કેમ મળવા નથી માંગતા | Kem Malva Nathi Mangata | Kuldeep Barot | Gujarati New Sad Song | 4K Video
Музыка
Jhankar Music Gujarati Presenting Latest Sad Video Song Of કેમ મળવા નથી માંગતા - Kem Malva Nathi Mangata Sung by Kuldeep Barot & Penned by Darshan Baazigar & Music Compose by Shashi Kapadiya & Starring : Karan Rajveer, Hira Raval Gour & Concept & Director by Faruk Gayakwad
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
"કેમ મળવા નથી માંગતા - કુલદીપ બારોટ"
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 479852894435320
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Kem Malva Nathi Mangata
♪ Singer : Kuldeep Barot
♪ Lyrics : Darshan Baazigar
♪ Music : Shashi Kapadiya
♪ Recording : Virj Studio - Kalal
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Mars Films
♪ Concept & Director : Faruk Gayakwad
♪ Star Cast : Karan Rajveer, Hiral Raval
♪ Co Artist : Amrat Raval, Geetaben Raval, Sanjay Raval
♪ DOP : Shehzad Mansuri ( Tipu )
♪ Editing : Naresh Rajput
♪ Makeup : Hasmukh Limbachiya
♪ Production Management : Mahesh Prajapati
♪ Design : Aman Agola
♪ Genre : Gujarati Sad Song
♪ Music Label : Jhankar Music
------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gujarati
વાત ખોવાની આવતી તો રડવા લાગતી... ( ૨ )
હાથ પકડી ને મારો ના છોડવા માગતી
હો બોલેલા બોલ તારા વિહરતા નથી... ( ૨ )
હો ભુલી ગયા કે યાદ કરવા નથી માગતા
અરે બોલો મારી જાન કેમ મળવા નથી માગતા
વાત ખોવાની આવતી તો રડવા લાગતી.. ( ૨ )
હાથ પકડી ને મારો ના છોડવા માગતી...
તુતો મને છોડવાની વાત થી પણ ડરતી
હુ ના મળુ તો મારા ઘરે ઓટો મારતી
મારા વીસે વાત ખોટી કોઈ ની ના હાંભળતી
મને કોઈ બોલે તો હોમો જવાબ આલતી
હો ખાધેલા સોગંધ તારા ભૂલતા નથી... ( ૨ )
મને ભુલી ગયા કે યાદ કરવા નથી માગતા
અરે બોલો મારી જાન કેમ મળવા નથી માગતા
વાત ખોવાની આવતી તો રડવા લાગતી
હાથ પકડી ને મારો ના છોડવા માગતી...
હવુ ની પેલા જાગતી ને પેલો મેસજ કરતી
ફોન ના લાગે તો જગડો મોટો કરતી
જીવ થી વધારે મને પ્રેમ તુતો કરતી
જીવ થી તુ મારા માટે મારા હાટુ મરતી
હો કરેલા વાયદા તારા વિહરતા નથી... ( ૨ )
મને ભુલી ગયા કે યાદ કરવા નથી માગતા
બોલો મારી જાન કેમ મળવા નથી માગતા
વાત ખોવાની આવતી તો રડવા લાગતી
હાથ પકડી ને મારો ના છોડવા માગતી...
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
Vat Khovani Aavti To Radva Lagati (2)
Hath Pakdi Ne Maro Na Chhodva Magti
Ho Bolela Bol Tara Vihrata Nathi (2)
Bhuli Gaya Ke Yaad karva Nathi Magta
Are Bolo Mari Jan Kem Malva Nathi Magta
Vat Khovani Aavti To Radva Lagati (2)
Hath Pakdi Ne Maro Na Chhodva Magti
Tuto Mane Chhodvani Vat Thi Pan Darti
Hu Na Malu To Mara Ghare Oto Marti
Mara Vise Vat Khoti Koi Ni Na Hambhlati
Mane Koi Bole To Homo Javab Aalti
Ho Khadhela Sogandh Tara Bhulata Nathi (2)
Mane Bhuli Gaya Ke Yaad karva Nathi Magta
Are Bolo Mari Jan Kem Malva Nathi Magta
Vat Khovani Aavti To Radva Lagati
Hath Pakdi Ne Maro Na Chhodva Magti
Havu Ni Pela Jagti Ne Pelo Msg Karti
Phone Na Lage To Jagdo Moto karti
Jiv Thi Vadhare Mane Prem Tuto Karti
Jiv Thi Tu Mara Mate Mara Hatu Marti
Ho Karela Vayda Tara Vihrata Nathi (2)
Mane Bhuli Gaya Ke Yaad karva Nathi Magta
Bolo Mari Jan Kem Malva Nathi Magta
Vat Khovani Aavti To Radva Lagati
Hath Pakdi Ne Maro Na Chhodva Magti
------------------------
#kemmalvanathimangata #kuldeepbarot #gujaratinewsong #darshanbaazigar #shashikapadiya #karanrajveer #hiralraval #farukgayakwad #gujarativideosong#jhankarmusicgujarati
kem malva nathi mangata
kuldeep barot
kuldeep barot new song
kuldeep barot na geeto
kuldeep barot songs
new song kuldeep barot
kuldeep barot gujarati song 2024
kuldeep barot 2024
kuldeep barot new song kem malva nathi mangata
-----------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
/ @jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬!
