જોયુ નઈ જાય || Gopal Bharwad || Joyu Nai Jay ||

The Dikshi Digital Present…..
Title : જોયુ નઈ જાય
Singer : Gopal Bharvad
Lyrics : Vijay Nai
Music : Shashi Kapdiya
Actor : Tejasvi Rathod,Krishna Panchal,Harsiddhi Neesta,Sanjay Solanki
Dop : Malvik Parmar
Director : Darshan Joshi (Meggi)
MACKUP : Divya Vaghela
Edit : Yogesh Ravat
SP Thanks:- Indra Gamara,Dharmesh Parmar,Bhavesh Kapdiya,Manish Parmar
SP Thanks : Sunil Bhuvaji Vanch
મારાથી શોનું તું રાખશે ને પારકાની જો થાશે
જોયું નહીં જાય મારાથી જોયું નહીં જાય
આ બદલાતી દુનિયાનો જો રંગ તને લાગશે
જોયું નહીં જાય મારાથી જોયુ નહીં જાય
તારાથી અલગ તો ના કદી અમે રહીશું
જુદા પડવું પડે તો જીંદગી પુરી કરશું
મને જોઈ પોણી પિનારી કોકના પોણી ભરશે
જોયું નહીં જાય મારાથી જોયું નહીં જાય
અંતરો ૧
યાદ ભલે ઓસુ કરજે પ્રેમ પણ પૂરો કરજે
ગુસ્સામાં કઈ બોલુ તો માફ મને તુ કરજે
દેખાવે સીધો સાદો પ્રેમ એક તને કરતો
કાલની ખબર નથી પણ શ્વાસ તને જોઈ ભરતો
મારી યાદોની ડાયરીમાં એક એક પાનું તારું
તારા વગર જીવવું પડે તો થવાનું અંધારું
તુ ભૂલજે આખી દુનિયા એક મને ના તુ ભુલજે
જોયું નહીં જાય મારાથી જોયુ નહીં જાય
અંતરો ૨
વોલપેપર તારું રાખું ઘડીયે ઘડીયે જોયે રાખું
તારી જોડે વાતોમાં દિવસ આખો કાઢી નાખું
તારી માટે બાધા રાખું મંદિરે જઈ તને માંગુ
તને રાજી રાખવા હું જીંદગી આખી ખર્ચી નાખું
એક પળ એવી નથી જેમાં યાદ ના કરું
તુ જીવ માંગી જો ના પળ નો વિચાર કરું
મારી હાથની રેખાઓ જો કુદરત બદલશે
જોયું નહીં જાય મારાથી જોયુ નહીં જાય
#gopalbharvad
#Gopalbharwad
#gujratisong
#bharwad
#govaliyo
#gopalbharvad
#newsong

Пікірлер: 77

  • @Bharavadbijalbhaiparbatb-qw4qj
    @Bharavadbijalbhaiparbatb-qw4qj21 күн бұрын

    Jay dwarkadhish thakar 🎉❤

  • @riteshbodana400
    @riteshbodana40019 күн бұрын

    Saras geet banayu che Manish Parmar ❤

  • @HardikRathod-y8v
    @HardikRathod-y8v19 күн бұрын

    Good work The Dikshi Digital

  • @rkthakorgitkar8039
    @rkthakorgitkar803921 күн бұрын

    Vah Vijay bhai mst lakhyu che

  • @honeydigital1730

    @honeydigital1730

    21 күн бұрын

    ❤❤

  • @kirtinayak7639
    @kirtinayak763921 күн бұрын

    સુપર

  • @Kaliyaashok
    @Kaliyaashok20 күн бұрын

    ગુજરાતી માં લખેલું ગીત સરસ

  • @raghu_aseda_official
    @raghu_aseda_official21 күн бұрын

    વાત હવે ઓછી થાય છે.. ખબર નઈ અમારા ભાગનો પ્રેમ ....🔥❤️ કોને દાના થાય છે..!!.. Payal

