જીવને જવું શ્રી રામજીને શરણે.... ઊંચો ઊંચો પારસ પીપળો એથી ઊંચો મનુષ્ય અવતાર...

જીવને જવું શ્રી રામજીને શરણે.... ઊંચો ઊંચો પારસ પીપળો એથી ઊંચો મનુષ્ય અવતાર... Bhakti #bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલા લેર ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
ઊંચો ઊંચો તે પારસ પીપળો રે
______🌷🌼🌷______
એથી ઊંચો મનુષ્ય અવતાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ધર્મ રાજા પૂછે છે જીવ શું કર્યું રે
તમે કેમ કરી ઉતર્યા ભવ પાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ધન્ય ધન્ય ગંગાજી ના નીર ને રે
તેમાં નાઈને ઉતર્યા ભવ પાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ઊંચો ઊંચો તે પારસ પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ધર્મ રાજા પૂછે છે જીવ શું કર્યું રે
તમે કેમ કરી ઉતર્યા ભવ પાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ધન્ય ધન્ય ગીતાજી ના પાઠ ને રે
એને વાંચીને ઉતર્યા ભવ પાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ઊંચો ઊંચો તે પારસ પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ધર્મ રાજા પૂછે છે જીવ શું કર્યું રે
તમે કેમ કરી ઉતર્યા ભવ પાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ધન્ય ધન્ય છે દાન ને પુણ્ય ને રે
અમે દાન કરી ઉતર્યા ભવ પાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ઊંચો ઊંચો તે પારસ પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ધર્મ રાજા પૂછે છે જીવ શું કર્યું રે
તમે કેમ કરી ઉતર્યા ભવ પાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ધન્ય ધન્ય છે તીરથ ધામ ને રે
અમે યાત્રા કરી ઉતર્યા ભવ પાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
ઊંચો ઊંચો તે પારસ પીપળો રે
એથી ઊંચો મનુષ્ય અવતાર
જીવને જાવું શ્રીરામજી ને શરણે રે...
જય શ્રી રામ
ધન્યવાદ
🙏
other channel link
/ @rajnivoicegujarati
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 2

  • @dineshchandrasolanki3222
    @dineshchandrasolanki3222Ай бұрын

    Shree Ram😅😅

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    Ай бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Келесі