He Jag Janani He Jagdamba By Narayan Swami

Музыка

He Jag Janani He Jagdamba - Narayan Swami
He Jag Janani He Jagdambe Maa Tu bhavani Sharne le je
Adhya shakti maa adi anadi amba arji urma le je .....
He Jag Janani He Jagdambe Maa
Dhup Banu to maa sugandh deje rakh bani udi java ne deje
Badu hun chatan pan badu nahin koine
jeevan maru ma sughandit karje
He Jag Janani He Jagdambe Maa
Koi na teer nu nishan banu to maa
Dil maru tu vindhava ne deje
Ghane sahun pan gha karun nahin koine
Ghayal thai padi rehvane de je
He Jag Janani He Jagdambe Maa
Hoi bhale dukh meru sarikhu maa
rang tiu ema na thava ne deje
Raaj sarikhu dhukh joi bijanu
rovane be ansu tu deje
He Jag Janani He Jagdambe Maa
De je shakti ma deje tari bhakti mane
duniyan na dukh sahevane kaje
Durlabh shakti ma tara charan ma
Amba mujne khode tu leje
He Jag Janani He Jagdambe Maa

Пікірлер: 1 100

  • @ketcoenterprise5169
    @ketcoenterprise51694 ай бұрын

    ભલાઈ હો બાપા ભલાઇ હો. સદા અમર રહો. આતો અંતરના નાદ છે. બાપ. સાકસાત પામેલા મુનિ વર જય હો.

  • @dushyant5313
    @dushyant53139 ай бұрын

    जितनी बार सुनो आनंद बढ़ता जाता है। कल तो ट्वीट भी कर बैठा। @Dushyantjee

  • @rajeshjethva4729
    @rajeshjethva47293 жыл бұрын

    માં ની સ્તુતિ આનાથી શ્રેષ્ઠ ના હોય શકે... પૂજ્ય નારાયણ સ્વામી નો મધુર અવાજ સાંભળતાજ તાજગી અનુભવાય છે. અમે ત્રણ પેઢી થી સાંભળતા આવ્યે છીએ.. મારો દીકરો રોજ રાત્રે એકવાર સાંભળી ને સુવે છે.. મારા પિતાજી પણ મને એમના ભજન સંભળાવતા.. આપણે સૌ ધન્ય છીએ કે એમના ભજન સાંભળી અને સમજી શકીએ છીએ.. સર્વે શ્રોતાઓ ને આજના હિન્દુ નવ વર્ષ તેમજ ચૈત્રી નવરાત્રિ ની શુભ કામના..🙏

  • @kanjiparsana2487

    @kanjiparsana2487

    2 жыл бұрын

    Jay Mataji

  • @Trjani-zu2vd
    @Trjani-zu2vd4 жыл бұрын

    आनंद की पराकाष्ठा की और ले जाने वाला भजन कीर्तन व संगीत, नमन प.पू.नारायण सामी

  • @hardikrawal890
    @hardikrawal8903 жыл бұрын

    જિંદગી નો શૌથી મોટો અફહોષ કે નારાયણ સ્વામી ને રૂબરૂ ના મળી શક્યો કે ના જોઈ શક્યો પણ દરરોજ સવારે એમનો સ્વર સાંભળી ને દિવસ આનંદમય થી જાય છે...જાય માતાજી

  • @hareshbhatt2391

    @hareshbhatt2391

    Жыл бұрын

    પરમ પૂજ્ય નારાયણ સ્વામી ! આપ આત્મા સ્વરૂપે જ્યાં પણ હો , આપ આપના દિવ્ય સ્વરમાં જરૂરથી ગામો : હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે ! અમે અમારા બાપને સજળ નેત્રે સાંભળીશું : હે જગ જનની હે જગદંબા _ _ _ _ !

  • @hareshbhatt2391

    @hareshbhatt2391

    Жыл бұрын

  • @shaileshthummar3332
    @shaileshthummar33324 жыл бұрын

    જ્યારે આપણે અંતરનું ખુબ દુઃખ હોય, ત્યારે માં ભગવતી સામે બેસી આ સ્તુતિ એક વાર શાંતિ સાંભળજો, માં ભગવતી અંતરનાં દુઃખ દુર કરશે. 🔱🚩જય માતાજી.🌷🙏

  • @rajeshthakor9620

    @rajeshthakor9620

    2 жыл бұрын

    Rajeshbhai haimaashskti Ranekpar Halvad ji morbi

  • @rekharathod8550

    @rekharathod8550

    Жыл бұрын

    Jay mataji

  • @rajulmodi1782

    @rajulmodi1782

    Жыл бұрын

    🙏જય માતાજી 🙏 તદ્દન સાચી વાત છે મારો પોતાનો અનુભવ છે પરમ્ પૂજ્ય નારાયણ સ્વામી નો સુંદર સ્વર દૈવી શક્તિ નો અનુભવ કરાવ્યો 🙏જય‌અંબે જગદંબે 🙏

  • @dilipbhaijani452

    @dilipbhaijani452

    7 ай бұрын

    Sachi vat chhe.

