Hoo Amdavad No Rickshaa Walo

Amdavad, Ahmedabad , ahamdabad
Gujarati Songs ,Kishore Kumar , Asrani
અતીત ના સંભારણા સંકલન દિપક રાવલ

Пікірлер: 717

  • @dhansukhsoni4902
    @dhansukhsoni49025 жыл бұрын

    કીશોરકુમાર જેવા ગાયક કલાકાર હોય પછી ગીતો અમર જ થઈ જાય.વાહ..કીશોરદા વાહ..હૂ અમદાવાદનો રીક્ષાવાળો..ખૂબજ સરસ ગીત છે..

  • @MOTISINGHRATHVA

    @MOTISINGHRATHVA

    3 жыл бұрын

    Iupisulin piuutreeeeroppoufswqwippkyy

  • @AloneScientis

    @AloneScientis

    3 жыл бұрын

    ha sir.. e to chej..ane sir emna avaj parthi to evu lage che ke jane e pote gujrati na hoi e j to maza che song ma...

  • @ravivasita1026
    @ravivasita10263 жыл бұрын

    હાલમાં નવુ ગુજરાતી સોંગ સાંભળ્યું હું અમદાવાદનો રીક્ષાવાળો આજે જોયું પણ ઓલ્ડ સોંગ ઓલ્ડ છે એના જેવું કોઈ આજ સુધી બન્યું નથી અવિનાશભાઈને અને કિશોર દા ને ધન્યવાદ

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    ખુબ ખુબ આભાર તમારો રવિભાઈ !!!!

  • @gopaldatt4362
    @gopaldatt4362 Жыл бұрын

    2023 મા કોણ આ સોંગ સાભળે છે

  • @user-yu9kw1fe2b

    @user-yu9kw1fe2b

    5 ай бұрын

    2024 ma kon sabhade che

  • @abbasvohra9332

    @abbasvohra9332

    Ай бұрын

    15,,6,,2024 ma sambli rahyo chu😊

  • @shaileshparmar2391
    @shaileshparmar23914 ай бұрын

    અમદાવાદમાં તે જમાનાની દરેક ફેમસ જગ્યાઓને ગીતમા ખુબજ સરસ રીતે આવરી લીધી છે . અને સંગીતકાર અવિનાશ વ્યાસે આ ગીતને ખુબજ સુંદર રીતે સંગીતમાં મઢયુ છે.

  • @user-iz2ok9es3i
    @user-iz2ok9es3i4 жыл бұрын

    મસ્ત ગીત. એ વખતનું અમદાવાદ જોવા મળ્યું.

  • @prabhubharwad4092
    @prabhubharwad4092 Жыл бұрын

    ❤30/7/2023 અત્યારે આ ગીત કોન સાંભળી રહ્યું છે લાઈક કરો ❤️🇮🇳🙏🚩🚩🚩 જય શ્રી રામ 🚩🚩🚩🙏

  • @user-gm1gu9fk4u
    @user-gm1gu9fk4uАй бұрын

    AMC jr.cleck ni taiyari karta song sambhdta proud feel thay che hu ek Amdavadi chu... I love my Ahmedabad ❤

  • @pravinthakor6923
    @pravinthakor69235 жыл бұрын

    Gujrati old song and that in voice of kishor! What else more need? Fabulous.

  • @kj_meer

    @kj_meer

    3 жыл бұрын

    👍👍

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    ખુબ ખુબ આભાર તમારો પ્રવીણભાઈ !!!!

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    @@kj_meer ખુબ ખુબ આભાર તમારો !!!!

  • @kamaldholakia7427
    @kamaldholakia74274 жыл бұрын

    મેં તો ૨૦૨૦ માં પણ સાંભળ્યું.. એકદમ મસ્ત, evergreen છે.

  • @akkichudasama9642
    @akkichudasama96424 жыл бұрын

    19/3/2024 અત્યારે આ ગીત કોણ કોણ સામ્ભળે છેે.....???

  • @draval8295479

    @draval8295479

    4 жыл бұрын

    Tame tau saambhlayu hamna ..

