કાનજીભાઈ ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે સહકારીતા બંધુ એવોર્ડથી સન્માનિત IFFCO AWARD 2024

Ойын-сауық

અનેક સંસ્થાઓમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર તથા સહકારી પ્રવૃત્તિઓના લાભ છેવાડાના નાના માણસોને પણ મળે એવી નાણાકીય જાગૃતિ માટે છેલ્લા ૪0 વર્ષના સતત પ્રયાસો અને સફળતા તથા સહકારી ક્ષેત્રને નેતૃત્વ પૂરું પાડવા બદલ એશિયાની સૌથી મોટી ખાતર બનાવતી પ્રતિષ્ઠિત સંસ્થા ઇફકો તરફ શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે ‘સહકારીતા બંધુ એવોર્ડ’થી સન્માનિત કર્યા છે ત્યારે આ વિશેષ આનંદ અને ગૌરવની ઘડીએ સગૌરવ અભિનંદન પાઠવીએ છીએ.
સવિશેષ ગૌરવની વાત તો એ છે કે.. ગુજરાતમાંથી ઇફકો સહકારીતા-બંધુ એવોર્ડ મેળવનાર શ્રી કાનજીભાઈ ભાલાળા બીજા ગુજરાતી છે.
#kanjibhaibhalala
#IFFCO #farmer #fertilizer
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZread : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 6

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543Ай бұрын

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ અભિનંદન.

  • @mansukhbhaisavaliya205
    @mansukhbhaisavaliya20521 күн бұрын

    ખુબ ખુબ અભિનંદન, સૌરાષ્ટ્ર ના સુરતમાં વસતા લોકોને સારું અને સાચું જ્ઞાન, અને માહિતી થી સૌરાષ્ટ્ર ના ઘણા ગામો ને પ્રેરણા મળી છે.

  • @nagajibhairajapara6080
    @nagajibhairajapara6080Ай бұрын

    ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543Ай бұрын

    Congratulation. Be happy. God. Bless. You

  • @ashvinvora4473
    @ashvinvora4473Ай бұрын

    Congratulations

  • @jayantibhikadiya5858
    @jayantibhikadiya5858Ай бұрын

    Congratulations

Келесі