  • @rasikbhatt6585

    @rasikbhatt6585

    3 ай бұрын

    Matajj na saxatkarno game tyare anubhav keravee chhe. Jay Naarayan Swami.

  • @bhaveshbhanushali5904
    @bhaveshbhanushali59043 жыл бұрын

    लता मंगेसकर जिनको सुनके ऐसे महान बापू सत सत नमन

  • @chandrakanttadvi8656
    @chandrakanttadvi86568 жыл бұрын

    नारायण स्वामी दिल ना उंडाण मांथी प्रगटता भावों व्यक्त करे छे।

  • @reecenathanpatel9515

    @reecenathanpatel9515

    7 жыл бұрын

    Chandrakant Tadvi 4mm

  • @mahenderaddrojiya4616

    @mahenderaddrojiya4616

    6 жыл бұрын

    Reece&Nathan Patel r45

  • @mansukhjaviya4650

    @mansukhjaviya4650

    6 жыл бұрын

    Chandrakant Tadvi

  • @swaroopvaghela2376

    @swaroopvaghela2376

    6 жыл бұрын

    right

  • @rameshsuthar7709
    @rameshsuthar77092 жыл бұрын

    મા જગદંબાની અદ્ભુત સ્તુતિ...અદ્ભુત શબ્દો, અદ્ભુત ભાવ અને એટલો જ અદ્ભુત ભાવસભર અવાજ, અદ્ભુત ગાયકી...વાહ ! દરરોજ સવારે આ સાંભળું છું અને આખો દિવસ મનમાં માનું સ્મરણ રહ્યા કરે છે...ધન્ય છે આ સ્તુતિનું સર્જન કરનારને અને પૂ.નારાયણ સ્વામી ને.... 🙏🙏🙏🙏🙏

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan52955 жыл бұрын

    હું નસીબદાર કે પૂ.નારાયણ સ્વામીજી ના માંડવી કચ્છ ચપલેશ્લર મહાદેવ મંદિર આશ્રમમાં પૂ.સ્વામીના આગ્રહવશ ચા પાણી નો લહાવો લીધો છે ! એક જમાના માં અમે સ્વામી ના ભજન સાંભળવા પચાસ સાઠ કિમી દૂર પહોંચી જતા કેવા એ સોનેરી દિવસો હતા !

  • @rajaparakiran4677

    @rajaparakiran4677

    3 жыл бұрын

    Lucky men

  • @makwanapravinbhai5052
    @makwanapravinbhai50525 жыл бұрын

    જય ગુરૂદેવ નારાયણ સ્વામી મહારાજ અદભુત અદભુત કોટિ કોટિ વંદન કરું છું હે જગ જનની

  • @BHAVESHJAVIYA1098
    @BHAVESHJAVIYA10982 жыл бұрын

    જય અંબે....જય જગદંબે......હે આદ્યશક્તિ......શિવશક્તિ❤️🙏

  • @rkpatel2328
    @rkpatel23285 жыл бұрын

    फू नारायण सामी को शत शत नमन। नाभी से निकलती हुई उनकी आवाज हमारी चेतना को झकझोर देती हैं।

  • @charupeshmahakaal7536
    @charupeshmahakaal75363 жыл бұрын

    मै इस गीत को सुनते ही सून हो जाता हूँ दिल तरपने लगता है भक्ति से , रोम रोम पुलकित हो जाता है जब कमेन्ट लिख रहा था तो अंखो से आँसू बारिस की तरह टपकने लगा .

  • @bdshrivastava9458

    @bdshrivastava9458

    3 жыл бұрын

    मां की बंदना के लिए sabd नहीं हैं जय जय

  • @jigarbhanushali1432
    @jigarbhanushali14322 жыл бұрын

    ચિંતા વિઘન વિનાશની કમલાશની શકત વીસ હતી હંસ વાહિની માતા દેહુ સૂમર અરજ સુણી ને અમતણી હે ભગવતી કેજો ભેદ હે દૈત્ય વીહારિણી દેવીઓ માતા કરજો મેર હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા આધશક્તિ આદી અનાદી અરજી અંબા તું ઉરમા ધરજે હે જગ જનની હે જગદંબા.. હોય ભલે દુખ મેરુ સરીખુ રંજ એનો ન થવા દેજે રજ સરીખુ દુખ જોય બિજાનુ મને રોવા ને બે આંશુ દેજે હે જગ જનની હે જગદંબા.. આત્મા કોઈ નો આનંદ પામે ભલે ને સંતાપે મુજ આતમ ને આનંદ એનો અખંડ રેજો કંટક દે મને પુષ્પો એને દેજે હે જગ જનની હે જગદંબા.. ધુપ બનુ સુગંધ તુ લેજે મને રાખ બનીને ઉડી જાવા દેજે બળુ ભલે પણ બાળુ નહીં કોઈ ને જીવન મારુ તું સુગંધિત કરજે હે જગ જનની હે જગદંબા.. કોઈ ના તીર નુ નીશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે ઘા સહી લવ ઘા કરુ નહીં કોઈ ને મને ઘાયલ થઈ પડી રેવા દેજે હે જગ જનની હે જગદંબા.. દેજે તું શક્તિ દેજે મને ભક્તિ દુનિયા ના દુખ સહેવા દેજે શાંતિ દુર્લભ તારા શરણે હે માં તું મને ખોળે લેજે હે જગ જનની હે જગદંબા

