Jignesh Barot | Halat | હાલત | Love Song | HD Video | New Gujarati Song 2024

Музыка

👉🏻 ❖ Jignesh Barot Present ...
" Jignesh Barot . Halat . હાલત "
Jignesh Barot | Halat | હાલત | Love Song | HD Video | New Gujarati Song 2024
#JigneshBarot #Halat #હાલત
________________________________________
♫ Song : Halat | હાલત
♫ Singer : Jignesh Barot
♫ Lyrics : Kavi K Dan
♫ Music : Dhaval Kapadiya
♫ Artist : Jignesh Barot ,Chhaya Thakor
♫ Producer : Jignesh Barot
♫ Dop & Edit : Chirag Kachariya
♫ Concept & Director : Pranav Jethva JP
♫ Production : Vishal Suthar, Satubha Thakor
♫ Digital Partner : RDC Media Pvt. Ltd.
♫ Technical Support : Patel Aakash
♫ Support : All Fans, Friends , Family Members
♫ Label : JIGNESH BAROT
©️ Copyright: Kaviraj Musical Group
________________________________________
👉🏻 ❖ Do not forget to Like, Comment, Share and Subscribe to Official JIGNESH BAROT KZread Channel.
❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા.
________________________________________
❖ " Do Subscribe, Like And Share "
❖ Keep In Touch : Follow Me On :
👉🏻 KZread : bit.ly/2kq9Ak9
👉🏻 Instagram : bit.ly/2m7k6xu
👉🏻 Facebook Page : bit.lyy/2lGNBFU
👉🏻 Twitter : bit.ly/37YMAeY
🙏🏻 ... Jay Jadiyavir Dada ... 🙏🏻

Пікірлер: 554

  • @mr.parmar5288
    @mr.parmar5288Ай бұрын

    😢જ્યારે આપણે રમવું હોય ત્યારે સામે વાળા નાં પાળે, એમને રમવું હોય ત્યારે આપણી ઈચ્છા ન હોય, જ્યારે બંને ને રમવું હોય ત્યારે કોઈ ત્રીજો ખેલાડી ખેલ બગાડી નાખે

  • @Rudhraksh_beats
    @Rudhraksh_beats4 ай бұрын

    Nice Jignesh Kaviraj.... Super Song

  • @kj_meer
    @kj_meer4 ай бұрын

    આજે ફરી એક વાર એમનો ચહેરો સામે આવી ગયો... ને આ દિલ ને ઉદાસ કરી દિધો...

  • @thakormukesh9524
    @thakormukesh95244 ай бұрын

    💔પ્રેમ તો કેટલાય ગોડાં થઇ ગયા😢🥀

  • @DharmeshVasava-xp5ku

    @DharmeshVasava-xp5ku

    2 ай бұрын

    .lk9

  • @HRSTUDIOPATAN
    @HRSTUDIOPATAN4 ай бұрын

    જીગ્નેશ ભાઇ કવિરાજ ની પાગલ થવાની એક્ટિંગ કોને કોને પસંદ આવી ❤

  • @KaranbharwadKaranbharwad-to2lg
    @KaranbharwadKaranbharwad-to2lg4 ай бұрын

    જીગ્નેશ ભાઈ તમે બનવાનું બંધ નો કરતા નહિ તો આમારા હાલ આવાજ થાય છે બવ સમય થી તમારા સોંગ નોતા આવતા બાવ વટ્ટ જોવડાવી યાર

  • @ThakorVijay-sv9qz
    @ThakorVijay-sv9qz4 ай бұрын

    જબરદસ્ત જીગ્નેશ ભાઈ......જોરદાર......Hit જવાનું તમારું આ સોંગ પણ.......🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @k.ddevipujak3892
    @k.ddevipujak38924 ай бұрын

    જીગો દિલ ને હળવું કરી દે છે યાર ..❤

  • @cuberffgaming4467
    @cuberffgaming44674 ай бұрын

    જીઓ જીઓ જીગ્નેશ કવિરાજ જૂગ જૂગ જીઓ મારા વિર ખુબ સરસ ભાઈ. ગિત સરસ છે ભાઈ પણ તમને આવી હાલત માં જોય દૂખ થાય. બસ દિલ થી એક જ દુવા જીઓ જીઓ મારા વિર. હંમેશા ખૂશ રહો.

