જીગ્નેશ દાદા કથા કરવાના કેટલા રૂપિયા લે છે અને કેવી શરતો છે તે જાણો

Video from krishnapatel

Пікірлер: 554

  • @harjivansurani8936
    @harjivansurani8936 Жыл бұрын

    તમારી વાત સાથે હું સહમત છું, સાવ સાચી વાત કહી છે.

  • @darshansangadiya831
    @darshansangadiya8312 жыл бұрын

    ભગવાને દિલથી યાદ કરો બાકી બધું ખોટું સાવ

  • @virendragoswami3268
    @virendragoswami32685 жыл бұрын

    हु सहमत छु आपनी वातमा धंधो थयगयो छे हवे डोगरेजी महाराज सीवाय

  • @VijayJoshi-vn6cp

    @VijayJoshi-vn6cp

    4 жыл бұрын

    Morari bapu katha no ek pan paiso nathi leta.ane samaj seva na bahu k j kaam kare chhe.

  • @vinubhaimakvana2644

    @vinubhaimakvana2644

    Жыл бұрын

    Hu aa. Vatma.shamat.shu.saty vat. Kari

  • @jiturathod2399
    @jiturathod23995 жыл бұрын

    સાચી વાત છે ભાઈ ખરેખર ગરીબ પરિવારો માટે આ આ પૈસાનો ઉપયોગ કરવામાં આવે તો ભગવાન પણ રાજી થાય

  • @jiturathod2399

    @jiturathod2399

    5 жыл бұрын

    અે લોકો નો તો આ ધંધો છે

  • @bhikharamnimavat3857

    @bhikharamnimavat3857

    Жыл бұрын

    સત્ય વાત છે,

  • @babubhaipatel1646
    @babubhaipatel16465 жыл бұрын

    ફ્રી માં કથા કરે એ સાચો કથાકાર છે બાકી લૂંટારા તો ઘણા છે

  • @AbdulRehman-bv1uu

    @AbdulRehman-bv1uu

    4 жыл бұрын

    right

  • @realfactsentertainment2784

    @realfactsentertainment2784

    3 жыл бұрын

    પણ કથા પંડાલ માં પડવા નું જ સુ કામ ખોટા પૈસા વ્યર્થ કરવાના અને 25 લાખ નો ધુમાડો કરવાનો...

  • @piyushbhaivyas9956

    @piyushbhaivyas9956

    3 жыл бұрын

    તો એમનું ઘર કોણ તમે ચલાવસો.? કોઈ દિવસ દાન ન દેવા વાડજ આવું કહેતા હોય છે..

  • @kelvinmakavana248
    @kelvinmakavana2485 жыл бұрын

    બરોબર ભાઈ હુ તમારી વાત સાથે સહમત છુ.

  • @saraswatiedu.khintala7420
    @saraswatiedu.khintala74204 жыл бұрын

    સાચિ વાત છે ભાઇ.... ગામમા ઘણા બધા ને રોજગારી પણ ઊભી કરી શકાય

  • @rakeshjogi5518
    @rakeshjogi55185 жыл бұрын

    કથા કરતા ગરીબ પાછળ વાપરો

  • @pradipsakaria121
    @pradipsakaria1215 жыл бұрын

    U R. Right sir કથા સાભળી ને કોઇનુ ભલુ આજ સુધી થયુ નથી કથા કરનારા જ રુપિયા વાળા થાય છે,

  • @Krishnapatel

    @Krishnapatel

    5 жыл бұрын

    Sambhdnar sudhre chhe pn faydo kathakaro j le CHHE

  • @Krishnapatel

    @Krishnapatel

    5 жыл бұрын

    Sadhu ne vaibhav nhi sadai sobhe

  • @aayushijani1713

    @aayushijani1713

    5 жыл бұрын

    @@Krishnapatel ય^

  • @AbdulRehman-bv1uu

    @AbdulRehman-bv1uu

    4 жыл бұрын

    right

  • @narbheshankarthanki791
    @narbheshankarthanki7915 жыл бұрын

    This is a one type of business.

  • @kamleshprajapati5793
    @kamleshprajapati57935 жыл бұрын

    દુખીયા ના દુઃખ દૂર કરે એજ દાતાર.

  • @kensarikhda2785
    @kensarikhda27855 жыл бұрын

    Ek dam sachi vat 6 good job

  • @telepost2250
    @telepost22503 жыл бұрын

    આ તો બો જ સરસ ગોરખ ધંધો છે. બ્રાહ્મણ ગીરી !

