II PRAMUKH SETU II પ્રમુખ સેતુ PART-1

સમગ્ર હિન્દૂ શાસ્ત્રો જેવા કે વેદ , પુરાણ, ઉપનિષદ,ઇતિહાસ વગેરે માં જે વાત સત્ય દર્શાવી છે કે પરબ્રહ્મ ને પામવા માટે અક્ષરબ્રહ્મ સેતુ સમાન છે, સમગ્ર શાસ્ત્ર ના સાર રૂપ ભગવાન સ્વામિનારાયણ ના વચન રૂપી અમૃત વચનામૃત માં એમણે વારંવાર અક્ષરરૂપ થવાની અને અક્ષરૂપ થય પરબ્રહ્મ પુરુષોત્તમ ની ભક્તિ માટે ની વાત કરી છે, વળી વચનામૃત માં એમ પણ કહ્યું છે કે જ્યારે જ્યારે જીવ ને ભરત ખંડ ને વિશે મનુષ્ય દેહ મળે છે ત્યારે ભગવાન કે ભગવાન ના પરમ એકાંતિક સંત પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે ને જીવ ને જ્યારે તેની ઓળખાણ થાય ત્યારે તે ભગવાન નો ભક્ત થાય છે,
આપણે ખૂબ ભાગ્યશાલી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણ ની ઓળખાણ થઈ અને તે જ ભગવાન સ્વામિનારાયણ ના અખંડ ધારક પ્રગટ સત્પુરુષ નો આપણને ભેટો થયો...
આપણે હવે એક જ લક્ષ હોવું જોઈએ કે " અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ ની ભક્તિ કરવી" તેના માટે પ્રગટ અક્ષરબ્રહ્મ નો મન , કર્મ અને વચને કરી ને સંગ કરવો,
ચાલો બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ના જન્મશતાબ્દી વર્ષ નિમિતે અક્ષરરૂપ થવા માટે જેવો સ્વયં આપણાં માટે સેતુ સમાન છે તેવા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રસંગો દ્વારા જીવ માં સત્સંગ ની દ્રઢતા અને પ્રમુખસ્વામિ મહારાજ તથા પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજ માં જોડાણ દ્રઢ કરીયે "પ્રમુખ સેતુ" વિષય આધારિત સંસ્થા ના વિદ્વાન અને સંતો ના ગુરુજી સંત પૂજ્ય.આત્મતૃપ્ત સ્વામી ના રસાળ વક્તવ્ય દ્વારા...
પ્રમુખ સેતુ પ્રવચન માળા ને વિવિધ 8 ભાગમાં માણીશું.
તમામ ભાગની લિન્ક નીચે આપેલ છે
વિદ્વાન સંતો ના પ્રેરણાત્મક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ના પ્રવચનો ને કાયમ માણવા માટે અમારી ચેનલ ને નીચે ની લિંક દ્વારા subscribe કરો...
/ @bapsamrutvani
II PRAMUKH SETU II પ્રમુખ સેતુ PART -1 TO 8 #ATMATRUPTSWAMI #bapspravachan #psm100 #pramukhsetu #baps
PART-1 • II PRAMUKH SETU II પ્...
PART-2 • II PRAMUKH SETU II પ્...
PART-3 • II PRAMUKH SETU II પ્...
PART-4 • II PRAMUKH SETU II પ્...
PART-5 • II PRAMUKH SETU II પ્...
PART-6 • II PRAMUKH SETU II પ્...
PART-7 • II PRAMUKH SETU II પ્...
PART-8 • II PRAMUKH SETU II પ્...
If u like this video plz share and subscribe this channel for more video
If any query plz contact this E-mail ID
vaghaisyapp@gmail.com
Facebook page- / gurunomahima
tyagvatsalswami,gurunomahima,mahantswamikatha,motivationkatha,janmangalswami,pramukhvani,prabhucharanswami,gyanvatsalswami,aatmatrupswami,aprumuniswami,bapskatha,livesabha,pujadarshan,swaminomahima,satsangkatha,PRAGAT CHARITAM, PART-1, #BAPS, #BAPSPRAVACHAN,#PRABHUCHARANSWAMI,ravi sabha baps, gharsabha, swaminarayan, nilkanth, mahant charitam,baps kirtan,prabhuswami,baps katha varta,baps katha, neelkanth, brahmvihariswami,adarshjivanswami,bapschannal,baps surat mandir,baps surat live #yaadaaveche, #pramukhprasang,યાદ આવે છે મને,YAAD AAVE CHE MANE,PART-1, #ATMATRUPTSWAMI, #PSM100,#PRAMUKHPRASANG,atmatrupt swami baps,atmatrupt swami katha,pramukh charitam,pramukh swami prasangam,baps atmatrupt swami,baps atmatrupt swami pravachan,baps pravachan 2021,baps pravachan,baps katha,baps katha varta,pramukh smruti,pramukh swami smruti,pragat charitam,atmatrupt swami new pravachan,pujya atmatrupt swami,guru no mahima,ગુરુજી નહીં ભૂલું તમને. ps parayan katha,baps parayan 2020,guru no mahima,satsang katha,guru no rajipo,adarsh parivar,baps ek parivar,samp,આદર્શ પરિવાર,prabhu charan swami katha,prabhu charan swami pravachan,baps parayan,#bapspravachan,#PRABHUCHARANSWAMI,DAY-1 newprayanavideo,gyanvatsal swami,gyanvatsal swami pravachan,pujya gyanvatsal swami,pujya gyanvatsal swami pravachan,baps pravachan,baps katha,baps katha varta,baps pravachan gyanvatsal swami,guru no mahima,satsang katha,SWAMI EJ SHREEJI,સ્વામિ એજ શ્રીજી,જ્ઞાનવત્સલસ્વામિ, #GYANVATSALSWAMI, #PSM100,#PRAMUKHSWAMI,gyanvatsal swami motivational speech,gyanvatsal swami latest speech,PART-1,akshar purushottam upasana,pragat akshar brahma,pramukh swami maharaj,baps