  • @vm5567

    @vm5567

    Ай бұрын

    Thank you 🙏🏼God Bless You 🙏🏼

  • @vishalpanchal5110
    @vishalpanchal51102 жыл бұрын

    મા અંબા આપની મનો કામના પુર્ણ કરે કરોડ લોકોની આસ્થા એટલે જગત જનની મા અંબા ❤❣🤩🙏❣❤❤

  • @ravindermohan5886
    @ravindermohan58865 жыл бұрын

    अदभुत , अत्यंत ही आत्मिक एवं स्वर्गीय सुख की अनुभूति कराने वाले भजनों को परम आदरणीय स्वामी जी के द्वारा जिस भावपूर्ण प्रस्तुति द्वारा गाया गया है यह परम आनंद दायक है। आदरणीय स्वामी जी के भजनों को जितनी बार सुने वह कम लगता है। भजनों को अपलोड करते वाले सभी बन्धुओं को हृदय से बहुत बहुत साधुवाद एवं आभार।

  • @nandkishorearora2182

    @nandkishorearora2182

    4 жыл бұрын

    Atti.sunder and satay.hai M

  • @VeenaKhanna-mv7kn
    @VeenaKhanna-mv7kn Жыл бұрын

    Narayan Swami is completely submerged with His Goddess Mother while singing this prayer and i think we would not get replica of this song in coming future. This Bhajan of Narayan Swami is unique and will be ever known for its uniqueness in coming future also. Every time i listen to it ;everytime I find a fresh appalling invocation to Jagdamba to bless him and alon with we listeners also are submerged in deep yearnings to Jagdamba to give us the same refuge which NarayanSwami is pining for. what a great quality in singing tone. Perhaps Jagdamba were listening to him sitting nearby. It is a master stroke in so called prayers to Almighty in itself. Overtly it remains the best ever tribute to soul deep singing of Narayan Swami

  • @gorakhprasad795
    @gorakhprasad7954 жыл бұрын

    Narayanan sawami KE bhajan sunane se yo lagata hai jaise AATMA tarapta ho jati hai Aatama KE rom rom me AANAND bhar jata hai

  • @pankajgajjar4248
    @pankajgajjar42486 жыл бұрын

    🌹🙏नारायण स्वामीजी भजनकी दुनीया के वो सेनसाह है जिसको जब सुनते हे तब साक्षात ऊनकी हाजरी की अनुभूति होती है वो अजर अमर है 👍

  • @mubarakmie1378

    @mubarakmie1378

    5 жыл бұрын

    Ekdam sahi bat he pankaj bhai bapu he esa abhas hota he

  • @sureshhirpara640

    @sureshhirpara640

    5 жыл бұрын

    आप सही कह रहे है।

  • @jadejagulab245

    @jadejagulab245

    4 жыл бұрын

    Jay Narayanswami bapu Ne bhagavne emane potha pashe sstsang ssbhdeava bolavi lidha che bhai apaane emani Vani ssbhdva ni moj Ane anand Ave che Jay mataji

  • @arpitrawat4556

    @arpitrawat4556

    4 жыл бұрын

    नारायण स्वामी जी के द्वारा गाये भजन श्रवण करने में अलौकिक आनंद की अनुभूति होती है ।

  • @patelpunamchand7564

    @patelpunamchand7564

    3 жыл бұрын

    Jay narayn shvami mara naman.

  • @jyotirmaypandya
    @jyotirmaypandya7 жыл бұрын

    નારાયણ સ્વામીના અવાજમાં દિવ્યતા છે. શક્તિ-ભક્તિ- કરુણા - પ્રેમનો અદ્ભૂત સંગમ એમની વાણીમાં અનુભવાય છે.

  • @selectionelectronicsdahisa7166

    @selectionelectronicsdahisa7166

    7 жыл бұрын

    sanju pandya

  • @ayushicreation2021

    @ayushicreation2021

    7 жыл бұрын

    nice

  • @bhaveshrajkotiya7494

    @bhaveshrajkotiya7494

    7 жыл бұрын

    sanju pandy

  • @dineshbhaipithva1175

    @dineshbhaipithva1175

    7 жыл бұрын

    🃏 *દોસ્તીમાં જ "તાકાત" છે સાહેબ* *સમર્થ ને "ઝુકાવવાની"* *બાકી "શ્રી ક્રિષ્ણ " ને ક્યાં "જરુર" હતી..?* *"સુદામાના પગ ધોવાની"* *🍃🍁સુપ્રભાત🍁🍃*

  • @harshadramaniklalacharya6281

    @harshadramaniklalacharya6281

    7 жыл бұрын

    good

  • @AuthorJiteshDonga
    @AuthorJiteshDonga5 жыл бұрын

    ખમ્મા મારા નારાયણ સ્વામી ખમ્મા... શું શબ્દો છે. શુ અવાજ છે. મને અલખના દર્શન કરાવે છે તું. મારા આત્માને વીંધી નાખનારા શબ્દો છે. મેં 1000 વાર ભજન સાંભળ્યું છે અને એ 1000 વાર મારા જીવનમાં હૃદયમાં પરિવર્તન આવ્યું છે.

