કે.જે.પી. (કમી જાસ્તી પત્રક)દુરસ્તી ની નોંધ ૭/૧૨ માં ક્યારે અને કેવી રીતે પડે ?

કે.જે.પી. (કમી જાસ્તી પત્રક) દુરસ્તી ની નોંધ ૭/૧૨ માં ક્યારે અને કેવી રીતે પડે ?

Пікірлер: 70

  • @harshilpatel1230
    @harshilpatel12302 жыл бұрын

    Great work to aware people for land laws... Much needed. Great initiative... Superb.. 👍

  • @birenmishra3527
    @birenmishra35279 ай бұрын

    સર આપને સતત આવા વિડીયો અપલોડ કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છા.

  • @dhansukhhathiwala8309
    @dhansukhhathiwala8309 Жыл бұрын

    ખુબ સરસ સમજણ આપવા બદલ આભાર

  • @smkcahmedabad3311
    @smkcahmedabad33112 жыл бұрын

    nice information sir

  • @ashishkumarpatel7892
    @ashishkumarpatel78923 ай бұрын

    Sir, Thank you very much for detailed explanation

  • @bhaumikpatel6862
    @bhaumikpatel68622 жыл бұрын

    Tamara bdha video bhu saras and ane mahiti sabhar hoy 6e. Maro ek saval 6e k ame tme janavyu e rite 7/12 no utaro alag karavel 6e ane ema entry number KJP ni padel 6e. Bhu samay thai gya pa6i Pan tp final plot hju ek j bolo 6e AMC ma. Ane hve AMC amaro final plot alag karava su vidhi karavi pde ane ena mate kya kagal jaruri 6e e application ma e kai rite thai sako toh hu Araji kari Saku AMC ma. Karanke tp ma rasta khulavanu kam chlu thayu 6e pan final plot toh alag 6e nhi toh pa6i kabajo final plot no kon rakhe alag thaya vagad

  • @thakorkamlesh7698
    @thakorkamlesh7698 Жыл бұрын

    Thanks sir superb

  • @bhaumikpatel6862
    @bhaumikpatel68622 жыл бұрын

    Panchal sir, mare saval e 6e k ape Jim janavyu em survey number alag krel 6e pn mare KJP durasti nu kagal , DLIR no hukamnamo ane DLIR no nakso jamin alag krya p6i no ni copy karavi hoy hve toh kyathi nikde. DLIR mathi k p6i mare collector ni office mathi ?

  • @himatbhaiparmar3692
    @himatbhaiparmar3692 Жыл бұрын

    Nice

  • @allinformation2424
    @allinformation24242 жыл бұрын

    Nice sir

  • @yatinsolanki3764
    @yatinsolanki3764Ай бұрын

    Sir ૭-૧૨ માં બીજા હકોમાં પ્લોટ number દરેકના જુદા હોય એન્ટ્રી number સાથે ને area mentioned na હોય તો ???

  • @kamleshmakwana5858
    @kamleshmakwana5858 Жыл бұрын

    Sir 7/12 ma vruxo (tree) ne kem sadavava?

  • @mansichauhan551
    @mansichauhan5513 ай бұрын

    પાણી પુરવઠા માં આપેલિ જમીન કેટલાં વર્ષે પાછિ મળે

  • @BharatPanchal

    @BharatPanchal

    3 ай бұрын

    Sanpadan thayel hoy to na male

  • @mananpatel9477
    @mananpatel94772 жыл бұрын

    Khedut kharai nu praman patra kevi rite medavavu online aeno aek informative video bnavso sir

  • @BharatPanchal

    @BharatPanchal

    2 жыл бұрын

    Ok

  • @kirtikumarpatel3425
    @kirtikumarpatel34259 ай бұрын

    We couldn't get new survey number from old survey number due to k j p matter of distribution of land in two bother in year 2016. We are not insist for distribution of land, but new survey stll not recd from DILR. What to do?