  • @dhnjiahir2352
    @dhnjiahir23522 жыл бұрын

    સાચી વાત છે ભાઈ

  • @sejalzala1594
    @sejalzala1594 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ શરણં..

  • @azimmalek4895
    @azimmalek48955 жыл бұрын

    Very nice 👌 Video Bhai.... Aallaho Akbar....

  • @salauddinmunshisalauddinmu2131
    @salauddinmunshisalauddinmu2131 Жыл бұрын

    Bhai Tamara Vicharo Khub Sara Che .

  • @arjanbatha5154
    @arjanbatha51545 жыл бұрын

    વાહ ભાઈ તૂટતા અચલ મરદ છે

  • @ahirvicky1032
    @ahirvicky10325 жыл бұрын

    बीलकुल साची वात भाई आवा ने दादा नो केवाना होय आवा नी कथा नो सांभलवा नी होय आवा कथाकार ने 25 लाख नो अपाय आपडे 25 लाख आपवा ज होय तो गरीब बालको ने 25 लाख तो शु मात्र 25 रुपीया नुं जमाडी दईऐ तो भगवान राजी थाय अने गरीब ना आशीर्वाद मलशे 🙏जय मुरलीधर🙏

  • @krunalnv5858

    @krunalnv5858

    5 жыл бұрын

    જય મુરલીધર

  • @krunalnv5858
    @krunalnv58585 жыл бұрын

    આ કથાકાર લોકો ના જરૂરિયાત કરતા વધુ રૂપિયા સરકારશ્રી એ લય સારા કામ મા ઉપયોગ મા લેવા જોઈએ

  • @bhaveshdhameliyaofficial473
    @bhaveshdhameliyaofficial473 Жыл бұрын

    જૉરદાર. આ હું પોતેજ છું Bhavesh djameliya

  • @vijayrathod7415
    @vijayrathod74155 жыл бұрын

    Right vat se bhai etla rupiya garibo ne apo to des ma thi garibi hati jay

  • @ashokkamliya4810
    @ashokkamliya48105 жыл бұрын

    સાચી વાત છે ભાઈ TOO good

  • @shaileshtrivedi95
    @shaileshtrivedi955 жыл бұрын

    Bhu srass bapu Vah jai ho

  • @vandanahasrajani3215
    @vandanahasrajani32155 жыл бұрын

    I agree with you

  • @amitmevada7051
    @amitmevada70515 жыл бұрын

    ekdam sachi vat bro. jay shree krishn

  • @rathodmahesh925
    @rathodmahesh925 Жыл бұрын

    આપણા ગુજરાત માં ખજુરભાઈ જે કામ કરે છે એવી જ રીતે જેની પાછે ભગવતી કે ભગવાન ની દયા હોય તો એ લોકો પણ આ રીતે કોઈને મદદ કરો... જેની પાછે કાય જ નથી જે તમારી આજુબાજુ માં રહેતા હોય એની મદદ કરીયે તો પણ બહુ કહેવાય .....

  • @shashinpatel801
    @shashinpatel8017 ай бұрын

    Hundred percent right patel bhupendra Nadasa

  • @chinabhaidharsenda7218
    @chinabhaidharsenda7218 Жыл бұрын

    Khub srs.

  • @bharatchhaiya6882
    @bharatchhaiya68825 жыл бұрын

    મેં સાઇમભળું છે જિગનેસ દાદા પેલા સુરત માં હીરા ઘસતા સીધા મોટા ભાગવત કાર બનીગ્યા (ભગવાન દાદા ને પ્રસન્ન થયા લાગેછે)☺☺☺😊😢😢😢

  • @mayurpadhariya6934

    @mayurpadhariya6934

    5 жыл бұрын

    વાંકકોનોપૈસાનોદેખાડોકરવોછે તેનુશુ

  • @MD-gv9qs

    @MD-gv9qs

    5 жыл бұрын

    ખોટું સાંભળ્યું છે ભાઈ.. તે એન્જિનિયર છે તેની પાસે બહુ સારી નોકરી હતી પણ તેનો ઉદ્દેશ હતો લોકોને સાચું જ્ઞાન આપીને મોક્ષના માર્ગ સુધી લઈ જવા.. અને તે જે પૈસા ને સુવિધા લે છે તે તેના સાથી કલાકારો માટે છે

  • @rupakokani9439
    @rupakokani94395 жыл бұрын

    Sachi VAT bhai sir

  • @sanjaybagada841
    @sanjaybagada8415 жыл бұрын

    Super saheb owsmmm speech

  • @rajuzapdiya7552
    @rajuzapdiya75522 жыл бұрын

    Vah bhai sars

  • @RadheKrishna-wm6hw
    @RadheKrishna-wm6hw5 жыл бұрын

    Sir ek dum sachi vaat kidhi.

