @editanilbhabhor6905

    Жыл бұрын

    Undo pdrire

  • @SANTOSH__GEMERZ

    @SANTOSH__GEMERZ

    Жыл бұрын

    Ha moj ha

  • @fact_ki_duniya_5g
    @fact_ki_duniya_5g Жыл бұрын

    અજુભાઈ તમારા ગુજરાતી વિડીયો બહુ મજા આવે છે

  • @sg_tushar8301
    @sg_tushar8301 Жыл бұрын

    પ્યોર ગુજરાતી માં મજા નથી આવતી ટુટલી ફુટલી ગુજરાતી મા મજા આવે ટુટલી ફુટલી ગુજરાતી માં કોંન્ટેંટ બનાવે ❤

  • @sg_tushar8301

    @sg_tushar8301

    Жыл бұрын

    Ajju bahi ye mari coment vachi

  • @lofiStore99
    @lofiStore99 Жыл бұрын

    કેમ છો અજૂ ભાઇ love from ગુજરાત છોટાઉદેપુર

  • @Tillu_Amdavadi
    @Tillu_Amdavadi Жыл бұрын

    હિન્દી કોમેન્ટ્રી સારી કરો છો પણ સાથે સાથે ગુજરાતી મા પણ સારી વાત ચિત કરો છો અજજુભાઈ૯૪ ❤️

  • @GAMINGWITHUTKARSH

    @GAMINGWITHUTKARSH

    Жыл бұрын

    સાચી વાત છે

  • @aj4vila978
    @aj4vila978 Жыл бұрын

    કામ છે અજજુ ભાઈ ઘણાં સમય પછી આવાયા

  • @GAMINGWITHUTKARSH

    @GAMINGWITHUTKARSH

    Жыл бұрын

    અજજુભાઈ બઉ મોડું કરે છેઃ ક શું લ્યા

  • @nunnagaming4940
    @nunnagaming4940 Жыл бұрын

    Aaju Bhai તમને ગુજરાતી બોલતું જોય ને અજીબ લાગે છે 🤣🤣 બાકી love you Bro ❤️

  • @KiranThakor-t2v

    @KiranThakor-t2v

    29 күн бұрын

    હા હો

  • @nikunjgaming548
    @nikunjgaming548 Жыл бұрын

    હા મોજ હા અજુ ભાઇ ની મોજ ❤️

  • @fozyshort
    @fozyshort Жыл бұрын

    હા મારા🤟 ગુજરાતી 🤘 ભાઈઓ ની મોજ🔥 જય માતાજી 🌹 નવરાત્રી ની હાર્દિક શુભકામના💐

  • @SANATANI_108
    @SANATANI_108 Жыл бұрын

    હા અજજુ ભાઈ ની મોજ હા ❤️‍🔥👑

  • @Moxhogamer0128
    @Moxhogamer0128 Жыл бұрын

    Maja vo Ajju bhai

  • @h.darbar.horse4163
    @h.darbar.horse4163 Жыл бұрын

    જય શ્રી રામ

  • @dhadkangaming7038
    @dhadkangaming7038 Жыл бұрын

    Ajjubhai ગુજરાતી માં ભુક્કા કાઢી નાખ્યા હોય બાકી મોજ આવી ગઈ love you bhai love from 500 patan❣️❣️

