ઝાટકા લેતી વખતે છેતરપિંડી થી બચો || કેટલા વિઘા નો કયો ઝાટકો લેવાય તેની સાચી માહિતી || D.R.Khokhani

ઝાટકા લેતી વખતે છેતરપિંડી થી બચો || કેટલા વિઘા નો કયો ઝાટકો લેવાય તેની સાચી માહિતી || D.R.Khokhani
નમસ્તે ખેડુત મિત્રો આજ રોજ આ વિડીયો ના માધ્યમ એ જાણકારી આપવામાં આવી છે કે કેટલા વિઘા મા કેવડુ જાટકા મશીન ખરીદવું અને જો તમે જાટકા મશીન ખરીદવા માટે કોલ કરો સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી જેની પુરી જાણકારી આપવામાં આવશે ધન્યવાદ

Пікірлер: 17

  • @razzakmaagariya5798
    @razzakmaagariya5798 Жыл бұрын

    Good rajubhai

  • @navinpatel7961
    @navinpatel79612 жыл бұрын

    જય નારાયણ ભાવ જણાવો મેસેજ કરો તો હાલશે મો.૯૪૨૬૩૫૨૯૧૮

  • @sanjaymer6426
    @sanjaymer6426 Жыл бұрын

    ભાઈ મારે લેવા નું છે

  • @bhaveshdobariya7540
    @bhaveshdobariya75402 жыл бұрын

    Good

  • @sanjaymer6426
    @sanjaymer6426 Жыл бұрын

    મને મંગાવતા આવડતું નથી ભાઈ મને મેસેજ કરશો તો તમાંરો આભાર ભાઈ જય માતાજી

  • @ganeshrathva544
    @ganeshrathva5442 жыл бұрын

    15 kg nu zatka mashin ketalo bhav che

  • @solnaki.ganpatratilal.6984
    @solnaki.ganpatratilal.69842 жыл бұрын

    Sar.eicher.le.vech..varano.vidio.banavo.

  • @batiyarajetmbatiya581
    @batiyarajetmbatiya5812 жыл бұрын

    Hi

  • @user-ue9ue6tm3w
    @user-ue9ue6tm3w Жыл бұрын

    Phone switch of aave che tamaro bhai

  • @lakhmanbhaidangar1170
    @lakhmanbhaidangar1170 Жыл бұрын

    masin levu se fon lagtonathi to aama fon karjo

  • @pravinrathod7033
    @pravinrathod70332 жыл бұрын

    100 વીઘા ના કેટલા પૈસા ભાઈ

  • @vaibhavrachhadiya6801
    @vaibhavrachhadiya68012 жыл бұрын

    જૂના પાછા લય ને નવા આપો છો જવાબ આપો

  • @pareshpatdiya2446
    @pareshpatdiya24462 жыл бұрын

    સાત વિઘા માં કેટલા નું મશીન લેવાય કેટલાની બેટરી લેવાય ભાઈ

  • @khedutvillagearyan9075
    @khedutvillagearyan90752 жыл бұрын

    હુ સુમણીયા અમરસંગ હરીસંગભા દેવભૂમિ દ્વારકા ગામ મુળવાસર આ વિડિઓ વાળા ખોખાણી ભાઇ પાસે થી 2 ઝટકા મંગાવેલ છે મને મળી ગયા છે ખુબ સારા છે અને જે ભાવ હોવા જોઈએ ઇજ ભાવ છે બીજા ઝટકા વાળા ખેડૂતો ને લુટતા હતા આ ખોખાણી ભાઇ બધા ને ખુલા નાખી દિધા ખોખાણી ભાઇ નો આભાર

  • @DRKHOKHANI1

    @DRKHOKHANI1

    2 жыл бұрын

    અમંરસંગ ભાઈ તમારે ખુબ ખુબ આભાર તમારો આવી સહલા સમજ બિજા ખેડુતો સુધી પહોંચાડવામાં મંદદ રૂપ બનસો એવી મનોકામના કરીએ છીએ

Келесі