Jagmal barot ll bahu j sachhu bolya ll studio navdurga ll adipur ll

NAVDURGA STUDIO Presents -
Album -
Artist - Various Artists
Singer -
Music -
Writer - Traditional
Video By -
Producer -
Label - navdurga studio
Coppy Right - NAVDURGA STUDIO
If You like the video don't forget to share with others & also share your views.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Subscribe our channel for all latest Gujarati Devotional, Bhajan, Dayra, Mantra, Aarti Videos

Пікірлер: 194

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh8264 жыл бұрын

    બધા કલાકારો જગમાલ બારોટ જેવા ના થાય. જય ગિરનારી

  • @user-ul5bs4mj2i
    @user-ul5bs4mj2i21 күн бұрын

    વાહ જગમાલ ભાઈ સરસ

  • @ArvindGujarati-zk8ij
    @ArvindGujarati-zk8ij14 күн бұрын

    સનાતન સત્ય ની વાત કરી બારોટજી

  • @ramesvirani2977
    @ramesvirani2977

    શાબાશ.આને.કેવાય.ભજનીક.બાકિતો.બિજાનુ.એઠુ.બોલે.છે

  • @KanaLakhmir
    @KanaLakhmir

    હરે હરે બાપુ હરે

  • @RC-hk5yl
    @RC-hk5yl3 жыл бұрын

    જે કલાકાર દારુ પીને ભજન ગાય છે તે કલાકારો એ ખરેખર સમજવુ જોઈએ બાકી તો તુંડે તુંડે મતિ ભિનમ

  • @ajayrathod3120
    @ajayrathod31203 жыл бұрын

    સાચુ સાહેબ પણ હવે આને એક ધંધો બનાવી દીધો છે અને મફતમાં કલાકારો ગાશે તો મેળ પણ ના પડે

  • @gopalbhaigamara6070
    @gopalbhaigamara60705 жыл бұрын

    બે ત્રણ વાત ના દંષટાત મા ઘણું કહી દિધુ. વાહ.. જગમાલ ભાઇ વાહ....

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh8265 жыл бұрын

    જગમાલ બારોટ જેવા સાચા કલાકારો. સો માથી એક નિકળે ભાઇ.બાકીતો બધું હાલ્યા કરે. જય ગિરનારી

  • @rovhkgujrat
    @rovhkgujrat4 жыл бұрын

    ખાવા અન દિધું પીવા માટે પાણી રેવા માટે ઝુપડી ઘણી કામવા માટે બે હાથ.... જય માતાજી જગમાલભાઈ બારોટજી 🙏✍️

  • @RavindrapuriGauswami-bp1gq
    @RavindrapuriGauswami-bp1gq Жыл бұрын

    Wahh ......bhai.......bhai.......moj

  • @amrshiarnda4472
    @amrshiarnda44724 жыл бұрын

    હા મોજ પડી

  • @user-jw6cw6xo1c
    @user-jw6cw6xo1c

    ❤❤❤❤

  • @HiteshbhaiKargathra
    @HiteshbhaiKargathra

  • @sureshsolanki3522
    @sureshsolanki35223 жыл бұрын

    શ્રી જગમાલભાઈ બારોટ આપણા ગુજરાતના લોકલાડીલા કલાકાર અચાનક અવસાન થવાથી એમના આત્માને પરમાત્મા શાંતિ આપે એવી પરમપિતા પરમાત્મા પ્રાર્થના ઓમ શાંતિ

  • @user-ks7qj3qg3n
    @user-ks7qj3qg3n

    Jay.ho.barot

  • @mukeshgolitar2847
    @mukeshgolitar28472 сағат бұрын

    સાચી વાત છે બાપુ

  • @bhartpatel3923
    @bhartpatel3923 Жыл бұрын

    જગમાલ બારોટ સાચું બોલવા માટે નમસ્કાર

  • @danabhaiparmar2990
    @danabhaiparmar29902 жыл бұрын

    Jay ho khub saras rupiya ni mate kalakar thaya chhe

  • @user-eh8kh6yh2z
    @user-eh8kh6yh2z3 жыл бұрын

    જય સીતારામ

Келесі