  • @Siddhraj-gaming19

    @Siddhraj-gaming19

    Жыл бұрын

    sem

  • @KiranThakor-t2v

    @KiranThakor-t2v

    29 күн бұрын

    સેમ

  • @unknown-vp4fm
    @unknown-vp4fm Жыл бұрын

    જય માંતાજી

  • @KhimjiFisadiya
    @KhimjiFisadiya4 ай бұрын

    અજૂભાઇ આમજ ગેમ રમતાં રેજો અને ખુબ ખુશ રહેજો ગુજરાતી ભાષા

  • @RAKESHGAMERZ94
    @RAKESHGAMERZ947 ай бұрын

    Ajjubhai aap Gujarati bahut acchi bolate ho

  • @mrindteam1
    @mrindteam1 Жыл бұрын

    અજજુ ભાઈ તમે બઉ સારા માણસ છો નવરાત્રી ની હાર્દિક શુભકામના બધા ને

  • @chaprigamer5287
    @chaprigamer5287 Жыл бұрын

    મને ગર્વ થાય છે કે ajjubhai આપણા ગુજરાતના છે😇 હા મારા ગુજરાતી હાવજ

  • @mhlegend4029
    @mhlegend4029 Жыл бұрын

    i am Marathi but your gujrati video is also op

  • @rameshvaghela332
    @rameshvaghela3324 күн бұрын

    અજુભાઈ તમે ગુજરાતીમાં વિડીયો બનાવો

  • @gujrati......4877
    @gujrati......4877 Жыл бұрын

    તમારો ગુજરાતી અવાજ સાંભળીને મજા આવી ગઇ 👌

  • @YtShort00187

    @YtShort00187

    Жыл бұрын

    jay rajputaa

  • @GAMINGWITHUTKARSH

    @GAMINGWITHUTKARSH

    Жыл бұрын

    ગુજરાતની મોજ

  • @CGFANSYT
    @CGFANSYT Жыл бұрын

    અજ્જુ ભાઈ અમદાવાદ માં જોયા તમને અવાજ થી ઓળખી ગયો 😄😄

  • @gujjukamlesh143

    @gujjukamlesh143

    Жыл бұрын

    ઓહો

  • @gujjumehuliyo9875

    @gujjumehuliyo9875

    Жыл бұрын

    Hu pan odkhu chu

  • @backbenchWala

    @backbenchWala

    Жыл бұрын

    @@gujjumehuliyo9875 evu mane nai lagtu 😂

  • @Siddhraj-gaming19

    @Siddhraj-gaming19

    Жыл бұрын

    અમદાવાદ કઈ જગ્યા માં

  • @Pg_Sahil_0020

    @Pg_Sahil_0020

    Жыл бұрын

    હું તો તેને ગળે મળી ગયેલો છું. 😉😉 અંજુ ભાઈ નું ફેસ થોડું બ્લેક છે અને ચે‌‌‍‍હરો ગોળ છે. અંજુ ભાઈ નો ફોટો જોતો હોય . તો મને istagraam ઉપર મારું નામ લગડ જે ઓકે😉😉😉😉😉

  • @QUERY_GAMING
    @QUERY_GAMING Жыл бұрын

    Love u અજજુભાઈ તમારી ગુજરાતી એક દમ જકાસ છે બૉસ 😍🔥

  • @DUDE_INSANE
    @DUDE_INSANE Жыл бұрын

    True fans are here no matter it's gujrati.. Love u ajjubhai

  • @gourisankarshit1786

    @gourisankarshit1786

    Жыл бұрын

    Yeah bro... it's true..also I can't understand Gujrati..but I respect this man...love from Calcutta Ajjubhai❤️😊