  • @hiteshbavarva5126

    @hiteshbavarva5126

    Жыл бұрын

    Ha vala ha

  • @jadejakanaksinhjadeja1448

    @jadejakanaksinhjadeja1448

    11 ай бұрын

    Ha bapu ha.. Su vani che

  • @dineshbharthi8929

    @dineshbharthi8929

    11 ай бұрын

    Jay sankar❤

  • @CHATURLKHONA

    @CHATURLKHONA

    11 ай бұрын

    આ શબ્દોના રચૈતા ભક્ત કવિ ચંદુભા નાં છે ગામ મેરાવા માંડવી કચ્છ નાં.

  • @ramgopaljangir43

    @ramgopaljangir43

    10 ай бұрын

    Isa bhajan ko hindi me bta skte ho kya aap saab

  • @bharatjoshi7414
    @bharatjoshi74149 ай бұрын

    શ્રી નારાયણ સ્વામી જ નારાયણ હતા.❤

  • @vidushitandon1607
    @vidushitandon16074 жыл бұрын

    The holy soul has holy voice.....the great saint of the land of cultural saurastra.....salute to bapu swamiji....

  • @Ashwinrajgor
    @Ashwinrajgor6 жыл бұрын

    નીઃશબ્દ... જગદંબા ની સાક્ષાત અનુભુતી..

  • @radhikapathak5559
    @radhikapathak55594 жыл бұрын

    आँखो से आंसू आ रहे हैं मात भवानी शरणे शरणे लीजे

  • @pushpabarot1298
    @pushpabarot1298 Жыл бұрын

    Khubaj sundr ma ambe ni stuti mane bahu j game 6 aa sabhline mana ne shanti lage 6 dndavat pranam guruvare ❤

  • @pragneshkpandya8867
    @pragneshkpandya88675 ай бұрын

    આવા અદ્ભુત ભજનો અને અદ્ભુત અવાજ ક્યારેય નહીં બને હવે ....

  • @1708sunil
    @1708sunil7 жыл бұрын

    Soulful stuti. It feels swami ji is not singing for others but for maa only 🙏

  • @jawaharbhaigurnani757

    @jawaharbhaigurnani757

    Жыл бұрын

    જય મા ભવાની જય જગદંબા જય હો

  • @kanubhaimistry7200
    @kanubhaimistry72007 жыл бұрын

    અદ્ભુત અવાજના માલિક નારાયણસ્વામીનેમારાશત શત વન્દન..

  • @C-ParthDMakwanaCUSP

    @C-ParthDMakwanaCUSP

    7 жыл бұрын

    kanubhai mistry ha best cha

  • @yaminishrivastava8139

    @yaminishrivastava8139

    4 жыл бұрын

    Z0

  • @jeetsalat4454

    @jeetsalat4454

    3 жыл бұрын

    @@yaminishrivastava8139 Aaaaisa812

  • @nishivyas5726

    @nishivyas5726

    3 жыл бұрын

    Get esthetic pleasure sung by great and saral Shree Narayan Swami

  • @jayrajsoni8021
    @jayrajsoni80215 жыл бұрын

    माँ जगदंबै नी स्तुती नारायण स्वामी ना स्वर मा खुब गमे ऐवी कच्छ धऱाना सपुत ने वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏जय मोरागढ वाळा माँ मोमाई ने कोटी कोटी वंदन 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hitech348
    @hitech3488 жыл бұрын

    Narayan Swami jeva kalakar haju sudhi janmiya nathi ane janm sae pan nahi

  • @rakeshthakkar2553

    @rakeshthakkar2553

    8 жыл бұрын

    Not Kalakar, but Real Bhakta.

  • @dhruvlimbachiya6975

    @dhruvlimbachiya6975

    8 жыл бұрын

    +Rakesh Thakkar you are right

  • @velubhavaghela3872

    @velubhavaghela3872

    7 жыл бұрын

    narayan swami na bhajano khubaj sara ane karna priya se

  • @rekhabhadra4872

    @rekhabhadra4872

    7 жыл бұрын

    Dhruv Limbachiya vishvambhari Akhil Vishwa Tani janeta

  • @rameshkoradia7011

    @rameshkoradia7011

    7 жыл бұрын

    suresh patel

  • @heenaupadhyay1359
    @heenaupadhyay13593 жыл бұрын

    Heart touching n live... Like maa is with us arround... Great respect to swamiji...

