Jignesh Barot | Maa | Sarla Baa Ni Shraddhanjali | માં | સરલા બા ની શ્રદ્ધાંજલી | New Song 2021

Музыка

👉🏻 ❖ Jignesh Barot & Tejpalsinh Chavda Sathal Present ...
" Jignesh Barot . Maa . Sarla Baa Ni Shraddhanjali . માં . સરલા બા ની શ્રદ્ધાંજલી "
Jignesh Barot | Maa | Sarla Baa Ni Shraddhanjali | માં | સરલા બા ની શ્રદ્ધાંજલી | New Gujarati Song 2021
#JigneshBarot #Maa #SarlaBaaNiShraddhanjali #માંસરલાબાનીશ્રદ્ધાંજલી
________________________________________
♫ Song : Maa | Sarla Baa Ni Shraddhanjali | માં | સરલા બા ની શ્રદ્ધાંજલી
♫ Singer : Jignesh Barot
♫ Lyrics : Kavi K Dan
♫ Music : Ajay Vagheshwari
♫ Digital Partner : RDC Media Pvt. Ltd.
♫ Sp.Thanks : Vishal Barot, Vardan Barot, Jayveer Barot
♫ Design : Pradip Karbatiya
♫ Technical Support : Patel Aakash
♫ Support : All Fans, Friends , Family Members
♫ Label : JIGNESH BAROT
©️ Copyright: Kaviraj Musical Group
Maa
Gaana bit.ly/3lET6zP
iTunes apple.co/3cdUE0g
Spotify spoti.fi/3lNXRHd
Amazon Music amzn.to/31bEf6i
Wynk bit.ly/3scWqEx
Resso bit.ly/3r8rDaB
________________________________________
👉🏻 ❖ Do not forget to Like, Comment, Share and Subscribe to Official JIGNESH BAROT KZread Channel
❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
________________________________________
❖ " Do Subscribe, Like And Share "
❖ Keep In Touch : Follow Me On :
👉🏻 KZread : bit.ly/2kq9Ak9
👉🏻 Instagram : bit.ly/2m7k6xu
👉🏻 Facebook Page : bit.lyy/2lGNBFU
👉🏻 Twitter : bit.ly/37YMAeY
🙏🏻 ... Jay Jadiyavir Dada ... 🙏🏻

Пікірлер: 3 400

  • @GautamKumar-fl5xc
    @GautamKumar-fl5xc3 жыл бұрын

    Jignesh bhai Barot.... Mari Swarg Lok Thaygayeli Mari maa Ni Kasam khay ne kau chhu... Aa Tamaru Geet Sambhdine... Ekant ma Jayne Bau Royo chhu.... MISS U ...माँ 😞😞😞

  • @mitaltrivedi2156

    @mitaltrivedi2156

    3 жыл бұрын

    Same to you bro😭😭

  • @devahir9666

    @devahir9666

    3 жыл бұрын

    Aa rhi thi

  • @brokenheart2928

    @brokenheart2928

    3 жыл бұрын

    himmat rakho Bhai 🙏🙏🙏

  • @dr3653

    @dr3653

    3 жыл бұрын

    Himat Rakhjo Bhai 🙏🙏 Bhgwan temni aatmane Santi Aape 🙏🙏🙏

  • @ramderam654

    @ramderam654

    3 жыл бұрын

    Ha bhai ansu roki j na sakana Miss u maa😔😔😔

  • @ajaythakorthakor6947
    @ajaythakorthakor694711 ай бұрын

    "ઘરે જઈએ એટલે સૈથી પહેલા આપણે ગોતવી એ "માં_____😔😥😭

  • @user-qy7jq3ye1g

    @user-qy7jq3ye1g

    4 күн бұрын

    💯💯

  • @Kolvadiya_umang_2101
    @Kolvadiya_umang_2101 Жыл бұрын

    બીજું તો કઈ વધારે નહિ કહું......... આંખ માં આંસુ નથી સમાતા...😭🥺😭 Miss you so much Mummy 😭

  • @shivaaymodi9071
    @shivaaymodi90712 жыл бұрын

    આ ગીત સાભળ્યું પછી આંખમાંથી આંસુઓ સરી પડે છે... મારી મમ્મી જયારે જીવતા હતા ત્યારે મેં કદર ના કરી..... મમ્મી મને માફ કરજે.... I m Sorry

  • @user-dm7sd5tu6h

    @user-dm7sd5tu6h

    8 ай бұрын

  • @rathvajaydipkumar2663

    @rathvajaydipkumar2663

    8 ай бұрын

    ❤...🙏

  • @MU99099

    @MU99099

    3 ай бұрын

    Hve su paap bhogav

  • @bhavesht7714

    @bhavesht7714

    2 ай бұрын

    હવે માફી માગવાથી સુ ફાયદો... જયારે જીવતા દુખ દીધા છે તમે ભાઈ..... પેલા માફી માગી હોય તો એ મા કેટલી ખુશ થાત

  • @ganapatbaraiya9719

    @ganapatbaraiya9719

    4 күн бұрын

    😢😢😢😢😢😢

  • @jagdishsolanki1319
    @jagdishsolanki13192 жыл бұрын

    મેતો મારી મા ને જોય પણ નથી જીગા ભાઈ પણ એક વાત કહુ કે જેની મા નથી એને કેટલુ દુઃખ થાય એ હુ જાનુછુ i miss you mom 😢😢😢😢

