Het Etlu Ubhraay Re | Teaser | પ્રભુને પ્રેમ પત્ર | Shri Sanjaybhai Ambalal Shah

Музыка

માતુશ્રી ચંદનબેન વીરચંદ બીદ પરિવારના આંગણે,
પ્રભુ શ્રી પાર્શ્વનાથ ભગવાનને પધાર્યે,
૩ વર્ષ પૂર્ણ થયા,
તેના આનંદની અભિવ્યક્તિ કરતું પદ,
એટલે કે "હેત એટલું ઉભરાય રે"..
આ ગીતના પ્રસ્તુતિકરણ પૂર્વે,
પરમાત્માને અંતરથી આભાર માનવાનું મન થાય છે,
કે આપનું આગમન અમને પાવન બનાવી રહ્યું છે..
સંવેદના:
પરમ કલ્યાણ મિત્ર, પરમ સખા, વડીલબંધુ,
'શ્રી સંજયભાઈ અંબાલાલ શાહ', મલાડ ( સં.અં.શા )

Пікірлер: 10

  • @prashantshah6053
    @prashantshah605310 ай бұрын

    વાહ પ્રભુ વાહ…અદ્ભૂત શબ્દો પ્રભુ એ આપના અંતરમાં પ્રગટાવ્યા છે🙏🏻🙏🏻🙏🏻

  • @pratikshah3115
    @pratikshah311510 ай бұрын

    हेत એટલું ઉભરાય રે....... ❤

  • @pmshah1283
    @pmshah128310 ай бұрын

    અદ્ભુત...પ્રેમ પત્ર ❤❤❤❤

  • @user-pu8wy5gl1i
    @user-pu8wy5gl1i10 ай бұрын

    Jinki Pratima Itni Sunder...Wo kitna Sunder hoga...Jiska Teaser Itna Achchha...to Prabhu Bhakti Geet kitna sunder hoga...!!🎉

  • @prernachordiya
    @prernachordiya10 ай бұрын

    Teaser dekh kar hi excitement bad gyi teaser hi etna aacha hai song to or jabardast hoga ❤❤ waiting for the new song😍💖

  • @jatinbidjb-musiclab7959

    @jatinbidjb-musiclab7959

    10 ай бұрын

    Prayatna kiya hai, ki parmatma ke samip pahonchne ka ek zariye ye geet bane. Jald hi aanewala ye geet, Kisi ek jeev ko bhi agar prabhu ke nikat le jane me nimitt bana, To hamara ye prayas safal

  • @kushaljainsheth897
    @kushaljainsheth89710 ай бұрын

    Eagerly waiting..❤❤

  • @hardikshahtapovani3155
    @hardikshahtapovani315510 ай бұрын

    અરે વાહ....આનંદ આનંદ....❤

Келесі