જુગાર કોઈ રમશો નહીં || નીચે લખેલું છે કિર્તન|| સાતમ આઠમ સ્પેશિયલ કિર્તન || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન ________________
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
મહાબળવાન પાંડવ હતા જેના સગા દ્વારકાધીશ
સતવાદી થય ને ભાન ભૂલ્યા
હે નિજ પત્ની ને દાવ પર લગાડે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
એક કુટેવ ને કારણે અનેક ગુણ ઢંકાઈ
ધાર્મિક ને સુરવીર છતાં
હે બાર વર્ષ વનમાં ભમાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
હાર્યો જુગારી બમણું રમે એને ગમે નહીં સાચી વાત
શાસ્ત્ર પુરાણે દાખલા
હે સાચા સંતો સાચુ સમજાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
જુગારી જન્મ બગડે અને સંસારમાં થાય હેરાન
પાપ પડે તે કુળ માં રે
સતી દ્રોપદી સૌને પોકારે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
દારૂ જુગાર માંસાહારી ને પરસ્ત્રી ગમન કરનાર
દોશ સરખો તેને લાગતો રે
એમ ભાગવત શાસ્ત્ર બતાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
પવિત્ર દિવસોમાં વ્રત કરે છતાં રમે છે જુગારહ
ડબલ ગુના તેના થતાં રે
એતો વ્રત ને પણ અભડાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
વગર મહેનત કે મફત નું લેવાની વૃત્તિ નું નામ જુગાર
હરામ નું કદિ પચશે નહીં
મહાભારત દાખલો બતાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
સંતાનો ને વારસામાં શું આપી જાશો જુગાર
દારૂ જુગાર તમ્બાકુ વ્યસન ને રે
હે દુર સમજુ નર હટાવે જુગાર કોઈ રમશો નહીં
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં
દાસ રમણ ગુરુ વચને છોડો સઘળા કુસંગ
સમજ્યા ત્યાં થી સવાર ગણી રે
સાચી શિખ સંતોની સ્વીકારે જુગાર કોઈ રમશો નહી
મહાભારત રાહ બતાવે જુગાર કોઈ રમશો નહીં
પાંચ પાંડવ નો દાખલો બેસાડે જુગાર કોઈ રમશો નહીં

Пікірлер: 61

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala65976 ай бұрын

    જય ભોળાનાથ નયનાબેન તથા તમારા મંડળને ખુબખુબ ધન્યવાદ રોજ સરસ કીર્તન બનાવોસો એક ડ્રેસ સાથે મંડળને ખુબ આભાર 🎉

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    5 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ

  • @shilpabhimyatar1938
    @shilpabhimyatar1938Ай бұрын

    ખુબજ સરસ ભજન છે તમારા દ્વારા અમને નવા ભજન સાંભળવા મળ્યું તમારો ખૂબ ખૂબ આભાર 🙏

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ શીલ્પા બેન જય દ્વારકાધીશ

  • @mahekvyas8761
    @mahekvyas876111 ай бұрын

    વાહ સરસ Jordar...👌👌

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ મહેક બેન જય દ્વારકાધીશ

  • @mahekvyas8761

    @mahekvyas8761

    11 ай бұрын

    @@user-xo9ef1pj7c Jay dwarkaधीश

  • @DevikaPatel-rz1gd
    @DevikaPatel-rz1gd10 ай бұрын

    Bov Sara's gayu 😊

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દેવીકા બેન જય દ્વારકાધીશ

  • @geetabajadeja4815
    @geetabajadeja481510 ай бұрын

    Khub sars 😊

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બેન

  • @ZalaDhnarajYT
    @ZalaDhnarajYT11 ай бұрын

    Nice ben

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela235010 ай бұрын

    Behu seres ben

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @PravinDarji-kq9hp
    @PravinDarji-kq9hp4 ай бұрын

    સારું મજા સારું ભજન

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    3 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @hansapatel5039
    @hansapatel503923 күн бұрын

    🎉🎉🎉

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    23 күн бұрын

    Khub khub dhanyawad

  • @heenapanchal4372
    @heenapanchal4372Ай бұрын

    💯👌

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ

  • @user-bf2of7eh2s
    @user-bf2of7eh2s11 ай бұрын

    Very nice.Valsad.

