હાલ માડી હાલ તારા કામ પડ્યા રે - દક્ષા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે) નવરાત્રી-૨૦૨૨

Музыка

હાલ માડી હાલ તારા કામ પડ્યા રે
ભક્ત મંડળ ના તારા તેડાં આવ્યા રે
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
વાંઝિયા ને ઓરડે થાતી આવુ રે(૨)
વાંઝિયા ને પુત્ર દેતી આવું રે...હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
આંધળા ને ઓરડે થાતી આવું રે(૨)
આંધળા ને આંખ્યું દેતી આવું રે....હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
કોઢિયા ને ઓરડે થાતી આવું રે (૨)
કોઢિયા ને કાયા દેતી આવું રે...હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
પાંગળા ને ઓરડે થાતી આવું રે (૨)
પાંગળા ને પગ હું દેતી આવું રે...હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
નિર્ધન ને ઓરડે થાતી આવું રે (૨)
નિર્ધન ને ધન હું તો દેતી આવું રે...હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....

Пікірлер: 144

  • @dharmishtagandhi4342
    @dharmishtagandhi4342 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ. જય માતાજી આવાજ સુંદર ગરબા અને ભજન ગાતા રહેજો.

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... ધર્મિષ્ઠાબેન જય માતાજી...જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Жыл бұрын

    Masi aaje to be bhjan ane ghrbo moyka che mja aavi ghyi sambdine Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 khub aagad aavo masi masi masi

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 Жыл бұрын

    Bhakta mandala teda aavya re.matajinu khub saras bhajan

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...દક્ષા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Himanipatelmitulpatel
    @Himanipatelmitulpatel Жыл бұрын

    સરસ,,, દક્ષાદીદી, ઉષ્મા દીદી અને વસંત બા... 🙏🏻🙏🏻🙏🏻

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 Жыл бұрын

    ખૂબ ખૂબ સરસ માતાજી નો ગરબો ગાયો વસંત બેન દક્ષાબેન ઉષ્મા બેન તમને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🌷🙏🌷

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ 💐🙏

  • @ramilapatel5604
    @ramilapatel5604 Жыл бұрын

    jay mataji bhu saras garbo gayo avaj pan bhu saras ane jilnar pan saras anand thi gayo

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રમીલા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @maheshahir6017
    @maheshahir6017 Жыл бұрын

    જય મુરલીધર બેન હું રોજ તમારા કીર્તન સાંભળું છું હીનાબેન મોરબી જિલ્લાનું કોયલીગામ

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...હીના બેન જય મુરલીધર... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 Жыл бұрын

    સરસ વસંત બેન તમારી ભાણેજને જય શ્રી સ્વામિનારાયણ

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Жыл бұрын

    Bou mast matajono ghrbo ghayo bou mast daxsa benna no avaj mast che vsantmasi usma Ben daxsa Ben tmari Toim swastha nirogi rho masi Jai Swaminarayan 🙏🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... આપની લાગણી ને હમેશાં અનુભવીએ છીએ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjansuba
    @ranjansuba Жыл бұрын

    રાધે રાધે માંના જી🙏👌👋👌🌹👌👋👌👋👌👋👌👋👌👋👌👋👌👋👌👋🌹🙏❤️👌🌹🙏👋🌹🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રંજન બેન રાધે રાધે... મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws3 ай бұрын

    જય માતાજી વસંતબેન.માતાજી નું અતિ સુંદર કિર્તન સાંભર્યું ખૂબ ખૂબ ધન્યવાદ બેટા આપ સર્વે ને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    3 ай бұрын

    જય માતાજી રાધે રાધે...આભાર...પ્રણામ...શુભેચ્છાઓ...💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Жыл бұрын

    Mne aa gharbo bou j ghme che hu Vara Vara sambdu chu mja aavi jay ho Jai Swaminarayan thenku daxsa Ben aava Sundar avajma ghayu vsant Masi uasma Ben thanku

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234

    @rasilatank7234

    Жыл бұрын

    Thenku masi aava sras aasirvad mate Jai Swaminarayan 🙏🙏🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Жыл бұрын

    Jau jau baluda ae kadi hu vare vare sambdu chu mne bou Ghame che Jai Swaminarayan 🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રસીલા બેન જય માતાજી...જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 Жыл бұрын

    Wahhh khub j Sara's garbo gayo.... Aava bija nava nava garaba mukjo🙏🙏🙏👌👌

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...પાર્થ ભાઈ આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @meenapatel87
    @meenapatel87 Жыл бұрын

    Jay mataji Sara's garba sambhalav ta rejo🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મીના બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @meenagajjar2959
    @meenagajjar2959 Жыл бұрын

    જયમાતાજી

  • @daxapatel1155
    @daxapatel1155 Жыл бұрын

    Jay ambe kuhb saras

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...દક્ષા બેન જય અંબે મા... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @bhavana12119
    @bhavana12119 Жыл бұрын

    Jai mataji Ben khubaj Sars garbo gayo bhagvan tamne gara gavani sakti ne bharti de