  • @DineshPatel-xk3hb

    @DineshPatel-xk3hb

    4 жыл бұрын

    HamNa me sabhlyu

  • @m.kdigital4740

    @m.kdigital4740

    3 жыл бұрын

    હું સાંભળું છું પણ લાઈક નહીં કરું😂😂👌

  • @dhwanibhatt9467

    @dhwanibhatt9467

    3 жыл бұрын

    Jene gme e sambhle

  • @dharavaghela552

    @dharavaghela552

    2 жыл бұрын

    Hu 😊

  • @anisarupawala5612
    @anisarupawala56129 ай бұрын

    I am proud k hu Amdawadi ju song sahamri n childhood n Maru junu Amdawad ni Mari juni yado taji thai gai Thanx.

  • @ajaypatel-rd7mv
    @ajaypatel-rd7mv5 жыл бұрын

    Great song from Kishore Kumar And great city Ahmedabad

  • @shahnira1
    @shahnira113 жыл бұрын

    Born and grew up in Amdavad. spent 27 years of life in this city. Today it's almost 15 years since left Amdavad. Miss it immensly... Heart felt after seeing Roopali theater and Naginavadi. I believe there is no Roopali theater anymore. Salam Avinash bhai for composing and writing this song. And he knew very well that only Kishore da and his masti and yodelling could do justice to this song!

  • @khanjamirr

    @khanjamirr

    6 жыл бұрын

    Roopali is closed now

  • @rupalchetan3740

    @rupalchetan3740

    5 жыл бұрын

    Kya chho have Mota bhai? I m in Hyderabad

  • @maheshdesai829

    @maheshdesai829

    3 жыл бұрын

    Same here bro sent 27 year's in Ahmadabad, born and brought up there. Everything is changed. Now abd looks shit bcoz of blind development. Nature n natural are always beautiful. Roopali, Natraj, Shiv-Shree, Anjali, relief was iconic theater. Just drive-in is open still 😔

  • @jineshpatel5413
    @jineshpatel541311 ай бұрын

    અસ્સલ અમદાવાદી ગીત છે . કિશોરદા નો અવાજ અમર છે આ ગીત માં .

  • @pauravidesigns808
    @pauravidesigns8085 жыл бұрын

    This was my father Arun Bhatt's film and this song has become so iconic that it makes me proud!

  • @niteshpandey2369

    @niteshpandey2369

    4 жыл бұрын

    Your father hero

  • @spidee7711

    @spidee7711

    4 жыл бұрын

    wow .....Lots of thanks for your father ireally Love this song and Asrani Sir ....

  • @jaydeepjaria8696

    @jaydeepjaria8696

    4 жыл бұрын

    @@niteshpandey2369 Maa Baap

  • @bhaveshhirapara1

    @bhaveshhirapara1

    4 жыл бұрын

    🙏

  • @sanjayKumar-sb5pz

    @sanjayKumar-sb5pz

    4 жыл бұрын

    Thank you Pauravi ....Iconic song For Amdavad.... Tame Remake banawo anu HD Ma nava music sathe aaj Lyrsic ane Kishor kumar na awaz sathe Nava area na namo sathe ..tame J lakho to Maja awi jase..

  • @dharmeshraval4993
    @dharmeshraval499328 күн бұрын

    Kishor Kumar ne Awaz ni God Gift ane Gujrat ne Amdavad ni God Gift banne Gift ek sathe thay tyare avu Song ni Rachana thay❤

  • @shivshakticomputers6728
    @shivshakticomputers67283 жыл бұрын

    Proud to be Amdavadi..!! Kishore Da Sung Beautifully !! Childhood Memories !!

  • @vipinkhanna
    @vipinkhanna5 жыл бұрын

    Really nice song 👌 👌 👏👏I'm not a Gujarati & love everything about Gujarat, especially Ahmedabad. Being a huge fan of Kishore Kumar I just discovered this song thanks to one of my Gujarati friends. Now it's one of my favorite songs 👏 👏 👍👍👌👌

  • @himanshupathak1310

    @himanshupathak1310

    2 жыл бұрын

    Kishore Da rocked not only in Hindi, but also in other regional languages too like Bengali, Marathi, Gujarati, etc. You can listen the superhit and well known Marathi song 'Ashwini ye na', sung by our beloved Kishore Da.