  • @asrafmir8607

    @asrafmir8607

    2 жыл бұрын

    Himat rakho

  • @vikrambharvad1661

    @vikrambharvad1661

    2 жыл бұрын

    😢😢😢

  • @parmaranil9856

    @parmaranil9856

    2 жыл бұрын

    Himmat rakh bhai 🥲🥲

  • @mayuuuuuvlogs5576

    @mayuuuuuvlogs5576

    2 жыл бұрын

    😓😓😭

  • @munnabhai5237

    @munnabhai5237

    2 жыл бұрын

    Himttt rakh bhai jan

  • @cpofficial0130
    @cpofficial01303 жыл бұрын

    જ્યારે આખી દુનિયા તરછોડે છે ને સાહેબ ત્યારે "માં" જ હાથ પકડે છે. શું કહેવું તમારું ?? 👇❤️

  • @divyarana5816

    @divyarana5816

    3 жыл бұрын

    Sachi vat 6 tamari

  • @cpofficial0130

    @cpofficial0130

    3 жыл бұрын

    @@divyarana5816 🙏

  • @shravanthakor7674

    @shravanthakor7674

    3 жыл бұрын

    Yes

  • @kj_meer

    @kj_meer

    3 жыл бұрын

    *Yes 👍👌*

  • @berasachin4442

    @berasachin4442

    3 жыл бұрын

    Right

  • @ajaythhakor5454
    @ajaythhakor54542 жыл бұрын

    હું મારી મેલડી માને પ્રાથના કરું છું કે મારા માં બાપ.ને.ખુસ.રાખે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jeetchavda7345
    @jeetchavda7345 Жыл бұрын

    લવ યુ માઁ આખી દુનિયા માં બધા વગર ચાલે પણ માઁ વગર ના ચાલે જીગ્નેશ ભાઈ ખરે ખર આ ગીતે મને માઁ ની કિંમત સમજાવિ દિધી 😭😭😭

  • @dipakjidiya71

    @dipakjidiya71

    7 ай бұрын

  • @tyyy822
    @tyyy8223 жыл бұрын

    1000 બેવફા ના સોંગ ,= આ 1 માં ની મમતા ભરેલું ઈમોશનલ સોંગ વાહ , જીજ્ઞેશ ભાઈ વાહ 😭😭😭😭😭😭😭

  • @fosivishal4716

    @fosivishal4716

    2 жыл бұрын

    Right

  • @hlmaher856

    @hlmaher856

    2 жыл бұрын

    1 Lakh ke 1 cr aani tole koi no aave

  • @vishalravat...

    @vishalravat...

    2 жыл бұрын

    Right bhai .... So osm voice ... 🥰🥰..

  • @jokargaming4691

    @jokargaming4691

    2 жыл бұрын

    Rigth

  • @jalusayani1453

    @jalusayani1453

    2 жыл бұрын

    જીગ્નેશ ભાઈ આ સોન્ગ દિલ થી ગાયુ શે માઁ નુ શે.😭😭😭

  • @SmartphoneKaSmarty
    @SmartphoneKaSmarty3 жыл бұрын

    આદિત્ય ગઢવી નું મહાહેતવાળી સાંભળી કોણ કોણ અહીં આવ્યું છે...

  • @vipulahir8896

    @vipulahir8896

    3 жыл бұрын

    Superb... maa te ma bija vagda na WAA

  • @desaiminal8556

    @desaiminal8556

    3 жыл бұрын

    Ha bhai maa Bap ni kadr karjo km ke mari pase to 2 pan nahi 😭😭😭

  • @user-sh9oe6lf3d

    @user-sh9oe6lf3d

    Ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤​@@desaiminal8556

  • @Naresh5151
    @Naresh51514 ай бұрын

    માં જેવું બીજું પાત્ર કોઈ નથી ભગવાન પણ નહિ❤

  • @piyushrohit4432
    @piyushrohit4432 Жыл бұрын

    જીવતા જીવ માં બાપ ની આખો માં આશું ના આવા દેતા. મિત્રો મનુષ્ય એક વાર રામ ના ચરણો મા ગયા પછી પાછા નથી આવતા.માં બાપ ને ખુશ રાખજો.માં બાપ ને ખુશ રાખશો તો તમારે ભગવાન ના મંદિર માં પણ નય જવું પડે મિત્રો🙏🙏🙏🙏❤️

  • @bhaveshbaradofficial1752
    @bhaveshbaradofficial17523 жыл бұрын

    *મરણ પામવાના હજારો રસ્તા છે , જ્યારે જન્મ લેવાનો ક્ત એકજ રસ્તો હોય છે .. એ છે *" માં "* આઈ લવ યુ માં ❤️

  • @dipak12909

    @dipak12909

    3 жыл бұрын

    સાચું ભાઈ 😭😭👍👍👌👌માઁ જ જગદમ્બા,, માઁ જ જગત આપડુ,,, માઁ ની દુઆ મળી જાય આશિષ મળી જાય તો સમજો સાક્ષાત ભગવાને આરશીવાદ આપ્યા,,,,,,😭😭😭😭,, માઁ તો માઁ 😭😭હોતી હૈ,,, ઈશકે આગે કિસીકી નહિ ચલતી,,, ભગવાન કી ભી નહિ,,,,,,,👍રામરામ,,, સરલા બા અને જગતની બધીજ મમીઓ ને,,,🌹🌹🌹