  • @maameldiofficial4781
    @maameldiofficial47814 ай бұрын

    હા ઘાયલ જીગો હા‌ સુપર સોંગ 😊🥀❤️ આકાશ ઠાકોર તરફથી મજબુત સોગ

  • @atulrathod296
    @atulrathod2964 ай бұрын

    જય સોનલ માઁ જય જરીયાવીર દાદા જિગાભાઇ

  • @KaushalMakwanaRawat
    @KaushalMakwanaRawat4 ай бұрын

    વાહ જીગા ભાઈ સુ એક્ટિંગ કરી છે❤️✨ કોન્સેપ્ટ પણ જોરદાર છે

  • @kamalesravat9832
    @kamalesravat98324 ай бұрын

    જીગ્નેશભાઈ એવું કેમ બનાવો છો અમે તો પાગલ થઈ ગયા છે 😢😢😢😢

  • @santoshvillagevlog
    @santoshvillagevlog4 ай бұрын

    જીગાના સોંગ માં કાય નો ઘટે જય શ્રી રામ 🙏🙏🙏

  • @chaturthadecha725
    @chaturthadecha725Ай бұрын

    Ha jiga bhai

  • @Dj_Sahil_0_3
    @Dj_Sahil_0_34 ай бұрын

    કોક દાન બેવફા નય પ્રેમ નું ગીત બનાવા નકરું બેવફા ના ગીતો બનાવો😢

  • @Kaushiksinh_bapu_5607
    @Kaushiksinh_bapu_56074 ай бұрын

    થોડા દિવસ નો હતો પણ એનો પ્યાર ગજબ નો હતો યાર 😢😢😢1:01😢

  • @VikramthakorOfficial-kd4oc
    @VikramthakorOfficial-kd4oc4 ай бұрын

    વાહ જીગા ભાઈ લોકો પ્રેમમાં પાગલ કેમ થઈ જાય છે મુ પોતે પણ પાગલ થઇ ગયો સુ જીગા ભાઈ

  • @amitprajapati2336
    @amitprajapati23364 ай бұрын

    હા પ્રેમ હા ❤ પ્રેમ પ્રેમ છે પ્રેમ વગર જિંદગી કૂતરા જેવી છે જોરદાર સોંગ છે ❤ જીગા ભાઈ મોજ મોજ અને યાર પ્રેમ ક્યો તો હાલત તો આવિ જ થવાની પછી તમારી હાથ માં છે કેવી રીતે એને રાખવી એવુ નથિ કે બધાં જોડે આવુ થાય પણ. પ્રેમ આંધરો હોય છે ❤ છે

  • @alone_insaan
    @alone_insaan4 ай бұрын

    બેવફા તને દૂરથી સલામ

  • @gadhviyuvraj9923
    @gadhviyuvraj99234 ай бұрын

    Jignesh Kavieraj na tole koy na aave

  • @mehulbeldar654
    @mehulbeldar6542 ай бұрын

    સુપર સોંગ જીગ્નેશ બારોટ

  • @user-wx9pv9gd5i
    @user-wx9pv9gd5i4 ай бұрын

    3 કંલાક માં 3 હજાર લાઈક 😮 જીગુ ભાઈ ખુબ આગળ વઘો ❤❤❤❤❤🥀🥀🥀🥀🥀

  • @maheshsenma75
    @maheshsenma754 ай бұрын

    Nice Song and Supar Aekting Jigabhai.👌❤️❤️

  • @big.fan.of.jigneshbarot.6174
    @big.fan.of.jigneshbarot.61743 ай бұрын

    Jordaar guru

  • @jigneshthakor7989
    @jigneshthakor79894 ай бұрын

    Supar Dupar Good Song Mota BHAI JiGnEsH BHAI BaRot 100salam 100salam Mota BHAI 🎉🎉🎉🎉❤❤❤❤