  • @manishabhatt6942
    @manishabhatt6942 Жыл бұрын

    સાચું જે મારા ભાઈ એક કોઈને ખાવા નથી મળતું ગરીબોને

  • @yuvrajsinhgohil8366
    @yuvrajsinhgohil83662 жыл бұрын

    100% સાચી વાત

  • @bhoomidholiya
    @bhoomidholiya2 жыл бұрын

    ભાઈ જીગનેશ દાદા પચીસ લાખ લેછે એ બરોબર નથી હાલો માની લીધુ પણ એપણ સાત દી સૂધી એક જગા એ બેસી ને ભગવાનનુ ને આપણા ધર્મ વીસે સમજાવેછે ને બીજા ઘણા કથાકાર છે જેમકે મહાદેવ પ્રસાદ મહેતા જે જાહેર મા કહૈછે કે મને જે આપો એ હૂ લયિ લવછુ ને જો આવી કથા નહી થાય તો સંસ્કુત કોણ ભણસૈ ને હીંદૂ ધર્મ નાશ પામશે ને એક કથા થી ઘણા લોકો નૈ રોજગાર મલેછે ફૂલ વાળા મંડપ વાળા ને માઈક વાળા કેટરસ વાળાવગેરે ટીવી મા રોજ એક ની એક જાહેરાત જોવો છો તો ટીવી જોવાનૂ કોઈ મુકી દેછે આતો આપણી કથા દ્વારા આપણો ધર્મ શૂ છે એ જાણવા મળે છે બાકી ગરીબો નૂ ભલુ કરવુ હોય તો પેલા તમારે કાઈક કરી બતાવાય ગરીબો માટે પછી બોલાય

  • @satyamevjayate5183
    @satyamevjayate51835 жыл бұрын

    Social reforms are necessary. 👌👍

  • @shantilaljiyaviya1658
    @shantilaljiyaviya16583 жыл бұрын

    You are real and good man. God bless you. To help poor is real katha. Thanks.

  • @jaypatel-oh9ju
    @jaypatel-oh9ju2 жыл бұрын

    bahu sachi vat che bhai tamari aa vat chek gujaratmaa nahi americathi pan lai aavya che lokonaa aa loko aemnaa rotlaa sekvaamate paisa le che

  • @manishvadodriya9148
    @manishvadodriya91485 жыл бұрын

    ए साला स्वार्थी छे तमे शा माटे कथा बेसाडो छो।एने बदले भुख्या ने खवडावो। अथवा गरीब ना छोकरा गामना होय तेमने आर्थिक मदद करो प्लीज । लक्ष्मी नो सद उपयोग करो एवी मारी विनंति छे । देवजीभाइ डायाभाइ वडोदरीया भावनगर ना जय गुरु महाराज। नमस्ते

  • @bhiladiyavikram3758

    @bhiladiyavikram3758

    5 жыл бұрын

    You're right

  • @vishaldevaliya5324
    @vishaldevaliya53245 жыл бұрын

    Saras Bhai. Sachi vat che tamari

  • @laljirathod2273
    @laljirathod22735 жыл бұрын

    Bahu sachi vaat kahi

  • @mittalnayak9234
    @mittalnayak92343 жыл бұрын

    U r right . Lots of needy people in your family first help them

  • @mayapatel7042
    @mayapatel70425 жыл бұрын

    Sav sachi salah bhai 👌

  • @bhiladiyavikram3758
    @bhiladiyavikram37585 жыл бұрын

    You are right uncle 💐💐💐💝👏

  • @hirenthakor7623
    @hirenthakor76235 жыл бұрын

    Mabap ni seva karo Aava Dhongi na pachad na Vapro Rupeeya

  • @Krishnapatel

    @Krishnapatel

    5 жыл бұрын

    Share karjo vadil

  • @parmeshsuthar7141
    @parmeshsuthar71415 жыл бұрын

    Aandhdi samaj ni ankho aughadva Tamara jeva Sara mansoni jarur see very good sir

  • @mukeshrana7583
    @mukeshrana75835 жыл бұрын

    ભાઈ આ વિષય પર ચર્ચા કરવા મા મજા નથી બધા લોકો સમજે છે ? તમારી જેમ ભગવાન એમને સાયી સમજ આપે