  • @poradiyahitesh6963

    @poradiyahitesh6963

    2 жыл бұрын

    Waa bhai waa

  • @Lofi_mixx_5491

    @Lofi_mixx_5491

    2 жыл бұрын

    Sachi vaat Bhai 100%

  • @dnsosadndosa4905

    @dnsosadndosa4905

    2 жыл бұрын

    આ ગીત સરસ. છે જીગા ભાઈ માં એટલે મા જ

  • @VIPULSINH_

    @VIPULSINH_

    2 жыл бұрын

    માં એ માં MISS YOU MOM 😭😭😭

  • @balajithakor4784
    @balajithakor47843 жыл бұрын

    જીવતા માં, બાપ ની કદર કરી લેજો માં બાપ કંઈ ભગવાનથી ઓછા નથી !!

  • @rahulpindariya2064

    @rahulpindariya2064

    3 жыл бұрын

    Vah bahi vah

  • @mohanbhairathod9451

    @mohanbhairathod9451

    3 жыл бұрын

    OM SANTI OM

  • @mayurchahunamayur5958

    @mayurchahunamayur5958

    3 жыл бұрын

    @@rahulpindariya2064 BBC o me bc b

  • @sadhichhoru591

    @sadhichhoru591

    3 жыл бұрын

    Right vat bhai

  • @vijaydharajiya2222

    @vijaydharajiya2222

    3 жыл бұрын

    ઓકે

  • @user-th6fi5qt7u
    @user-th6fi5qt7u7 ай бұрын

    મા તો મા કેવાય

  • @user-vv4ng3nj8t
    @user-vv4ng3nj8t4 ай бұрын

    મારી માં મને મૂકીને વહી ગઈ 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @bamaniyarajesh5737
    @bamaniyarajesh57373 жыл бұрын

    માં.તે.માં.બીજા.બધા. વન.વગડા.ના.વા પોતાની.માં.માટે.એક..લાઈક.અહી.કરો

  • @chaudharisomabhai6222

    @chaudharisomabhai6222

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🌷🌷😭😭

  • @kj_meer
    @kj_meer3 жыл бұрын

    *આખી દુનિયા પણ ટૂંકી પડે હો સાહેબ,* *જ્યારે વાત મારી "માં"ના પ્રેમની આવે*

  • @baldevbharvad7650

    @baldevbharvad7650

    3 жыл бұрын

    👍👍👍

  • @cpofficial0130

    @cpofficial0130

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @parmarharshad9336

    @parmarharshad9336

    3 жыл бұрын

    🙏❤️🙏😭

  • @Raja_Chamunda_Vala6419

    @Raja_Chamunda_Vala6419

    3 жыл бұрын

    100% Bhai

  • @parimalpatel2647

    @parimalpatel2647

    3 жыл бұрын

    ❤️❤️❤️❤️❤️❤️

  • @weindian365
    @weindian3652 жыл бұрын

    😢😢😢ભગવાન જેને માં નથી તેમની આત્મા ને શાંતિ આપે અજય અમર કરે આ બાળકોને સતબુદ્ધી આપી સાચા કર્મ થકી આગળ લાવે અને સમાજ માં ખૂબ પ્રસિદ્ધિ મેળવે તેવી પ્રાથના સાથે જય માતાજી કવિરાજ ભાઈ

  • @mahendramorasiya491
    @mahendramorasiya4912 жыл бұрын

    દુનિયાના તમામ ગીતો આ ગીતની સામે કંઈ જ નથી, ભલે પછી તે વિશ્વના સૌથી મહાન ગાયકે ગાયું હોય... માં ❤️❤️❤️ લાખો સલામ છે જીજ્ઞેશ ભાઈ 🙏 માતા પિતાની ખુશીઓ જ દુનિયાનું સાચું સુખ છે, એ જ સ્વર્ગ છે.

  • @ujjvalparmar5493

    @ujjvalparmar5493

    5 ай бұрын

    Ekdam Sachi vat kahi bhai tme

  • @bdupdate4097
    @bdupdate40972 жыл бұрын

    જેમના જેમના માં બાપ જીવે છૅ એ હજુ ખુશાનસીબ છૅ. એમની દરેક ઈચ્છા પુરી કરજો. માઁ તે મોભો અને બાપ તે છાંયો આ હોય ત્યાં સુધી કોઈ ચિંતા હોતી નથી. દરેક ના માઁ બાપ ને ભગવાન લાંબી ઉંમર આપે. 🙏🙏

