જુગલબંધી માં કટારી | Piyush Mistri | Alpa Parmar | Lathidad Santvani

Музыка

Album - Katari
Singer - Piyush Mistri | Alpa Parmar
Sound - B K Sound Botad
Place - Lathidad
Producer - Mogal Films
Contact For Business Inquiry
Bhavesh Bhakodiya - MO: 7383567105
Bhavesh Ladola - MO: 7043021111
( Call Time 2PM To 7PM )

Пікірлер: 226

  • @mehulmakwana7430
    @mehulmakwana7430 Жыл бұрын

    બન્ને કલાકાર સરસ ગાય છે આવનારા સમય માં સારી એવી લોકપ્રિયતા મળશે.

  • @rajeshbhaigoltar9233
    @rajeshbhaigoltar9233 Жыл бұрын

    ખૂબ સરસ ગાયકી છે અલ્પાબેન ની

  • @maheshbambhaniya802
    @maheshbambhaniya8022 жыл бұрын

    ભાઈ રામદાસ બાપુ જેવુ સીખ રામદાસ બાપુ બઘાઈ નાના કલાકાર ને સાથ આપે છે માન આપે છે બઘાઈ ને સીખવાડે છે

  • @pandyanikul2956

    @pandyanikul2956

    2 жыл бұрын

    હા ભાઈ શીખે જ છે બધા રામદાસ ના હોય બધા ની રીત અલગ હોય આપડે બધા ને માણવા ના હોય અ

  • @aaimogalofficial8474

    @aaimogalofficial8474

    2 жыл бұрын

    સાચું

  • @bharatmsolankisolanki5796
    @bharatmsolankisolanki57962 жыл бұрын

    🙏તબલા માટે પણ ભાઇ ને વંદન છે.🙏વાહ મોજ વાહ

  • @karshn.knakum431
    @karshn.knakum431 Жыл бұрын

    ભાઈ... સાંભળ..નાર..ને..લેડેશ‌..ગાઈ‌..છે‌..એના શબ્દ ‌.ચોખા‌..સંભાળાઈ‌..છે‌..રાળુ‌..નાખે‌ તો‌.કાઈ‌..ખબર‌.નતી‌.પળતી‌..મહાદેવ

  • @bavliyabhavesh3329
    @bavliyabhavesh33292 жыл бұрын

    કટારી તો શૈલેષ મહારાજ ની જોરદાર

  • @hareshbhaidudhrejiya9123
    @hareshbhaidudhrejiya91232 жыл бұрын

    સરસ અલ્પા બેન

  • @jitendrasitapara8281
    @jitendrasitapara828110 ай бұрын

    ભેહ ગાગંરે એમ ગાગંર છે😁😁😭😭😭

  • @user-nk9lu2nb6b
    @user-nk9lu2nb6b Жыл бұрын

    Saras Alapaben vah🙏🙏🙏

  • @dharmapriyadasji
    @dharmapriyadasji15 күн бұрын

    યુવા કલાકારને ધન્યવાદ....ખૂબ આગળ વધો...

  • @pankhaniyaharrshpremjibhai1513
    @pankhaniyaharrshpremjibhai15132 жыл бұрын

    Alpa Ben khub saras maryada jalvi ne gav so

  • @jethavakanji909

    @jethavakanji909

    2 жыл бұрын

    Right

  • @balubhaidakirambhai7184

    @balubhaidakirambhai7184

    2 жыл бұрын

    સંત મુળદાસ જય હો સંત વાણી

  • @dharmikparmar9773
    @dharmikparmar97736 ай бұрын

    ખૂબ જ સરળ સરસ ગાયકી ને ધન્યવાદ અલ્પાબેન શાંતિ થી ગાવા માં જે મજા છે એ અલ્પાબેન ને ગાવા થી ખબર પડે

  • @rameshbhaishekh2922
    @rameshbhaishekh2922Ай бұрын

    Very nice sant vani alpa parmar

  • @camnjichavda9049
    @camnjichavda90492 жыл бұрын

    ભાઈશ્રી આવેશ માં ઘણું ગાય છે હજીતો શરુઆત છે

  • @vaghalvanda244
    @vaghalvanda2442 жыл бұрын

    Bhai saras gay che ...ola bene to katari ni pathari fervi nakhi..

