No video

જમીનથી સાત ફૂટ ઉપર બટેટા ઉગાડ્યા આ ખેડૂતે || Air Potato

જમીનથી સાત ફૂટ ઉપર બટેટા ઉગાડ્યા આ ખેડૂતે || Air Potato
....................................................................................................................…………………………………
#Airpotato
#potetofarm #milandanidhariya #farmer #potatofarm #indianvillagelife #indianfarmer #jamkhambhaliya #mogo #gujarativlogger #mahashivratri #mahashivratri2023
.....................................................................................................................…………………………………
Conact us for the business Promotion following is the contact details.
Email : m.a.danidhariya@gmail.com
Channel link :: kzread.info
Mobile :: 9978969513
Facebook ID
milan.danidhariya.5
Follow Me On Instagram ID
milan_danidhariya
aapne video gamyo j hashe aevi aasha rakhu chhu :)
Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,

Пікірлер: 375

  • @rathodjitu175
    @rathodjitu175 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ સરસ વાત કરી કાકા એ . ખૂબ ખૂબ આભાર તમારો. ખૂણે ખૂણેથી આવી વાતું લોકો સુધી પહોંચાડવા માટે . એન્ડ તમારો સ્વભાવ પણ ખૂબ સારો . દરેક માં ને તમારા જેવો દીકરો આપે ભગવાન ઘણું જીવો મિલન ભાઈ 👍🤗🌾🥀🌾🥀🌾

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thank You 😊

  • @krishnabhuriya95

    @krishnabhuriya95

    Жыл бұрын

    🙏🙏🙏 Jay dwarkadhish 🙏🙏🙏

  • @ketkishukla2334

    @ketkishukla2334

    Жыл бұрын

    હું લસણ ને કાંદા પણ ટેરેસ ગાર્ડન માં ઉઘાડ્યાં છે

  • @deshurahirsinger2549
    @deshurahirsinger25499 ай бұрын

    ખુબ જ સરસ ફાર્મ જોઈને આનંદ થયો 😊

  • @baraiyanaynesh9553
    @baraiyanaynesh9553 Жыл бұрын

    મિલનભાઈ, આટલો સારા ખેડુત નો વિડીયો બતાવવા બદલ તમારા ખુબ ખુબ આભાર .

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Most welcome 🙏🏼

  • @rajchudasma2306

    @rajchudasma2306

    Жыл бұрын

    @@MilanDanidhariya પ

  • @RajeshPatel-bq2hx

    @RajeshPatel-bq2hx

    Жыл бұрын

    Very nice.... Jankari Bhai.... Adbhut !!!!!

  • @nileshhhodar111
    @nileshhhodar111 Жыл бұрын

    આ બધુ પહેલીવાર જોયુ પણ મજા આવી ગય

  • @ramanlalsevak5707
    @ramanlalsevak5707 Жыл бұрын

    जय श्री कृष्ण આબટાકા ને અમારે ત્યા કાદાગોળા કહિયેછે ના ના થાયછે માવજત અને ઉછેર થાયતો મોટા થાય પણ ભાઈનુ લસણ સરાહનીયછે આપની ખેતી ઓછી જમીન વધુપાક ધન્યવાદ ભાઈ

  • @AshokPatel-nu2bh
    @AshokPatel-nu2bh Жыл бұрын

    ખરેખર ખૂબ સુંદર માહિતી આપી પહલી વખત જોયુ સાંભળ્યું ખુબ ખુબ અભિનંદન મિલનભાઈ અને ખેડુત મિત્ર ને.સમય મળે તો રુબરુ મુલાકાત લેવા ની ઈચ્છા છે જય શ્રી રામ

  • @nagabhaiahir
    @nagabhaiahir Жыл бұрын

    આ બહુજ સરસ જાણકારી મળી છે ભાઈ એકવખત જરુરમળવા આવવુ છે

  • @zala.thakorji.189
    @zala.thakorji.189 Жыл бұрын

    Super kaka tamaro vat karvano ane svabhav saro chhe🙏🙏🙏

  • @kailashsihora1600
    @kailashsihora1600 Жыл бұрын

    બહુ જ અદભુત 😊 સાચે 1st time જ આવી ખેતી જોઈ આ પદ્ધતિ નો ઉપયોગ કરી નાની જગ્યા માં વધુ વાવણી કરી શકાય છે.