  • @rames.vagelarames.vagela6717

    @rames.vagelarames.vagela6717

    2 жыл бұрын

    Tnx you bhai

  • @keyurpadsala2222

    @keyurpadsala2222

    2 жыл бұрын

    🙏😭

  • @BLACKYT39

    @BLACKYT39

    2 жыл бұрын

    THANK YOU SO MUCH BROTHER

  • @upendravanjara60

    @upendravanjara60

    Жыл бұрын

    Tq yar ❤️

  • @thakorpravin731

    @thakorpravin731

    Жыл бұрын

    🙏❤️

  • @user-rx3mu9yr2p
    @user-rx3mu9yr2p3 жыл бұрын

    શૂ ગીત છે, શુ ગાયુ છે પણ જેમને મા જ નથી એમના દુ:ખને હૂ સમજી શકુ છૂ

  • @kantilallunagariya808

    @kantilallunagariya808

    3 жыл бұрын

    😪😪😪

  • @odnehal8148

    @odnehal8148

    2 жыл бұрын

    😭😭😭😭😭

  • @mehuldabhi3407

    @mehuldabhi3407

    2 жыл бұрын

    😞😭🥺

  • @rahulsolanki5228

    @rahulsolanki5228

    2 жыл бұрын

    😭😭😭😭

  • @kiranpatel9333

    @kiranpatel9333

    2 жыл бұрын

    jordar song che jignesh

  • @shivamfootwear3088
    @shivamfootwear30882 жыл бұрын

    આ ગીત શાંમળી 😭આખા જગત ના લોકોને😭 આંખ માં આંસુ આવી જશે.😭.... સુઃ શબ્દ લીધા છેઃ 1000 સલામ જીગાભાઇ 🙏🙏🙏

  • @user-uu3gx6wq2h
    @user-uu3gx6wq2h2 ай бұрын

    મા વીના તો જીવન જીવતા હોય એને પુછો એના પર સુ વીતે છે બાકી મા તો મા કેવાય I Miss you maa

  • @mahipalsinhzala6702
    @mahipalsinhzala67023 жыл бұрын

    વાહ "કે.દાન" ભાઈ એક એક શબ્દ હ્રદયસ્પર્શી છે. એમા પણ કવિરાજએ ખુબ સરસ સ્વર આપ્યો......ધન્ય છે 🚩

  • @vijaychudasama9542

    @vijaychudasama9542

    4 ай бұрын

  • @mr_paresh_yogi_harij
    @mr_paresh_yogi_harij3 жыл бұрын

    સરસ જીગ્નેશભાઈ🙏 તમારું સોંગ સાંભળીને મારા આંખમાંથી આંસુ આવી ગયા મને મારી મમ્મી યાદ આવી ગઈ છે જીગ્નેશ ભાઈ ૧૦૦ વખત સલામ🙏તમને અને આ સોંગ લખનાર ગીતકાર ને પણ ૧૦૦ વખત સલામ 🙏

  • @vipulmakawana2096

    @vipulmakawana2096

    2 жыл бұрын

    Vlbvu

  • @chanduchandu2796

    @chanduchandu2796

    2 жыл бұрын

    Sulkhamavise

  • @hitheschauhan3556

    @hitheschauhan3556

    Жыл бұрын

    🎉😂🎉😂🎉

  • @bambhaniyavipul1231
    @bambhaniyavipul12312 жыл бұрын

    1000બેવફા ના સોગ આ1 મા ની મમતા ભરેલુ ઈમોશનલ સોગ વાહ જીજ્ઞેશ ભાઇ વાહ

  • @madhuram741
    @madhuram7412 жыл бұрын

    કવિરાજ જી સરલા બાને આત્મા ને વૈકુંઠ માં વાસ હો 🙏🌷🙏

  • @kj_meer
    @kj_meer3 жыл бұрын

    *સુનું સુનું મને ઘર લાગે છે,* *જયારે "માં" નથી હોતી મને બહુ ડર લાગે છે*

  • @rahulvaghela935

    @rahulvaghela935

    3 жыл бұрын

    ma ae ma bija vagdanaca

  • @jaypatel4758

    @jaypatel4758

    3 жыл бұрын

    jor bhai @K J meer

  • @dahyalalmaheshdaya1571

    @dahyalalmaheshdaya1571

    3 жыл бұрын

    Miss you maa bhai

  • @cuberffgaming4467
    @cuberffgaming44673 жыл бұрын

    જીઓ જીઓ જીગ્નેશ કવિરાજ જૂગ જૂગ જીઓ મારા વિર.. માં ના આશીર્વાદ તમારી સાથે છે ભાઈ.. હા માડી ના જાયાં ઘણી ઘણી ખમ્મા મારા વિર તમને..

  • @kj_meer

    @kj_meer

    3 жыл бұрын

    🙏

  • @jayeshjauesh3888

    @jayeshjauesh3888

    3 жыл бұрын

    𝓝𝓲𝓬𝓮 𝓫𝓻𝓸

  • @nayandangar9499

    @nayandangar9499

    3 жыл бұрын

    Khama mara vir ne

  • @manojdangar9510

    @manojdangar9510

    2 жыл бұрын

    I love you maa

  • @bhautikkatrodiya143
    @bhautikkatrodiya1434 ай бұрын

    હા કે.દાન શૂ શબ્દ લખ્યા છે ધન્ય છે

  • @sunilmdabhi9845
    @sunilmdabhi984525 күн бұрын

    જીગા ભાઈ મેતો મારી માં ને જોયા નથી અને બાપને પણ ભાઈ નહી બહેન નહિ કોય નો પ્રેમ નથી મળ્યો એટલે મને ખબર છે કે કેટલું દુઃખ થાય છે,