  • @vaghela_studio_12

    @vaghela_studio_12

    2 жыл бұрын

    પથારી નથી ફેરવી ભાઈ મર્યાદા મા ગાયુ. સંતવાણી માં ફરજિયાત બરાડા પાડવા કે ટીપ મારવાનુ લખેલુ નથી. હોય પણ માપે. 👍

  • @brdboss9888

    @brdboss9888

    2 жыл бұрын

    Pathari nathi feravi...pan ae bene Nirmalta ane maryada jalvi ne gayu che... Bhai...aatlo farak nathi janta..🙏🙏🤣

  • @user-dr3lt2eh6z
    @user-dr3lt2eh6z5 ай бұрын

    વાહ પિયુષભાઈ.અલપાબેન.તબલા

  • @maheshvadaliya8648
    @maheshvadaliya86482 ай бұрын

    સંતવાણીનું ભવિષ્ય ઊજળું છે એ જોઈને કાળજું ઠરે છે. અદભુત વાદન અને ગાયકી! સર્વે કલાકારોને ધન્યવાદ. જય હો, સંતવાણી. 🙏🚩

  • @Handle5149
    @Handle5149 Жыл бұрын

    સમજદાર વ્યક્તિ ને ઈશારો કાફી છે જય ગિરનારી 🙏

  • @vipulsarvaiya8962
    @vipulsarvaiya89622 жыл бұрын

    ગલત વાત છે,જુગલબંદી કરવી હોય તો સહગાયક નો વારો પણ આવવા દેવો જોઈએ.

  • @aaimogalofficial8474

    @aaimogalofficial8474

    2 жыл бұрын

    સાચું પિયુષ હવા માં જ છે

  • @rajagoswamirajagoswamiraja3628
    @rajagoswamirajagoswamiraja36282 жыл бұрын

    Baki Piyush ser mathe svaser hoy vala

  • @aaimogalofficial8474

    @aaimogalofficial8474

    2 жыл бұрын

    Sachu

  • @MakavnaRamji
    @MakavnaRamji21 күн бұрын

    સારૂ

  • @AryaSound
    @AryaSound2 жыл бұрын

    Alpa ben kub sarash therav thi gav cho waa waa ben lalita ben jevo therav che aapni gava ma👌