Пікірлер: 17

  • @sachinpatel3264
    @sachinpatel32643 жыл бұрын

    Jay shree swaminarayan

  • @RakeshPatel-kl4ts
    @RakeshPatel-kl4ts Жыл бұрын

    Jai Swaminarayan

  • @nareshkariya4505
    @nareshkariya45054 жыл бұрын

    Jai s swaminarayan. Bapa

  • @BAPSAMRUTVANI

    @BAPSAMRUTVANI

    4 жыл бұрын

    jay swaminarayan nareshbhai italiya

  • @ashokdpatel1
    @ashokdpatel14 жыл бұрын

    Jay Swaminarayan

  • @meetathakkar6081
    @meetathakkar60814 жыл бұрын

    જય સ્વામિનારાયણ 🙏🌼🏵🌻 અદ્ભૂત કથા વાર્તા

  • @kajalkathiriya5394
    @kajalkathiriya53943 жыл бұрын

    Jay Swaminarayan 🙏

  • @rajurathva2952
    @rajurathva29523 жыл бұрын

    Jay Swminarayan

  • @jagdishthakor5736
    @jagdishthakor57364 жыл бұрын

    જય સ્વામી નારાયણ

  • @rupsinghrathva21
    @rupsinghrathva212 жыл бұрын

    Jaiswaminarayan from rupsing rathva borkanda

  • @sanjaywagh7797
    @sanjaywagh77973 жыл бұрын

    Jay swaminarayan.. 🌹🌹

  • @parthkacha8172
    @parthkacha81724 жыл бұрын

    Jay swaminarayan

  • @kalpjohn8331
    @kalpjohn83314 жыл бұрын

    The

  • @sachindhodi452
    @sachindhodi4523 жыл бұрын

    bapa lottary q nahi lagti

  • @Hrj_Golden
    @Hrj_Golden4 жыл бұрын

    How to download pramukh setu app

  • @meetabenchauhan2197

    @meetabenchauhan2197

    4 жыл бұрын

    manoj

  • @meetabenchauhan2197

    @meetabenchauhan2197

    4 жыл бұрын

    manoj.

Келесі