  • @khodubhazala6912
    @khodubhazala6912 Жыл бұрын

    સુપર વિડીયો આ રીતે બટેટા પેલી વાર જોયા ખેતી વિષે બહુ જ સારી માહિતી આપી મહાદેવ હર મિલન ભાઈ

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Mahadev Har bapu

  • @shaileshpanchal5309

    @shaileshpanchal5309

    Жыл бұрын

    A bateta jain loko ne chale,Kand mul ma naa ave

  • @asitkumartrivedi1014

    @asitkumartrivedi1014

    Жыл бұрын

    વવજલાલ વ વૃજલાલ ભાઈનું પુરૂ સરનનામુ આપવા વિનંતી છે

  • @majevadiyajoshnaben4588
    @majevadiyajoshnaben4588 Жыл бұрын

    ખૂબ સરસ વૃજલાલભાઈ થેક્યું જોશનાબેન

  • @nayanamavani3743
    @nayanamavani3743 Жыл бұрын

    Baki khub saresh awsome work

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.

  • @barotjihiteshravji8832
    @barotjihiteshravji8832 Жыл бұрын

    जय श्री द्रवारकाधीश जय जय गरवी गुजरात बाराडी धन्यवाद अभिनंदन शुभकामनाएं

  • @arvindkumarpanchal769
    @arvindkumarpanchal769 Жыл бұрын

    ખૂબ સરસ મજાની વાત કરી રહ્યા છો

  • @vandanahasrajani3215
    @vandanahasrajani3215 Жыл бұрын

    Unique kheti

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thank You

  • @gohilankitaba6469
    @gohilankitaba6469 Жыл бұрын

    Khub SARS video Milan Bhai nice 👌👌👌

  • @chhayagajera4032
    @chhayagajera4032 Жыл бұрын

    Wah milan bhai wah Khub srs video bnavyo akhi duniyathi alg bataka btavya 👌👌😊😊thnx a lot👍

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thank You

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.

  • @kailashsihora1600
    @kailashsihora1600 Жыл бұрын

    મિલન ભાઈ ખરેખર તમારી પાસે કઈક નવું ને નવું જોવા મળે છે તમારી મહેનત ખરી છે તમારા વિડિયો જોઈ ને થાય છે હું પણ તમારી સાથે આવું તમને સથવારો દેવા અને નવી નવી જગ્યા ના દર્શન પણ..... થઇ જાય અને તીર્થ પણ... થઈ જાય ખૂબ ખૂબ આભાર 🙏 હર હર મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @rajukaravadra
    @rajukaravadra Жыл бұрын

    જય માતાજી ખુબ સરસ માહિતી

  • @laljiahir3997
    @laljiahir3997 Жыл бұрын

    પહેલી વાર આવી માહિતી સાંભળી ખુબ સરસ

  • @rameshbhaipatel9409
    @rameshbhaipatel9409 Жыл бұрын

    મિલન ભાઈ વીડિયો સારો છે ઘણું જાણવા જેવું છે આવા અવનવા વીડિયો લાવતા રહેશો

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Pakku bhai

  • @nileshhhodar111
    @nileshhhodar111 Жыл бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @chandaerkala
    @chandaerkala Жыл бұрын

    Amazing Wow!!!!!!!ખુબ સરસ વાહ👏🏻👏🏻

  • @ukedbhil494
    @ukedbhil494 Жыл бұрын

    ટમેટા અમે જોયાં ભાઈ પણ બટેટા પેલી વાર જોયા ખેતી પેલી વાર જોવી

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Ok bhai

  • @papaki3ladlibetiya973
    @papaki3ladlibetiya973 Жыл бұрын

    વાહ મિલન ભાઈ ખુબજ સરસ વ્રજલાલ ભાઈ નુ કામ કાજ એમની ખેતી થોડી જમીનમા વધારે ઉત્પાદન કેમ લેવુ અને કેવી રીતે ખુબજ સરસ માહિતી આપી મિલન ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવા પ્રગતિસીલ ખેડૂત ને મળ્યા ને માહિતી આપી એ બદલ આભાર

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Most welcome 🤗

  • @videoeditofficialgj3494
    @videoeditofficialgj3494 Жыл бұрын

    હું છોટાઉદેપુર જિલ્લામાં થી છુ

  • @nileshmeniya8362
    @nileshmeniya8362 Жыл бұрын

    ખૂબ સારી ટેકનોલોજી બતાવ્યું

  • @pavanthakor3835
    @pavanthakor3835 Жыл бұрын

    aava bataka ane lasan peli var joya super video 👌👌👌👌

  • @rupaliingale5803
    @rupaliingale5803 Жыл бұрын

    Kub saras

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.

