હોળી રમવાના ઘણાં કોડ હોળી રમવાને વહેલા આવજો || હોળીના રસિયા 2024 || કિર્તન લખેલું નીચે છે

Музыка

LIKE SHARE COMMENT SUBSCRIBE
હોળી રમવાના ઘણાં કોડ હોળી રમવાને વહેલા આવજો || હોળીના રસિયા 2024 || કિર્તન લખેલું નીચે છે
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
હે હોળી રમવાના ઘણાં કોડ રે
હોળી રમવાને વહેલા આવજો...
હાથમાં કળશ ને લીલું નાળિયેર
રાધાજી કાંઈ ફેરા ફરવા જાય જો
હોળી રમવાને વહેલા આવજો...
રાધાજીને કાન બેય હોળી રમે
હોળી રમતા કરે દોડાદોડ રે
હોળી રમવાને વહેલા આવજો...
મારે પિચકારી રાધે પ્રેમથી
કાનજીના ચીર ભીંજાય જાય રે
હોળી રમવાને વહેલા આવજો...
અબીલ ગુલાલ રાધે નાખતા
સરખી સાહેલીઓની સાથ રે
હોળી રમવાને વહેલા આવજો...
કેસુડા નો રંગ ખૂબ જામીયો
ગોવાળિયાની ટોળી સંગે લઈને
હોળી રમવાને વહેલા આવજો...
બરસાના ગામની સાહેલિયો
ગોકુળના ગોવાળ રે
હોળી રમવાને વહેલા આવજો...
ભક્ત મંડળ જોવે તમારી વાટડી
ભક્તોને દર્શન દેવા આવો રે
હોળી રમવાને વહેલા આવજો...
--------------------------------------------------------------------------
Hi!
Welcome to our youtube channel " Jadavji Official ".
Is channel pe hum mostly new Kirtan, Bhajan, Dhun or Whatsapp Status upload karte hain.(On this channel you can find Swaminarayan Bhagwan, Sankar Bhagwan, Krishna, ram prabhu new Kirtan, Bhajan, Dhun and Whatsapp Status.)
" જાદવજી ઓફિશ્યિલ " યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અહીં તમે ભજન, સત્સંગ, કીર્તન, મહિલા મંડળ સત્સંગ અને મહિલા ભજન મંડળને લગતા વિડીયો જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા વિડીયોમાંથી સારી રીતે શીખી રહ્યા છો અને તમારું મન પહેલા કરતા વધુ ભક્તિમય અને પ્રભુમય એટલે કે ધાર્મિક બનશે. અમારી સાથે જુડવા બદલ તમારો ખુબ ખુબ આભાર. 🙏🙏🙏
--------------------------------------------------------------------------
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Jadavji Official * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Jadavji Official * KZread channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends

Пікірлер

    Келесі