  • @mandaniprabhat4781
    @mandaniprabhat478110 ай бұрын

    હા પીયુષ ની મોજ હો

  • @surlaheribeat
    @surlaheribeat Жыл бұрын

    Exilent voice alpaben

  • @PanchalaApunofficial
    @PanchalaApunofficial2 жыл бұрын

    Wah ustad wah

  • @amardeepsinh14
    @amardeepsinh142 жыл бұрын

    Wah Piyush wah 💸💸💸💸

  • @kachhatiyavirji4718
    @kachhatiyavirji47182 жыл бұрын

    અલ્પા બેન ખૂબ સરસ રીતે ગાય છે

  • @hareshbhaidudhrejiya9123

    @hareshbhaidudhrejiya9123

    2 жыл бұрын

    , તમારી વાત સાચી છે

  • @udaygodhaniya1251
    @udaygodhaniya12512 жыл бұрын

    શૈલેષ મહારાજ ની કટારી સુપર 🙏🙏🙏

  • @ashvinbaraiya5997
    @ashvinbaraiya59972 жыл бұрын

    હા પીયૂષ હા ... વોઇસ of શૈલેષ મહારાજ

  • @VimalPrajapatibhajnik
    @VimalPrajapatibhajnik2 жыл бұрын

    Jay ho santvani

  • @ganpatparmar1921
    @ganpatparmar1921Ай бұрын

    Appaben very good voice

  • @hpkutch47
    @hpkutch472 жыл бұрын

    Pari bapu ❤️ Ramdas gondliya ❤️ Sailesh maraj

  • @singerbharatraval5168
    @singerbharatraval5168 Жыл бұрын

    જય માતાજી. એક સંપ રાખી .વારા ફરતી ગાવ.તો સારૂ લાગે...જય માતાજી

  • @bharatthakorbharat5581
    @bharatthakorbharat5581 Жыл бұрын

    Jay ho bhai 🙏

  • @rajeshdave8375
    @rajeshdave83752 жыл бұрын

    જય હો જય હો

  • @mahantramdaas5671
    @mahantramdaas56712 жыл бұрын

    કલાકારો એકબીજાને સહકાર આપી અને મર્યાદા પૂર્વ ગાવું જોઈએ સંતવાણી છે કોઈ કોમ્પિટિશન નથી

  • @dudharejiyanandrambapu9548

    @dudharejiyanandrambapu9548

    2 жыл бұрын

    right

  • @lokgit

    @lokgit

    2 жыл бұрын

    Right

  • @prajapatichirag7039

    @prajapatichirag7039

    2 жыл бұрын

    I am strongly strongly agree with you 👍

  • @bavliyabhavesh3329

    @bavliyabhavesh3329

    2 жыл бұрын

    Right

  • @aaimogalofficial8474

    @aaimogalofficial8474

    2 жыл бұрын

    સાચું પિયુષ હવા માં જાય છે

  • @bhagirathnimavat
    @bhagirathnimavat2 жыл бұрын

    *Ha dhama ha*

  • @bhukhabhainaik277
    @bhukhabhainaik277 Жыл бұрын

    અલ્પા પરમાર જયહો

  • @Vishanji_garva_
    @Vishanji_garva_6 ай бұрын

    Ha moj haa 😅 ❤❤

  • @vargiyagovind2604
    @vargiyagovind26042 жыл бұрын

    Ha ustad ha.... Akhand mojjj

  • @MansukhSarvaiya-tn1ke
    @MansukhSarvaiya-tn1keАй бұрын

    હાહા મોજ ખુબખુબ અભિનદન ખુબ આગળવધો પ઼ભુ ની કૃપા

  • @user-yc6sc2gm6p
    @user-yc6sc2gm6p4 ай бұрын

    Jay ho santvany

  • @kajalsangani5297
    @kajalsangani52972 жыл бұрын

    Ha bhai haaa

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot2 жыл бұрын

    મંજીરા વારા ને મોજ આવી ગઈ

  • @arvindbhaiparmar9332
    @arvindbhaiparmar93322 жыл бұрын

    સાથી કલાકાર ને પણ કટારી ગાવામાં તક આપવી જોઈએ તેવી કુદરતી નિયમ છે

  • @rajbhagohil8393

    @rajbhagohil8393

    Жыл бұрын

    100% bhai apni vaat sachi che

  • @amitsolanki9644
    @amitsolanki9644 Жыл бұрын

    હા સંતવાણી હા

  • @ravisoya1353
    @ravisoya1353 Жыл бұрын

    Ha moj ha

  • @sahilprajapatibhimpura6940
    @sahilprajapatibhimpura69409 ай бұрын

    વાહ પિયુષ ભાઈ વાહ ....