  • @jalusayani1453
    @jalusayani14533 жыл бұрын

    ઘરે જાવી અને સૌથી પેલા જેને આપડે ગોતવી એ માઁ ❤️

  • @kj_meer

    @kj_meer

    3 жыл бұрын

    🙏

  • @dipikaparmar3908

    @dipikaparmar3908

    2 жыл бұрын

    Sachi vat

  • @chetnapatel6415

    @chetnapatel6415

    2 жыл бұрын

    @@dipikaparmar3908 mmmmmmmmmmmkkmmmm mn

  • @dharmeshsolanki4316

    @dharmeshsolanki4316

    2 жыл бұрын

    Ekdum sachhuuu

  • @dantanimanuv4220

    @dantanimanuv4220

    2 жыл бұрын

    💯 % sachi vaat

  • @hiteshjethava2825
    @hiteshjethava28253 жыл бұрын

    આ સોન્ગ સાંભળી ખરેખર આંખ રડી પડી સર ,, ભગવાન સરલા બા ના આત્મા ને શાંતિ આપે🙏🏻🙏🏻🙏🏻

  • @sarpanch0792

    @sarpanch0792

    2 жыл бұрын

    🙏

  • @Lofimusic0151

    @Lofimusic0151

    Жыл бұрын

    ખરેખર ❤

  • @BGMI1832

    @BGMI1832

    Жыл бұрын

    Sarla bani aatma. Ne Santi aape 😢

  • @sanisanivagela

    @sanisanivagela

    Жыл бұрын

    IhlcyznvjV c

  • @2gbgaming364
    @2gbgaming3642 жыл бұрын

    🙏 આ દુનિયામાં માં થી મોટું કોઈ નથી હો સાહેબ 🙏I miss you ma 😔

  • @user-ur7tg5uk6w
    @user-ur7tg5uk6w3 ай бұрын

    માં તે માં બીજા બધા વગડા ના વા❤❤❤

  • @bandabindaashai6517
    @bandabindaashai65173 жыл бұрын

    જીજ્ઞેશભાઈ રડાવી દીધો ભાઈ, એકદમ હ્રદયસ્પર્સી માં નું વર્ણન

  • @dipakpandya6694
    @dipakpandya66943 жыл бұрын

    વાહ જીગાભાઈ અદભુત.... કેદાન કે આખું જગ તોલું ,તારી તોલે કોઈ ના આવે જો.. ચિરંજીવી શબ્દો... જય હો

  • @gadhvigaurav4343

    @gadhvigaurav4343

    3 жыл бұрын

    શબ્દો કે.દાન ના છે👌👌👌

  • @dipakpandya6694

    @dipakpandya6694

    3 жыл бұрын

    @@gadhvigaurav4343 હા ભાઈ કેદાન એ પરિચય ના મોહતાજ નથી..એ તો એમની રચનાઓ થકી જનમાનસમાં છવાયેલા છે.

  • @jadavjagdish4558

    @jadavjagdish4558

    3 жыл бұрын

    વાભયજીગનેશભાઈ

  • @jigishamistry5710

    @jigishamistry5710

    3 жыл бұрын

    👍

  • @chandresh_123

    @chandresh_123

    2 жыл бұрын

    @@gadhvigaurav4343 ha bhai kedan na j che jignesh Kavirajjjjj na nathi amne pn khabr che...jignesh bhai a song ma j kidhu che

  • @user-mc4hr1wb2p
    @user-mc4hr1wb2p8 ай бұрын

    ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર ❤❤❤🥺🥺😭

  • @j.k._gohil
    @j.k._gohil2 жыл бұрын

    સરસ ગીત સે વાહ જીજ્ઞેશભાઇ I love you maa માં એ કોઈ દીવસ હાર નથી માનતી તેના છોકરા ની તબિયત સારી નો હોય doctor પણ ના પાડી દેતો માં આપડી નજર ઉતારે માં સે હાર ક્યાથી માને તેને આપને મોટા કર્યા તો એને કોઈ દીવસ દુઃખી નો કરવા જોઈએ I love you maa

  • @SUKHDEVRATHOD-dg2iy
    @SUKHDEVRATHOD-dg2iy3 жыл бұрын

    તમારા આ ગીત એ ખરેખર આંખ માં આંશુ 😭 લાવી લીધા.... જગત માં માં થી મોટું કોઇજ નથી... I Love You Maa....❤️

  • @satishpatel-28287

    @satishpatel-28287

    3 жыл бұрын

    Ma te ma

  • @navghansinhrathod9182

    @navghansinhrathod9182

    3 жыл бұрын

    @@satishpatel-28287 0

  • @shaileshpanchal1293

    @shaileshpanchal1293

    3 жыл бұрын

    😭😭

  • @tigerdjofficial2511

    @tigerdjofficial2511

    3 жыл бұрын

    🙏

  • @vishalkhatri3591

    @vishalkhatri3591

    3 жыл бұрын

    Dulakg

  • @harshyt5152
    @harshyt51523 жыл бұрын

    હું જેટલી વખત આ ગીત સાંભળું છું એટલી વાત મારા આંખ માં આંસુ આવી જાય છે ❤️😭

  • @sanjaythanki9268

    @sanjaythanki9268

    2 жыл бұрын

    Right

  • @vipulchauhan2588

    @vipulchauhan2588

    2 жыл бұрын

    Agreed

  • @Bharat9940B

    @Bharat9940B

    2 жыл бұрын

    Shachi vaat

  • @Bharat9940B

    @Bharat9940B

    2 жыл бұрын

    Your sem

  • @kpbambhaniya315

    @kpbambhaniya315

    2 жыл бұрын

    Right

  • @statuskinggujju8282
    @statuskinggujju82822 жыл бұрын

    મારી માં મને બહુ યાદ આવે છે I miss yo maa 😭😭😭💐💐💐🙏🙏🙏

  • @maameldiofficial4781
    @maameldiofficial4781 Жыл бұрын

    માં એટલે મારો મમતા નો દરિયો ❤️😘

  • @manavsewatharadjesalrathod5156
    @manavsewatharadjesalrathod51563 жыл бұрын

    સરલા બા એ ગયા જન્મ માં ખુબ પુણ્ય કર્યા ત્યારે આવા સુરવીર દીકરા એટલે કે જીગ્નેશ બારોટ ને જન્મ આપ્યો ...અમર .સરલા બા...