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !
Пікірлер: 100
Vah Kuldeep barot juni ni yad aavi gai......vah kalam. Na karigar moghi bajari
Su vat se kuldeep ❤❤👌👌
💔હા આ સોન્ગ ના શબ્દો સાંભળી મારી જાન ની યાદ આવી ગય એપણ એવુજ કહેતી પણ ઈ બીજા કોયી થવા માંગે સે એટલે નો અફસોસ ઈ રાજી એમા હુ પણ રાજી💔💔હા ઘાયલ હા💔💔
જૉરદાર હો .....દર્દ હૈ બાજીગર તેરી કલમ મે..❤❤❤❤😊
Ha bhai
Very very good supar aglvgho mataji esa purikare
Vah bhai vah ❤
All the best super
Sarsvti maa sade rejo mara bhai ni
Suppab barot kuldeep ❤❤❤
Nice mara bhai
હા દર્શનભાઈ બાજીગર તમારી કલમ ❤
સુપર હિટ ભાણા❤❤❤❤
Supar song Bhai
👌👌👌👌
Ha moj ha
Vah kuldip bro nice❤
હા કુલદીપ બારોટ હાં ❤❤
Jordaar song
Jordar che song ❤
Supar song bhai❤
સુપરહિટ ભાણા ❤❤❤
બધું જૂઠું છે છોકરીયો ખાલી બોલે જ છે કાઈ નથી ખાલી ટાઈમ પાસ કરે છે 😢😢
Nice song kuldip bro 🥰
સુપર આવાજ કુલદીપ
Jordar bhai song ❤❤❤
Haa bhai ha
Aa song sambhli mane pan juni yaad taji thai gai yaar
Waaa kuldip bhai
Shupr song bhai
Awesome kuldeep barot
જોરદાર સંગ છે❤😢
Congratulations Bhai and jivan ma pragti karo 🎉
Vip કુલદીપ bro 🎉❤
જોરદાર સોંગ
❤❤❤❤
સરસ ભાઈ
Jordar song yarr 🎉❤❤😢😢
Very nicely Singer Kuldeepbhai Barotji❤❤
હા દર્શનભાઈ હા સુ તમારા શબ્દો માં તાકાત સમાયેલી છે
ખૂબ જ સરસ સોંગ છે ❤
Super heets 😍😍
Nice video Bhai 🎉
Su vat che 😢
Jordarr Actors 👌🏻👌🏻
મસ્ત સોંગ vip અવાજ વાહ ❤❤❤
Bhai maa mogl sada sade re aevi paratna
Supar songs bro......
Jordar
સુપરવીડીયો
સુપર સોંગ❤❤
હા બારોટ ની મોજ હા
Hitesh thakor taraf thi fulll shaport bhai
પરબત બારોટ લાખણાસર ❤❤❤❤❤
વાહ વાહ સુપર છે ભાઈ આપ ખુબ ખુબ મોટુ નામ કમાઓ એવી શુભ કામના જય માતાજી 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Nice song kuldeep barot
Wahhhh barot
Ek number song super voice 👌😍
Nice song bhai
Super song brother ❤️
Super song bro
Awesome kuldeep
❤❤❤
Super👌👌
👌🏻👌🏻👌🏻♥️
Super
Superb bro ❤
❤❤
🎉🎉🎉
❤
Loved it so much!❤
I miss you M L 😌😌😘
Super 😊
Nice song ❤❤
Superb voice
❤❤❤❤❤❤
Super brother
❤❤❤❤❤
Nice
❤❤❤❤❤❤❤
🎉🎉❤❤❤😊
Supar song Supar voice 👌 Ha barot Ha moj
Wahh Barotji 👑👑
Nice kuladeep barot❤❤
જોરદાર ભાઈ જોરદાર કુલદીપ
હા ઘાયલ બહુજ જોરદાર સોન્ગ ❤️❤️
જોરદાર સોંગ હો ભાઈ 🎉🎉🎉
Badhi chokiriyo evij hoy che bole biju ne kare biju etle bevafa hoy che😢
❤️🔥❤️🔥💔💔❤️🔥❤️🔥❣️
હા કુલદીપ બારોટ મારા ગામ નું ગૌરવ....❤❤❤
Darad che tamaru va
Bevfa na gito thi dur rahi sanskruti ne shobhe eva gito lakho ane gao aajni pedhi ne tamara gito thi ghanu nukshan thay chhe rightaro sudharshe to ganar pan sudharshe
Very very good supar aglvgho mataji esa purikare
Super
👌👌👌👌
❤
❤❤❤❤❤
❤❤❤
Nice song ❤❤❤
❤❤❤