  • @GujaratiGujaratiG
    @GujaratiGujaratiG4 ай бұрын

    સુપર હિટ ગીત 👍👍👍

  • @user-to1qg2zx1w
    @user-to1qg2zx1w4 ай бұрын

    વાહ વાહ ભાઈ વાહ જીગાભાઈ વેરી સુપર સોંગ બવ મસ્ત શબ્દ છે ગીતના

  • @shyamalrajbarot8278
    @shyamalrajbarot82784 ай бұрын

    આ સોન્ગ ના રાઇટર કવિ કે દાન અને સિંગર જીગ્નેશ બારોટ ના નવા સોન્ગ ને રાઇટર શ્યામ બારોટ ના ખૂબ ખૂબ આશીર્વાદ 👌🙏🙏

  • @Gohel_bapu7
    @Gohel_bapu74 ай бұрын

    જીગ્નેશ કવિરાજ નું સોંગ વાગે ને તો ભલ ભલા ની આંખો ભીંજાઈ જાય છે 😢😊

  • @raghu_aseda_official
    @raghu_aseda_official4 ай бұрын

    હે ભગવાન હું ખશુ રહું કેના રહું હું સુખી થવું કે ના થવું પણ હું જેને પ્રેમ કરું છું એને હંમેશા ખુશ રાખજો..... Payal

  • @Kskharedi0.2official-iy8ty
    @Kskharedi0.2official-iy8ty4 ай бұрын

    જીગા ભાઇ😢 આ વિડીયો તમારો મારા દિલને બવ દુઃખ 😢અપાયું ખરેખર આજે રોવડાવિ દિધા અમને

  • @bkalgotar8122
    @bkalgotar81224 ай бұрын

    સમય જતાં બધું બદલાઈ જાય છે.... શબ્દો પણ, સંબંઘો પણ, વાયદા પણ વ્યક્તિ પણ...💔

  • @hareshrmalioffisialexnking4357
    @hareshrmalioffisialexnking43574 ай бұрын

    ક્યારેય કોઈ ને "પ્રેમ" નાં કરો દોસ્ત...સામે વાળું વ્યક્તિ દગો 100 ટકા કરે છે..😢😢

  • @big.fan.of.jigneshbarot.6174
    @big.fan.of.jigneshbarot.61743 ай бұрын

    Mast guru

  • @user-fu3dp5zr6l
    @user-fu3dp5zr6l4 ай бұрын

    જીગો ગાય એટલે કાળજે કટાર વાગે😢❤️‍🩹😭🥺🥀😔સુપર હિટ સોંગ

  • @jiganoaashikofficial
    @jiganoaashikofficial4 ай бұрын

    દિલ તોડીને મને પાગલ બનાવ્યો શુ વાક હતો મારો પ્રેમ તો મે તને મારા જીવથી વધારે કર્યો હતો તોય ખોટ પડી તને મારા પ્રેમ માં છેવટે પાગલ બનાવી ને મને તે માર્યો 😢😢😢 જોરદાર સોન્ગ છે ગુરુજી 🎉

  • @BetaajBadshah384
    @BetaajBadshah3844 ай бұрын

    Super song

  • @Desigvlog24
    @Desigvlog244 ай бұрын

    વાહ "મોટા ભાઈ" તમે તો મારા પણ મજધાર ના નાવિક ની યાદ અપાવી ગયા હો ...

  • @hitkavirajofficial6362
    @hitkavirajofficial63624 ай бұрын

    જોરદાર જીગ્નેશભાઈ

  • @imrankadi9271
    @imrankadi92714 ай бұрын

    બાકી જીગાભાઈ તમારી એક્ટિંગમાં કાંઈ ન ઘટે હો ભાઈ

  • @vagheladipak472
    @vagheladipak4724 ай бұрын

    Wah bhai jordar song

  • @ghanshyamrmathasuriya3238
    @ghanshyamrmathasuriya32384 ай бұрын

    જીગાભાઈ જાજા દિવસ પસી આ પેલા જેવૂ સોગં સાંભળવા મળ્યું 👌

  • @AashishKumarLalabhaiTalapada
    @AashishKumarLalabhaiTalapada4 ай бұрын

    ❤😢 દરેક ઘાયલ જોડે આવું થાય છે જોરદાર કે જીગાભાઈ શું તમારી એક્ટિંગ❤❤❤❤ દિલ તૂટી ગયું દિલ મજબૂત થઈ ગયું