  • @user-hd7gx6lc5n
    @user-hd7gx6lc5n20 күн бұрын

    Aa geet sanbhali ne juno prem yad aave che 😢

  • @kunalagrawal3214
    @kunalagrawal321421 күн бұрын

    Superb sanjay bhai

  • @BhavinPatel-vj8ey
    @BhavinPatel-vj8ey21 күн бұрын

    Majbut song Sanju Bhai

  • @jagdishchauhan3724
    @jagdishchauhan372419 күн бұрын

    Super singer Gopal bharwad

  • @Kishanbambhava-hk4fu
    @Kishanbambhava-hk4fu15 күн бұрын

    કોને કોને ગોપાલ ભાઈ ભરવાડ ના ગીત પસંદ છે❤❤

  • @rvofficial3131
    @rvofficial313121 күн бұрын

    સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻

  • @pravinbodana7053
    @pravinbodana705320 күн бұрын

    Gopal bharwad always hit ❤

  • @kiransolaki5353
    @kiransolaki535321 күн бұрын

    Jordar Gopal bhai.❤❤

  • @jayeshdavas2329
    @jayeshdavas232921 күн бұрын

    Jordar majboot

  • @amitchangecha
    @amitchangecha21 күн бұрын

    Ek number song

  • @jayeshdavas2329
    @jayeshdavas232921 күн бұрын

    Jordar

  • @user-sf3ed4ub8g
    @user-sf3ed4ub8g21 күн бұрын

    Bajar ma boom padavshe boom 🥳

  • @chauhanbrothers3
    @chauhanbrothers321 күн бұрын

    Superb song sanjay Solanki

  • @meshwadigital
    @meshwadigital21 күн бұрын

    કોને કોને ગોપાલ ભાઇ ભરવાડ ના ગીત પસંદ છે🥰❤️

  • @jaliyalakhman6807

    @jaliyalakhman6807

    3 күн бұрын

    ❤❤❤❤❤

  • @manojvansfodiya1531
    @manojvansfodiya153121 күн бұрын

    સુપરસોગ

  • @SohamPatel-z6u
    @SohamPatel-z6u21 күн бұрын

    Very nice Sanjay bhai

  • @user-wm9gc9wn1e
    @user-wm9gc9wn1e21 күн бұрын

    Supar song ❤❤❤❤

  • @Desigarbi
    @Desigarbi21 күн бұрын

    ખુબ સરસ

  • @ValjishiyalValjishiyal

    @ValjishiyalValjishiyal

    21 күн бұрын

    🎉😢🎉😢😢😢qq😢😢gaya o😢😢😢Yyyyyyyyygggggt😢😮g😮😢😢😮😮😢😮😢😮😮😮😮

  • @amitchangecha
    @amitchangecha21 күн бұрын

    Share karo super hit song all

  • @honeydigital1730
    @honeydigital173021 күн бұрын

    🎉🎉🎉❤

  • @nirajpatel9727
    @nirajpatel972721 күн бұрын

    Nice acting Sanjay sir

  • @user-bi8ri7zs3k
    @user-bi8ri7zs3k21 күн бұрын

    🎉🎉🎉

  • @mahaveerofficial8055
    @mahaveerofficial805521 күн бұрын

    Good work all team members Sanjay bhai❤❤ all the best 👍

  • @jagmalbharvad9432
    @jagmalbharvad943221 күн бұрын

    Ha 7 satar kanudo

  • @user-sf3ed4ub8g
    @user-sf3ed4ub8g21 күн бұрын

    Bhakkam song 🎉

  • @jayeshdavas2329
    @jayeshdavas232921 күн бұрын

    Bajar ma boom padavase

  • @BhavinPatel-vj8ey
    @BhavinPatel-vj8ey21 күн бұрын

    Good work and very nice acting Sanjay sir 🎉

  • @manhardelvadiya2248
    @manhardelvadiya224821 күн бұрын

    Nice song

  • @user-sf3ed4ub8g
    @user-sf3ed4ub8g21 күн бұрын

    Good work

  • @parbatvaghela8860
    @parbatvaghela886021 күн бұрын

    Majbur ❤

  • @SohamPatel-z6u