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...ભાવના બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jyotiravalmaheta5612
    @jyotiravalmaheta5612 Жыл бұрын

    Jay mataji srs grbo

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જ્યોતિ બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 Жыл бұрын

    જય માતાજી દક્ષાબેન ઉષ્માબેન વસંતબેન સરસ ગરબો માતાજી ગાયો આજ રીતે નવા નવા ગરબા સંભળાવજો બની શકે તો મારા પીઠડ મા નો ગરબો ગાજો તમારી ચેનલ ખૂબ આગળ વધે એવી જ મારી મા પીઠડ ને પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રીના બેન જય માતાજી...જય માં પીઠડ...🌹🙏 આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો... રીના બેન આ વર્ષ ના તો ગરબા ના રેકોર્ડિંગ થઈ ગયા છે આવતા વર્ષે જરૂર ગાઇશુ... માફ કરશો આ વખતે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dewubajadeja5744

    @dewubajadeja5744

    Жыл бұрын

    00@

  • @sangitamandavia8582

    @sangitamandavia8582

    Жыл бұрын

    L

  • @sangitamandavia8582

    @sangitamandavia8582

    Жыл бұрын

    P

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Жыл бұрын

    જય હો જય શ્રી માતાજી બહુ સરસ ગરબો ગાયો છે

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મંજુલા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @nandgopalshringar5400
    @nandgopalshringar5400 Жыл бұрын

    Hare krishna

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...હરે કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @rasilatank7234
    @rasilatank7234 Жыл бұрын

    Nani bebi ne Jai Swaminarayan masi aaje to sras mataji na pic raykha che

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રસીલા બેન જય શ્રી સ્વામિનારાયણ... હા માતાજી ના ગરબા માં બધા માતાજી ના ફોટા મુક્યા છે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sphrk4yt411
    @sphrk4yt411 Жыл бұрын

    જય માતાજી બેનો

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @vallabhmansuria6341
    @vallabhmansuria6341 Жыл бұрын

    very good daxaben jay shree krishna

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...વલ્લભ ભાઈ જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pragnamehta1201
    @pragnamehta1201 Жыл бұрын

    આપ સૌ ને મારા જય માતાજી🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...પ્રજ્ઞા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Жыл бұрын

    બહુ સરસ ભજન છે ધન્ય વાદ

  • @mamtabhayani346
    @mamtabhayani346 Жыл бұрын

    Jay shree Krishna

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મમતા બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ashamoradiya5692
    @ashamoradiya5692 Жыл бұрын

    મારુ મન પસંદ ગરબો ગાયો તમારી ચેનલ ખૂબ આગળ વધે તેવી મારી માં ને પ્રાથૅના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...આશા બેન આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે 🌹🌺💐🙏 આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kiranparmar1133
    @kiranparmar1133 Жыл бұрын

    Bahut Saras Garba Navratri

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @reshmarami2726
    @reshmarami2726 Жыл бұрын

    Very nice 👌👍

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રેશમા બેન માં અંબા, લક્ષ્મી,સરસ્વતી અને કાળી માતા ના આશીર્વાદ રહે... દરેક સ્ત્રી એ ખરેખર માતૃ રૂપ છે એમના પ્રત્યે આદર અને સન્માન ની ભાવના રાખવી એ જ નવરાત્રી માં માતાજી ની ઉપાસના છે ... ખૂબ આનંદ માં રહો... ભગવાન ના ગુણ ગાતા રહો અને ગવરાવતા રહો....શુભ નવરાત્રી... જય માતાજી... પ્રણામ💐🙏

  • @sonalkarasariya2065
    @sonalkarasariya2065 Жыл бұрын

    Nimata ben jay dwaraka dhish

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...સોનલ બેન જય દ્વારિકાધીશ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @dishabhatt2142
    @dishabhatt2142 Жыл бұрын

    Nani. Babudi. Nu. Nam. Su. Che ? Must. Lage che

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...દિશા બેન નાની બબુડી નું નામ સ્વરા છે... તમારી કૉમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ Жыл бұрын

    ખુબ સરસ વસંન માસી🙏 જય માતાજી 🙏 તમારી દીકરીઓ કૃષ્ણ મંડળ

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @janvigovani7832
    @janvigovani7832 Жыл бұрын

    સરસ ગરબો છે .🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જાનવી બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @neelaytrivedi4176
    @neelaytrivedi4176 Жыл бұрын

    amita bhu Fine

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...અમિતા બેન આપનો હૃદય પૂર્વક આભાર... હોળીકા દહન માં જેમ બધા જ લાકડાઓ છાણાં બળી જાય છે એવી રીતે આપ અને પરિવાર ના બધા જ દુઃખ સંકટ અને પીડાઓ નો ભગવાન ની કૃપા થી નાશ થાય અને હંમેશા આનંદથી જીવન જીવો એ જ શુભેચ્છાઓ...પ્રણામ🌹🌺💐🙏

