જાદુઈ પતંગ || Jadui Patang || Mahendarsinh Vamaiya || New Gujarati Song 2023 || SB HINDUSTANI

Музыка

SB Studeo Patan Presents….
જાદુઈ પતંગ !! Jadui Patang !! Mahendarsinh Vamaiya !! New Gujarati Song 2023 !! SB HINDUSTANI
🔹Director - Balwantsinh & Bharatsinh
🔹Singer - Mahendrsinh Vamaiya ( Fumtalji )
🔹Music. - Pinkesh vaghela
🔹Lyrics. - Jignesh Aganvadiya (ucharpi)
🔹Artist - SB Hindustani All Team
🔹Story - Vaghubha
🔹D.O.P/ Editing - Balwantsinh & Vaghubha
🔹Producer - SB HINDUSTANI
🔹Channel Management - Bharatsinh Vamaiya

Пікірлер: 2 300

  • @mrshailesh2270
    @mrshailesh2270 Жыл бұрын

    ખરે ખર જોરદાર ગીત છે મહેન્દ્ર સિંહ

  • @zalaamarsing5997
    @zalaamarsing5997 Жыл бұрын

    જોરદાર સોંગ બધા ભાઈઓને જય માતાજી👍👍

  • @gopalprvt.parmar4105
    @gopalprvt.parmar4105 Жыл бұрын

    જોરદાર ઉતરાયણ સોંગ મોજ થઈ ગઈ બધા મિત્રોને જય માતાજી

  • @dineshbhagliya4714
    @dineshbhagliya4714 Жыл бұрын

    જોરદાર સોંગ મહેન્દ્ર સિંહ વામયા 👌👌👌👌👌👌👌

  • @sunilsinh007darbar8
    @sunilsinh007darbar8 Жыл бұрын

    જોરદાર સોન્ગ 🎉🎉🎉ભરતજી વાગુ ભા🙏 હરિભા ખેંગાર જી 👏ભુપતસિંહ 👏મફૂકાકા dk jay mataji ખુબ સારુ સોન્ગ સૅ 🙏🙏🙏🙏👏🥰ખુબ સારી એકટિંગ 💞💞🥰 જય હરસિદ્ધ માં

  • @appu_007
    @appu_007 Жыл бұрын

    જય માતાજી બધા મિત્રો ને happy new year 🙏🪁

  • @amarsinghchauhan5665
    @amarsinghchauhan5665 Жыл бұрын

    🙏 જય માતાજી 🙏વાહ ભાઈ વાહ ખુબ સરસ ગીત 👌👌 બધા મિત્રો ને જય માતાજી 🙏

  • @thakor.ofindiaindia4293
    @thakor.ofindiaindia42936 ай бұрын

    હા મોજ 500 પાટણ ની મોજ ❤❤❤❤❤❤❤❤❤❤

  • @YashRaval
    @YashRaval Жыл бұрын

    ખુબ સરસ છે સોંગ સોંગ સાંભળીને ખૂબ હસવાની મજા આવે છે હા મોજ હા 👌 ભરતસિંહ. મફુકાકા. ભુપતજી. મહેન્દ્ર સિંહ વામૈયા ખૂબ સરસ સોંગ છે 👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @vishalsinhchauhan8373
    @vishalsinhchauhan8373 Жыл бұрын

    જોરદાર સોંગ છે ભાઈઓ ✌🏻👌👍

  • @thakorofking6117
    @thakorofking6117 Жыл бұрын

    સુપર સોંગ મહેન્દ્ર સિંહ વમૈયા બધા મિત્રો ને જય માતાજી

  • @bharatdesai3864
    @bharatdesai3864 Жыл бұрын

    જોરદાર બુમ બુમ

  • @ravithakor577
    @ravithakor577 Жыл бұрын

    Super song sb hindustani team Happy new year all team આ સોંગ 2023 ઉતરાયણ માં બૂમ પડાવવું જોઈએ જય માતાજી