  • @rajshighdodiya1887

    @rajshighdodiya1887

    2 жыл бұрын

    સાચું હો ભાઇ

  • @bhaveshbambhaniya5618
    @bhaveshbambhaniya56182 жыл бұрын

    આખા દિવસમાં એક વાર આગીત સાંભળવા ની આદત પડી ગઈ છે 🙏🙏🙏😭😭

  • @bhavinmokani88

    @bhavinmokani88

    2 жыл бұрын

    Sachi vat

  • @HemantPatel-cx2lj

    @HemantPatel-cx2lj

    2 жыл бұрын

    Sachi vàt

  • @samirvadgama7059

    @samirvadgama7059

    Жыл бұрын

    મને મારી મા યાદ આવે છે

  • @ajaymeghanathi7100

    @ajaymeghanathi7100

    Жыл бұрын

    Ma ma ma

  • @kanusholanki4887
    @kanusholanki48872 жыл бұрын

    કાંઈ કામ ના હોય તોય આપડે મમ્મી કયાસે એવુ આપડે પુસીયે સિયે એજ માઁ 🙏🙏🙏🙏🙏માઁ માઁ માઁ 🙏🙏🙏

  • @nimeshgirigoswami4789
    @nimeshgirigoswami4789 Жыл бұрын

    🥺🙏આ ગીત આખુ રડયા વગર જોય શકાય નહી ગમે તેટલી કરશો આશુ રોકવાની તો પણ આ ગીત સાંભળી ને આશુ આવી જ જાય🌹❤🙏

  • @rdsolanki
    @rdsolanki3 жыл бұрын

    દિલ માં થી નીકળેલ શબ્દો ગુજરાતી ગીત માં સૌ પ્રથમ દિલ થી ગમ્યું હોય આ ગીત 👌👌👌👍👍👌👌👌

  • @bariaharshadkumar4062
    @bariaharshadkumar40623 жыл бұрын

    રોમ રોમ જાગી ઉઠ્યા ખરેખર દિલ સ્પર્શ કરી ગયું ગીત વાહ ભાઈ વાહ

  • @Aamajantapower123
    @Aamajantapower1235 ай бұрын

    Duniya ni badhi mummy khush rahe ❤

  • @sunildavipujak5338
    @sunildavipujak53382 жыл бұрын

    Vah jigabhai dhanyavaad tamari janeta ne ane dhanya 6e tamari kala ne me aaj shudhi maa ni mamta ni vaat j sambharity pan aje maa no mahimay samji lidho. Prabhu tamari janeta ne Shanti aape.😔

  • @chaudharyyt4684
    @chaudharyyt46843 жыл бұрын

    ખરેખર બઉ સરસ .... ૐ શાંતિ બા... આ dislike કરવા વાળા ધરતી પરના રાક્ષસ છે.. કે જેમને એક માં નો વીડિયો dislike કર્યો... પારકાને પ્રેમ ના આપતા પણ માં😘❤️ ને જરૂર પ્રેમ આપજો...માં ને દુઃખી ના કરતા...

  • @lovewithnature2318

    @lovewithnature2318

    2 жыл бұрын

    Sachi vat Bhai

  • @shaileshbhagora2794

    @shaileshbhagora2794

    2 жыл бұрын

    સાચી વાત

  • @highwayhunter9166
    @highwayhunter91663 жыл бұрын

    વાહ કે.દાન....વાહ.....જય માતાજી.... હેબતપુર નુ ઘરેણું..હો......!!!!

  • @kapilbhuva8452
    @kapilbhuva8452 Жыл бұрын

    ધન્ય છે જીજ્ઞેશ ભાઈ તમારી જનેતા ને જેનેં પેટ તમારા જેવા રતન પાક્યા જય જનની

  • @avinashparmar2445
    @avinashparmar2445Ай бұрын

    Maa e to maaa j che

  • @Dipak-pt2xm
    @Dipak-pt2xm3 жыл бұрын

    ❤️મોઢે બોલું માં જ્યાં મને સાચે નાનપણ હાભરે પણ આ મોટપ ની મજા મને કડવી લાગે કાગડા😣

  • @actorshubhambarot6054
    @actorshubhambarot60543 жыл бұрын

    આખો સાગર નાનો લાગે જ્યારે ‌‌"મ" ને કાનો લાગે. આ સોન્ગ સાંભળ તા સાંભળ તા હું રડી પડ્યો.

