Hari Tu Gadu Maru Kya Lai Jay | Hari Bharwad | Superhit Bhajan | હરિ તુ ગાડુ મારુ ક્યાં લઇ જાય

Музыка

Hari Tu Gadu Maru Kya Lai Jay | Hari Bharwad | Superhit Bhajan | હરિ તુ ગાડુ મારુ ક્યાં લઇ જાય
Song : Hari Tu Gadu Maru Kya Lai Jay
Singer : Hari Bharwad
Music : Appu
Label : Ekta Sound
Digital Partner : RDC Media Pvt. Ltd.
SUBSCRIBE US for MORE UPDATES
kzread.info_c...

Пікірлер: 190

  • @malkiyavishal2003
    @malkiyavishal20039 ай бұрын

    ઓ જી રે ….ઓ …. જી રે ….ઓ …..જી રે હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું એ…ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય હે…મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું પાપણ પટારે સપના સંઘર્યા મનની સાંકળ વાસી રે ઉપર મનની સાંકળ વાસી ઓ…પાપણ પટારે સપના સંઘર્યા મનની સાંકળ વાસી રે ઉપર મનની સાંકળ વાસી ડગર ડગરીયા આવે નગરીયા ડગર ડગરીયા આવે નગરીયા ના આવે મારુ કાશી રે હો…ના આવે મારુ કાશી હે…ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ હો…ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ અગમ નીગમ નો ખેલ અગોચર મનમાં મુંઝાવાનું એ…હરતું ફરતું શરીર તો છે પિંજરે એક પુરાણું, કાંઇ ન જાણું હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે હો કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું કાંઇ ન જાણું રે હો કાંઇ ન જાણું.