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    kzread.infotPtGhVoMoho?feature=share

  • @dipomawhatsappstatus7441
    @dipomawhatsappstatus7441 Жыл бұрын

    ગુજરાત માં બુમ પડાવી દીધી હો આ સોંગ ને ❤️🌍

  • @vikramthakor2979
    @vikramthakor2979 Жыл бұрын

    પતંગ ના ઘણા ગીતો સાંભળ્યા પણ આ ગીત સાંભળીને ખૂબ મોજ આવી ગઈ ખૂબ સરસ મજાનું ગીત બનાયુ સે ખૂબ ખૂબ અભિનંદન ભાઈ ને

  • @64____19
    @64____19 Жыл бұрын

    હા જાદુઈ પતંગ હા જય માતાજી sb hindustani 🙏🙏🙏🙏

  • @BhavnaPatel-jo4xq

    @BhavnaPatel-jo4xq

    2 ай бұрын

    Nice song

  • @Jay_semoj_sound_bhildi_.
    @Jay_semoj_sound_bhildi_. Жыл бұрын

    બધા મિત્રો ને જય માતાજી 🙏 સુપર સોંગ 👌

  • @dilipsinhdarbar2646
    @dilipsinhdarbar2646 Жыл бұрын

    હા તમારી મોજ હા જોરદાર સુપર સોંગ જય માતાજી તમારી ટીમને

  • @skumarhetu9791
    @skumarhetu9791 Жыл бұрын

    S. B. Hindustani team ખુબજ આગળ વધે અને ખુબજ પ્રગતિ કરે એવી ભગવાન ને પ્રાર્થના

  • @rathoddasrthji67
    @rathoddasrthji67 Жыл бұрын

    જય માતાજી મિત્રો સુપર હીટ સોંગ

  • @pinyupk4478
    @pinyupk4478 Жыл бұрын

    ખુબ સરસ છે ગીત બુમ પડાવે👍જય માતાજી બધા મિત્રો ને 🙏

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    Thanks

  • @kiritdamor8782
    @kiritdamor8782 Жыл бұрын

    સરસ ગીત છે મહેન્દ્રસિંહ બધા મિત્રોને 👍🥰 જય માતાજી ✌️

  • @user-oc9yu6ix2h

    @user-oc9yu6ix2h

    11 ай бұрын

    જા duiptg🎉❤હા🎉😂😅😮😊વચ

  • @VajajiThakor-gk1zg

    @VajajiThakor-gk1zg

    11 ай бұрын

    M

  • @mrmanstatus5769
    @mrmanstatus5769 Жыл бұрын

    જોરદાર સોંગ જય માતાજી ભાઈઓ🙏

  • @darabarjitubha5541
    @darabarjitubha5541 Жыл бұрын

    ખૂબ ધન્યવાદ મહેન્દ્રસિંહ વામૈયા ને. હરસિદ્ધ ભવાની એમને આગળ વધારે. જય. પુરબાફઈ. જય. ગોગાજી

  • @hansrajsolanki1899
    @hansrajsolanki1899 Жыл бұрын

    Jay mataji 🙏 બધાનો અવાજ સારો છે 💫👌

  • @b.k.desicomedy1528
    @b.k.desicomedy1528 Жыл бұрын

    સુપર સોંગ જય માતાજી 🙏

  • @user-kz1fu3vh9n
    @user-kz1fu3vh9n Жыл бұрын

    વાહ સુપર સોંગ ઘુમતાજી જય માતાજી મિત્રો

  • @thakorsangeeta3107
    @thakorsangeeta3107 Жыл бұрын

    જય માઁ વિહત મેલડી જય માઁ જોગણી સિકોતર કૃપા જય માઁ બહુચર 🙏🙏ભાઈ તમે સરસ સોન્ગ બનાવ્યું ❤💞🥰🥰