  • @vasanttghoghari3408

    @vasanttghoghari3408

    5 жыл бұрын

    Mukesh bhai tamari vaat gami . Nani ane sidhi . 😎

  • @pgk6820
    @pgk68205 жыл бұрын

    Agree with you definatly......👍

  • @tradtejastradtejas1010
    @tradtejastradtejas10105 жыл бұрын

    સાચી વાત

  • @nanjibhaimurjibhaigodvani7809
    @nanjibhaimurjibhaigodvani7809 Жыл бұрын

    કથા થી કોનૂ કલયાણ થાયછે જો રૂપીયા હોય તો ગરીબ લોકોને મદદ કરો ભગવાન તમોજ છો

  • @truckLoversrealkhara707
    @truckLoversrealkhara7072 жыл бұрын

    Dhanyawad Bhai 👌👌👌 tamaro aa video joi ne Mane Bahu aanand thayo 👌👌👌 Hu tamara vichar ne follow Karu chhu Ane mara pan vichar aap jeva j chhe sir 🙏🚩🙏 Jai shree krishna 🙏

  • @indusolanki347
    @indusolanki347 Жыл бұрын

    radhe radhe

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Жыл бұрын

    ભાઇ તમારી વાત સાચી છે. પણ swami narayan ભગવાન ના સંતો મફત ktha

  • @sanjaypatel6752
    @sanjaypatel67525 жыл бұрын

    Sachi vaat mitra

  • @Krishnapatel

    @Krishnapatel

    5 жыл бұрын

    Share video link

  • @rajeshsolanki5470
    @rajeshsolanki54704 жыл бұрын

    💯%sachi vat tamari. Development of village ma Paisa vapray

  • @sadiyaprakash5253
    @sadiyaprakash52535 жыл бұрын

    Sachi Vaat che bhai 👍

  • @joydvakil2808
    @joydvakil28085 жыл бұрын

    Bahu sachi vat chhe, rupiya Laine Katha kare e professional vyakti kahevay, eni Katha na sambhlay

  • @mehulrathod194
    @mehulrathod1945 жыл бұрын

    Ek dam right bhai

  • @pradipshah8891
    @pradipshah88914 ай бұрын

    Total TRUE 👍

  • @burhanjodiyawala5189
    @burhanjodiyawala51894 жыл бұрын

    Good sache vat6

  • @ganeshdabhi6157
    @ganeshdabhi61575 жыл бұрын

    વાત સાચી છે તમારી

  • @mahavirsinhjethwa5756

    @mahavirsinhjethwa5756

    5 жыл бұрын

    Bhadva one bolavay nahi

  • @ganeshdabhi6157

    @ganeshdabhi6157

    5 жыл бұрын

    શુદ્ધ ગુજરાતી મા ખુલી ને કહો

  • @Krishnapatel

    @Krishnapatel

    5 жыл бұрын

    Share video link

  • @kiranrawat8547
    @kiranrawat85475 жыл бұрын

    Nice speaking bro

  • @rajeshrajani7469
    @rajeshrajani74695 жыл бұрын

    Salute bhai

  • @TravelAshuGJ5
    @TravelAshuGJ55 жыл бұрын

    Saib tamaari vaat 100% sachi chhe Aa devayat pandit ni vani chhe Laxmi lutashe eni kyay fariyaad k rav nahi thay Atyare aava loko etla powerful thay gaya hoy k aa loko same avaj uthavala no nash kari nakhe Saib aani same ek thava ni jarur chhe Ane aani dukano bandh karavavno samay aavi gyo chhe Aana upar hu ghana varas thi research karu chhu Eva 10 thi vadhare naam chhe mari pase j dharm na naame abajo rupiya banave chhe Pan aandhli praja samjva taiyaar j nathi

  • @jaypandit433
    @jaypandit4334 жыл бұрын

    તમારી જોડે સમત છુ ગામના વીકાસ=રોડ=પાણી=લાઈટ આરોગય બાબત

  • @NileshKumar-rk1hg
    @NileshKumar-rk1hg3 жыл бұрын

    Good excellent speech

  • @BhaveshPatel-gg2nu
    @BhaveshPatel-gg2nu5 жыл бұрын

    Sahi bat brother 100persent

  • @SandipKumar-ip5wc
    @SandipKumar-ip5wc5 жыл бұрын

    Bhai bhai sachi vat tame real mard chho ho boss Maja aavi gai

  • @zalarandhirsinh
    @zalarandhirsinh Жыл бұрын

    Sachu.bhai

  • @lalitsen2459
    @lalitsen24595 жыл бұрын

    Koine salah apavani jarur nathi bhai ene kathanu chalu kariu tame kheti vadi vechi ne sadavrat chalu karo loko tamne khub yad ksrase. Tamare eknej magaj che? Akhi duniyane tamara magajthi chalavanu?