  • @hinapatel9278
    @hinapatel92785 күн бұрын

    क्यां गझब गाया हैं किशोरदा ने ईस गीत को आज भी ताज़ा हैं ये गीत

  • @bharatkumarprajapati3362
    @bharatkumarprajapati33623 жыл бұрын

    This song is truly a blessing for someone like me who haven't seen the vintage Ahemdabad. Thanks for uploading!!!!

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    ખુબ ખુબ આભાર ભાઈ !!!!

  • @draval8295479
    @draval829547915 жыл бұрын

    This song is meant for people who are away from Amdavad & miss Amdavad a lot . I myself am away from Amdavad and seeing this song feel as if I have virtually visited Amdavad .

  • @suryakothari9688
    @suryakothari96884 жыл бұрын

    પહેલલા અમદાવાદ કેડલુ હરિયાલુ હતુ ખૂબ ફેરફાર થયો છે

  • @ganeshaparmar1238

    @ganeshaparmar1238

    4 жыл бұрын

    Ha

  • @jayeshpatel3776
    @jayeshpatel37763 жыл бұрын

    Gujarati song ...and Kishor Kumar wah bhai wah!

  • @Harshilkumar007
    @Harshilkumar0073 жыл бұрын

    I am listening this song since my childhood and till the time. kishor Kumar done fantastic job.... Ahmedabad is the great place to live in India....Here you can expand you skill unlimited...City always welcomes everybody without asking any questions.....Come live and fall in love with Amdavad......The historical city of India and place of great people.....

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    ખુબ ખુબ આભાર ભાઇ !!!!

  • @MrRagbag
    @MrRagbag14 жыл бұрын

    It brings back fond memories of Ahmedabad of my childhood. When the part at Law Garden was beindg filmed, I was in school at GLS just opposite, and the whole school emptied to go and watch the shooting

  • @Truthsoul2152

    @Truthsoul2152

    2 жыл бұрын

    Shutting

  • @jagdishgadiya4406
    @jagdishgadiya44062 жыл бұрын

    After 45 years it's released still feel fresh new 2022❤❤❤❤

  • @shilpasolanki2114
    @shilpasolanki2114 Жыл бұрын

    My father asked me play this song. Such a beautiful song it is!!!

  • @MSTRIVEDI26
    @MSTRIVEDI262 жыл бұрын

    Born and raised in Amdavad and miss old days and my parents. Miss all the theaters like Roopali, Relief, Shiv, Shri, Deepali, Anjali, Aradhna, Model, Rupam and many more. Miss my home town so much and my matru bhumi.