  • @maheshthakor0046
    @maheshthakor0046 Жыл бұрын

    ખૂબ સરસ સોન્ગ ફમતાળજી જય માતાજી બધા મિત્રો ને

  • @hareshharesh5197
    @hareshharesh5197 Жыл бұрын

    વાહ બધા ભાઈઓને વાહ જોરદાર સોંગ જય માતાજી બધા મિત્રોને

  • @SameerThakor-wu1ve

    @SameerThakor-wu1ve

    2 ай бұрын

    😮😢😢q😢😢❤

  • @govindthakorsundhiya1388
    @govindthakorsundhiya1388 Жыл бұрын

    વાહ મહેન્દ્રસિંહ બહું સરસ સોન્ગ બનાવ્યું સે ભાઈ દરેક તમારા ટીમના મિત્રો ની એક્ટિંગ પણ સારી સે જય 🙏બુરબા ફઈ સધી માતાજી તમને ખુબ આગળ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના 👍👍👍

  • @dhanabhaithakor3967

    @dhanabhaithakor3967

    Жыл бұрын

    वाह फुमताकाका तमारु सोंग वाह गीतसारागावोसो अमारा लगनमा गीतगाव लावासे

  • @user-wn7pf2ds4x

    @user-wn7pf2ds4x

    6 ай бұрын

  • @kiratansingchauhan580
    @kiratansingchauhan580 Жыл бұрын

    બહુ સરસ સોંગ છે મહેન્દ્ર સિંહ જય માતાજી બધા મિત્રોને🙏

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 Жыл бұрын

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 સુપર સોંગ છે 👍 બધા ભાઈયો નો અવાજ સારો છે ખૂબ ખૂબ અભિનંદન 🌹❤️ ભગવાન માતાજી તમને આવીને આવી પ્રગતિ કરાવે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ બધા ભાઈયો ને 🌹❤️🥰

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    Thanks

  • @Dj_Alpesh_Deesa
    @Dj_Alpesh_Deesa Жыл бұрын

    ખુબ સરસ ગીત...જય માતાજી 🙏🙏🙏

  • @CheTaN_R_ThaKoR_3399
    @CheTaN_R_ThaKoR_3399 Жыл бұрын

    વાહ ભાઈઓ જોરદાર સોંગ છે બઉ મજા આવી 👍👍👍💐💐

  • @savadpatelpatel6929

    @savadpatelpatel6929

    Жыл бұрын

    😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉❤❤❤

  • @savadpatelpatel6929

    @savadpatelpatel6929

    Жыл бұрын

    😢😢😢😢🎉🎉🎉😂❤❤😢😮😮😅😅😅😅😅😅

  • @prahladjithakor7640
    @prahladjithakor7640 Жыл бұрын

    આ સોંગ તો ઉતરાયણ પર ધાબા પર વાગશે 😍😍😍😘

  • @manishthakormanishthakor437
    @manishthakormanishthakor437 Жыл бұрын

    જોરદાર સોંગ છે બૂમ પાડી નાખી બધા નો અવાજ સારો છે એસ બી હિન્દુસ્તાની ટીમ આગળ વધે અમારા આશિર્વાદ છે બધા મિત્રો ને જય માતાજી 👏👏🤝🤝🤝💐💐

  • @tinidesai8046
    @tinidesai8046 Жыл бұрын

    Osam Song ✨

  • @vaghelaparesh8866
    @vaghelaparesh8866 Жыл бұрын

    વાહ ભાઈ સુપર સોંગ અમારા તરફ થી ફૂલ સપોર્ટ ભાઈ જય માતાજી 🙋

  • @darbarvikram7448
    @darbarvikram7448 Жыл бұрын

    મોજ મોજ મારા વામૈયા ના ભાઈઓને 💜💜💜💜💜

  • @user-ci3bl3gz8e
    @user-ci3bl3gz8e Жыл бұрын

    ખુબ સરસ છે સોંગ હા મહેન્દ્રસિંહ હા જય માતાજી બધા મિત્રો ને

  • @R.J.Digital.Antoli
    @R.J.Digital.Antoli Жыл бұрын

    સુપર સોન્ગ છે ભાઈ ૧૪-૦૧-૨૦૨૩ મા બુમ પડાવી દે સે

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    kzread.infotPtGhVoMoho?feature=share