  • @arvind4492vlog
    @arvind4492vlog Жыл бұрын

    ગુજરાતી અવાજ તમારા મુહે સાંભળવા ક્યારનો તરસિરહ્યો હતો

  • @RAKESHGAMERZ94
    @RAKESHGAMERZ947 ай бұрын

    Me rajsthan se hu

  • @ckchirag
    @ckchirag Жыл бұрын

    Ajjubhai tamari gujrati mast Lage chhe 🤗😇😇😍😍

  • @jiganimoj
    @jiganimoj Жыл бұрын

    Legend Is Back 👍 અજ્જુભાઇ આવી ગયા 🔥

  • @priteshdabhi6441
    @priteshdabhi6441 Жыл бұрын

    હેપ્પી નવરાતરી અજ્જુ ભાઈ કેમ સો જય મતાજી 👍👍

  • @udaygaming5510
    @udaygaming5510 Жыл бұрын

    મજા મા અજજુભાઈ

  • @R_p_liger_6654
    @R_p_liger_6654 Жыл бұрын

    ## jay maa mataji 🙏🙏##

  • @patelkrunal2962
    @patelkrunal2962 Жыл бұрын

    હા ગુજરાતની મોજ હા અજયભાઈ ❤️❤️❤️❤️❤️

  • @mahendrapatel7392
    @mahendrapatel7392 Жыл бұрын

    અરે અજજુભાઈ તમને એવું મહેસૂસ નથી થતું કે ગુજરાતી શબ્દો બોલતા પહેલા હિન્દીમાં ન બોલાઈ જાય એવું ખૂબ વધારે જ ધ્યાન રાખવું પડે છે 😅♥️Love From BK.

  • @inyas_856
    @inyas_856 Жыл бұрын

    જય દ્વારકાધીશ 🙏❤️

  • @msgkaran
    @msgkaran Жыл бұрын

    વાહ અજુભાઈ વાહ ગુજરાતી માં વિડિઓ જોવાની મજા આવી જાય

  • @NGpagal999

    @NGpagal999

    Жыл бұрын

    Bhai hu pan ff na video banavu shu plzee suport kari diyoni seaport karo yar gujratione

  • @broken-ki7mt
    @broken-ki7mt Жыл бұрын

    Hii

  • @bkthakor858
    @bkthakor858 Жыл бұрын

    બઉ સરસ અજજુભાઈ ❤️ જય માતાજી 🙏

  • @ganeshkhule8446
    @ganeshkhule8446 Жыл бұрын

    Bhai love form maharashtra gujrati nahi aati par sunne ne acchi lagyi hai

  • @inyas_856
    @inyas_856 Жыл бұрын

    અજુ ભાઈ તમે મસ્ત વિડિયા બનાવો છો 👍💫

  • @gtmeetgaming5569
    @gtmeetgaming5569 Жыл бұрын

    સુ ચલે અજ્જુ ભાઈ

  • @_MANOJ.
    @_MANOJ. Жыл бұрын

    હા ભાઈ હા👍🏻 ગુજરાતી ની મોજ 🙏🏻🤗

  • @RDBOSS04

    @RDBOSS04

    Жыл бұрын

    Moj gj10

  • @YASHGEMING143
    @YASHGEMING143 Жыл бұрын

    Gujarati bolo saru comedy thay che op 😘😘

  • @omsurani5636
    @omsurani5636 Жыл бұрын

    ગુજરાતી કમેન્ટરી ના અલગ જ મજા હોય છે અજ્જુભાઈ કચ્છ થી ❤️❤️❤️

  • @gjrajputyt
    @gjrajputyt Жыл бұрын

    હા મોજ હા ❤️🥰❤️

  • @MR_VN-fk1sh
    @MR_VN-fk1sh Жыл бұрын

    અજુ ભાઇ ‌નવરાતરી નિ‌ હાર્દિક શુભકામનાઓ અને આ રીતે જ આગળ વધો

  • @godplayz9107
    @godplayz9107 Жыл бұрын

    Shu vaat che ajjubhai tame to Gujarat ni shaan cho gujarat ni Jaan cho love you bro ♥️

  • @GAME_FACTS_001
    @GAME_FACTS_001 Жыл бұрын

    Vah ajjubhai ketli sarse gujrati bole se pliz next video gujrati ma

  • @bharatrana5631
    @bharatrana5631 Жыл бұрын

    લવ યુ અજજુ ભાઈ મજા આવી ગઈ 😀❤️ ગુજરાતી માં સાંભળી ને💙 Love from બનાસકાંઠા

  • @Jognimashortstatus
    @Jognimashortstatus7 ай бұрын

    Ha maru nadiad ❤

  • @anildamor43
    @anildamor43 Жыл бұрын

    Ajju bhai boj mast lagyo video love you bhai ❤❤

  • @user-ov8uw5zy9b
    @user-ov8uw5zy9b Жыл бұрын

    Ajju bhai gujrati ma comentri na video peli 35m vadi chenal ma nakho

  • @prakashthakor9118
    @prakashthakor9118 Жыл бұрын

    કયા બાત હે અજુભાઈ આવાને આવા વિડિયા બનાવીને મોકલતા રહો ફુલ સપોર્ટ અમારો જય માતાજી 🙏🙏🙏🙏