  • @pankajjoshi4645
    @pankajjoshi46454 жыл бұрын

    પુ નારાયણ સ્વામી એક અલોકીક સંગીત ના સાધક હતા હજારો અવાજ સાંભળયા પણ પણ નારાયણ સ્વામી ના અવાજ મા એક અદભુત વશીકરણ છે સાંભળી ને એમ થાય કે સાંભળ્યા જ કરીએ એવુ મન થાય મા સરસ્વતી ના એ એક અદકેરા સાધક હતા ન ભુતો ન ભવિષ્યતી એના જેવા ભજનીક નહી થાય .પુ સવામી ના ચરણો મા કોટી કોટી વંદન 🚩🚩🚩

  • @tarangpatel9615

    @tarangpatel9615

    3 ай бұрын

    P

  • @jayeshbhayani6365
    @jayeshbhayani63653 ай бұрын

    જય હો, જય હો, જય હો સનાતન ધર્મ કી, જય હો સંતવાણી કી, જય હો સંતો કી....જય માતાજી સર્વે ને,

  • @JayeshPatelJC
    @JayeshPatelJC8 жыл бұрын

    Narayan Swami had the voice that made only for BHAKTI. True Devotion. I have listened to it thousand times and everytime i have to close my eyes and listen. Everything is beautiful in this bhajan and the voice of Narayan Swami. OMG!!

  • @ranjanmistry1522

    @ranjanmistry1522

    6 жыл бұрын

    Jayesh Patel m

  • @bhuvaashwin7771

    @bhuvaashwin7771

    6 жыл бұрын

    aaj ni yuva pedhi ne bajan sambadva joy. ...

  • @pateljkpatel8775

    @pateljkpatel8775

    6 жыл бұрын

    Jayesh Patel nice

  • @sureshjethwa462

    @sureshjethwa462

    6 жыл бұрын

    VA bapu VA

  • @sureshhirpara640

    @sureshhirpara640

    5 жыл бұрын

    You're right thank you

  • @bharatrajshakha5513
    @bharatrajshakha55136 жыл бұрын

    Pujya Narayan Swami jevu na to koi thayu che ,Na to koi che and na to thase ,jai ho pujya bapu !👏

  • @rakshabhatt5088

    @rakshabhatt5088

    3 жыл бұрын

    Hu daily evening aa stuti sambhlu chu exlent

  • @bharatrajshakha5513

    @bharatrajshakha5513

    2 жыл бұрын

    And my morning starts with his asceticism, holy, voice and this stuti is enough to start every new day of my life.I just truly love his each and every word every bhajan ,like everything that comes out from him ,i have listen him sooo much but still I'm here for his voice for forever and I want to hear him again and again for mental peace and calmness and for many other purposes as well .

  • @mangalgadhavi7034
    @mangalgadhavi70347 жыл бұрын

    jay narayan bapu jay ho bapu.

  • @deelipcharan1483

    @deelipcharan1483

    7 жыл бұрын

    jai ho

  • @hardikkheradia4626
    @hardikkheradia4626 Жыл бұрын

    Mera saubhagya raha hai ki iss bhajan ke lekhak Shantibhai Durlabh mere Pitaji ke ghanishth mitr the. Shantibhai ke saath ghar ka rishta tha. Unse bachpan mein Narayan Swami Ji ki baatein sunta tha, bohot aanand aata tha 🤗❤

  • @brassinsert
    @brassinsert7 жыл бұрын

    narayan swami awesome user of classical old hindi song rag and aalap of great singer like d.v.plushkar, amir khan rafi saheb , mannadey saheb.

  • @mukeshthakkar9856

    @mukeshthakkar9856

    6 жыл бұрын

    bhavesh vyas

  • @kevingoyani5793

    @kevingoyani5793

    4 жыл бұрын

    This bhajan is based on which raga ?

  • @bhaveshbhanushali5904

    @bhaveshbhanushali5904

    3 жыл бұрын

    @@kevingoyani5793 भैरवी

  • @maganpatel3681
    @maganpatel36816 жыл бұрын

    It was long back when one of my nearest friend has gave me an audio cassette of Narayan Swami maharaj and on listening it, I come to know about Pujya Narayan Swami. Whenever I listen the spiritual bhajans of swamiji it's found with deep meaning. I still believe that such kind of saints are very rarely seen in the society for the academic upliftment of real bhakt. I pray almighty God to bestow on humans for showring spiritual and divine gift.

  • @bhaveshbhanushali5904

    @bhaveshbhanushali5904

    3 жыл бұрын

    He was king bhajan

  • @bhoomimishra9449

    @bhoomimishra9449

    Жыл бұрын

    Hey it's a request from my side....I don't understand gujrati but I use to listen this as I can feel the emotions...can u please translate this whole song I know it's quite difficult to translate the whole Bhajan..but please if u can than please spare some time for it...hope u see this messege asap!🙏

  • @musiclover-ij6jz
    @musiclover-ij6jz3 жыл бұрын

    Ame su vakhan kariye Tamara prabhu , ame to Tamara Charan ni Raj barobar pn Nathi.🙏🏻

  • @rakshabhatt5088
    @rakshabhatt50889 ай бұрын

    I m speachless .no words to say anything only feeling blessing of ma

  • @rajnikantdesai4618
    @rajnikantdesai46189 ай бұрын

    I love this Mataji's Bhajan several times. Yes the words being used in this bhajan are quite effective and that leads me listen often. IAt present I am in US and still cannot forget Shri Narayan Swami. Very touching and Tabla works as a catelist in this Bhajan and spreads a smell and power Sanatan Dharm in this world. 🙏🙏

  • @girishbhaipatel954
    @girishbhaipatel9546 жыл бұрын

    અદભુત શ્રી માતાજી પાથ્રૅના છે અંતરના ઊંડાણથી શબ્દનો આવિષ્કાર થયો છે.