  • @hemantvyas4977

    @hemantvyas4977

    Жыл бұрын

    ha fumtaji ni moj ha

  • @hemantvyas4977

    @hemantvyas4977

    Жыл бұрын

    tame badha sacha kalakar cho bhai

  • @singerranjitsinhsolanki
    @singerranjitsinhsolanki Жыл бұрын

    હા મારા હાવજ જીગા ભાઈ હા👌👌👌સુપર 🥰

  • @Ravidevipujak-fb9oj
    @Ravidevipujak-fb9oj Жыл бұрын

    જય સધી માં જોરદાર સોંગ

  • @brijeshprajapati6732
    @brijeshprajapati6732 Жыл бұрын

    વાહ ભાઈ વાહ ખૂબ જ સરસ ગીત બધા મિત્રો ને જય માતાજી ખૂબ પ્રગતિ કરો 👌👌💐

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    Thanks

  • @komedi399
    @komedi399 Жыл бұрын

    જય માતાજી બધા મિત્રો ને

  • @dhavalnayak9158
    @dhavalnayak9158 Жыл бұрын

    જોરદાર ભાઈઓ મસ્ત સોંગ છે🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 બધા નો અવાજ બી બહુ જ સરસ છે 💐💐💐💐💐💐

  • @sdhistudioratangadh
    @sdhistudioratangadh Жыл бұрын

    સુપર હિટ સોંગ

  • @Virendra_Sinh_Barad_1_4_3
    @Virendra_Sinh_Barad_1_4_3 Жыл бұрын

    🙏જય ગોગા મહારાજ🙏 જોરદાર ગીત સે 2023 ની હાર્દિક શુભકામના 💫2023 નથી જેવી તેવી ❣

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    kzread.infotPtGhVoMoho?feature=share