  • @rohit_creation_1494
    @rohit_creation_14944 ай бұрын

    ભાઈ પ્રેમ વસ્તુ હવે મોબાઇલ માં રમાતી ગેમ બની ગયો છે ભાઈ બોવ પસ્તાવો થાય છે પ્રેમ કરીને 😭😭😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔💔😭😭😭😭😭🥺🥺🥺🥺🥺🥺🥺😥😥😥😥😥😥😥

  • @jitupurbiya07
    @jitupurbiya074 ай бұрын

    જીગા ભાઈ તમે જોરદાર acting કરી 😢🫶💔🥀💯

  • @sarangmusic4678
    @sarangmusic46784 ай бұрын

    જે પ્રેમ મા ઘાયલ થયા હોય એજ લાઈક કરજો ઘાયલો 👍💔

  • @kj_meer
    @kj_meer4 ай бұрын

    આંસુ સારતા રહેવાથી રાહત થોડી થવાની...હૈયાના ઘાયલ ને તકલીફ આજીવન રહેવાની...💔

  • @bndigital1782
    @bndigital17824 ай бұрын

    ખુબ અદ્ભુત ગીત છે જીગા ભાઈ.. ખુબ ભાવ થી આપે નિભાવ્યું છે..

  • @DHANODHRDAOFFICIAL
    @DHANODHRDAOFFICIAL4 ай бұрын

    Supper song 👌👌👌

  • @RanjitThakor-zc9dy
    @RanjitThakor-zc9dy3 ай бұрын

    Love you jiga bhai ❤

  • @imrankadi9271
    @imrankadi92714 ай бұрын

    જોરદાર સોંગ જીગા ભાઇ ફૂલસપોટ હો ભાઇ 🦁🔥💪

  • @thakorgovind9390
    @thakorgovind93904 ай бұрын

    એક વર્ષથી તમારાં ગીતો ની રાહ જોઈ રહ્યા હતા જીગ્નેશભાઈ ખૂબ જ સરસ સોંગ બનાવો છો તમેં આવી રીતે તમેં ખુબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાથના કરીએ છીએ

  • @jivrajkvariyaharij6710

    @jivrajkvariyaharij6710

    4 ай бұрын

    Right 👍

  • @rabarilakhaji9733
    @rabarilakhaji97334 ай бұрын

    જીવન.માં કદી. થાય. તો. કદી. પ્રેમ. નથી. કરવો. પણ. થઈ. જાય. તો. ઇનકાર. નથી. કરવું. બેવફા ❤❤❤❤❤.

  • @krishnsagarofficial
    @krishnsagarofficial4 ай бұрын

    Vah Jiga Bhai Su song banavyu chhe 🫡❤️‍🩹👑👑

  • @jigneshbarotofficial3022
    @jigneshbarotofficial30224 ай бұрын

    જીજ્ઞેશ કવિરાજ કોને કોને 😊 ગમે છે 😊

  • @jivrajkvariyaharij6710

    @jivrajkvariyaharij6710

    4 ай бұрын

    Ha mara guruji. Che bhai hu એમનું જોઈ ને ગાતા શીખ્યો સુ સ્ટેજ પ્રોગ્રામ કરું છું ઇ મણીરાજ નું જોઇં ને ગાતા શીખ્યા છે જય હિંગળાજ માં ગુરૂજી

