Have padharo nath |
Музыка
Song Name: Have padharo nath
Singer: Jatin Bid
Lyrics:
Pujya Ach. Bhag. Udayratna Surishwarji Maharaj Saheb
Voice & Composition:
Jatin Bid [ JB-Musiclab ]
Music:
Hardik Pasad
Labharthi:
Sha. Maghrajji Fulchandji Sadani Pariwar
Amarsar Sarat, Rajasthan
lyrics
उजळा -उजळा
वादळ झाकळ वृक्ष अने जळ फूल रमे छे रास...
उजळा उजळा मंदिरियामां हवे पधारो नाथ...!
इंट चूनानुं मंदिर बांध्युं, एवुं भलेने मानो;
तमने व्हाला ना पधरावुं, तो हु सेवक शानो?
लागणीओना द्वार खूल्या छे (२) लंबाव्या में हाथ...
उजळा उजळा...
तुं ना आवे तो मनमंदिर, सूनुं सूनुं भासे...
तुं जो आवे तो मंदिरमां, रोज दिवाळी थाशे...
हैयुं मारुं वाट जुए छे (२) सांभळजो ने साद...
उजळा उजळा...
आंख मीचुं के उघाडी राखुं, तमारुं दर्शन थातुं...
छो ने आवे दुःख हजारो, तमने राजी राखुं...
प्रभु तमारी नेह नजरथी, ‘उदय’ थशे रळियात...
उजळा उजळा...
Пікірлер: 60
❤❤❤❤❤❤
My favourite song ❤❤❤❤❤❤
Jatin bhai never fails us with the composition. Every song has it's own vibe ! ❤️💯🙏
@jvansh77
Жыл бұрын
Truee🥺❤️
Really you are blessed by your guru bhagvant and no words for your pu.acha bha incredible sincerely awaiting for a new song every day God/guru 's blessings, hat's off to you both, anumodna varamvar kariye chhiye 💯🏳️🌈🌈👍🤞
Khub saras jatin Bhai soulful voice and soulful song lava mate aabhar 🙏🙏
જૈન ધર્મ મારા માટે એક એવો દ્વાર છે જેને હ્રદય અંતરમન ના દરવાજા એ મુકામ ખુલ્યા એક ભગવાન પ્રાર્થના કરું આંખ મા આંશુ આવે એનો જવાબ હસી ખુશી મા મળે સ્વયં ને નઈ પ્રભુ ની પ્રીત મા રંગાઈ જવું એવું જેમ સૌંના હ્રદય ને ઉદયરતન મહારાજ સાહેબ ની કળા કેવી સૌના હૈયા ને હલાવી સકે મહરાજ સાહેબ જ્યાં બેઠા ત્યાંથી પ્રભુતા જૉ રાખો દિલ માં સાચી તો પ્રગટે પ્રભુ નો ભાવ મીઠી વાણી નો અહેસાસ થાય દિલ માં ભાવો જાગે ત્યારે એનો વિચાર આપણે કરીએ પ્રભુ મારી સાથે છે મન માં સમરો નાથ તમને તો અહેસાસ સાચો થતો મને ક્યારે ના પ્રભુ તમે એકલો મૂક્યો હાથ મા હાથ પકડી ચલાવ્યો ધર્મ પંથ મા ત્યારે લેખ અને દિલ ની વાતો વેદના લાગણી મીઠી લખાઈ ..... લિ.દર્શ શાહ
❤❤
Bahuj saras lyrics your singing Adbhut❤
Bahot badhiya song he .....or jatin bhai ki voise me kya Jadu he... ❤️❤️❤️😘
સુપર સ્તવન ઉદયરત્ન મઃસા ના કંઠે સાક્ષાત સરસ્વતી માતા નો વાસ છે જતિનભાઇ ખુબખુબ અનુમોદના નમો જિંણામં દાદા🙏🏼❤👌
Wahh saras Rachna and Super singing Jatin bhai
Vah...amazing lyrics by p.p.udayratna m.s.
Jai Jinendra Dada
Bhawuk ho jate hai jab bhi sunte hai sunder stavan
Jay Aadinath Jay Neminath
Jay jinendra 🙏🏼🙏🏼
Each and every song sing by Jatin Sir Is completely awesome 😍♥️
❤Dada namo jinanam and om namo Arihantanam🙏🙏🙏
Most beautiful ❤️❤️ songs
હે નાથ તમારા સેવક ઉદય રતન ના હાથ ની કલમ કેવી મજાની સ્પર્શ સૌના હૈયા કરતી મન સૌના ભિંજવે હ્રદય થી સેવક બન્યા ઉદયરત્ન કેવા મહેક્યા સ્તવન ના હર એક એક કડી મા કેવી મધુર મીઠી વાણી નો નાદ સ્પર્શ કરાવે ઉદયરત્ન ના હ્રદય મંદિર મા સાક્ષાત પ્રભુ સ્વયંમ બિરાજે ....કલમે સ્તવન કેવું મજાનું લખાતું....લિ.દર્શ શાહ
So heart touching,,,,
Bahu j mast mast
Superb words
Very good lyrics & singing
Aadtbudh ❤magical words
Nice song gurudev
Supar
અતિ સુંદર.....
Jai Aadinath , 👌
Bhuj sharsh 🙏🙏🙏🙏🙏
🤩😍😍🥳🥳
👌👌👌🙏🙏🙏
🙏👌
❤ namo jinanm 🙏
🙏🙏
Amazing ❤❤❤
🙏🙏🙏
Nice song
Better at 1.25x speed
Bina jagani
Pllz I need this song lyrics can u plzz share
Place?
Lyrics kha se milenge is stavan k?
Lyrics plzz
Aapaka song bohot aacha he.kya aap isake lyrics upload kar sakate he??
@HridayParivartan
Жыл бұрын
Lyrics also updated in description
Sir please lyrics in Hindi...
Lyrics pls🙏
Can we get the lyrics? Please 🙏🏼 😢
Want lyrics
Lyrics?
Plzz lyrics send kr do
Lyrics please
BINA JAGANI
Lyrics???
I wanþ to joìn status
🙏🙏🙏
Lyrics??
Lyrics ?