કાશી દ્વારકા ચાલ્યા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી (નીચે લખેલું છે)

વાણી રે વાણી મારા ગુરુજીની વાણી
કાશી દ્વારકા ચાલ્યા રે હરી વાણી રે વાણી મારા
ગુરુજી ની વાણી કોણે કોણે જાણી
ગુરુજી ની વાણી હરિશ્ચંદ્ર એ જાણી
સત્યના કારણે વેચાણ એ હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી
ગુરુજીની વાણી કોણે કોણે જાણી
ગુરુજી ની વાણી નરસિંહ મહેતાએ જાણી
કુંવરબાઈ ના મામેરા પુરા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની
ગુરુજી ની વાણી કોણે કોણે જાણે
ગુરુજીની વાણી સગાળશા એ જાણી
ચેલૈયા ને ખાંડણી એ ખાંડ ઓરે હરિ
વાણી રે વાણી મારા ગુરુજીની વાણી
ગુરુજી ની વાણી કોણે કોણે જાણી
ગુરુજી ની વાણી મીરાબાઈ એ જાણી
ઝેરના પ્યાલા અમૃત કર્યા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી
ગુરુજી ની વાણી કોણે કોણે જાણી
ગુરુજીની વાણી જલારામે જાણી
વિરલ બાઈ ની દાનમાં આપ્યા રે હરી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી
ગુરુજી ની વાણી કોણે કોણે જાણી
ગુરુજીની વાણી સત્સંગ મંડળી જાણી
ગુરુજીએ પાર ઉતાર્યા રે હરિ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી

Пікірлер: 55

  • @VilasVekariya
    @VilasVekariya7 күн бұрын

    જય ગુરૂદેવ

  • @niranjanamistry9323
    @niranjanamistry932318 күн бұрын

    Very nice bhajan 👌

  • @VilasVekariya

    @VilasVekariya

    18 күн бұрын

    ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @sangitapathak8327
    @sangitapathak832720 күн бұрын

    ગુરુજી નો હાથ માથે હોય તો ભગવાન પણ મળી જાય જય ગુરુદેવ બધા ભજન બહુ સરસ ગાવ છો અમને પણ પ્રેરણા મળે છે જય શ્રી કૃષ્ણ

  • @VilasVekariya

    @VilasVekariya

    19 күн бұрын

    હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર તમારે કોમેન્ટ વાંચી આનંદ આવ્યો ગુરુદેવ સદા તમારી મનોકામના પૂર્ણ કરે ખુશ રાખે તંદુરસ્ત રાખે ગુરુદેવના આશિષ સદા તમારી ઉપર વરસતા રહે તેવી શુભકામના

  • @MakvanaRam-tr1yt
    @MakvanaRam-tr1yt16 күн бұрын

    જય ગુરુદેવ મંડળ તરફથી જય ગુરુદેવ🙏🙏🙏 ખુબ આગળ વધો

  • @VilasVekariya

    @VilasVekariya

    16 күн бұрын

    ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @KrupalamKirtanMala
    @KrupalamKirtanMala11 күн бұрын

    Jay ho

  • @VilasVekariya

    @VilasVekariya

    10 күн бұрын

    ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @sureshkumardadwani2106
    @sureshkumardadwani210620 күн бұрын

    Jai ho Gurudev

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @g.j.goswami7985
    @g.j.goswami798520 күн бұрын

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ20 күн бұрын

    જય ગુરુદેવ જય હો જય હો ગુરુદેવ ખુબ સરસ મારા ગુરુદેવ ખૂબ આગળ વધારે એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર કાજલબેન તથા કૃષ્ણમંડળ ના બહેનોને જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ

  • @SonuPatel-vg1vy
    @SonuPatel-vg1vy19 күн бұрын

    Mane Tamara badhhaj Bajan bahuj game6ane hu gavdavu6u pan tame lakhine aapo6a moti maherbani6 sau sakhi ne mara jay shree Krishna 😊🙏🏾

  • @VilasVekariya

    @VilasVekariya

    19 күн бұрын

    હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @radheradhepanvel9479
    @radheradhepanvel947920 күн бұрын

    ખુબ સરસ ભજન વાહ વાહ જય ગુરુદેવ ❤❤રાધેરાધેપનવેલચેનલ

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર પ્રભુ સદા તમને ખુશ રાખે ભક્તિમાં ભરપૂર રાખે તંદુરસ્ત રાખે તેવી શુભકામના