  • @MukeshKumarKumar-xy3gf

    @MukeshKumarKumar-xy3gf

    4 ай бұрын

    Muje तो Rakesh Barot or jignesh barot दोनों पसंद हैं ok

  • @SangeetaMehada

    @SangeetaMehada

    3 ай бұрын

    1:11 👉🔔👈👌🙄😉❤️

  • @SangeetaMehada

    @SangeetaMehada

    3 ай бұрын

    1:23 👉👍❤️👍☘️🤎

  • @patelrutvik4517

    @patelrutvik4517

    3 ай бұрын

    Man❤❤❤❤

  • @user-yz5ly9je7o
    @user-yz5ly9je7o4 ай бұрын

    જીગા ભાઈ તમારા‌ ગીતો મને એક દિવસ દવા જરૂર પીવડાવ છે

  • @MaheshThakor-ho6kt
    @MaheshThakor-ho6kt4 ай бұрын

    એક દિવસ મારી પણ કોમેન્ટ વાઈરલ થાસે ❤

  • @user-eh6cw143
    @user-eh6cw1434 ай бұрын

    મજબુત જોરદાર હંગામો મચાવ્યો જીગા ભાઈ વાહ તમારી ગાઈકી મજબુત છે ભાઈ અને પાગલ બનવાની એકટીગ જોરદાર ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mstudiochirag9957
    @mstudiochirag99574 ай бұрын

    જોરદાર જીગ્નેશ ભાઈ કોઇ ની યાદ આવી ગઈ

  • @KVExport
    @KVExport4 ай бұрын

    જીગો જિગો જીગા ની વાત ના થાય ...😊😊😊

  • @SumitParmar-xz6tn
    @SumitParmar-xz6tn3 ай бұрын

    NEHA JEVI NO THAY BHAI 😊😊

  • @Solankiranjit4781
    @Solankiranjit47814 ай бұрын

    Hii Good Suaper Hiat Gujarati song Jignesh kaviraj 👌👌👌👌

  • @khodalrajofficial
    @khodalrajofficial4 ай бұрын

    જીગ્નેશ કવિરાજ નુ સોંગ કેટલા દોસ્તોને ગમ્યું છે તો દિલથી લાઈક કરો દોસ્તો જય માતાજી 🙏🙏

  • @user-ec5su3yl1j
    @user-ec5su3yl1j4 ай бұрын

    જીગ્નેશભાઈ ડિસ્કો સોંગ લઈને આવો

  • @parmaranil9856
    @parmaranil98564 ай бұрын

    બહુ જ સરસ સોંગ છે ભાઈ ફૂલ સપોર્ટ કરજો બધા અને ઘણા દિવસ પછી જીગ્નેશ બારોટ ઑફિસિયલ માં સોંગ આવ્યું છે આખી ટીમ ને ફૂલ સપોર્ટ અને બધા ને જય મેલડી માં...🙏🏻🌍❤️

  • @rvofficial3131
    @rvofficial31314 ай бұрын

    સરસ ગીત છે જીગ્નેશભાઈ બારોટ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @SVEditingGujarati
    @SVEditingGujarati4 ай бұрын

    સુપર સોંગ જીગ્નેશ ભાઈ સુપર એક્ટિંગ 👌👌👌

  • @mukeshvalmiyaofficial
    @mukeshvalmiyaofficial4 ай бұрын

    આશિકી આશિકી મારા જીગા ના તોલે કોઈ ના આવે ભાઈ

  • @sanjaymakani7284
    @sanjaymakani72844 ай бұрын

    જોરદાર એકડો કાય નો ધટે Congratulations 🎉

  • @premjicharoliya1316
    @premjicharoliya13164 ай бұрын

    હા જીગા ભાઈ બહુ સરસ ગીત ગાયું છે તમે

  • @pankajparmar9070
    @pankajparmar90704 ай бұрын

    જીગાભાઈ નું દરેક સોંગ સુપરહિટ

  • @imrankadi9271
    @imrankadi92714 ай бұрын

    જીવું ત્યાં સુધી જીગાભાઈ‌ ને સપોર્ટ ❤️🤝💪

  • @manojthakor5783
    @manojthakor57834 ай бұрын

    જીગો જીગો હો

  • @hiteshthakor7930
    @hiteshthakor79304 ай бұрын

    Jigo to jigo che. Bhai

  • @user-kr7rf6cw6c
    @user-kr7rf6cw6c4 ай бұрын

    જીગાભાઈનાગીત. રોવડાવીદેશેભાઈ.