    @SohamPatel-z6u21 күн бұрын

    Good song sir🎉🎉

  • @meetpatel3067
    @meetpatel306720 күн бұрын

    Very good song Sanjay

  • @rkthakorgitkar8039
    @rkthakorgitkar803921 күн бұрын

    Nice gopal bhai ❤

  • @Rajaravechiofficial
    @Rajaravechiofficial21 күн бұрын

    ❣️❣️❣️❣️

  • @dipakmali7878
    @dipakmali787821 күн бұрын

    ❤❤❤

  • @PrashantJoshi-qf3qp
    @PrashantJoshi-qf3qp14 күн бұрын

    Suppar song dharwad

  • @JayeshNai-l1q
    @JayeshNai-l1q20 күн бұрын

    Good singing gopal bhai

  • @ShraddhaJoshi-Hitanshree
    @ShraddhaJoshi-Hitanshree21 күн бұрын

    Superb 🎉

  • @Rajaravechiofficial
    @Rajaravechiofficial21 күн бұрын

    ❤❤❤❤❤

  • @DharmeshSaniya
    @DharmeshSaniya21 күн бұрын

    Mast song 🎉🎉🎉

  • @ChaitaliM.Parmar
    @ChaitaliM.Parmar21 күн бұрын

    Good Work all team members 👏

  • @jaydabhani4111
    @jaydabhani411119 күн бұрын

    Good project producer ❤

  • @vijaysolanki6895
    @vijaysolanki689521 күн бұрын

    Nice song ❤❤

  • @SAGAR_DABHI_OFFICIAL
    @SAGAR_DABHI_OFFICIAL21 күн бұрын

    ❤❤❤❤

  • @todayspecialcook
    @todayspecialcook15 күн бұрын

    Wahh Manish Bhai

  • @pravinbodana7053
    @pravinbodana705320 күн бұрын

    Good work all team 😊

  • @ArvindBodana-c7r
    @ArvindBodana-c7r19 күн бұрын

    Good work dikshi dijital 🎉🎉

  • @Mr_karann_thakur6534
    @Mr_karann_thakur653421 күн бұрын

    Good work ❤❤❤

  • @todayspecialcook
    @todayspecialcook15 күн бұрын

    Khub Saras producer

  • @AjayChauhan-vo2ny
    @AjayChauhan-vo2ny19 күн бұрын

    Wahh producer Good work ❤

  • @sanjayahir1742
    @sanjayahir174215 күн бұрын

    🎉🎉🎉🎉 khub sunder song

  • @a.aftabqureshi7070
    @a.aftabqureshi707014 күн бұрын

    सही बात है सब कुछ भूल जाना पर मुझे नई❤

  • @SanjaytheRoots
    @SanjaytheRoots18 күн бұрын

    Good work Sanju BaBa ❤❤

  • @dikshisong9208
    @dikshisong920818 күн бұрын

    VERY GOOD PROJECTS THE DIKSHI DIGITAL 🎬

  • @vijayparmar8624
    @vijayparmar862414 күн бұрын

    1 million jase aa geet

  • @rahulparmar-k8m
    @rahulparmar-k8m14 күн бұрын

    Gopal bhai na badha geet hit j hoy Che

  • @ShaikhSoyab-dv5yx
    @ShaikhSoyab-dv5yx18 күн бұрын

    Mere sath bi Aisa hi hua hai

  • @rekhapanaliya8835
    @rekhapanaliya883510 күн бұрын

    I am

  • @AjayChauhan-vo2ny
    @AjayChauhan-vo2ny19 күн бұрын

    Good work Manish parmar

  • @user-bi8ri7zs3k
    @user-bi8ri7zs3k21 күн бұрын

    ❤❤❤

  • @user-hd7gx6lc5n
    @user-hd7gx6lc5n20 күн бұрын

    ❤❤❤❤❤

  • @user-sf3ed4ub8g
    @user-sf3ed4ub8g21 күн бұрын

    Nice song

  • @jaychamundadigitalsekra9988
    @jaychamundadigitalsekra99886 күн бұрын

    ❤❤❤❤

  • @Mr_karann_thakur6534
    @Mr_karann_thakur653421 күн бұрын

    ❤❤❤

Келесі