  • @draval8295479

    @draval8295479

    2 жыл бұрын

    અમદાવાદ ના થીયેટર ૧ - રૂપાલી - લાલદરવાજા ૨ - એડ્વાન્સ - ભદ્ર /વીજળીઘર /સી ટી ઓ /તાર ઘર ની બાજુ માં ૩ - રિલિફ - વીજળીઘર / રિલીફ રોડ / સલાપસ રોડ /જી પી ઓ પાસે ૪ - ક્ર્ષ્ણ - ઘીકાંટા /રિલીફ રોડ ૫ - રૂપમ - ઘીકાંટા /રિલીફ રોડ ૬ - અશોક - ઘીકાંટા ૭ - રિગલ - ઘીકાંટા/પાનકોર નાકા ૮ - એલ. એન.૯ - લક્ષ્મી - ઘીકાંટા ૧૦ -લાઇટ હાઊસ - ઘીકાંટા ૧૧ -પ્રકાશ - ઘીકાંટા ૧૨ - નોવેલ્ટી - ઘીકાંટા ૧૩ - મધુરમ - ઘીકાંટા / રેટિયાવાડી ૧૪ - કલ્પના - રીચીરોડ ૧૫ - પ્રતાપ - રીચી રોડ ૧૬ - મોડલ - રીચી રોડ ૧૭ - અલન્કાર - કાલુપુર ૧૮ - ઈન્ગ્લીશ - કેમ્પ ૧૯ - નટરાજ - આશ્રમ રોડ ૨૦ - દીપાલી - આશ્રમ રોડ ૨૧ - અજન્તા - આશ્રમ રોડ ૨૨ - ઈલોરા - આશ્રમ રોડ ૨૩ - શ્રી - આશ્રમ રોડ ૨૪ - શીવ - આશ્રમ રોડ ૨૫ - અન્જલિ - ચંદ્રનગર ૨૬ - સપના - સરખેજ ૨૭ - સન્ગમ - સરખેજ ૨૮ - સોનલ - સરખેજ ૨૯ - અપ્સરા - કાંકરિયા ૩૦ - આરાધ્ના - કાંકરિયા ૩૧ - રોશની - સાબરમતી ૩૨ - હન્જર - ( મીટર ગેજ રેલવે સ્ટેશન સામે ) ૩૩ - વસન્ત - ઇદગાચોકી / દરિયાપુર ૩૪ - લલિતા મહેલ ૩૫ - ગેલેક્સી -- નરોડા ( મારા નાનપણ નો મિત્ર શૈલેશ નો ખુબ ખુબ આભાર ) ૩૬ - શાલિમાર ૩૭ - રૂપરાજ (પેથાપૂર) ૩૮ - ડ્રાઇવ - ઈન થલતેજ / મેમનગર ૩૯ - મન્ગલમ ૪૦ - એવરેસ્ટ ૪૧ - ઊષા ( ગોમતી પૂર ) રમેશ ભાઇ અને પરાશર નો આભાર ૪૨ - અનુપમ અમરાઈવાડી ( રવીન્દ્ર માથુર , મારો નાનપણ નો મિત્ર , ખુબ ખુબ આભાર ) ૪૩ - રોઝી ( લાભ શંકરભાઈ નો આભાર ) ૪૪ - મિલન ( મારા નાનપણ નો મિત્ર શૈલેશ નો ખુબ ખુબ આભાર ) ૪૫ - મીરાં ( મારા નાનપણ નો મિત્ર શૈલેશ નો ખુબ ખુબ આભાર ) ૪૬ - કમલ સાબરમતી ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૪૭ - શીતલ - ગોમતીપુર ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૪૮ - ગીતા - ઓઢવ ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૪૯ - ગૌરી - ઓઢવ ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૦ - અંબર - બાપુનગર ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૧ - શાલીમાર - ગાંધીનગર ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૨ - સેન્ટ્રલ - ગાંધી રોડ ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૩ - આશિષ - ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૪ - મોહન - ગીરધરનગર ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૫ - નીલમ ૫૬ - પ્રિયા - - નરોડા ( દીપક ખત્રીનો ખુબ ખુબ આભાર ) ૫૭ - આનંદ - નરોડા ( દીપક ખત્રીનો ખુબ ખુબ આભાર ) ૫૮ - ચંદ્રભાનું - હંસોલ (સરદારનગર) ( દીપક ખત્રીનો ખુબખુબ આભાર) ૫૯ - ડેક્કન - કેમ્પસદરબજર ( દીપક ખત્રીનો ખુબ ખુબ આભાર ) (છાપામાં ભાગ્યેજ જોવા મળતું )

  • @draval8295479

    @draval8295479

    2 жыл бұрын

    facebook.com/search/top?q=%E0%AA%A5%E0%AB%80%E0%AA%AF%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0%20 facebook.com/photo/?fbid=10225792770234838&set=pcb.10225792770514845

  • @jishanajmeri8523
    @jishanajmeri85234 жыл бұрын

    Reminds me of my childhood..My family plays this song daily on Cassette tape on morning..My old memories ♥️ I'm 22 now but still it's like it talk of yesterday..