  • @parthpatodiya6140
    @parthpatodiya61407 жыл бұрын

    Narayan swami e Bhajan ne piy jai ne gay Che ane pure puro bhav pragat thai che

  • @arvindbaraiya6094
    @arvindbaraiya60945 жыл бұрын

    Koti koti vadan bapu ne

  • @jagdishmahant9772
    @jagdishmahant97726 жыл бұрын

    સાક્ષાત માં જગદંબા સામે હોય અને પુ. સ્વામી ગાતાં હોય એવી અનુભૂતિ થાય છે. જય હો. સર્વે કલાકારોને ધન્ય છે. 👏🌺🚩🌺👏

  • @DipakDevmurari-tz3ui

    @DipakDevmurari-tz3ui

    3 ай бұрын

    Haj to

  • @rayshishah4384
    @rayshishah43849 жыл бұрын

    माताजी नी स्तवना पूज्य नारायण स्वामी ना अदभुत कंठे सांभळवानो अलग ज आनंद छे जीवन जीववानी शीख आपी जाय छे

  • @bharatdabhi1847
    @bharatdabhi18479 жыл бұрын

    I ALWAYS HEAR THIS BHAJAN IN THE MORNING AND EVENING DEEP FEELING OF PRAY TO MA DURGA , I AM FEN OF SHREE NARYAN SWAMI, RREALLY HAEART TOUCHING VOICE.

  • @jimyyvaghela1764

    @jimyyvaghela1764

    Жыл бұрын

    Yyyyyuhyuiimmmnnnnjjjnnmmmmmmkknbvvbbbmmmmnbbnnmmmmmmnbmmmnn ❤

  • @ugamdanratnoo6754
    @ugamdanratnoo67544 жыл бұрын

    बहुत ही सुन्दर और आत्मिक शांति देने भजन।

  • @harshadchaudhari3691
    @harshadchaudhari36912 ай бұрын

    ખુબ જ આનંદ આપે એવી અદભુત રચના...

  • @chauhandineshbhai9446
    @chauhandineshbhai94464 жыл бұрын

    માતજી અને સ્વામી ને સત સત વંદન

  • @aatish009
    @aatish0097 жыл бұрын

    Ambe mata nu best bhajan, And narayan swamiji rocks

  • @shaileshrichberryhousehing4920
    @shaileshrichberryhousehing49204 жыл бұрын

    Subah ek bar sunnekebad din bhar gungunata raheta hu most memorable bhajan . Words, music, lyrics wonderful.. namonarayan

  • @wolfrayet3993
    @wolfrayet3993 Жыл бұрын

    ⚔️जय मां जगदंबा आद्यशक्ति🚩🚩🚩🙏🙏

  • @chandrakshpandya6720
    @chandrakshpandya67208 жыл бұрын

    What A Devotional Singing By Narayan Swamiji ! Simply Superb Composition In Raag Darbari

  • @Healthcare_Design
    @Healthcare_Design3 жыл бұрын

    So beautiful and Divine ❤️🙏🏽

  • @shyambhatt3783

    @shyambhatt3783

    3 жыл бұрын

    Plo¹0qq1

  • @ramabengopani6658

    @ramabengopani6658

    Жыл бұрын

    Varm var sabhadvanu man thai avi tamari vani mataji tamara Divya atamane sadai vani Ambar rakhe

  • @Jayho-el1ow
    @Jayho-el1ow8 жыл бұрын

    narayan swami ka bhajan sunke mera jivan dhanay ho gya esha swar sunneko mila jay ho narayan swami

  • @laxmanbhaipanchal7748
    @laxmanbhaipanchal77485 жыл бұрын

    अति सुंदर सरस माताना गुणगान धन्य छे तमने नारायण सवामी

  • @hemashah7044
    @hemashah70446 жыл бұрын

    Heat touching bhajan ha jagjajani amba

  • @devjibhaipatel6968
    @devjibhaipatel69687 жыл бұрын

    narayan swami na kanth saraswati no vaas hato

  • @nirajjoshi3617
    @nirajjoshi36177 жыл бұрын

    jay ho naryan swami ni jay ho jay mataji

  • @karanbohra1353
    @karanbohra13535 жыл бұрын

    Jai ho ma jag jananee mat bhawani koti koti parnam 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @pankajgajjar4248
    @pankajgajjar42486 жыл бұрын

    👍✌🙏narayan swami is 💝 heart of Bhajan ki duniya,, please god send him back... 🌹

  • @binadave5354

    @binadave5354

    6 жыл бұрын

    Yes 100% correct

  • @vipulkrushnashastri2106

    @vipulkrushnashastri2106

    5 жыл бұрын

    Narayan swaami.... Bija thava durlabh chhe....

