International Cooperative Day : આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ- India News Gujarat

102માં આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી થઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, દિલીપ સંઘાણી, શંકર ચૌધરી, અજય પટેલ, જેઠાભાઈ આહીર સહિત દેશના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે કહ્યું, 102 આંતરરાષ્ટ્રીય સહકાર દિન ની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે.
102nd International Cooperative Day is being celebrated in Gandhinagar. Cooperative prosperity program was organized at Mahatma Mandir in which Union Home and Cooperation Minister Amit Shah, Chief Minister Bhupendrapatel, Cooperation Minister Jagdish Vishwakarma, Dilip Sanghani, Shankar Chaudhary, Ajay Patel, Jethabhai Ahir among the co-operative leaders of the country were present.
#pmmodi #bhupendrapatel #internationalcooperativeday #gandhinagar #amitshah #jagdishvishwakarma #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : indianewsgujarat.com
Facebook: / ingujarati
KZread : / indianewsgujarat
Twitter : / in_gujarati

Пікірлер

    Келесі