  • @gjNandugamer5481
    @gjNandugamer5481 Жыл бұрын

    જય માતાજી અજુ ભાઇ

  • @lovefromgujarat6541
    @lovefromgujarat6541 Жыл бұрын

    અજુ ભાઈ ગુજરાતી માં બહુ cute લેગો છો

  • @dasu_patel_gaming
    @dasu_patel_gaming Жыл бұрын

    Ajjubhai big fan love from Gujarat surat 😍❤️😍

  • @AJAYGAMER00007
    @AJAYGAMER00007 Жыл бұрын

    હા આજ્જુ ભાઈ ની મોજ હા 🥰🥰 ગુજરાતી OP કીંગ ઓફ આજ્જુ ભાઈ 🙏😇❤️🥰

  • @anishmakrani8447
    @anishmakrani8447 Жыл бұрын

    ગુજરાતી બોલવાની અને સાંભળ વાની કેટલી મઝા આવે છે ભાઈ સરસ 😘😘😘

  • @funxmemesboys
    @funxmemesboys Жыл бұрын

    અજય ભાઈ તને નવરાત્રી ની હાર્દિક શુભકામના બધાને

  • @user-zv9bp3nk9z
    @user-zv9bp3nk9z11 ай бұрын

    મુ પણ ગુજરાતી છુ

  • @OKY-vd5ii
    @OKY-vd5ii Жыл бұрын

    અજ્જુભાઇ ગુજરાતી માં જ મજા આવે હો😃 હેપી દિવાળી

  • @rajannatubhai1956
    @rajannatubhai195611 ай бұрын

    અજ્જુભાઈ ❤❤❤

  • @jogageamer5678
    @jogageamer5678 Жыл бұрын

    મારા તરફથી અને મારા પરીવાર તરફ થી તમને happy navaratri

  • @vijay.ahir.official
    @vijay.ahir.official Жыл бұрын

    Moj Padi Gay Ho Ajjubhai Is The Best Ever 🔥 ❤️

  • @base30
    @base30 Жыл бұрын

    હેપ્પી નવરાત્રી અજ્જુભાઈ 🫂

  • @sahilyt370
    @sahilyt370 Жыл бұрын

    Love from JAMNAGAR ♥️♥️ Love you Ajjubhai

  • @Guddigaming2020
    @Guddigaming20206 ай бұрын

    ખૂબ સરસ અજ્જુ ભાઈ

  • @vishalthakor-ch3jr
    @vishalthakor-ch3jr Жыл бұрын

    હા મોજ હા ajjubhai ગુજરાતી ની મોજ

  • @DhvanitGaming2.0
    @DhvanitGaming2.0 Жыл бұрын

    અજ્જુભાઈ તમે હાર્દિક પંડ્યાના શહેરના છો કે શું???😊❤ op Ajjubhai😅🎉

  • @vraj6454
    @vraj6454 Жыл бұрын

    Finally ajjubhai in real voice ❤️❤️

  • @mrashu-rx8vu
    @mrashu-rx8vu Жыл бұрын

    Jabarjast

  • @NiruShrimali-bk8kf
    @NiruShrimali-bk8kf2 ай бұрын

    Gta 5 no video banavo Gujarati ma

  • @5x2gamer66
    @5x2gamer66 Жыл бұрын

    Ajjubhai ગુજરાતી મજા આવી જાય..🔥🔥

  • @rudgaming333
    @rudgaming333 Жыл бұрын

    અજજુભાઈ કેમ છો મજામાં સુ ચાલે બધું સારું ને .