  • @makwanasandip9584
    @makwanasandip95845 жыл бұрын

    Neas

  • @keshavjishah3197
    @keshavjishah31974 жыл бұрын

    You are righgt. Sir 🙏🏻🙏🏻🙏🏻

  • @nileshprajapati17
    @nileshprajapati175 жыл бұрын

    Bhai r u right dear

  • @rajachamundavara..badhiya2815
    @rajachamundavara..badhiya28153 жыл бұрын

    Sachu boliya tame

  • @ramanbhaipatel2541
    @ramanbhaipatel2541 Жыл бұрын

    Ram...Krishna....Shiv...NeKeviriteRajiKarava..TenoMantra....Shikhavo.Sara...Gun...AveTeShikhavu..

  • @mstamaliyatrivediandco2072
    @mstamaliyatrivediandco20725 жыл бұрын

    સાચુ વાલા

  • @vandanahasrajani3215
    @vandanahasrajani32155 жыл бұрын

    Awesome

  • @hiteshjayhochaudhary9686
    @hiteshjayhochaudhary96865 жыл бұрын

    Right

  • @harshadupadhyay2583
    @harshadupadhyay25835 жыл бұрын

    Good bhai

  • @vinodpadhar6990
    @vinodpadhar6990 Жыл бұрын

    વાત સાચી છે ભાઈ

  • @ankitsoni7502
    @ankitsoni75025 жыл бұрын

    sachi vaat che bhai katha kaar ne have amir banavanu band karo paisa vaparva hoy to koi gareeb jaruriyat ni pase vapro katha karta vadhare tamne pun malse

  • @siddhrajsinhchauhan5238
    @siddhrajsinhchauhan52385 жыл бұрын

    Vah Bhai vah

  • @kiranrawat8547
    @kiranrawat85475 жыл бұрын

    Sachi vaat se bhai

  • @amrutkhuman7194
    @amrutkhuman71945 жыл бұрын

    Khub saras

  • @nareshprajapati5927
    @nareshprajapati59273 жыл бұрын

    Good

  • @lankeshwar7754
    @lankeshwar77545 жыл бұрын

    ये भाई साहैब बहोत बढीया और अच्छा कहा है

  • @Krishnapatel

    @Krishnapatel

    5 жыл бұрын

    Ryt Bhai

  • @sagarsharma5263
    @sagarsharma52635 жыл бұрын

    Absolutely right tme

  • @himsspatel6852
    @himsspatel68525 жыл бұрын

    u r right brother

  • @foramrabariofficial6558
    @foramrabariofficial65585 жыл бұрын

    Your right

  • @lalajibhaigabani4442
    @lalajibhaigabani44423 жыл бұрын

    Good pich

  • @krishnambhuva1152
    @krishnambhuva11525 жыл бұрын

    Sachi vat 6e Bhai aava video haji banavo ame tamari sathe 6iA

  • @nareshprajapati5927
    @nareshprajapati59273 жыл бұрын

    H bhai

  • @kamalpatel2034
    @kamalpatel20345 жыл бұрын

    100 sachi vat

  • @Krishnapatel

    @Krishnapatel

    5 жыл бұрын

    Share video link

  • @Krishnapatel

    @Krishnapatel

    5 жыл бұрын

    Share video link

  • @arvindchavhan1676
    @arvindchavhan16765 жыл бұрын

    Right sir 👌🌹

  • @PP-ro3kf
    @PP-ro3kf4 жыл бұрын

    U R Right My friend

  • @smitamayurvlogs9457
    @smitamayurvlogs94575 жыл бұрын

    110%sachi vat ho bhai

  • @hiteshjayhochaudhary9686
    @hiteshjayhochaudhary96865 жыл бұрын

    Vat sachi

  • @yusufkhanpathan5082
    @yusufkhanpathan50825 жыл бұрын

    ભાઈ મારા પરમ મિત્ર તમારી વાતસોલેસોલા ની વાત સોચ સારી છે

  • @janinilesh5305

    @janinilesh5305

    3 жыл бұрын

    વિધર્મી પણ લાભ ઉ ઠવવા આવિયા.તું નમાજ બંધ કર .કોડા

Келесі