  • @Aksharshuklaalwayssingleb5626
    @Aksharshuklaalwayssingleb5626 Жыл бұрын

    Kishore kumar atlu saras geet gayu ke bhai lagu j nathi ke teo bangali chhe 100% gujarati ascent hatu tamnu

  • @sanatvashi3959
    @sanatvashi39599 ай бұрын

    Asrani sir is very good Actor. Very beautiful, memorable song.

  • @Amitabhsworld
    @Amitabhsworld3 жыл бұрын

    Though I am a Bengali, I love this gujrati song sung by Kishore da great yodeling by him।

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    Kishore Kumar is simply immortal and out of the world !!!!!

  • @sachinpotdar391
    @sachinpotdar3913 жыл бұрын

    वाह क्या बात है साहेब बहोत खूब किशोर da., my childhood was from kalbadevi gaiwadi area of South Mumbai., we had no rickshaw in South Mumbai but this song was very popular in our kalbadevi area., thank you very much for uploading this beautiful song., regards from retired employee of Mumbai port trust Shri sachin chandrakant Potdar Andheri West Mumbai., I had a strong belief that if I would watch this song during the pink ball test match between India and England at Ahmedabad Indian players will perform well., and it happened., local boy akshar patel took 11 wickets in a match India crushed the British team in tow days and won the third test., now I am going to do the same thing in fourth test.

  • @maheshtrivedi8368
    @maheshtrivedi836827 күн бұрын

    असरानी की अदाकारी...क्या खूब 👌👌

  • @4c35shauryapratapsinhrana8
    @4c35shauryapratapsinhrana82 жыл бұрын

    😭😭😭😭😭 missing old amdabad 😭😭😭jay mataji

  • @paragshah23
    @paragshah236 жыл бұрын

    Only The greatest. Kishore Kumar can sing such a great song. Unbelievable

  • @draval8295479

    @draval8295479

    6 жыл бұрын

    ofcourse !! The one and only Kishore Kumar !

  • @chigii2006
    @chigii200610 ай бұрын

    બાળપણ યાદ આવી ગયું...🫠

  • @ManishManish-cn5yc
    @ManishManish-cn5yc4 жыл бұрын

    Main koi singar nahi hu per meri awaz kishore da ki trah hai uparwale ka shukrayada hai ki meri awaaz ek mahan singar jaisi 1000% hai

  • @anupamnil9373
    @anupamnil93737 ай бұрын

    સુપ્રભાત મિત્રો, બહુજ વરસ પછી ગીત સાંભળવા ની ઈચ્છા થઈ હતી..૧૦, ડિસેમ્બર,૨૦૨૩. 🙏🏾🙏🏾મઝા આવી

  • @shvm.misra94
    @shvm.misra943 жыл бұрын

    I lived in Ahmedabad from 2002-2006 and this was the first Gujarati song that I heard on local cable❤️❤️❤️

  • @rajnikantvaghela2399
    @rajnikantvaghela2399 Жыл бұрын

    ગજ્જબ અવાજ સાથે... જબ્બર પ્રેઝન્ટેશન...

  • @ManishManish-cn5yc
    @ManishManish-cn5yc4 жыл бұрын

    Kishor dada is great singar

  • @kanubhaivania17
    @kanubhaivania172 жыл бұрын

    It is a great histirical song which shows old Ahmedabad of fifty years ago. The voice of Kishorkumar and acting of Asrani have made a fabulous maching which inspires to listen to this song often and often with deep enjoyment. I saluate both

  • @arbaazmogal4232
    @arbaazmogal423211 ай бұрын

    Aa geet 2023 ma kon kon sambhale chhe ?

  • @pravinsingal4190
    @pravinsingal41904 жыл бұрын

    કીશોર કૂમાર અને અસરાનીભાઈ અદભૂત...... ગીત...

  • @draval8295479
    @draval829547915 жыл бұрын

    You are welcome !!! The spirit of unity & Patriotism is Amdavad !!!