  • @meenapatel1059
    @meenapatel1059 Жыл бұрын

    Great information Thanks sir

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.

  • @devishaabroadlife9416
    @devishaabroadlife9416 Жыл бұрын

    Khub saras bhai

  • @shashichaudhary6682
    @shashichaudhary6682 Жыл бұрын

    Mahite khub sarsh thanks aapno idea purushth safal ho

  • @chunilalsavla5865
    @chunilalsavla5865 Жыл бұрын

    બહુજ સરસ રીતે સમજાવ્યું પહેલી વાર જીવન માં વૈવિધ્ય રીતે સમજાવ્યું ખુબજ આભાર આનંદ થયો

  • @pravinchavda9226
    @pravinchavda9226 Жыл бұрын

    Khub saras

  • @geetarami2961
    @geetarami2961 Жыл бұрын

    ખૂબ સરસ, બટાકા જેઈ ખુબ નવાઈ લાગી,જૈન બટાકા.

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Sachi vat chhe

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.

  • @nitaramavat137
    @nitaramavat137 Жыл бұрын

    પેલિવાર જ જોયું બધું ખુબ જ સરસ 👌👍🙏

  • @prembhardava7471
    @prembhardava7471 Жыл бұрын

    Khub saras mahiti lasan ni mahiti paheli var joy thank you

  • @dvsh69
    @dvsh69 Жыл бұрын

    વાહ મસ્ત વિડિયો....

  • @jbpatel6096
    @jbpatel6096 Жыл бұрын

    Jay Sri Krishan vrajlalbhai awesome 👌

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 Жыл бұрын

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @ketkishukla2334
    @ketkishukla2334 Жыл бұрын

    ખુબ જ આશ્ચર્ય થયું કે બટાકા નો વેલો ઉગાડી શકાય છે.... આખું ખેતર જોવાની મજા આવી ગઈ.....ને ઓછા પાણીએ ઉધાડી શકાય... મેં ટેરેસ ગાર્ડન માં ટામેટાં, મરચાં ઉઘાડ્યાં છે.. ખુબ જ સરસ 👍👍🤞

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Vah khub sari vat kevay

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Wow! What a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational feedback.

  • @narendrapatel-qn8in
    @narendrapatel-qn8in Жыл бұрын

    ભાઈશ્રી મિલનભાઈ આપનો ખુબજ આભાર ,આપ આવીરીતે ખેતી માટેના નવા નવા સફળ દાખલા આપતો સચિત્ર સંવાદ કાર્યક્રમ આગળ પણ આપતા રહેશો જેથી ભારતના ખેડુતોની સ્થિતી મજબુત બને તો ભારત પણ મજબુત.....🙏🙌🌹🇮🇳🙏......... ધન્યવાદ શ્રી રજનીભાઈને👍🌹❤️થી

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Aabhar 🙏🏼

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    દરેક ખેડુ મિત્રને મોકલજો

  • @shileshdeshani
    @shileshdeshani Жыл бұрын

    વા ભાઈ સરસ વિડીયો

  • @ygnkgnchishty3273
    @ygnkgnchishty32736 ай бұрын

    Wonderful 👍

  • @kinjaldoshi4048
    @kinjaldoshi4048 Жыл бұрын

    આ બધું તો યુગ પરિવર્તન થવાનું છે

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 Жыл бұрын

    Nice

  • @swaragadhvi4292
    @swaragadhvi4292 Жыл бұрын

    Khub sars vdo Mota bhai

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thank You

  • @mahendvyas433
    @mahendvyas433 Жыл бұрын

    Well,

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Жыл бұрын

    Very good RAM RAM SITARAM JAY MATAJI JAY DVARKADHIS h

  • @zatpatkhana
    @zatpatkhana Жыл бұрын

    grt job

  • @Gamdiyo
    @Gamdiyo Жыл бұрын

    જય દ્વારકાધીશ ભાઈ હું આ વજુ ભાઈ ને હું પૂરી રીતે ઓળખું છું એના ગામની બાજુ માં રહું છું આ બટેકા મારી પાસે હતા

  • @prahladjarewal6133
    @prahladjarewal6133 Жыл бұрын

    ये फलाहारी बटाका है।मेरे गार्डन में भी लगाया है। में उत्तराखंड से ये बटाका लाया था।।

  • @kamleshbirari8385
    @kamleshbirari8385 Жыл бұрын

    AA ne bataka Ni kevai AA ne kokani bhasa ma Vara kevai se m j badi ne khai Sakai se

  • @donnap9263
    @donnap9263 Жыл бұрын

    I've seen Garlic plant and Air potatoes first time. It is wonderful.