  • @nimeshofficial28

    @nimeshofficial28

    6 ай бұрын

    Thank you ❤

  • @mrsandipyt6366

    @mrsandipyt6366

    6 ай бұрын

  • @official_prakash_2364

    @official_prakash_2364

    5 ай бұрын

    😢

  • @s_n_status8491

    @s_n_status8491

    4 ай бұрын

    ❤❤❤

  • @user-cv8my7se9o

    @user-cv8my7se9o

    4 ай бұрын

    ❤❤❤

  • @Lalit_gamer_09
    @Lalit_gamer_092 ай бұрын

    2024 में कोन कोन सुन रहा है 😅❤😊

  • @sureshthakor1460

    @sureshthakor1460

    10 күн бұрын

    Hari Ohm

  • @ashvinbariya8446
    @ashvinbariya84464 ай бұрын

    હુ ઈસટામા સાંભળીને

  • @hardplayff2814

    @hardplayff2814

    2 ай бұрын

    Hu bhi bhai 😂😊

  • @alphagaming8610

    @alphagaming8610

    2 ай бұрын

    Hu pn😅😅

  • @alphagaming8610

    @alphagaming8610

    2 ай бұрын

    Sem 😌😌😌

  • @B-Pluse

    @B-Pluse

    Ай бұрын

    U😂uooo9oo​@@alphagaming8610

  • @ChavdarameshChavdaramesh-zg1vp

    @ChavdarameshChavdaramesh-zg1vp

    Ай бұрын

    Hu ભી ભાઈ

  • @RAHIL_MALEK
    @RAHIL_MALEKАй бұрын

    I am Muslim but I am also listening ❤😊

  • @rathvamitulbhai2008

    @rathvamitulbhai2008

    15 күн бұрын

    Hum sub Bhai Bhai hai...sub khuda ke bande hai

  • @bmcjsk8585

    @bmcjsk8585

    2 күн бұрын

    Aapke baap dada hindu hi the 😮

  • @DetectiveMangloo_33
    @DetectiveMangloo_336 ай бұрын

    All time my favourite 😍 jai dwarkadhish 🙏🏻 hare Krishna 😍🙏🏻

  • @Kush120
    @Kush1209 ай бұрын

    Jai shree krishna 🌸

  • @BADRI_RANA_HATTIPURA
    @BADRI_RANA_HATTIPURA4 ай бұрын

    कोन कोन इंस्टा पर सुनकर यहा दैखने आया ❤️

  • @Dayu.99

    @Dayu.99

    3 ай бұрын

    હું

  • @vickytandel4667

    @vickytandel4667

    Ай бұрын

    Yes

  • @ravidevipujak9097

    @ravidevipujak9097

    10 күн бұрын

    Hu p​@@Dayu.99

  • @JayeshstudiooffIcial302
    @JayeshstudiooffIcial3022 ай бұрын

    Ista ma jene sabhlyu hoy te like karta jav

  • @shyambhati7584
    @shyambhati75849 ай бұрын

    Jay Shree Krishna 🎉❤ Jay Shree Ram 👑 🏹

  • @tilsdesingworkingatkathi9184
    @tilsdesingworkingatkathi91846 ай бұрын

    ધરમ કરમ ના જોડ્યા બળદિયા 🙏💖

  • @opvishu6291
    @opvishu629119 сағат бұрын

    હરિ તું...ગાડું મારું ક્યાં લઇ જાય ક્યાંય ના જાણું....🫤

  • @B.B.C._713.-bv8cw
    @B.B.C._713.-bv8cw4 ай бұрын

    જય श्रीं कृष्णा ❤

  • @ashokthakor9807
    @ashokthakor98079 ай бұрын

    Jay shree krishna ❤️❤️ Jay shree ram ❤❤

  • @KARAMSHI8009
    @KARAMSHI8009 Жыл бұрын

    Jay Hari bharwad,🚩🚩👑

  • @jayshrimahakal7638
    @jayshrimahakal76386 ай бұрын

    શુપર ભજન ❤

  • @neelneelrajput7818
    @neelneelrajput78186 ай бұрын

    He hari mara dwarikadhish 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩

  • @ashvinbariya8446
    @ashvinbariya84464 ай бұрын

    જય હો

  • @Rajdip0075
    @Rajdip00754 ай бұрын

    Jai shree Krishna

  • @thakormukesh4675
    @thakormukesh46753 жыл бұрын

    સુપર

  • @vrushabhkothiya6896
    @vrushabhkothiya68963 жыл бұрын

    Jai Jai Shree Ram Jai Gaumata

  • @pawansolanki5140

    @pawansolanki5140

    2 жыл бұрын

    Q

  • @ROCKY-it8kq

    @ROCKY-it8kq

    6 ай бұрын

    😊😊

  • @Pranavgaming475-ff
    @Pranavgaming475-ff4 ай бұрын

    Hare Krishan ❤

  • @mayurbhalgama3731
    @mayurbhalgama37314 ай бұрын

    Are bhai Instagram ma to hamne trading thyu aa to pela thi sambhliye chie

  • @FireFrenzygaming8182
    @FireFrenzygaming81826 ай бұрын

    જય શ્રી રામ

  • @FinancewithAryaz
    @FinancewithAryaz9 ай бұрын

    Krishna ❤❤

  • @MohitMakwana-rg9pn
    @MohitMakwana-rg9pn2 ай бұрын

    Jay Dwarkadhish❤

  • @ravi_thakor...6519
    @ravi_thakor...65197 күн бұрын

    ❤❤❤

  • @FireFrenzygaming8182
    @FireFrenzygaming81826 ай бұрын

    Jay shree Krishna

  • @BhupatbhaiChauhan-pe5vc
    @BhupatbhaiChauhan-pe5vc8 ай бұрын

    જય સિયારામ

  • @vasavajashpal9264
    @vasavajashpal92645 ай бұрын

    Hare krishna

  • @user-gc2sv5hv3q
    @user-gc2sv5hv3q5 ай бұрын

    હા હો ભાઈ

  • @hiteshmeer9235
    @hiteshmeer92357 ай бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @MuscOfVikram
    @MuscOfVikram4 ай бұрын

    Vah ❤ tamaro avaj ❤

  • @neelneelrajput7818
    @neelneelrajput78186 ай бұрын

    Reels vale million’s me like or yaha itna achha telent sirf 3.4k like 😢, it’s really awesome lyrics

