કેનેડાથી ધડાધડ ડિપોર્ટ થતા ભારતીય સ્ટુડન્ટનાં બચાવ માટે એક સંસ્થા આગળ આવી! શું કઈ ફેર પડશે?

Canada deportation update: કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડમાં છેલ્લા 2 મહિનાથી ડિપોર્ટેશન મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. સ્ટુડન્ટ્સની વાત સાંભળવાને બદલે સત્તાધીશોએ એમ જ કહ્યું કે જે ઈમિગ્રેશનમાં કાપ મૂકવાનો નિયમ છે એની નીતિમાં અમે કોઈ ફેરફાર નહીં કરીએ. એટલું જ નહીં લાંબા સમય સુધી આમાં અમે કઈ ફેરફાર કરવાનો પ્લાનિંગ નથી કરી રહ્યા. તેવામાં કેનેડાથી ધડાધડ ડિપોર્ટ થતા ભારતીય સ્ટુડન્ટ્સના સમર્થનમાં એક સંસ્થા આવી છે જે આ ઈમિગ્રન્ટ્સના ભવિષ્ય પર જોખમ છે એમ વાત કરી રહી છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...
#canada

Пікірлер: 3

  • @hemangupadhyaya9338
    @hemangupadhyaya93388 күн бұрын

    The government never promised to students that they will be given any priorities.

  • @meenakadam6644
    @meenakadam66448 күн бұрын

    Sir. Canada ke government se kaho ke students vapas jayenge kar do deport but Jo log loan leye Gaye unka kya .Canada ke government se study ka kharcha vapas. Mang lo.

  • @arpitmacwan9959
    @arpitmacwan99599 күн бұрын

    Nasib vada kevay india pacha ava madyu

Келесі