  • @Ajjubha_RaoL
    @Ajjubha_RaoL3 жыл бұрын

    છે કોઈ અમદાવાદી 2020 કોરોના ડિસેમ્બરમાં 😂 👍

  • @shrimalihasmukhalal
    @shrimalihasmukhalal22 күн бұрын

    વાહ અમદાવાદ વાહ અસરાની સર વાહ કિશોર કુમાર સર

  • @draval8295479
    @draval82954793 жыл бұрын

    ખુબ ખુબ આભાર તમારો રવિભાઈ !!!!

  • @GamingMania.J
    @GamingMania.J Жыл бұрын

    mauj padi bhaiiiii amdavadddd avvooo kyareee!!!!!

  • @darijihitash3267
    @darijihitash3267 Жыл бұрын

    કિશોર દા. અને અસરાની જી. એ. આ. આપના અમદાવાદ. ને. અમર. બનાયુ.👍👌

  • @yagneshparmar1855
    @yagneshparmar18553 жыл бұрын

    Kon kon navu song joine ahi aavya che?

  • @Drnisargbhatt

    @Drnisargbhatt

    3 жыл бұрын

    New is just rubbish

  • @kunal8000

    @kunal8000

    3 жыл бұрын

    Hu

  • @nomanmaniyar8484

    @nomanmaniyar8484

    3 жыл бұрын

    Kon sa new song

  • @yagneshparmar1855

    @yagneshparmar1855

    3 жыл бұрын

    @@nomanmaniyar8484 navu aayu che aa song nu Remake.

  • @jayeshdesai6409

    @jayeshdesai6409

    3 жыл бұрын

    me to

  • @jagdishrana7411
    @jagdishrana7411 Жыл бұрын

    Bhai hu to aaje bi aa juna gujarati gito shabhduchu je ne sanbhedine dil khus thi jayche

  • @Jayendra_Zala
    @Jayendra_Zala3 ай бұрын

    ખૂબ સરસ મજા આવી ગઈ ❤❤❤

  • @draval8295479

    @draval8295479

    3 ай бұрын

    સરસ સરસ !! મારી મેહનત વસુલ થઇ .. 2008 માં વિ સી આર કેસેટ પરથી એ વી આઈ બનાવ્યું અને સૌ પ્રથમ ગુજરાતી ગીત અપલોડ કર્યું. 2008 માં ફક્ત એક કેરોસીન વાળી રીક્ષાનો ફોટો હતો વીજળી ઘર પાસે ... હું વિદેશમાં હોસ્પિટલમાં હતો અને અમદાવાદ જોવું હતું .. એટલે મેહનત કરી આ ગીત અપલોડ કર્યું ..

  • @himmatbhanushali644
    @himmatbhanushali6443 жыл бұрын

    Beautiful song beautiful lyrics beautiful voice beautiful location beautiful acting 💜💜💜👍👍👌👌👌

  • @thakorgalaji5881
    @thakorgalaji5881 Жыл бұрын

    વાહ કિશોરભાઈ

  • @amitkoradia6033
    @amitkoradia60332 ай бұрын

    Old Amdavad saru hatu, saras manso hata😊

  • @draval8295479
    @draval829547913 жыл бұрын

    My hard work of 3 sleepless night to realize this perfection has paid off . This stanza of Gandhiji is missing in the actual song on a CD/Cassette . To realize the depth of the last verse I dedicated myself selflessly so that every Amdavadi feels proud of the great city & people .Other people have taken away my work and uploaded this song on their website. I was the first one to come up with this.

  • @vijaymanek6533

    @vijaymanek6533

    4 жыл бұрын

    Still one stanza "koi risaya prem pankhida rixa karta bhade, ek bijathi rusnu lai ne mitho zagdo mane, pan ek break na zatke kevo kariye mel rupado... is missing...

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    @@vijaymanek6533 Saachu !!! Audio casette maa chhe , picture maa nathee !!આ ગીત ની વિશિષ્ટતા તેનો છેલ્લો ભાગ છે ! કારણોસર મૂક્યું છે , કારણ લોકો ભૂલી ગયા છે !!! એક વાંણિયે સાબરના પાણીની કિંમત જાણી ...આ છેલ્લો ભાગ ઓડિયો કેસેટમાં નથી !!!