  • @vikrambharvad3005
    @vikrambharvad30056 ай бұрын

    Vah mojj super Bhajan mota ❤

  • @amaratchaudhary1417
    @amaratchaudhary14175 ай бұрын

    ભાઈ ભઈ❤

  • @user-lg5cg2ek2g
    @user-lg5cg2ek2g4 ай бұрын

    Radhe Radhe

  • @user-ni6ul9ey5t
    @user-ni6ul9ey5t6 ай бұрын

    Hu aayo su Bhai 🙋

  • @gopalkbaridungopal993
    @gopalkbaridungopal9933 жыл бұрын

    Va va bhai

  • @rutvikkalkani4911
    @rutvikkalkani4911 Жыл бұрын

    Kya bat....

  • @merlalji5182
    @merlalji518221 күн бұрын

    Jay Thakar ❤

  • @sunitagavit2097
    @sunitagavit20975 ай бұрын

    Jay guru Maharaj Khup Chan

  • @khemabhaikhemabhi4112
    @khemabhaikhemabhi41123 жыл бұрын

    Supar

  • @DJRocky-nv6zb
    @DJRocky-nv6zb4 ай бұрын

    ❤❤❤❤

  • @Mr_kishan_03_official
    @Mr_kishan_03_official6 ай бұрын

    Jay shree Ram

  • @rajxerox9141
    @rajxerox91414 ай бұрын

    this is master piece

  • @paraszapda3195
    @paraszapda31956 ай бұрын

    Ha Mojjjjj ha ❤

  • @NilbhaBavaliya
    @NilbhaBavaliya4 ай бұрын

    Hu

  • @manishtharesha1174
    @manishtharesha11745 ай бұрын

    Jay shree Krishna ❤❤❤

  • @user-pn8ek2li7m
    @user-pn8ek2li7m3 ай бұрын

    Me be Instagram dek kar ayee

  • @gelotbharat
    @gelotbharat3 ай бұрын

    nice bhajan

  • @user-qs4ze3oj5t
    @user-qs4ze3oj5t5 ай бұрын

    Bhai bhai

  • @dipeshmitna8886
    @dipeshmitna88864 ай бұрын

    Jay shree Ram 🙏♥️

  • @thegujjugamer9791
    @thegujjugamer97916 ай бұрын

    Who came here after listen this song in Instagram reels😅😅

  • @DeniDon-hh7wv
    @DeniDon-hh7wvАй бұрын

    હૂં ,૧૦ વર્ષ નો‌ હતો.ત્યારે હરી ભરવાડ ના ભજન સાંભળતો.. અમારી રાધનપુર ચોકડી પાસે હોટલ હતી હરી ભરવાડ ના ગીત વગાડતા હતા ❤❤

  • @malaramdesai7249
    @malaramdesai72496 ай бұрын

    જય હો 🚩🚩🙏🙏

  • @jadejabhupendra3205
    @jadejabhupendra32052 жыл бұрын

    Super

  • @navindratalpada
    @navindratalpada5 ай бұрын

    Ha

  • @parkashjadavparkashjadav1127
    @parkashjadavparkashjadav11275 ай бұрын

    I am

  • @VIJAYTHAKOR-fw3xb
    @VIJAYTHAKOR-fw3xb5 ай бұрын

    Yas

  • @bhaktinimavat6893
    @bhaktinimavat68939 ай бұрын

    Jordar💖✨🎧🔥

  • @jdparmar0246
    @jdparmar02466 ай бұрын

    રામ

  • @ravibambhniya3067
    @ravibambhniya30675 ай бұрын

    Yes

  • @anshulshah960
    @anshulshah96018 күн бұрын

    2:58 ❤

  • @rajkeep2312
    @rajkeep23126 ай бұрын

    Jay Shri Ram

  • @YASHvarli-pp1jt
    @YASHvarli-pp1jt11 күн бұрын

    Har Har mahadev ❤❤❤❤😊😊

  • @kishanmistry6219
    @kishanmistry621921 күн бұрын

    Radhe krishan

  • @jayajudiya313
    @jayajudiya31321 күн бұрын

    Insta notu e samay no sambhlu chu😂

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009Ай бұрын

    जय श्री स्वामी नारायण ❤👑

  • @jokhmbrahman
    @jokhmbrahmanАй бұрын

    Jay siyaram ❤️

  • @HathabhaiFangliya
    @HathabhaiFangliya4 ай бұрын

    😍😍😍😍

  • @vijay30000
    @vijay300005 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-uo8fs4bz3v
    @user-uo8fs4bz3v23 күн бұрын