  • @jayeshwala437

    @jayeshwala437

    5 жыл бұрын

    તમે એકદમ સાચું કહ્યું,

  • @metalibhinde3079

    @metalibhinde3079

    5 жыл бұрын

    Ra

  • @nishithdesai865
    @nishithdesai8658 жыл бұрын

    Best Request to Ma Adyashakti... by Narayansami a very simple person but said very meaningful lines..-Heart touching

  • @suratdangadhavi5752
    @suratdangadhavi57524 ай бұрын

    Koti koti vandan Narayanshwami bapu ne , Jay Maa Jagat janani 🙏🌺

  • @manishsolanki8907
    @manishsolanki89073 жыл бұрын

    Hari Om..🙏 Once in a Century Swami's thought in the form of his voice, We should never mised, We are graceful that we are hearing from is incomparable voice. 🙏Jai Mataji🙏 To all devotees who hears Bapu's Bhajan. Manish Solanki.

  • @bharatbhaibabariya390

    @bharatbhaibabariya390

    2 жыл бұрын

    Very nice

  • @jayantilalbhanushali5114

    @jayantilalbhanushali5114

    7 ай бұрын

    😅😂😢

  • @jigmpatel
    @jigmpatel8 жыл бұрын

    28 guys had a bad day... I mean how can someone dislike such a wonderful composition???

  • @rakeshthakkar2553

    @rakeshthakkar2553

    8 жыл бұрын

    Jig, may be these people don't know Who was "Narayan Swami" . If you know plese write about him.

  • @SantoshPatel-wu9cf

    @SantoshPatel-wu9cf

    6 жыл бұрын

    Jig Patel e 28 mullah che😂

  • @parshantsharma6922

    @parshantsharma6922

    6 жыл бұрын

    Mulleh honge

  • @jayrathod3886

    @jayrathod3886

    6 жыл бұрын

    Koi na tir nu nisan bani ne dil maru tu vindhava deje..ghaa..sahi lau gha karu nahi koi ne..mane ghayal thai padi rehava deje...hey jag janani....

  • @dollytripathi1319

    @dollytripathi1319

    4 жыл бұрын

    Mulley ya baampanthi honge

  • @lotuscreations1308
    @lotuscreations13085 жыл бұрын

    Narayan swami na charno MA koti koti vandan

  • @punit5352
    @punit5352 Жыл бұрын

    Bahu saras.moj avi gai bapu

  • @computerpointdombivli582
    @computerpointdombivli5829 жыл бұрын

    "excellent voice guru ji."..................Wahhh............

  • @viralsheth9167
    @viralsheth916710 жыл бұрын

    Thank you so much sir. I have been looking for this song for last 10 years now. Appreciate your effort. Amazing words.

  • @chetanbhanushali5601
    @chetanbhanushali56017 жыл бұрын

    sab gat ayi tumbriya naran swami bhajan are best bhajan our life suggested

  • @bhaktimarg1152
    @bhaktimarg11523 жыл бұрын

    जय हो मेरी माँ महासती माँई ❤💞💕☠️💀🔱🙏

  • @devjibhaipatel6968
    @devjibhaipatel69687 жыл бұрын

    duniya aava swar have kyarey sambhalva nahi male

  • @tusharbhatt2523

    @tusharbhatt2523

    5 жыл бұрын

    Very nice song and music

  • @lakshmysubramanian6848

    @lakshmysubramanian6848

    5 жыл бұрын

    I,subramaniaIyer from Ernakulam congratulate a soul touching amrit vani of Amba sthuthi saint Narayana swami Can you mail me the mail address your broadcast to K.P. subramanian 3 Royal Mundorkhot Palliparambu kavu Tripunithura 682301 with respect

  • @bhaveshbhanushali5904

    @bhaveshbhanushali5904

    3 жыл бұрын

    @@lakshmysubramanian6848bapu was a king of bhajan. Lata mangeskar also fan him

  • @dilipbhaipatel7044
    @dilipbhaipatel70446 жыл бұрын

    Aaduniyama bija narayn svamini brobari kari sake teva bhajanik nahi made jay ho

  • @bhaveshbhanushali5904

    @bhaveshbhanushali5904

    3 жыл бұрын

    Sure mara bhai

  • @DX.bhai-321
    @DX.bhai-3216 жыл бұрын

    adbhut kanth bapu tip ni To vat su karu dil khush thay gayu

  • @sunnymistry5987
    @sunnymistry59877 жыл бұрын

    koti koti naman bapu ne vah re vah bapu

  • @rajmehta3545
    @rajmehta35454 жыл бұрын

    કોટિ કોટિ વંદન આગીત સાંભળી ને બધા દુખ ભૂલાય જાય

  • @vitthalbhaivasaniya3987
    @vitthalbhaivasaniya39876 ай бұрын

    જયમાઅંબે 🎉🎉

  • @rajaparakiran4677
    @rajaparakiran46775 жыл бұрын

    Narayanswami god ne khush karava bhajan gay 6e Ane any kalakar lokone khush karva bhajan gay 6e

  • @gunwantdave6021
    @gunwantdave60214 жыл бұрын

    The best Bhajan in the world for me

  • @chandrasinhbarot9379

    @chandrasinhbarot9379

    3 жыл бұрын

    The best Bhajanin the world for me

  • @dharmeshkumarshrimali7902
    @dharmeshkumarshrimali79026 жыл бұрын

    અદ્ભુત...માતાજી ને આ અવાજ થી હાજર થવું પઽયું હશે...હ્રદય થી કરેલી પ્રારથના...જય હો...જય નારાયણ બાપુ....