  • @VPMUSICAL990
    @VPMUSICAL9902 ай бұрын

    jiganesh kaviraj ના સોન્ગ કોને કોને ગમે સે

  • @rathodsureshji5854
    @rathodsureshji58544 ай бұрын

    સુપર હિટ સોંગ જીગ્નેશ કવિરાજ

  • @VikramsinhChauha
    @VikramsinhChauha4 ай бұрын

    ખરેખર આજે આંખમાં થી આશુ આવી ગયા જીગા ભાઈ 🥲🥲🥲

  • @jayantibhaipagi4203
    @jayantibhaipagi42033 ай бұрын

    બેવફા શર્મિષ્ઠા તો આવી જ હતી

  • @edit_Ajay_Pagi
    @edit_Ajay_Pagi4 ай бұрын

    Super ❣️❣️

  • @vijaybarot7562
    @vijaybarot75624 ай бұрын

    Vah jay ho ....khub saras song ...best of luck kaviraj....

  • @sahilravat_gujarati_song
    @sahilravat_gujarati_song4 ай бұрын

    Bhai Bhai ❤❤❤ ha jiga

  • @sarangmusic4678
    @sarangmusic46784 ай бұрын

    જેને સાચો પ્રેમ કર્યો હોય અને આ ગીત સાંભળી જેને જૂનો પ્રેમ યાદ આવ્યો હોય એ લાઇક કરો

  • @__tofani__kanudo__8182
    @__tofani__kanudo__81824 ай бұрын

    વોહ જીગા ભાય તમારા ગીતો સાભળી ને તો જે ઘાયલ ના હોય એ પણ ઘાયલ થઈ જાય છે 😅😊

  • @user-pf4hg7pt1f
    @user-pf4hg7pt1f4 ай бұрын

    જીગો તો મારો જીવ હો હા જીગા❤😊

  • @user-lq2ej8qg7n
    @user-lq2ej8qg7n4 ай бұрын

    જીગા ના સોંગ આવે એટલે કઈ ના ઘટે

  • @mukeshvalmiyaofficial
    @mukeshvalmiyaofficial4 ай бұрын

    Vahh Havj

  • @NeetuNitya-ob5yn
    @NeetuNitya-ob5yn4 ай бұрын

    Khub saras song 😂😂😂

  • @HJIOVEOFFICIAL_
    @HJIOVEOFFICIAL_4 ай бұрын

    હા ઘાયલ તારો આંશિક _😢

  • @kiranvasava6409
    @kiranvasava64094 ай бұрын

    ગુચવી નાખે એવા સોંગ લાવે છે જીગા ભાઈ તો 🥺💔💯

  • @KaranbharwadKaranbharwad-to2lg
    @KaranbharwadKaranbharwad-to2lg4 ай бұрын

    jiga Bhai tame gyal Kari gyo

  • @dabhi0jaggu
    @dabhi0jaggu4 ай бұрын

    ખૂબ સરસ જીગા ભાઇ 🎉

  • @aryan_9999_
    @aryan_9999_4 ай бұрын

    કાઢું હો જીગા એ નવું સોંગ હાઈ ક્લાસ ❤

  • @chauhankhodbha6746
    @chauhankhodbha67464 ай бұрын

    ખોડભા, 👑,ચૌહાણ,🎉,હરસોલી🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vipulthakor-sh6te
    @vipulthakor-sh6te4 ай бұрын

    જોરદાર ભાઈ ખરેખર ખૂબ ચાલસે આ સોંગ 💔💔💔

  • @parweendevipuzak3701
    @parweendevipuzak37014 ай бұрын

    હાલત જીગ્નેશ કવિરાજ નુ સોંગ કોને કોને ગમે લાઈક કરો

  • @pacreation5752
    @pacreation57524 ай бұрын

    શું સોંગ સે જીગા ભાઈ જ્યારે પણ આવે ત્યારે બૂમ પડાવતો હોય છે મારો ભઈ😊

  • @sureshthakor1685
    @sureshthakor16854 ай бұрын

    સુપર હીટ સોંગ લાવ્યા જીગ્નેશ ભાઇ

  • @jayeshBalisanaofficil
    @jayeshBalisanaofficil4 ай бұрын

    મારા વાલા જય માતાજી બધા મિત્રો ને 🙏

Келесі