  • @BharatPanchal

    @BharatPanchal

    9 ай бұрын

    File an appeal

  • @BharatPanchal

    @BharatPanchal

    9 ай бұрын

    File an appeal

  • @sanatanrakshak2042
    @sanatanrakshak20422 жыл бұрын

    સાહેબ જ્યારે વારસાઈ કરવા આવી હોય તેમા જ ભૂલ હોય તો સુ પ્રક્રિયા કરવા જોયે શુdhrava કરવા માતે

  • @kyada302
    @kyada3028 ай бұрын

    bhai gam namuna number 1to 18 ma su su vigat hoy tevo video banavo tatha PDF moklo plij replay

  • @bhikhusinhvaghela4062
    @bhikhusinhvaghela4062 Жыл бұрын

    Ano javab su thai

  • @mukeshkumarjayswal3544
    @mukeshkumarjayswal35445 ай бұрын

    જો 7_12 માં જમીનના હીસ્સાનું ક્ષેત્રફલ અલગ બતાવેલ હોય તો તેનો 7_12 અલગ , બીજાની સભ્યો ની સંમતિ વગર થઈ શકે?

  • @niranjanpatel5254
    @niranjanpatel52542 жыл бұрын

    કે જે પી દુરસ્તી નોધ કોમ્પ્યુટર ક્ષેફળ સ્વીકાર તું નથી તેમ જણાવી ના મંજૂર થાય ત્યારે શું કરવાનું?

  • @pallaviprajapati986
    @pallaviprajapati986 Жыл бұрын

    Khatu chirva ni process batavso

  • @kishanamin8307
    @kishanamin83072 жыл бұрын

    Amare 2 name 6 ane have 5-7-2022 na roj mapni karva ma aavana 6 to DELR ketla divas ma alag 7-12 kari aape?

  • @BharatPanchal

    @BharatPanchal

    2 жыл бұрын

    30 days

  • @kishanamin8307

    @kishanamin8307

    2 жыл бұрын

    @@BharatPanchal tamari office address k mobile num madi shake saheb?

  • @habibshaikh7942
    @habibshaikh79422 жыл бұрын

    સાહેબ શ્રી અમારા સર્વે નંબર માં 63 guntha માં અમે બે ખાતેદાર છીએ. અને તેમાં મારે 21 guntha અને બીજાને 42 Guntha છે. હવે મારે 21 guntha નું મારું પોતાનું 7/12 અલગ કરાવવા માટે હિસ્સા mapni ના પૈસા ભરવા પડે કે એક અરજી આપવાથી 7/12 નું પાનીયુ છુટું પડી શકે??? Plz જણાવશો

  • @jalambhaisolanki
    @jalambhaisolanki3 ай бұрын

    Mobile number jove chhe bharat bhai panchal

  • @ashishgoswami1341
    @ashishgoswami13412 жыл бұрын

    Sir mare 135D notish nathi aaveli to pan sir KJP dakhal thay khari

  • @ashishgoswami1341

    @ashishgoswami1341

    2 жыл бұрын

    Sir mare 135 D amara garma koyne bajacel nathi ane amari jamin ma 106 guntha jamin ma KJP dakhal thai gai se to sir sukarvu have amare???

  • @bokhiriyadeven7482

    @bokhiriyadeven7482

    Жыл бұрын

    Mare pn aavi rite thayel se

  • @rameshh.hakubhaid.8138

    @rameshh.hakubhaid.8138

    Жыл бұрын

    રોડ છે કે કેનાલ

  • @sanketrabari7465
    @sanketrabari74652 жыл бұрын

    જમીન વિહોણા હોવા અંગે દાખલો મળે? કોને અરજી કરવી પડે?

  • @birenpatel6842
    @birenpatel68424 ай бұрын

    sir KJP દુરસ્તી ની નોથ ની કાચી એન્ટ્રી પડી 6e. સર્કલ ઓફિસર પાસ અધિકાર 6એ આને નમાજુર કરી sake ?

  • @BharatPanchal

    @BharatPanchal

    4 ай бұрын

    No

  • @birenpatel6842

    @birenpatel6842

    4 ай бұрын

    @@BharatPanchal Thank you sir

  • @birenpatel6842

    @birenpatel6842

    3 ай бұрын

    sir noth pramanit kari dithi ciricle officer pan 7/12 alag nathi kariya any reason? and kevi rite agad alag karava mate appeal karvi ?@@BharatPanchal

  • @girishgurjar7233
    @girishgurjar7233 Жыл бұрын

    Sar aapno nabar mali sakse

  • @VijayParmar-xf2mf
    @VijayParmar-xf2mf2 жыл бұрын

    ૭/૧૨ના પનીયા અલગ કરવા માટે જમીન માપણી ની ઓફીસ માં હિસ્સા માપણી માટે ૩૦૦રૂપિયાના સેટમપ પર સૌગધ‌નામુ કરેલ છે. તો શું આના આધારે પાનિયા અલઞ થઈ શકે

