આજે આ જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે, નવો વરસાદ નો રાઉન્ડ હવે ક્યારે

વરસાદ ના રાઉન્ડ સાથે વરસાદ ની આગાહી
#ધોધમારવરસાદ #ચોમાસુ2024 #વરસાદની_આગાહી

Пікірлер: 55

  • @gautamgohel2097
    @gautamgohel20972 күн бұрын

    Namaskar

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233Күн бұрын

    આભાર

  • @nandvanaakshay76
    @nandvanaakshay762 күн бұрын

    ઉના તાલુકામાં વાવણી કયારે થશે

  • @dilipgohil9970
    @dilipgohil99702 күн бұрын

    jay mataji b v 🌹🌹🌹

  • @nanjibhaikanzariya8268
    @nanjibhaikanzariya82682 күн бұрын

    જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે બે દિવસ થી વરસાદ નથી

  • @aarvindtanesha9220
    @aarvindtanesha92202 күн бұрын

    🌧🌧🌧🌧🌧🌧🌧

  • @bhupatjadeja2145
    @bhupatjadeja21452 күн бұрын

    Porbandar rural area ma amare 13 iche varsad se ...😊😊😊

  • @BharatRajput-ru1gu
    @BharatRajput-ru1gu2 күн бұрын

    Jay Mataji bhavik Bhai

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya97992 күн бұрын

    આભાર ભાઇ

  • @aarvindtanesha9220
    @aarvindtanesha92202 күн бұрын

    Amreli Hero

  • @GauravGehani-pb3tx
    @GauravGehani-pb3tx2 күн бұрын

    Bhuj ok sun coming soon 😊

  • @jogaldevat4679
    @jogaldevat46792 күн бұрын

    Mahiti badal abhar bhai

  • @user-so9dh2wn1k
    @user-so9dh2wn1k2 күн бұрын

    સરસ❤ભાવીક ભાઈ જય શ્રી કૃષ્ણ

  • @vanaliyaumesh1953
    @vanaliyaumesh19532 күн бұрын

    Vidi ma vadal btave se pan varsad aavto nhi aenu su karan

  • @Villagelifewithpatidarbaadshah

    @Villagelifewithpatidarbaadshah

    Күн бұрын

    વાદળો વધુ ઊંચાઈ પકડે ત્યાં સારો વરસાદ હોઈ

  • @savaliyassh166
    @savaliyassh1662 күн бұрын

    Jay swaminarayan bhavik Bhai amare ratre bov padyo varsad ta una gam bhacha

  • @divyrajffgaming4141
    @divyrajffgaming41412 күн бұрын

    Vrap kyare mendarda baju

  • @Villagelifewithpatidarbaadshah

    @Villagelifewithpatidarbaadshah

    Күн бұрын

    હવે મળી ઝાપટા પડ્યા રાખે

  • @kuldiprajput2111
    @kuldiprajput2111Күн бұрын

    Jay mataji bhavikbhai...aaje meghraja man muki ne varsi rhya 6e vaheli savare 5 વાગ્યા થી...આવનાર દિવસ માં વાતાવરણ કેવું રહેશે

  • @Villagelifewithpatidarbaadshah

    @Villagelifewithpatidarbaadshah

    Күн бұрын

    હજુ એકાદ બે દિવસ સારો લાભ મળે

  • @kuldiprajput2111

    @kuldiprajput2111

    Күн бұрын

    @@Villagelifewithpatidarbaadshah jay mataji bhai...bapore 3-39 pm thi 5-20 pm sudhi gajvij sathe dhodhmar pdyo tyar bad constant dhimi dhare hju varsad chalu 6e... Village -bokarvada dist-mehsana