  • @balkrushnapandya8314
    @balkrushnapandya83145 жыл бұрын

    Wow nice voice narayan swami ne Sat Sat manana👏🤘👏

  • @jayleshvyas9050
    @jayleshvyas90503 жыл бұрын

    અદભુત પૂજ્ય નારાયણ સ્વામી ને શત શત નમન

  • @drdayarambhanushali
    @drdayarambhanushali6 жыл бұрын

    Naratan swami vagar andharu thayi gayu bapu to bapu.alakh dhani hata

  • @bhaveshbhanushali5904

    @bhaveshbhanushali5904

    3 жыл бұрын

    Sure bhai

  • @PramodGupta888
    @PramodGupta8888 жыл бұрын

    Beautiful voice so soothing it straight goes to heart.jai jagdamba ma bhavani.

  • @tankjagdish211

    @tankjagdish211

    5 жыл бұрын

    Nice

  • @tusharbhatt2523
    @tusharbhatt25234 жыл бұрын

    Narayan Swami was King of Bhajan

  • @bhavnavarsakiya1621
    @bhavnavarsakiya16213 жыл бұрын

    ધન્ય ધન્ય ' થયા બાપુએ સંભળાવેલ ર-તુતીથી માતાજી સૌને સુખી રાખે

  • @trivedigaurav6643
    @trivedigaurav66433 жыл бұрын

    Wah... Incredible ❤️ voice.. God

  • @jentilalvisavadia5132
    @jentilalvisavadia51323 жыл бұрын

    ભજન ની દુનિયા માં આવા જ બેતાજ બાદશાહ એટલે નારાયણ સ્વામી આવો કલાકાર ફરી મળશે કે નહીં એ સવાલ છે.

  • @mjpithadiya2245

    @mjpithadiya2245

    2 жыл бұрын

    અઘરું છે... સાક્ષાત માતાજી ના દર્શન કરાવી દે એવા ભક્ત હવે ક્યાં..?

  • @shaileshparmar8207

    @shaileshparmar8207

    2 жыл бұрын

    હવે આવા ગુરુ નહી મળે

  • @kishorr.chauhan5295
    @kishorr.chauhan52955 жыл бұрын

    मां भवानी ना सौ पर आशीर्वाद रहो !!

  • @parthjordar6624
    @parthjordar66246 жыл бұрын

    Dhany Ho sawrastre ni dhra

  • @wisedesi442
    @wisedesi4424 жыл бұрын

    How did i have not heard him before. Vaah 🙏🏽

  • @javiahospital8535

    @javiahospital8535

    4 жыл бұрын

    ફક્ત માફીની વાત છે. અદ્ભૂત.

  • @triptirawal2875

    @triptirawal2875

    Жыл бұрын

    Same here

  • @kantibhaiprajapati2882
    @kantibhaiprajapati28825 жыл бұрын

    હ્રદયને ઢંઢોળી ને તન મન ને શુધ્ધિ અને સદબુધ્ધિ મળે તેવુ આ આધશક્તિ નુ ભજન-સ્તુતિ, સાંભળીને ધન્ય ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય,, આનંદ આનંદ થઈ જવાય છે પુજય શ્રી નારાયણ સ્વામી બાપુ માટે કોઈ શબ્દ નથી મળતો કે તેમની કદર, સરાહના, અભ્યર્થના કરી શકીએ. બસ આવા વિરલ સંતો કાયમ અમર રહેશે, અને આપણા દિલો-દિમાગમાં રાજ કરશે નતમસ્તક થઈને વંદન

  • @vibhutiunakar356
    @vibhutiunakar3566 жыл бұрын

    Nanpun ma Rajkot no dayro sambhalwa jata te drashya ankho same Avi gayu.Haji Ramkadu wah shu Vaat karvi ee divasoni

  • @parakramsinhjhala7088
    @parakramsinhjhala70885 жыл бұрын

    Pu. Narayana Swami ni sewa karvano 4 varas Labh malyo .mara jivan ni shubh ghadio hati...Emna bhajan na shabdo aje pan jivant chhe...Ek sant nu sachu jivan hatu......Jay Narayan.

  • @DharmBhuvan

    @DharmBhuvan

    5 жыл бұрын

    wah bhai wah khub saras

  • @mahantpatel4446
    @mahantpatel44465 жыл бұрын

    Speechless.. great voice

  • @shaktidangadhavi544
    @shaktidangadhavi5445 жыл бұрын

    અમને ચારન સમાજ ને હંમેશાં તમારા માટે માન સન્માન અને ગર્વ રહેશે બાપુ તમને કોટિ-કોટિ વંદન 🙏🙏🙏🙏🙏

  • @ankitjoshi270

    @ankitjoshi270

    4 жыл бұрын

    ચારણ સમાજ ને જ નહીં ભાઈ હિન્દુ સમાજ ના માટે ગૌરવ છે...

Келесі