  • @sanjayahiroficial6010
    @sanjayahiroficial60102 жыл бұрын

    વાહ શાવજ વાહ ભાઈ ભાઇ

  • @joganirecordingstudiojasda908
    @joganirecordingstudiojasda9082 жыл бұрын

    Supar

  • @skraval947
    @skraval9472 жыл бұрын

    બંને ખૂબ સુંદર રીતે ગાઈ શકો છો

  • @siddhrajzala7770
    @siddhrajzala77702 жыл бұрын

    Mojj vala

  • @vashramaal7775
    @vashramaal77752 жыл бұрын

    Jay thakar bhai

  • @user-re6xi6cj2m
    @user-re6xi6cj2m4 ай бұрын

    Oooo hooo😊

  • @pankhaniyaharrshpremjibhai1513
    @pankhaniyaharrshpremjibhai15132 жыл бұрын

    Vha piyush mistry roj vidio job

  • @solankialpesh9603
    @solankialpesh96032 жыл бұрын

    Vah Piyush moj vala

  • @ramkanu7358
    @ramkanu7358 Жыл бұрын

    Jay ho ha mojj

  • @rathodmahesh5071
    @rathodmahesh50712 жыл бұрын

    Jay ho

  • @rahul_gauswami9
    @rahul_gauswami9 Жыл бұрын

    વાહ પિયુષ વાહ 🚩🙏

  • @rajukatona.official
    @rajukatona.official2 жыл бұрын

    Jay ho piyush bhai

  • @alpeshchodhari5875

    @alpeshchodhari5875

    2 жыл бұрын

    તુલસી ભાઇ ડાયા ભાઇ ડોડિયા વેજોદરી હા મોજ હા

  • @saravaiyamahesh5532
    @saravaiyamahesh55322 жыл бұрын

    શૈલેષ મહારાજ કોપી જોરદાર

  • @hiteshprajapati8863

    @hiteshprajapati8863

    2 жыл бұрын

    હા એવુ લાગતુ થુ પણ કૉક કેય તૉ હુ કવ હુ તમારી વાટે હતૉ ભાઇ 😄

  • @aaimogalofficial8474

    @aaimogalofficial8474

    2 жыл бұрын

    કોપી માં જ હાલે

  • @hirenrathod3418
    @hirenrathod34182 жыл бұрын

    સુપર સંતવાણી બેન ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી🙏🙏

  • @bhagvanjibhaikanjariya9371

    @bhagvanjibhaikanjariya9371

    2 жыл бұрын

    Blbl

  • @lalitpaghdar7767
    @lalitpaghdar7767 Жыл бұрын

    માં સરસ્વતી મેરકહવાય એકથી કીર્તિ દાન શાથ જૂન બધી ગાજે પીયુષ સાબાષ

  • @hiteshchohan8315
    @hiteshchohan83156 ай бұрын

    ભાઈ તમારે ઘરે જવું પતું તું ખબર સેને એટલે બીજા કલાકાર ની કદર કરતા શીખો

  • @lokgit
    @lokgit2 жыл бұрын

    Ben khub saro gayo piyush vedh vadi

  • @sahilprajapatibhimpura6940
    @sahilprajapatibhimpura69409 ай бұрын

    મોજ કરાવી દીધી હો.....

  • @harjivansolanki4546
    @harjivansolanki45462 жыл бұрын

    साउन्ड को धन्यवाद🌹🙏🌹

  • @GolaFarmVlog
    @GolaFarmVlog Жыл бұрын

    jordar જુગલબંધી

  • @hasmukhyadav5803
    @hasmukhyadav58032 жыл бұрын

    પિયુષ ભાઈ કલાકાર ની કદર કર બોવ સારો કલાકાર હોય તો કિર્તીદાન સાથે ગાવા જા ખબર પડે કેમ ગવાય

  • @aaimogalofficial8474

    @aaimogalofficial8474

    2 жыл бұрын

    સાચું

  • @jageshgondaliya9063

    @jageshgondaliya9063

    Жыл бұрын

    સાચી વાત સે તમારી...આ કલાકાર. પીયૂષ કટારી ગાવાને લાયક નથી....કટારી લખમણ બાપુ.ની. રામદાસ બાપુ ની. સેલેષ બાપુ ની...

