INDIAN EGG EATER SNAKE [INDA KHAVU SAAP]

Ғылым және технология

સાબરકાંઠા અરવલ્લી માં પ્રથમ દેખાયો આ સાપ જેનું નામ ઈંડા ખાવ્બુ સાપ છે અને આ સાપ ગુજરાત માં ભાગેજ જોવા મળે છે આ સાપ મને જોવા મળતા વિદિએઓ ઉતારી મુકેલ છે .આ સાપ બીન્જેરી છે દેખાવ માં ખુબ જ સુંદર તેમજ સ્વન્હાવે ખુબજ શાંત પણ કેટલીક વાર ખીજાયા પછી આક્રમક જોવા મળે છે

Пікірлер

    Келесі