  • @jayeshsolanki1573

    @jayeshsolanki1573

    3 жыл бұрын

    Bro send song link

  • @anjusolanki588
    @anjusolanki588 Жыл бұрын

    હું જેટલી વાર આ ગીત સાંભળું છું એટલી વાર આંખ માંથી આંસુ પડે છે

  • @user-zi1jf6dm8s
    @user-zi1jf6dm8s10 ай бұрын

    ખરેખર આ ગીત સાંભળીને મને પણ આંસુ આવી ગયા 😢

  • @Kells1205
    @Kells12053 жыл бұрын

    માઁ વગર ઘર આપણું મકાન બની રહી જાય છે Alway Miss U Mom 👏 Jordar Songs Jignesh bhai 👏

  • @jigarjinatavrjichauhan372
    @jigarjinatavrjichauhan3722 жыл бұрын

    Mane pan Mani yad bahu aave che jiganesh bhai 😭😭 એતો જેનાં ગરે માં ના હોય એને ખબર પડે કે માં વગર. ગર કેવું સુનું લાગે છે😭😭

  • @MehulSatiya-he2do
    @MehulSatiya-he2do2 ай бұрын

    Vhaa jignesh bhai

  • @mahendrparmar3580
    @mahendrparmar3580 Жыл бұрын

    વાહ માં વાહ.. માં તે માં બીજા વગડા ના વા.. ગોળ વિના નો મોળો કંસાર મા વિના સૂનો સંસાર...love you maa...

  • @dashu_m
    @dashu_m3 жыл бұрын

    હા કવિ કે દાન ના શબ્દો અને જીગા ભાઈ નો આવાજ ❣️ " માં તો માં છે ભાઈ "❤️

  • @lll_parth_patel_lll5809

    @lll_parth_patel_lll5809

    2 жыл бұрын

    Ha bhai 😢😭

  • @RAHULGAMING-fl9ou
    @RAHULGAMING-fl9ou3 жыл бұрын

    આ સોન્ગ તમે પાટડી ઉદાસી આશ્રમ માં ગાયું હતું જીગા ભાઈ મિસ યુ સરલા બેન 😢

  • @kj_meer

    @kj_meer

    3 жыл бұрын

    👌

  • @GadhaviMaheshbharajabha-hd7ek
    @GadhaviMaheshbharajabha-hd7ekАй бұрын

    l love you maa mogal 🙏 🙏

  • @vrvaghelabapu1380
    @vrvaghelabapu1380 Жыл бұрын

    દયા નો દરિયો તારી તોલે કોઈ ના આવે 🙏🙏🙏🙏🙏

  • @prabhusatsangmandal4091
    @prabhusatsangmandal40913 жыл бұрын

    તમારૂ આ ગીત સાંભળી ને મને મારો ભુતકાળ યાદ આવી ગયો. 🙏 આંખો મા આસુ ને હદયમાં દર્દ ભરાઈ આવ્યુ. ધન્યવાદ આવુ સરસ ગીત સંભળાવવા બદલ ભાઈ 😭😭🙏🙏🙏😭😭

  • @joshigitajaysanidev9485
    @joshigitajaysanidev94853 жыл бұрын

    વિશ્વની સૌથી સુંદર રચના 👌👌👌

  • @s12kkobara82
    @s12kkobara822 ай бұрын

    Matlabi Manas che Aaduniya ma 😢😢 koi koi ne kai na ke vai....jevi jeni soch❤

  • @vimalroshiya6657
    @vimalroshiya6657 Жыл бұрын

    Khubaj saras song

  • @ankitanakar4742
    @ankitanakar47423 жыл бұрын

    Miss u sarlaba😢😢 " MAA TE MAA BIJA BADHA VAGDANA VAA" Om shanti om 🙏🙏

  • @vikrammalivad6724

    @vikrammalivad6724

    3 жыл бұрын

    Absolutely right 💯👍 mother is mother, everything is other 🙏

  • @mahavirsinhchudasama7877
    @mahavirsinhchudasama78773 жыл бұрын

    આજે ખબર પડી કે રાજાશાહી વખતે બારોટ ના બોલ કેમ બોલાતા..🥰🥰✌✌

  • @kalpeshdesai7348
    @kalpeshdesai73482 ай бұрын

    Mari maa na tole koi na aave i miss you alot mom😢😢😢

  • @AshokThakor-uo5ql
    @AshokThakor-uo5ql Жыл бұрын

    જીગા ભાઈ મને તો રોવું આવે પણ આપડી ગુજરાત ની માં ની યાદમાં ગુજરાત આખું રોવે

  • @pradipshayar4835
    @pradipshayar48353 жыл бұрын

    વાહ જીગ્નેશ ભાઈ વાહ, દિલ ને વાગી ગયું હો આ ગીત માં તને માં 🥰🥰🥰🥰🥰❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @pankajkateliya8181

    @pankajkateliya8181

    2 жыл бұрын

    સરસ ગીત છે જીગ્નેશ સર પણ બાપુજી ઉપરથી આવું ગીત તમે unplugged બનાવો . હું રાહ જોઈ રહ્યો છું કે તમે બાપુજી ઉપરથી બનાવાશે .આ બોલેલું ગીત પણ સરસ છે ખૂબ ખૂબ આભાર

  • @SanjayParmar-le4ho

    @SanjayParmar-le4ho

    10 ай бұрын

    ❤❤❤❤

  • @chauhanhareshsinh1366
    @chauhanhareshsinh13662 жыл бұрын

    5:08 heart touching line😍♥️

  • @jagdishbhai4652
    @jagdishbhai46522 ай бұрын

    Ae to jene maa no hoy aene khabar hoy maa Vinu jivan keu hoy Miss you maa 😭🥺

  • @RanoRanaNiRite123-gc4n
    @RanoRanaNiRite123-gc4nАй бұрын

    આ ગીત માટે કોઈ શબ્દ જ નહિ સુ કેવું સાચું સુ ગીત છે જીજ્ઞેશ ભાઈ સુપર છે ગીત.I love you mummy ❤