  • @RanmalSonagara-yu3hf
    @RanmalSonagara-yu3hf2 күн бұрын

    જય દ્વારકાધીશ

  • @Bhaveshchaudhary2601
    @Bhaveshchaudhary26012 күн бұрын

    ઉત્તર ગુજરાત નાં વિસ્તારો મા સારો વરસાદ ચાલુ છે હાલ

  • @kumbhanikhimjibhai5132
    @kumbhanikhimjibhai51322 күн бұрын

    Jay dwarkadhish vadhsiyabhai

  • @patelsandip2427
    @patelsandip24272 күн бұрын

    ભાવિક ભાઈ પાટડી તાલુકાના ગામોમાં વરસાદ ખૂબ સારો થઈ ગયો છે

  • @Villagelifewithpatidarbaadshah

    @Villagelifewithpatidarbaadshah

    2 күн бұрын

    સરસ

  • @GauravGehani-pb3tx
    @GauravGehani-pb3tx2 күн бұрын

    Bhuj ok sun coming soon ☀️☀️☀️

  • @hardevsinhgohil5068
    @hardevsinhgohil50682 күн бұрын

    બહુ સરસ

  • @santilalkanzariya7250
    @santilalkanzariya72502 күн бұрын

    જય સોમનાથ મહાદેવ

  • @najrudinbadi4983
    @najrudinbadi49832 күн бұрын

    વાંકાનેર મા કાઈ છે્્

  • @Villagelifewithpatidarbaadshah

    @Villagelifewithpatidarbaadshah

    Күн бұрын

    હજી શક્યતા રહે

  • @sanghaniramesh8815
    @sanghaniramesh88152 күн бұрын

    ચોટીલા વિસ્તાર મા ભારે વરસાદ ક્યારે થસે

  • @Rajputrajvadu
    @Rajputrajvadu2 күн бұрын

    પાટડી તાલુકા મા વેલા 4 વાગે થી વરસદ પડી રહિયો છે

  • @TulsiDev-ls7uq
    @TulsiDev-ls7uq2 күн бұрын

    કાલે રાત્રે અમને ધરવી દીધા

  • @nature-qi4gj
    @nature-qi4gj2 күн бұрын

    તમારા અવાજ માં પડગો વધુ પડેછે mini mike લગાવશો તો અવાજ સારો સંભરાશે 👍😊 આગાહી માટે ધન્યવાદ

  • @user-gl3eb8cm7s
    @user-gl3eb8cm7s2 күн бұрын

    ભાવિકભાઈ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે

  • @SejadGamer0048
    @SejadGamer00482 күн бұрын

    ભારત ભાઈ કચ્છના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ નથી આખો પટ્ટો કોરો રહી ગયો આટલી મોટી સિસ્ટમ હોવા છતાં વરસાદ નહીં આવ્યો શું છે હવે કંઈક ભારે આવશે

  • @user-nu3zi5rv4d
    @user-nu3zi5rv4d2 күн бұрын

    ભાવિકભાઈ તળાજા આજુબાજુના વિસ્તારમાં વરસાદ ધીમી ધારે છે પાંચ દિવસ થી🙏

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya2 күн бұрын

    રાજુલા તાલુકા માં રાત્રીના ભુક્કા બોલાવી દીધા

  • @Karan_K7t
    @Karan_K7t2 күн бұрын

    Bhavik sir etlo varsaad padyo chta bafaro nthi jato porbandar baju ?

  • @Villagelifewithpatidarbaadshah

    @Villagelifewithpatidarbaadshah

    2 күн бұрын

    બધે એમજ છે

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya2 күн бұрын

    ભાવિક ભાઇ થોડુંક અવાજ નું સેટિંગ કરવાની જરૂર છે

  • @KaderJat-yk2xm
    @KaderJat-yk2xm2 күн бұрын

    ભાવિક ભાઈ અમારા કચ્છ નો વિસ્તાર પશ્ચિમ ઉત્તર આખો પટ્ટો બાકી હૈ હવે પછી વરસાદ ભારે ક્યારે બાકી રહી ગયું એનું કારણ શું હવે તો અમને એવું લાગે કે 15 દિવસ ના આવે અમને બહુ ચિંતા થઈ ગઈ આટલી મોટી સિસ્ટમમાં બાકી રહી ગયા જવાબ જરૂર આપજો અમને કારણ કે આ આ આટલા વિસ્તારમાં વારંવાર રહી જાય છે

  • @rajuvamrotiya820

    @rajuvamrotiya820

    2 күн бұрын

    મોર મારેલ તો તમે 😂😂😂😂

  • @Villagelifewithpatidarbaadshah

    @Villagelifewithpatidarbaadshah

    2 күн бұрын

    હજી સારી શક્યતા છે

  • @nandvanaakshay76

    @nandvanaakshay76

    2 күн бұрын

    હવે બીજાં રાઉન્ડ વાત 😂😂😂

  • @rajubhajadeja180
    @rajubhajadeja1802 күн бұрын

    મુન્દ્રા કચ્છ કેવું રહેશે

  • @user-ou8nc5fd5y
    @user-ou8nc5fd5y2 күн бұрын

    અમારે.2દિવસ.થી.સારોશે.દ‌શાડા.

  • @vishalkhambhadiya8398
    @vishalkhambhadiya83982 күн бұрын

    Dhasa baju khub j varsad 6e 4/5 divas ma 11 inch jetlo 6e Hve varsad nu kevu rhe 6e

  • @himmatpalsana8807

    @himmatpalsana8807

    2 күн бұрын

    કેટલા દીવસ નો 11 ઈશ પડો

  • @vishalkhambhadiya8398

    @vishalkhambhadiya8398

    2 күн бұрын

    4 day ma

  • @virenpadhariya6219

    @virenpadhariya6219

    2 күн бұрын

    Sada sat inch. 7.5 total

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar57892 күн бұрын

    તમારા બધા વિડિયો મા અવાજ પ્રોબ્લેમ છે બોવ સમજાતું નથી

  • @kisannews5711
    @kisannews57112 күн бұрын

    ભાવિક ભાઈ વરાપકૈરે આવછે ખડનિ દવા નાખવિછે નેસવડ ભાવનગર

  • @Villagelifewithpatidarbaadshah

    @Villagelifewithpatidarbaadshah

    2 күн бұрын

    છુટો છવાયો અમુક દિવસે વરાપ પણ મડે

Келесі