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    💐💐💐

  • @jignasanchaniya7820
    @jignasanchaniya78202 ай бұрын

    ખૂબ જ સરસ

  • @prabhatbhaiahir9141
    @prabhatbhaiahir9141 Жыл бұрын

    ખુબજ સરસ છે

  • @user-du9yj8fp8f
    @user-du9yj8fp8f Жыл бұрын

    જસદણ તાલુકા પહેલીવાર

  • @jspatel3335
    @jspatel3335 Жыл бұрын

    અમારા ગામમાં ઘેર ઘેર છે આમેય કાંદા ગરો કહીએ... આ વર્ષો જૂની શાકભાજી ગામડામાં ઘરે ઘરે હોય છે...

  • @jiteshgamit2040

    @jiteshgamit2040

    Жыл бұрын

    Right

  • @dashrathpadhiyar7020

    @dashrathpadhiyar7020

    Жыл бұрын

    સાચું ભાઈ

  • @maheshbhairatoda39

    @maheshbhairatoda39

    Жыл бұрын

    સાચી વાત ગામડા માં ખુબ થાય છે. આ બટાકા નથી ભાઈ

  • @tricky979

    @tricky979

    Жыл бұрын

    Sachi vat ane gamdama badhi vade ane game tya ugi jay chhe Ava abhnone kon samjave

  • @dhirupanseriya2499
    @dhirupanseriya2499 Жыл бұрын

    So Nice Vajubhai

  • @mahendvyas433
    @mahendvyas433 Жыл бұрын

    Well.

  • @pbselarka5448
    @pbselarka5448 Жыл бұрын

    મારી વાડી માં બારે માસ લીલા લસણ છે તેના પાન પણ લસણ જેવા છે p b પટેલ ઉપલેટા તાલુકાના ગામ ગણો દ થી

  • @sansai970
    @sansai970 Жыл бұрын

    Good Information

  • @ShivagFamilyVlogs7144
    @ShivagFamilyVlogs7144 Жыл бұрын

    જય માતાજી તમારા વિડિયો બોવ સારા બંને છે

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thank You

  • @kirtimaniyar1950
    @kirtimaniyar1950 Жыл бұрын

    ખુબ સરસ

  • @ozapinaben708
    @ozapinaben708 Жыл бұрын

    જૈન ધર્મ પાળે છે એમના માટે આનંદની વાત છે ને સ્વામિનારાયણ ધર્મ પાળે છે એમના માટે તો આ તો આહચયૅ ચકીત છે ભાઈ

  • @rekhavarsani9048
    @rekhavarsani9048 Жыл бұрын

    👌👌👍

  • @pratapsumniya6393
    @pratapsumniya6393 Жыл бұрын

    સરસ

  • @lilavatipatel2780
    @lilavatipatel2780 Жыл бұрын

    Where can we get Garlic leaves plants🌺

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Really a very nice, genuine & ever memorable, great motivational good question.

  • @krishnabhuriya95
    @krishnabhuriya95 Жыл бұрын

    Dahod District ma bataka ne kadagola kahe se

  • @vishnurpatel3091
    @vishnurpatel3091 Жыл бұрын

    Aa badu paheli var jovama aavyu ane bahu saru lagyu mane pan aavu badhu karvani ichchha thai chhe Dhanyavad.

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    💐💐💐

  • @jivrajsojitra2650
    @jivrajsojitra2650 Жыл бұрын

    અદભૂત ખેતી ભાઈ

  • @kisorgarasiya2499
    @kisorgarasiya2499 Жыл бұрын

    Bhai bataka nai kevay ame aane kanda gola kahiye chhiye

  • @rajubhaitank6547
    @rajubhaitank6547 Жыл бұрын

    AAVA MITRO NE SARKAR SRI A AARTHIK HELP VADHU KERVI JOIA...