  • @kavyrajsinh40
    @kavyrajsinh403 жыл бұрын

    એક માં ની વેદના આ ગીતે આપી દીધી વાહ કવિરાજ વાહ ❤❤👏👏

  • @dadabhagroup5271
    @dadabhagroup52713 жыл бұрын

    આ ગીત સાંભળી ❤️ દિલ ને સ્પર્શ કરી ગયું, આખું ગીત સાંભળી જૂઓ આંખ માંથી આંસુ😭 આવી જશે .માં ની વેદના

  • @sanjayshetaniya2259
    @sanjayshetaniya2259Күн бұрын

    જય શ્રી માં 🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😀🙏🌹🌹🌹🌹

  • @rajubhaialgotar9313
    @rajubhaialgotar9313 Жыл бұрын

    માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં માં તે માં વાહ કવિરાજ આ ગીતે તમને અમર કલાકાર બનાવી દીધા અદભુત

  • @momai.krupa.9725
    @momai.krupa.97252 жыл бұрын

    ખરેખર ❤️માં ઈ માં ❤️ બિજા વગડાના વા ❤️ વાહ જીગ્નેશ ભાઈ 😘😘 આ સોન્ગ સાંભળીને❤️ આંખ માં આસુ😭 આવી ગયા😘

  • @lovejohar9720
    @lovejohar97202 жыл бұрын

    Waah कविराज वाह 👍 ♥️"એમ ને એમ કોઈ ને "કવિરાજ" નો કેહવાય, જીઓ જીગ્નેશ કવિરાજ♥️ 🙏જય હો જીગ્નેશ (કવિરાજ)બારોટ🙏

  • @princeparmar6337
    @princeparmar6337Ай бұрын

    Miss you mummy 😭😭😭😭😭😭😭 tari બઉ યાદ આવે છે મમ્મી 😭😭😭

  • @hrm8573
    @hrm8573 Жыл бұрын

    ખરેખર ખુબ જ સરસ ગાયું છે. જ્યારે જ્યારે આ ગીત સાંભળું છું મને મારી માતા ની યાદ આવી જાય છે આંખ માં આંસુ આવી જાય છે 🙏

  • @dashrathbhaidashrathbhai2575
    @dashrathbhaidashrathbhai25753 жыл бұрын

    જ્યારે આપણે માં બાપ ના આશીર્વાદ હોય તો ખુબ સુખી

  • @maharsiddhbhavani7390
    @maharsiddhbhavani73903 жыл бұрын

    માં ની યાદ માં આંખમાંથી આહુડા આવી ગયા ... બઉ સરસ શબ્દો છે ..... વાહ કવિરાજ વાહ.

  • @jayeshhirani8716

    @jayeshhirani8716

    2 жыл бұрын

    Jayesh Hirani 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jayeshhirani8716

    @jayeshhirani8716

    2 жыл бұрын

    q

  • @MahendarDevipujak-on6wg
    @MahendarDevipujak-on6wg20 күн бұрын

    😔😔 માં એ માં બીજા બધા વગડાના વા

  • @jeetpatel2851
    @jeetpatel28512 жыл бұрын

    વાહ ભાઈ વાહહ

  • @user-ei2hh1ky9d
    @user-ei2hh1ky9d3 жыл бұрын

    આ સોંગ સાહા બાળી મારી આખો રડી પડી my lif mom dad

  • @dineshchavada3002
    @dineshchavada30023 жыл бұрын

    માઁ તો માઁ છે જેની માઁ નથી એની વેદના તો એજ જાણેછે i mis yu maa 😥😥😥ખરેખર આ ગીત 👌👌👍👍સરસ છે જીગ્નેશ ભાઈ બહુ સરસ ગીત બનાઈયુ છે 🙏🙏

  • @lifeatporbandarvillage7697
    @lifeatporbandarvillage76972 жыл бұрын

    Bhai radvu aavi giyu 😭😭😭😭😭 love you 💞 maa 😭😭

  • @user-yh5nd2yc3u
    @user-yh5nd2yc3u9 ай бұрын

    Mari maa Aek divash mama na ghre jaay toy aakhi Rat bhekar lage.. Love you maa

  • @nayanmithapara3577
    @nayanmithapara35772 жыл бұрын

    આ ગીત માં એક કમી રહી ગઈ છે જે ગીત પુરૂ થય જાય છે એ 😍😔 જેટલી વાર સાંભળવી એટલી વાર ઓછું પડે.

  • @AkshayRathwa_34
    @AkshayRathwa_34Ай бұрын

    ❤માં ❤તારા 🙏પાલવ નો છાયાં 💕જેવો બીજે 🙏નહી મળે....❤માં ની યાદ આવી ગઈ 🥰

  • @devipujaksachin6446
    @devipujaksachin64462 жыл бұрын

    Maa........ Te....... Maa....... Bijaa.... Vagadaa......... Vaa...

  • @maarbudarecordingstudio111
    @maarbudarecordingstudio1113 жыл бұрын

    વાહ જીગુ ભાઈ ... રડાવી દીધો સરલા બના આત્માને પરમ શાંતિ મળે કોટી કોટી વંદન માવડી.. જય ઠાકર જય અર્બુદા

  • @harshugamer9424

    @harshugamer9424

    3 жыл бұрын

    સરલા બા ના ગીતો