  • @BharatPanchal

    @BharatPanchal

    2 жыл бұрын

    Darek khatedar ni sanmati joie

  • @pragneshsuthar9534

    @pragneshsuthar9534

    Жыл бұрын

    પ્રાન્ત નો હુકમ હોય તો

  • @pragneshsuthar9534
    @pragneshsuthar9534 Жыл бұрын

    અમો ગણોતિયા ના વારસો નુ નામ 7/12મા વારસાઈ મા લખેલું છે પણ જમીન પર કબજો નથી (જેમ કે સરવે નંબર 927/૧ ના ગણોતિયા હતા તેમા તે હે આરે ચોમી મા 0-21-25 છે પણ તે જમીન એકત્રિકરણ થઈ 927/2 ની સાથે જેમા હે આરે ચોમી 0-23-27 મળી ને 0-44-52 થાય છે જેનો બ્લોક નંબર 1111 બની ગયેલો છે જેમા બધી જમીન નો કબજો 927/2 વાળી વ્યક્તિ પાસે છે તો હું શું કરૂ ) વડીલો ગુજરી જવાથી ખેતર કઈ બાજુએ થી આમારૂ છે ખબર નથી મામલતદાર દ્વારા સ્થળ પર નો કબજો હજુ સુધી ( કબજા પવતી બનાવેલી નથી) સોપવામાં આવેલો નથી તો મરે શું કરવુ આપ શ્રી મારૂ માર્ગદર્શન કરવા વિનંતી🙏 આપણને રૂબરૂ માળવ સંપકૅ કેમ કરૂ તે જણાવશો 🙏🙏🙏🙏

  • @rameshh.hakubhaid.8138
    @rameshh.hakubhaid.8138 Жыл бұрын

    7/12 અલગ છે એ.ગુ.2.34 સામે 7 એકર નુ કેનાલ પડી કે. જે.પી. દુરરસતી કરી 5.27 બચત છે 6ના હક્ક પત્ર મા કમી આકાર નોંઘ નથી પડેલ 7/12 મા માપ 6.1એકર બતાવે છે તો નોંઘ પાડવા માટે કોને અરજી કરવી

  • @BharatPanchal

    @BharatPanchal

    Жыл бұрын

    Dlr ma

  • @rameshh.hakubhaid.8138

    @rameshh.hakubhaid.8138

    Жыл бұрын

    Khub saras javab bharat bhai panchal dilr

  • @rameshh.hakubhaid.8138

    @rameshh.hakubhaid.8138

    Жыл бұрын

    7 /12 alag che sareyn. 280p1 shiva hira 1960 sal thi alag che 280p2 alag che kenal avata 280 p2 makenal che khetar vache 2 bhag thay gaya kenal dur 200 fut jamin ma kenal nathi sarvey n. Adal badal karel che cheda karel 7/12 280p1 ma thi litu tani 2 banavel che shiva hira same amrshi bogha devji chaku mohan chaku 3 ni kenal kapat che 1 kapat ochi batavi nam 1972 ma kenal avi tiyathi record bagdel che gam khakhrala ta.morbi dst. Morbi 280 sudharva award nakal mage che k j p mali gayel che proses

  • @rameshh.hakubhaid.8138

    @rameshh.hakubhaid.8138

    Жыл бұрын

    સર્વે નંબર 280પૈકી 2 નુ કે.જે.પી પ્રમાણે કેનાલ કપાત અમરશીભાઈ બાજુનાં ખેતર ના સર્વે નંબર મા 280પૈકી 1 ખાતેદાર અમે d i l r મા અરજી કરે તો સામે વારા ના 7/12 મા ભુલ સુધારો કરી આપે

  • @rameshh.hakubhaid.8138

    @rameshh.hakubhaid.8138

    Жыл бұрын

    280 પૈકી2 ના ખાતેદાર 17 ગુંઠા જમીન વધારે છે 7/12 મા 6.4 એ.ગુ.છે વધારે કે.જે.પી. બચત 5.27 એ.ગુ. આ ફેર છે અરજી કરવા ખર્ચ બોલો

  • @zaverbhaipatel3334
    @zaverbhaipatel33342 жыл бұрын

    Sir તમારો number મળી sake

  • @mahendrakanzariya3309
    @mahendrakanzariya3309 Жыл бұрын

    Sar tamaro mobile number mali sake

Келесі