  • @raychandkeashaji

    @raychandkeashaji

    Жыл бұрын

  • @sb_hindustani1214
    @sb_hindustani1214 Жыл бұрын

    જોરદાર સોંગ ભાઈ એક્ટિંગ પણ સારી કરી મજબૂત ❤️👍🙏

  • @vasantthakor7022
    @vasantthakor7022 Жыл бұрын

    ખુબ સરસ song છે ભાઈ યો 👍👍

  • @chamanmakwana6041
    @chamanmakwana6041 Жыл бұрын

    ખુબ સરસ ગીત ગાયું છે ❤️🌹🌹🌹 બધા મિત્રો ને જય ભીમ 🙏🙏🙏

  • @cheenuthakor7972
    @cheenuthakor7972 Жыл бұрын

    બહુ જ સરસ ગીત છે બહુજ મજા આવી ગઈ હો બધા જ મિત્રો ને જય માતાજી 💞👌

  • @tinadiwan1347
    @tinadiwan1347 Жыл бұрын

    જોરદાર સોંગ બનાવ્યું છે બધા ભાઈ ની મોજ હા 🤗🤗👌🏻👌🏻👍👍

  • @rabaridayabhai8984
    @rabaridayabhai8984 Жыл бұрын

    જય માતાજી બધા મિત્રોને સુપરહિટ ગીત❤️❤️⚘️⚘️

  • @viniraval
    @viniraval Жыл бұрын

    સુપર સોંગ મીત્રો.જય માતાજી.🙏🎉🔥❤️😎👍👍🎉

  • @ravalprakash9117
    @ravalprakash9117 Жыл бұрын

    જોરદાર જોરદાર એસબી હિન્દુસ્તાની ટીમ ખુબ જ આગળ વધો જય પરશુરામ જય માતાજી

  • @BR_DJ_KALEDA
    @BR_DJ_KALEDA Жыл бұрын

    આ ગીત સાંભળીને મુડ આવી ગયુ હો 💥💥😍

  • @jerrygeming8150
    @jerrygeming8150 Жыл бұрын

    Ha maru ponso Patan ha maru SB hindustani team ha ❤❤

  • @solankirohitkumar2605
    @solankirohitkumar2605 Жыл бұрын

    જય માતાજી SB Hindustani ટીમને ખૂબ ખૂબ અભિનંદન જેઓ અમોને મનોરંજન અને સામાજીક વિડીયો અને સોન્ગ પુરા પાડીને અમોને ખુશ રાખો છો. ભગવાનને અમો સૌ ભેગા મળી પ્રાથના કરીએ જેથી મહેનતથી ટીમની પ્રગતિશીલ બને અને ભવિષ્યમાં સમજવા લાયક ફિલ્મ બનાવો એવી આપ સૌ પાસે આશા રાખીએ છીએ🎉🎉🎉🎉🎉

  • @joshigokul6728
    @joshigokul6728 Жыл бұрын

    ખરેખર ખુબ જ સરસ સોંગ ગાયું છે હો મહેન્દ્રસિંહ તથા તમામ સભ્ય મિત્રો ને ગોકુળ જોષી મુડેઠા તરફથી ખુબ જ આગળ વધો એવાં અમારા આશીર્વાદ

  • @shravanthakorofficial6785
    @shravanthakorofficial6785 Жыл бұрын

    ફૂમતાજી અને વાઘુજીએ જબર બૂમ પડાવી દીધી 👏👏👏👏

  • @vagheladharmendrasinh5542
    @vagheladharmendrasinh5542 Жыл бұрын

    જોરદાર સોન્ગ જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમ ના દરેક ભાઈ ઓ ને ખુબ આગળ વધો અને ખુબ પ્રગતિ કરો જય માતાજી

  • @user-rathore9920
    @user-rathore9920 Жыл бұрын

    હા મહેન્દ્રસિંહ હા 💗💗🌹🌹 હા મારું SB હિન્દુસ્તાની ટીમ હા 💝💝🥰🥰☝️

  • @sajadsingsolanki7198

    @sajadsingsolanki7198

    8 ай бұрын

    Str Ggyyu😢

  • @nitinvaniya6470
    @nitinvaniya6470 Жыл бұрын

    જોરદાર સોન્ગ છે મજા આવી ગયી બધાનો અવાજ મસ્ત છે બસ આ રીતે વિડિઓ બનાવો બહુ મજા આવે છે ખુબ ખુબ આગળ વધો sb hindustani ટીમ આવા આશીર્વાદ 🙏🙏🙏🙏🙏

  • @sravansihndarbar9067
    @sravansihndarbar9067 Жыл бұрын

    જોરદાર ગીત..👍👍

  • @Dilip_Solanki_1355
    @Dilip_Solanki_1355 Жыл бұрын

    ખૂબ સરસ સોંગ ઓલ sb hindustan ટીમ ને જય માતાજી🙏🙏🙏🙏

  • @shravanthakorofficial6785
    @shravanthakorofficial6785 Жыл бұрын

    જય માતાજી બધા મિત્રોને 🙏🙏

  • @jagdishrana7226
    @jagdishrana7226 Жыл бұрын

    સરસ ગીત છે બધા મિત્રો નો સારો અવાજ છે ❤️💫👍

  • @skumarhetu9791
    @skumarhetu9791 Жыл бұрын

    મહેન્દ્ર સિંહ, ભરતજી, ભુપતજી અને વાગુજી નો અવાજ સરસ છે, બહુજ સરસ સોન્ગ બનાવ્યું છે

  • @skumarhetu9791
    @skumarhetu9791 Жыл бұрын

    ખુબજ સરસ છે સોન્ગ,એસ. બી. હિન્દુસ્તાની ટીમ ના દરેક મિત્રો નો ખુબ ખુબ આભાર.