    ભાઈ ભાઈ

  • @m.rhero.gaming416
    @m.rhero.gaming4162 жыл бұрын

    Mast

  • @jokhmbrahman
    @jokhmbrahmanАй бұрын

    Jay bajrang bali ❤

  • @ravi_thakor...6519
    @ravi_thakor...65197 күн бұрын

    કોણ કોણ ઈન્સ્ટાગ્રામ માં થી રીલ જોઈને આવ્યા છો ...😊

  • @kushalthakor7129
    @kushalthakor71299 ай бұрын

    ❤️🛐

  • @bmcjsk8585
    @bmcjsk85852 күн бұрын

    Superb ❤

  • @user-qs4ze3oj5t
    @user-qs4ze3oj5t5 ай бұрын

    😢😢😢

  • @gopalkbaridungopal993
    @gopalkbaridungopal9933 жыл бұрын

    Thanks

  • @bavarchiEngineer
    @bavarchiEngineer3 ай бұрын

    👌 Wah wah 👏

  • @pradipbharwad6610
    @pradipbharwad6610Ай бұрын

    Wah.. 🙏

  • @dhanabhaisohla1545
    @dhanabhaisohla15452 жыл бұрын

    ઝ ફબ

  • @rameshthakur9499

    @rameshthakur9499

    Жыл бұрын

    Op

  • @mohanvanjara266
    @mohanvanjara2662 жыл бұрын

    Very nice👍

  • @sureshparmar4115
    @sureshparmar41152 ай бұрын

    Saras❤

  • @vikasraval5953
    @vikasraval59535 ай бұрын

    ❤😍😍🤗

  • @prajapatiom1781
    @prajapatiom17815 ай бұрын

    Hu pan😂😂😂

  • @rameshsachala6721
    @rameshsachala67215 ай бұрын

    Apun ❤😂😂

  • @mkcreation4684
    @mkcreation46843 жыл бұрын

    M

  • @vijaybambhaniya7304
    @vijaybambhaniya730413 күн бұрын

    Aapna gujrat na Kam nasib ke Hari bharvad jeva gayak aapdi pase have nathi😮

  • @bharvadgopal716

    @bharvadgopal716

    6 күн бұрын

    જીવે છે બ હરિભરવાડ ભાઇ

  • @Diliprathva123
    @Diliprathva1235 ай бұрын

    હું 💯 ઈસટામા સાંભળીને

  • @user-pd5rg2me5y
    @user-pd5rg2me5y5 ай бұрын

    Hu 😂😂

  • @Dayu.99

    @Dayu.99

    3 ай бұрын

    આમ

  • @babujithakor2307
    @babujithakor23077 ай бұрын

    જય શ્રી રામ

  • @user-ny2hn8lh8s

    @user-ny2hn8lh8s

    4 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉❤

  • @tgvishalgamingvasava4149

    @tgvishalgamingvasava4149

    4 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉

  • @Gujrat12356
    @Gujrat123567 ай бұрын

    Jay shree Krishna

  • @gopalkbaridungopal993
    @gopalkbaridungopal9933 жыл бұрын

    Supar

  • @rajkeep2312
    @rajkeep23126 ай бұрын

    Jay Shri Krishna

  • @Gujrat12356
    @Gujrat123567 ай бұрын

    Jay shree ram

  • @ritikkiran1782
    @ritikkiran17825 ай бұрын

    Hu

  • @mrkiranthakor5599
    @mrkiranthakor55992 жыл бұрын

    Jay shree krishna

  • @dharmeshkishan6404
    @dharmeshkishan64044 ай бұрын

    Hu

  • @gauravradadiya3655
    @gauravradadiya36553 ай бұрын

    Hu