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ અરવિંદ ભાઇ જય દ્વારકાધીશ

  • @user-mf2wy6ey6o
    @user-mf2wy6ey6o11 ай бұрын

    Good

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ શિલ્પા બેન જય દ્વારકાધીશ

  • @ramjiragvani1221
    @ramjiragvani122111 ай бұрын

    To nayanben thank you ajnu geet saru chhe super 🌟⭐ chhe

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ રામજી ભાઇ જય દ્વારકાધીશ

  • @s.s36963

    @s.s36963

    11 ай бұрын

    @@user-xo9ef1pj7c અ

  • @user-ws5sl8bf8h
    @user-ws5sl8bf8h11 ай бұрын

    Khub saras chhe Nayanamasi Jay shree Krishna Jay shree Ram

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @alkashukla1390
    @alkashukla139011 ай бұрын

    સરસભજન 😂👌👌👌👌👌

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ અલ્કા બેન જય દ્વારકાધીશ

  • @ashmitaparmar-ty8rv
    @ashmitaparmar-ty8rv10 ай бұрын

    Nice didi👌

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ અસ્મિતા બેન જય દ્વારકાધીશ બધા ને કેજે અમારા કિર્તન સાંભળે એમ

  • @ashakachhadiya6978
    @ashakachhadiya697810 ай бұрын

    👌👌👌👌👌

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ આશા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @neelapandya6315
    @neelapandya631510 ай бұрын

    🙏🙏🙏🙏💐💐👌👌

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @VilashKhuman-rg3yd
    @VilashKhuman-rg3yd11 ай бұрын

    વાહ વાહ વાહ નયનાબેન શુ ભજન છે મારી દીકરી સાચેજ તારી પાસે ભજન નો ભંડારો છે જય શ્રી કૃષ્ણ

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ વીલાસ બા ખુમાણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @Bhavana-hw2ih
    @Bhavana-hw2ih11 ай бұрын

    Waah

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન તાળા

  • @latabenpatel6344
    @latabenpatel634410 ай бұрын

    Khub j saras bhajan

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    10 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel419911 ай бұрын

    Vah..jay Shree Krishna

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ રીટા બેન જય શ્રી કૃષ્ણ

  • @parmarkalpana8648
    @parmarkalpana86489 ай бұрын

    Saras bhajan ho....

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    9 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ કલ્પના બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li11 ай бұрын

    Jay shree krishana

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    જય શ્રી કૃષ્ણ મધુબેન

  • @shortsshyam
    @shortsshyam11 ай бұрын

    Jay Shri Krishna 🙏🙏🙏

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @ratibhainai3445

    @ratibhainai3445

    11 ай бұрын

    ​@@user-xo9ef1pj7c😊😅😢😂😊

  • @sangitabenpatel8626
    @sangitabenpatel862611 ай бұрын

    Saras Khoob maja Abhi

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ સંગીતા બેન રક્ષાબંધન ની હાર્દિક શુભકામના જય દ્વારકાધીશ

  • @naynarathod2248
    @naynarathod224811 ай бұрын

    ખુબ જ સરસ ભજન છે 👍🙏

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ

  • @dafdaharshag.4394
    @dafdaharshag.439411 ай бұрын

    🙏🙏👌👌

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    11 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ

  • @user-ht1nw7oc8n
    @user-ht1nw7oc8nАй бұрын

    ચામુડામાતાજીનાગરબામોકરો

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    Ай бұрын

    હાં જરૂર બેન ચામુંડા માતાજીના ગરબા ગાય ને મુકશુ

Келесі