  • @kirangohil512
    @kirangohil512 Жыл бұрын

    My favourite singer Miss you kishor da

  • @vikrammashar8634
    @vikrammashar86344 жыл бұрын

    Shree shree shree kishorkumar theb est

  • @moseskakade7337
    @moseskakade73378 ай бұрын

    Gujrati Ghana sunkar mhja ahya reyli kisorda gret singar❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤

  • @RameshLal-hh7fv
    @RameshLal-hh7fv Жыл бұрын

    Kishore Kumar ji ko bharat ratan Milana chahye

  • @kdpksengal2598
    @kdpksengal259811 ай бұрын

    બહું સરસ કિશોર દાદા ❤❤❤❤....

  • @shravankumarsadhu1989
    @shravankumarsadhu198910 ай бұрын

    Very nice song 💞💞 અત્યારે 2023મા કોણ કોણ આ ગીત જુવે છે..❤❤

  • @shahrukhshaikh9865
    @shahrukhshaikh98654 жыл бұрын

    Kon Kon ye song 2020 me sunrah he I love my Amdavad 😍😘❤

  • @iqbalahmed5947
    @iqbalahmed59472 жыл бұрын

    Suppar duper sing song kishore da

  • @kushalpalkhiwala4963
    @kushalpalkhiwala49636 ай бұрын

    Amadavad mahhaan Jay jay garvi gujarat ❤❤❤ Proud to be amdavadi😊

  • @pankajbhairami233
    @pankajbhairami23316 күн бұрын

    Waah su geet chhe.👌👌

  • @mihirambaliya9017
    @mihirambaliya9017 Жыл бұрын

    Kishore Kumar 🔥

  • @tejasmahor5958
    @tejasmahor59584 ай бұрын

    Hu pan Amdavadi chhu.....❤

  • @doiyajaypal7176
    @doiyajaypal717611 ай бұрын

    ૨૦૨૩ માં કોણ જોવ સ આ ગીત

  • @draval8295479
    @draval829547913 жыл бұрын

    That is the whole point . For those who grew up with all the theaters Roopali & Drive in , this song takes you back in time with the snap shot of beautiful old times . Amdavad is always alive in the back of the minds !!!!

  • @MSTRIVEDI26

    @MSTRIVEDI26

    2 жыл бұрын

    Miss my amdavad so much and old golden days. Miss you matrubhumi

  • @Amitabhsworld
    @Amitabhsworld4 жыл бұрын

    Great gujrati song by Kishore da and super yodeling done by him.great acting by asrani ji.

  • @Wholesalemarketvlogsnk

    @Wholesalemarketvlogsnk

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lJ9-vMNwcqy9obw.html

  • @avinashmehta6507
    @avinashmehta65073 ай бұрын

    AAJ 23.04.2024.MA FROM BORIVALI MUMBAI THI AVINASH MEHTA. AA JUNU SONGS SAMBHLE CHHE! I LIKE THIS SONG VERY MUCH.

  • @santoshbaldawa2014
    @santoshbaldawa20143 жыл бұрын

    Kishor kumar sung this song as if he was typical gujarti singer...hatss off kishor da👏

  • @user-hj5ti9kj2w
    @user-hj5ti9kj2w4 жыл бұрын

    I proud to be an Amdavadi.....

  • @kaushikmistry1418
    @kaushikmistry14183 жыл бұрын

    Waah Kishor da waah

  • @hirengohel7395
    @hirengohel73954 жыл бұрын

    My Amdavad.. My Heart My City..

  • @bhaveshjoshi5852
    @bhaveshjoshi58524 жыл бұрын

    સાહેબ જોરદાર આપનું સંભારણું

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    ખુબ ખુબ આભાર ભાઇ !!!!

  • @draval8295479
    @draval829547915 жыл бұрын

    Anything for Amdavad ! Faree Ma~ley na Ma~ley ... Amdavad nee Maaatee nee sugandh .....