  • @inyas_856
    @inyas_856 Жыл бұрын

    અજુ ભાઈ હું ગુજરાત થી બનાસકાંઠા જિલ્લાનો છું 👍💫

  • @aardip_00j
    @aardip_00j Жыл бұрын

    Ajjubhai Have gujrati ma video to banaviyo pan have face reveal kyare karso 😉😀🤔🤔🤔🤔

  • @netffgaming7593
    @netffgaming7593 Жыл бұрын

    Op video Bhai 🔥🔥

  • @NOBITA_100K
    @NOBITA_100K Жыл бұрын

    વાહ અજજુ ભાઇ 😀❤️

  • @chigskitech9992
    @chigskitech9992 Жыл бұрын

    Kem Majama Ajju Bhai Love From Patan (Rani Ni Vav)

  • @SHORTS_ALL_89
    @SHORTS_ALL_89 Жыл бұрын

    ajjubhai video Gujarati ma banavo ne yaar

  • @NGBlack444Yt
    @NGBlack444Yt Жыл бұрын

    મોજ દરિયા ચાલે છે.

  • @ANSH-ly3ld
    @ANSH-ly3ld Жыл бұрын

    ઘણી મઝા આવી ગઈ અજય ભાઈ

  • @bagdaram9429
    @bagdaram9429 Жыл бұрын

    હા મોજ હા મજા આવી ખરેખર આ વિડિયો જોઈને

  • @rameshvaghela332
    @rameshvaghela3324 күн бұрын

    અજુભાઈ તમે બહુ સારું રમો છો

  • @oldisgold6974
    @oldisgold6974 Жыл бұрын

    કેમ શો અજુ ભાઈ i Love you ફ્રોમ પાલનપુર

  • @gjrajesh6953
    @gjrajesh6953 Жыл бұрын

    Love from devbhoomi dwarka ❣️

  • @technicalnayaka5027
    @technicalnayaka5027 Жыл бұрын

    મસ્ત ગુજરાતી બોલાય buai અજજુ ભાઈ બિગ ફેન

  • @xpertgmr.8407
    @xpertgmr.8407 Жыл бұрын

    Aajubhai bov moto fan chu tamaro❤

  • @yuggaming9256
    @yuggaming9256 Жыл бұрын

    નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છા અજજુ ભાઇ

  • @world_famous111
    @world_famous111 Жыл бұрын

    હા ગુજરાતી હા....👏💯💥

  • @r7xff
    @r7xff Жыл бұрын

    Funny ajjubhai 😂

  • @Ludariya_69
    @Ludariya_69 Жыл бұрын

    mast bolo cho ajju bhai🤣👍

  • @amaratthokor8114
    @amaratthokor8114 Жыл бұрын

    વાહ અંજુ ભાઈ

  • @_DJ_GAMER_short
    @_DJ_GAMER_short Жыл бұрын

    કેમ અજુભાઈ VPL ભાઈ સાથે વિડીયો બનાવો ગુજરાતી 😘

  • @SUPPORT638
    @SUPPORT638 Жыл бұрын

    Muze Gujarati nhi aati phir bhi dekhta hu true fan👍😍

  • @djalokgaming5248
    @djalokgaming5248 Жыл бұрын

    Ajjubhai love from valsad ❤️

  • @user-dq8rr9wp3l
    @user-dq8rr9wp3l Жыл бұрын

    હા મોજ હા 🥰🥰💫

  • @jiganimoj
    @jiganimoj Жыл бұрын

    Op અજ્જુભાઈ 🔥🔥🔥

  • @Kalu_Vlogs120
    @Kalu_Vlogs120 Жыл бұрын

    Veast video chhhe yar

  • @ShaileshThakorOfficial28
    @ShaileshThakorOfficial28 Жыл бұрын

    એ જય માતાજી અજ્જુભાઈ

  • @statuswala192
    @statuswala192 Жыл бұрын

    I don't know Gujarati language but Ajju bhai streams therefore I watch this video

Келесі