Jamun Farming : Junagadh ના આ જાંબુ કેમ ખાસ છે જેનાથી કમાણી કરવા ખેડૂતોએ વાડીઓ શરૂ કરી?

#jamun #vanthali #news #farming #gujaratfarming
ચોમાસાની ઋતુમાં જાંબુ તો તમે ખાધા જ હશે. પણ શું તમે જાણો છો દેશભરમાં જે શ્રેષ્ઠ ક્વૉલિટીનાં જાંબુ વેચાઈ રહ્યાં છે તેમાંથી મોટાભાગના જાંબુ આપણા ગુજરાતનાં જ હોય છે. અને એ પણ જૂનાગઢ અને વંથલીની આસપાસના. શું છે તેની ખાસિયત અને કેમ તેની વિદેશમાં ભારે માગ છે? જાણઓ આ વીડિયોમાં
વીડિયો : હનીફ ખોખર
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 16

  • @bachubhaimaru273
    @bachubhaimaru273Ай бұрын

    Good 👍👍👍 luck 🎉🎉 Gujarat Junagadh 🎉🎉

  • @kailashjoshi4843
    @kailashjoshi4843Ай бұрын

    Shibarhe

  • @rashikpatel2609
    @rashikpatel2609Ай бұрын

    આ વિડીયો માં માહિતી અધુરી છે એના રોપ ક્યાં મલે છે અને એનો એક રોપ નો ભાવ શુ હોય છે તથા કોન્ટ્રેક્ટ નંબર સહિત માહીતી મુકો જેથી કરી ને બીજા ખેડૂત લાભ લઈ શકે .

  • @Velah.Wale.3503

    @Velah.Wale.3503

    Ай бұрын

    👍🤝

  • @dayuahir5445

    @dayuahir5445

    Ай бұрын

    Ame kalam Karine aa je moti size chhe ava 7 tree karya chhe

  • @shardabenpatel5998

    @shardabenpatel5998

    Ай бұрын

    Mobile no apologies jambalaya bhaino

  • @ghanshyambhaivaghasiya9991

    @ghanshyambhaivaghasiya9991

    Ай бұрын

    જાંબુ ના બીજ વાવો

  • @n.npatel4950
    @n.npatel4950Ай бұрын

    સુ ભાવછે

  • @jhdesai802
    @jhdesai802Ай бұрын

    Inexpensive Jamun are made expensive by the Crook Relatailers by Packing in own boxes.

  • @Ahmed_78692
    @Ahmed_78692Ай бұрын

    Direct khedut ko hi bechna suru kar dena chahiye . Khedut se Vepari jyada Munafa pa jata he . Good 👍 news

  • @GjTiger
    @GjTigerАй бұрын

    મારી જોડે 400 કીલો જામ્બુ દરરોજ આવે છે

  • @rohitbhairohitbhai7726

    @rohitbhairohitbhai7726

    Ай бұрын

    કયબાજુ ભાઈ

  • @LaloParmar-qo1ol
    @LaloParmar-qo1olАй бұрын

    રાવળા છે, જાંબુડા નાના આવે રાવળા કરતા

  • @arvindsangani4895

    @arvindsangani4895

    Ай бұрын

    એ આપડા માટે રાવણા છે માર્કેટ માં રાવણા એજ જાંબુ છે રાવણુ એને કહે છે

Келесі