  • @mm-or1ih
    @mm-or1ih4 жыл бұрын

    Kishor Kumar is Singer

  • @divyangvasava
    @divyangvasava4 жыл бұрын

    આજે મેં ગુજરાતી સમાચાર ચેનલ ન્યુઝ ૨૪ પર સાંભળ્યું.જોરદાર અસરાની સાહેબ

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    ખુબ ખુબ આભાર ભાઇ !!!!

  • @karankhadaliya
    @karankhadaliya3 жыл бұрын

    kishore kumar ba voice ma kaik to jaadu 6 yaar.... Remake krta aa 1000% saru 6🥰🥰

  • @draval8295479

    @draval8295479

    3 жыл бұрын

    ભાઈ કિશોર કુમારની ખોટ લાગે છે ! મારા બદલે જો તે પાછો આવે તો મંજુર છે !!!!!

  • @awaishmatani643
    @awaishmatani643 Жыл бұрын

    Khubaj saras maja no geet hu amdavadi Chu 😊

  • @alminsolanki5555
    @alminsolanki55554 жыл бұрын

    I think kishor kumar is singing this song, wow....

  • @draval8295479
    @draval829547913 жыл бұрын

    That is the whole point of uploading this clip . For those who have been away from Amdavad , this song refreshes the old memories and allows one to reminsce the old times .That time will never come back but memories keeps those times alive .Small things like the colour of the rickshaw , the old AMTS Buses had their beauty . Bus # 711 & 723 Ashok Leyland used to be 62/1 Lal Darwaja - Memnagar & Bus#520 TATA used to be 66/1 Kalupur - St.Xaviers High School .62/1 driver name was Abhe singh.

  • @barkatbhaibarkatbhai.a1942
    @barkatbhaibarkatbhai.a1942Ай бұрын

    હુ સાંભળું છું મને જુના ગુજરાતી ગીત બહુ ગમે છે

  • @techmynews9876
    @techmynews98767 ай бұрын

    2023 me kon sambhale che

  • @nilakshmishra2464
    @nilakshmishra24642 жыл бұрын

    Love you amdavad Maru junu amdvad I miss u

  • @vishalsevkani6238
    @vishalsevkani62384 жыл бұрын

    Art is not limited to any voice or region this proved by Dada Kishore Kumar,Lata mangeshkar ji and by many other great singers

  • @himanshupathak1310

    @himanshupathak1310

    2 жыл бұрын

    Kishore Da even sang the superhit Marathi song 'Ashwini ye na'. A must listen for every Kishore Da fan.

  • @dharmeshvv4917
    @dharmeshvv49174 жыл бұрын

    Wah kishor kumar ji

  • @lifencyclopedia4228
    @lifencyclopedia42284 жыл бұрын

    Video of the legend song is now been documentary of old Ahmedabad.... Amazing

  • @rutulpatel964
    @rutulpatel9643 жыл бұрын

    Great song. Proud to be Amdavadi

  • @hasmukhmakwana4323
    @hasmukhmakwana43235 жыл бұрын

    Jya mandir hoy tya jaroor hoy koi boot chor va Vado very nice

  • @dineshchauhan274
    @dineshchauhan27414 күн бұрын

    Kishoreda n dill se or art se gaya hai

  • @pp8885
    @pp888511 ай бұрын

    લાઈફ ની પહેલી મે આ ફિલિમ જોયેલી.... ૧૯૭૯ માં Remembering those golden days.

  • @rafikmir9506
    @rafikmir95062 жыл бұрын

    असरानी सुपर परफॉर्मेंस ओल्ड इस गोल्ड

  • @jamilpathan199
    @jamilpathan1992 жыл бұрын

    Sauthee. Hit. Gaayan. Mazaa. Paaree. Deedhee. Saheb. Khoob. Khoob. Aabhar.

  • @earthisgod9949
    @earthisgod99493 жыл бұрын

    Kishor Kumar 👍👍👍👍

  • @thakorsoham5922
    @thakorsoham59223 жыл бұрын

    Kishor Kumar is Great 👍👌😍

Келесі