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ગુરુદેવની કૃપા સદા આપની ઉપર વરસથી રહે તેવી ગુરુદેવને પ્રાર્થના

  • @kakupatel8747
    @kakupatel874720 күн бұрын

    Super

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @bhavnapatel2516
    @bhavnapatel251620 күн бұрын

    Bahu saras gayu jay gurudev 🙏🙏🌹👌🌹👌🌹🙏🙏🙏

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર ભાવનાબેન ગુરુદેવની કૃપા સદા તમારે ઉપર વસ્તી રહે તેવી પ્રભુને પ્રાર્થના

  • @prabhabensanghani9700
    @prabhabensanghani970015 күн бұрын

    સરસ સરસ ભજન

  • @VilasVekariya

    @VilasVekariya

    15 күн бұрын

    ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika20 күн бұрын

    મે પણ ગાયેલું છે..પણ થોડું અલગ છે...મસ્ત ગુરુજી ની વાણી👌👍🙏

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર ભાવિકાબેન જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ

  • @sundhyawani2362
    @sundhyawani236210 күн бұрын

    સરસ છે ભજન ઼લખીને‌‍‌ મોકલી આપો

  • @VilasVekariya

    @VilasVekariya

    10 күн бұрын

    નીચે લખેલું છે જય શ્રી કૃષ્ણ

  • @kavitajoshi8513
    @kavitajoshi851317 күн бұрын

    Nice

  • @VilasVekariya

    @VilasVekariya

    17 күн бұрын

    ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay924420 күн бұрын

    સરસ ભજન 🎉🎉

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @Smitasheth008
    @Smitasheth00820 күн бұрын

    Nice vani

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @JignashaGosai-k2c
    @JignashaGosai-k2c20 күн бұрын

    Bhajan khub saras che😊

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub20 күн бұрын

    જય ગુરુદેવ 🙏 🙏🙏🙏🙏

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ

  • @bhavnaparkhiya7764
    @bhavnaparkhiya776420 күн бұрын

    બહુ મસ્ત ભજન છે હું પણ આ વખતે ભજનમાં ગા ઈસ

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર ભાવનાબેન તમે ચોક્કસથી ગાજો ભજનમાં ભરપૂર રહેજો પ્રભુ સદા ભક્તિ કરવાની શક્તિ આપે તેવી શુભકામના

  • @user-bq6ie1nx1i
    @user-bq6ie1nx1i20 күн бұрын

    🎉🎉👏👏

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @devikadave9621
    @devikadave962120 күн бұрын

    ગુરુજી ના જ ભજન ગાવ છો ભગવાન ના ભજન ગાવ ગુરૂજી થી મોટા ભગવાન છે. બેન સમજ્યા

  • @radheradhepanvel9479
    @radheradhepanvel947920 күн бұрын

    CFL src kro એક અલગ જ ભક્તિ મલશે

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળવા મસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @kpastrologer7004
    @kpastrologer70049 күн бұрын

    🎉

  • @VilasVekariya

    @VilasVekariya

    9 күн бұрын

    ખુબ ખુબ આભાર જય ગુરુદેવ

  • @kalatrans9436
    @kalatrans943620 күн бұрын

    તમે ખરેખર બહુ જ સરસ ભજન ગાવ છો એમાં ગઈકાલનું ભજન હતું મંગલાષ્ટક સહિત બહુ જ ફાઇન હતો સુરત થી જાગૃતિ પંડ્યા

  • @VilasVekariya

    @VilasVekariya

    20 күн бұрын

    ખુબ ખુબ આભાર જાગૃતિબેન ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના

  • @Ramesh_taviya
    @Ramesh_taviya19 күн бұрын

    તમે ખુબ સરસ ભજન ગાવ છો ભગવાન તમારા ઉપર કાયમ કૃપા વરસાવતા રહે એવા મારા તરફ થી જય શ્રી કૃષ્ણ

  • @VilasVekariya

    @VilasVekariya

    19 күн бұрын

    ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત વ્યસ્ત રહો તંદુરસ્ત રહો સદા ખુશ રહો પ્રભુ સદા તમારી મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના

  • @Hansaben-ez9xj
    @Hansaben-ez9xj19 күн бұрын

    Tmaro fonnmbr apsho anklesvrma kya che

  • @VilasVekariya

    @VilasVekariya

    18 күн бұрын

    ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે અમે અંકલેશ્વર ગણેશ પાર્કમાં રહીએ છીએ ગણેશ પાર્ક ૩

Келесі