  • @mr.k.kthakor2359

    @mr.k.kthakor2359

    Жыл бұрын

    Ax

  • @RajaMahakaliVloogAndBlooPers69
    @RajaMahakaliVloogAndBlooPers69 Жыл бұрын

    જોરદાર સોંગ🕶️ //ફુમતાજી /મફુજી //વાઘુજી// 🥸ખેગાજી// 🪁ભરતસિંહ// ભુબતસીહ //બાસકુજી// 🪂હરીજી// બલવતજી //🧶અભિષેક//👍👍🥁🎷🎶🎶🎶👍 ફૂલ સપોર્ટ 🙏

  • @Love_Status_339
    @Love_Status_339 Жыл бұрын

    જય માતાજી બધાં મિત્રો ને સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર

  • @suribhabhar

    @suribhabhar

    Жыл бұрын

    આવા નવા ગીતો બનાવતા રહો

  • @krtindianvlogs6878

    @krtindianvlogs6878

    Жыл бұрын

    Jay mataji

  • @adiyolmanish121

    @adiyolmanish121

    Жыл бұрын

    Boom padavse aa song boom 💥💥💥

  • @pintuthakor643

    @pintuthakor643

    Жыл бұрын

    Jay mataji

  • @vaghelanikulsinhp25

    @vaghelanikulsinhp25

    Жыл бұрын

    સરસ સોન્ગ

  • @jaysadhimaa7381
    @jaysadhimaa7381 Жыл бұрын

    વાહ ખૂબ સરસ ગીત છે જય પરબાઈસંધી માં તમારી મનો કામના પુરી કરે હેવી શુભ કામના

  • @MmMobaeil
    @MmMobaeil Жыл бұрын

    સુપર સોગ 👍👍બધા ભાઈ યો ની મોજ. જય માતાજી 🙏🙏

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    Thanks

  • @RadheKrishnaps
    @RadheKrishnaps Жыл бұрын

    Super song 👍👍👍

  • @a_v_thakor_143
    @a_v_thakor_1437 ай бұрын

    Jordar song Mahendarshi Vamiya

  • @AmartjiThakor-rg5wm
    @AmartjiThakor-rg5wm10 ай бұрын

    જોરદાર

  • @krishexperimentt.v7349
    @krishexperimentt.v7349 Жыл бұрын

    Super song ❤️

  • @jagdishrana7226
    @jagdishrana7226 Жыл бұрын

    સરસ ગીત છે મહેન્દ્રસિંહ 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    Help me

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    kzread.infotPtGhVoMoho?feature=share