  • @arvindminat5758
    @arvindminat57582 жыл бұрын

    alpa ben khub sarash gav sho 👍👍

  • @kanubhaimobhkanubhaimobh9276
    @kanubhaimobhkanubhaimobh9276 Жыл бұрын

    jay ho jay ho

  • @amaratbhaipatel5151
    @amaratbhaipatel5151 Жыл бұрын

    jay ho

  • @bharatthakorbharat5581
    @bharatthakorbharat5581 Жыл бұрын

    Vah ustad 🙏

  • @user-nk9lu2nb6b
    @user-nk9lu2nb6b Жыл бұрын

    Jay ho🌷👌🙏

  • @rameshbhaishekh2922
    @rameshbhaishekh2922 Жыл бұрын

    Super cute alpa parmar

  • @kanbhagohil379
    @kanbhagohil3792 жыл бұрын

    Vah ustad

  • @Loinofgir
    @Loinofgir2 жыл бұрын

    Jagmal barot ni yaadi

  • @RasikbhaiVasava-KERTBAHAI
    @RasikbhaiVasava-KERTBAHAI6 ай бұрын

    RasikBagatSemateyaDabhoi 8:56

  • @singarvalkeshbhrvad3362
    @singarvalkeshbhrvad33622 жыл бұрын

    Va alpa ben sarhs

  • @rajagoswamirajagoswamiraja3628
    @rajagoswamirajagoswamiraja36282 жыл бұрын

    Bhai bhoga bhethela kalakar nu man rakhvu joeye

  • @aaimogalofficial8474

    @aaimogalofficial8474

    2 жыл бұрын

    સાચું

  • @surabhaigadhvi9101
    @surabhaigadhvi91012 жыл бұрын

    Vah bhai. Supar Aavaj

  • @dhanrajgadhvi9445
    @dhanrajgadhvi94452 жыл бұрын

    Sailesh maharaj& parshotam pari vaaa bhai

  • @bhajan1111
    @bhajan1111 Жыл бұрын

    જય હો

  • @kanubhaimobhkanubhaimobh9276
    @kanubhaimobhkanubhaimobh9276 Жыл бұрын

    ben saru gaise amne varo apavojoye

  • @damjinandu3306
    @damjinandu3306 Жыл бұрын

    ❤ ...... 👍👍👍👍❤️

  • @bhogesrakaran6747
    @bhogesrakaran6747 Жыл бұрын

    Halkay aavi gay piyush bov halku na thvay

  • @dasharath4u
    @dasharath4u2 жыл бұрын

    હા મોજ હા ત્રાડ

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 Жыл бұрын

    જય હૉ સંત વાણી

  • @PanchalaApunofficial
    @PanchalaApunofficial2 жыл бұрын

    A...Haaaa

  • @siddhrajzala7770
    @siddhrajzala77702 жыл бұрын

    વાહ બેન

  • @prajapatichirag7039
    @prajapatichirag70392 жыл бұрын

    Pyush bhai am no hoy kay hamla ne sath devo hoy toy tmro sath kem dai ske tmro gavama

  • @bhaveshsheth4957
    @bhaveshsheth4957 Жыл бұрын

    वाह तबलची वाह

  • @naimishdbhatt7922
    @naimishdbhatt79222 жыл бұрын

    શૈલેષ મારાજ

  • @luckyyadav9056
    @luckyyadav9056 Жыл бұрын

    Very very nice

  • @jayeshchudasmachudasmajaye9222
    @jayeshchudasmachudasmajaye922210 күн бұрын

    bija kalakar pase chopda pujan che

  • @shaileshchaudhary7207
    @shaileshchaudhary72072 жыл бұрын

    Boy sog no ok

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial19722 жыл бұрын

    🙏જય શિવશક્તિ🙏જય હો સંતવાણી🙏

  • @jasminmakavana4019
    @jasminmakavana4019 Жыл бұрын

    ભાઈ 3 કાળી માં ગાવ તો બેન પુગી સકે તમને આવડે એટલે સાવ આમ નાં હોય

  • @aaimogalofficial8474
    @aaimogalofficial84742 жыл бұрын

    બગલા જેવું ચોટીજ પડે છે ગાવા પિયુષ યું

  • @mehulmakwana7430

    @mehulmakwana7430

    Жыл бұрын

    તારી કોમેન્ટ માં ઈર્ષા દેખાય છે.

  • @aaimogalofficial8474

    @aaimogalofficial8474

    Жыл бұрын

    @@mehulmakwana7430 am aho

  • @aaimogalofficial8474

    @aaimogalofficial8474

    Жыл бұрын

    @@mehulmakwana7430 બાજુ માં બેઠુ હોય તેનું ધ્યાન રાખવું જોઈ ને

  • @pbstatus900

    @pbstatus900

    Жыл бұрын

    😂😂

  • @subhashjadav2569
    @subhashjadav25692 жыл бұрын

    વગાડવા વારા નિ ગાડફાટે ગાવવા વારા રાજા

Келесі