  • @nareshthakkar222
    @nareshthakkar222 Жыл бұрын

    ખૂબ ખૂબ સરસ મજાની માહિત આપવા બદલ

  • @ranabhabhan4089
    @ranabhabhan4089 Жыл бұрын

    Saras

  • @daksha1959
    @daksha1959 Жыл бұрын

    Very nice video 👌👌👌

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thanks a lot

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.

  • @vijaydabhi297
    @vijaydabhi297 Жыл бұрын

    અમારે છે

  • @HHT-js4ni
    @HHT-js4ni Жыл бұрын

    Kasam vel ek balcony ma lagadvani vel che jema lovender colour na flowers aave che maharastrama aavel balcony ni sundarta vadhe che pan khata nathi ane aa vel bahu juni che gujrat ma navi che pan maharastra ma aa bahu juni che ane narusary garden ma male che badhe 2 poteto a potato nathi a varahi kand che jangli kand che je maharastra utrakhan ane south gujrat ma any shak thai che medicine ma pan upyog thay che mahiti aa bhai adhuray aape che 👍🙏

  • @altafshahshahmadar8609
    @altafshahshahmadar8609 Жыл бұрын

    Super video

  • @jadavdarshan8919
    @jadavdarshan8919 Жыл бұрын

    ,વાહ શું વાત છે

  • @bhailalkaria1420
    @bhailalkaria1420 Жыл бұрын

    Our Government and All Agriculture Research Department should visit and think better development of Farming.

  • @jeevatramparmar7451
    @jeevatramparmar7451 Жыл бұрын

    Bahu sars vat se

  • @kaushikdesai1059
    @kaushikdesai1059 Жыл бұрын

    Good information.

  • @mayurparmar9035
    @mayurparmar9035 Жыл бұрын

    Dhanyvad, Dhanyvad

  • @rekhapatel1241
    @rekhapatel1241 Жыл бұрын

    Very nice video

  • @navinpithadiapithadia2942
    @navinpithadiapithadia2942 Жыл бұрын

    First time seen

  • @majevadiyajoshnaben4588
    @majevadiyajoshnaben4588 Жыл бұрын

    સરસ વિડીયો છે લોકો ખૂબ જાણવા જેવું છે આ ભાર

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thank You

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.

  • @ushamehta8997
    @ushamehta8997 Жыл бұрын

    Awesome 👏🏻 this is great 👍

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thank You

  • @rajeshbhaiparmar8796
    @rajeshbhaiparmar8796 Жыл бұрын

    હાઇદ્રોપોનીક રણ વિસ્તાર માટે સારું છે બાકી ગુજરાત માં જરા પણ જરૂર નથી કેમ કે પ્લાન બનાવવા માટે એક વીઘા માં જ 1 લાખ જોઈએ સામે શાકભાજી 5, 10 ના કિલો છે

  • @girgay5389
    @girgay5389 Жыл бұрын

    જય માતાજી મીલન ભાઈ પેલી વાર બટાકા સાત ફૂટની ઊંચાઈએ આવેલા છે

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Sachi vat chhe

  • @journeywithsanju01
    @journeywithsanju01 Жыл бұрын

    સરસ કામ કેવાય 👍

  • @chandrikamemnagra7284
    @chandrikamemnagra7284 Жыл бұрын

    Khoob saras information che mare bataka kundama karva che ama Pani Ane khatar ketla time karvu te janavso

  • @dineshpasari2893
    @dineshpasari2893 Жыл бұрын

    👍સરસ

  • @nhbuch
    @nhbuch Жыл бұрын

    વાહ વાહ , ઉતમ , અભિનંદન

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thank You

  • @vijaymistry253
    @vijaymistry253 Жыл бұрын

    Superb work. Salute

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thank You

  • @chintandonga5054
    @chintandonga5054 Жыл бұрын

    Very nice information 👍

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    Thanks for liking

  • @sanjeetachandariya8597
    @sanjeetachandariya8597 Жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @hansrajbhaitanti

    @hansrajbhaitanti

    Жыл бұрын

    Really a very nice & ever memorable great motivational feedback.

  • @vanabhaipatel4198
    @vanabhaipatel4198 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @kenpatel7132
    @kenpatel7132 Жыл бұрын

    Verygood first time I have seen

  • @MilanDanidhariya

    @MilanDanidhariya

    Жыл бұрын

    I have also

  • @harsukhkalola2181
    @harsukhkalola2181 Жыл бұрын

    👍👍👍