  • @vdkuda

    @vdkuda

    Жыл бұрын

    ખૂબ સરસ રાગ આપ્યો ફુમતભા

  • @jadavrameshji5000

    @jadavrameshji5000

    Жыл бұрын

    @@vdkuda સરસજયમાતાજી

  • @SKKIRANTHAKOR143
    @SKKIRANTHAKOR143 Жыл бұрын

    🥰🤝જોરદાર સોંગ👌👌👌 ફુમતાળજી હરીભા વાઘુજી બાસકુજી ખેગારજી મફુજી ભરતસિંહ ભુબતજી 👌🤝

  • @kishansinhmakwana8225
    @kishansinhmakwana8225 Жыл бұрын

    Super song bhaiyo

  • @HomiDigitaI
    @HomiDigitaI Жыл бұрын

    જયમાતાજી 🙏🙏

  • @mrrajput2414

    @mrrajput2414

    Жыл бұрын

    Jay mataji

  • @pratapsolnki5654
    @pratapsolnki5654 Жыл бұрын

    સરસ મહેન્દ્ર સિંહ સોંગ સરસ બનાવેલ છે બધાય મિત્રો ને જય માતાજી

  • @vishucreation4086
    @vishucreation4086 Жыл бұрын

    જય માતાજી મિત્રો ખૂબ સરસ ગીત સે ભાઈ ❤️😎

  • @jayeshbapu5267
    @jayeshbapu5267 Жыл бұрын

    સુપર સોંગ છે જય માતાજી 🙏

  • @MT_CREATION_007
    @MT_CREATION_007 Жыл бұрын

    સરસ ગીત છે. 1 m થાય તેવી શુકામનાઓ જય માતાજી

  • @darbarvikram7448
    @darbarvikram7448 Жыл бұрын

    Ha maru vamaiya ha

  • @user-xt5mx1zi6j
    @user-xt5mx1zi6j Жыл бұрын

    સરસ સોંગ મહેન્દ્ર વામૈયા અને બધા ભાઈઓ આવી જ રીતે બીજુ એક સોંગ બનાવો ભાઈઓ કોમેડીથી ભરપુર જય માતાજી

  • @tinidesai8046
    @tinidesai8046 Жыл бұрын

    Super Volume Of Vagubha 😇

  • @sadhisikuramgrouppalnpur1258
    @sadhisikuramgrouppalnpur1258 Жыл бұрын

    જય માતાજી બધાં મિત્રો ને Happy New year 🎉😍🎉

  • @fulabhaizala6556

    @fulabhaizala6556

    6 ай бұрын

    રાહુલ

  • @kapilabenprajapati9590
    @kapilabenprajapati9590 Жыл бұрын

    વાહ ભાઈ વાહ શું ગીત બનાવ્યું છે મહેન્દ્રસિંહ વામૈયા ખુબ સરસ ભાઈ વાહ ભાઈ વાહ સાંભળીને ખૂબ જ આનંદ થયો જય માતાજી ભાઈઓ 🙏🙏🙏🙏🙏

  • @ajubha8101
    @ajubha8101 Жыл бұрын

    હા મફુકાકા ફુમતાકાકા ઓલ ટીમ ને જય માતાજી 🙏🙏

  • @vaghelamahendrasinhumbari7859
    @vaghelamahendrasinhumbari7859 Жыл бұрын

    Khare khar vaghubha no avaj supar se

  • @user-sz2rt4wr1z
    @user-sz2rt4wr1z6 ай бұрын

    👍 ખુબ સરસ ગીત

  • @jay.goga.6086
    @jay.goga.6086 Жыл бұрын

    સુપર સોંગ મહેન્ર્દ સિંહ.વામૈયા👌👌👑👑

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 Жыл бұрын

    જોરદાર સોંગ 👍😍 ફુમતાળજી હરીભા વાઘુજી બાસ્કુજી ખેંગારજી મફુજી ભરતસિંહ ભુબતસિંહ 👍🎶❤😍🙏

  • @vdkuda

    @vdkuda

    Жыл бұрын

    👆જોરદાર સોંગ છે 🥀ફૂમતભા👍

  • @kalpeshthakor5545

    @kalpeshthakor5545

    Жыл бұрын

    સુપર છે વીડિયો હો અમારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    Help me 👏

  • @vdkuda

    @vdkuda

    Жыл бұрын

    Plz 1️⃣❤️like

  • @chamundadigitalkuda

    @chamundadigitalkuda

    Жыл бұрын

    @@kalpeshthakor5545 hi

  • @ageditsstatus9304
    @ageditsstatus9304 Жыл бұрын

    સુપર ગીત છે સપોટ કરજો. 🙏❤️ જય માતાજી. .. ❤️

  • @vijayzala.3024
    @vijayzala.3024 Жыл бұрын

    મોજ

  • @RAHULJI_SUBAJI_THAKOR
    @RAHULJI_SUBAJI_THAKOR Жыл бұрын

    સુપર સોંગ સિંગર સુબાજી ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ જય માતાજી

Келесі