  • @baradalpa875
    @baradalpa875 Жыл бұрын

    ખૂબ ખૂબ સરસ બહેનો સરસ ગરબો ગયો 🙏🙏જય માતાજી 🙏🙏👌👌

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...અલ્પા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Жыл бұрын

    Jay mataji 🌹🙏🌹

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...કોકિલા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @hirenkapdi8492
    @hirenkapdi8492 Жыл бұрын

    Khub saras ..... Jay mataji... Devaangi ..mne back ground nu music bov game chhe ... Bhai bov saras vagade chhe .. aagad bhi mukta rejo nava nava bhajan garba ..jay mataji

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... દેવાંગી બેન જય માતાજી... હા જી સંગીત મારો દીકરો અયોધ્યા દાસ વગાડે છે...આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 Жыл бұрын

    Jay mataji sundr gayu👌👌👌👌🌹🎉🌷🌷🎡🎉🌷💐🕉🙏🙏🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...અરુણા બેન જય માતાજી.... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kanor1230
    @kanor1230 Жыл бұрын

    Very very nice bajan

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @yogipatel251
    @yogipatel251 Жыл бұрын

    Very nice 👌👌

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @meenapatel2123
    @meenapatel2123 Жыл бұрын

    વાહ વાહ વસત બેન ઉષ્મા બેન દક્ષા બેન ખુબ ખુબ મધુર ભજન સાંભળી આનંદ આવ્યો.,,

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મીના બેન આપનો હૃદય પૂર્વક આભાર... એકાદશી અને શરદ પૂર્ણિમા ની શુભકામનાઓ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @payalpayal8462
    @payalpayal8462 Жыл бұрын

    ખૂબ સૂદરછે ગરબો હો દક્ષાબેન કયા ગામનોછે

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...પાયલ બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @linamistry8452
    @linamistry8452 Жыл бұрын

    🙏🙏👍👍👌👌👏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...લીના બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @user-zt9lz3su7t
    @user-zt9lz3su7t Жыл бұрын

    જય શ્રી માં ચામુંડા

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જય શ્રી માં ચામુંડા... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 Жыл бұрын

    Super gabaro🌹🙏🌹

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...કોકિલા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @geetakathakirtan
    @geetakathakirtan Жыл бұрын

    Jay Mataji 🚩🔱🪔🥥🌹🕉️🐢🌜🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @neelapandya6315
    @neelapandya6315 Жыл бұрын

    🙏🙏🌺🌺🙏🙏💐💐

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...નીલા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @Himanipatelmitulpatel
    @Himanipatelmitulpatel Жыл бұрын

    ખૂબ જ સરસ... કાયમ હસતા મોઢે ભજન સંભરાવતા રેજો 🙏🏻🙏🏻🙏🏻

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @tickoopatel5063
    @tickoopatel5063 Жыл бұрын

    Jai Mataji khub saras gaayu!!!! Jay Mataji 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @kalubhaiparmar5819
    @kalubhaiparmar5819 Жыл бұрын

    ખુબ સરસ નવરાત્રી નજીક આવી રહી છે આવી રીતે નવા નવા ગરબા સંભળાવજો જય માતાજી જય સ્વામિનારાયણ

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રેખા બેન જય માતાજી...જય શ્રી સ્વામિનારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @sanjaygodhasara5785
    @sanjaygodhasara5785 Жыл бұрын

    Jay mataji 🙏🙏bahu srs mataji nu bhajan gayu che 👌👌👌👌🙏🌹🙏🌹🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...સંજય ભાઈ જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @patelnimisha4337
    @patelnimisha4337 Жыл бұрын

    Very very nice bhajan (Garbo) Jay Sri Krishna 👌👌👌🙏🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...નિમીષા બેન જય શ્રી કૃષ્ણ.... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ketnamehta9038
    @ketnamehta9038 Жыл бұрын

    ખુબ સરસ ભજન તમારાં ભજનો રોજ મારાં ગોપી મંડળ માં ગાઉ છું હું પણ શ્રાવણ મહિના માં રોજ તમારું ભજન પહેલા ગાતી ખુબ સરસ ગાવ છો જય માતાજી 🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ... કેતના બેન જય માતાજી... આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ketnamehta9038

    @ketnamehta9038

    Жыл бұрын

    @@Vasantben.Nimavat ખુબ આભાર બેન આ તમારું ભજન ઉતાર્યું આજે તીથીમાં ગાવું છે બસ આવી રીતે તમે પણ ભજનો રોજ ગાજો અને અમે મંડળ માં ગાઈએ જય માતાજી નરસિંહ મહેતાનું ભજન મારાં મિસ્ટર ને ખુબ ગમ્યું અમે નાગર બ્રાહ્મણ છીએ એટલે મેં એમને જ પહેલા સંભળાવ્યું 🙏જય હાટકેશ 🙏🙏

  • @rameshbhaigohil3733
    @rameshbhaigohil3733 Жыл бұрын

    ૐ જય માતાજી🌷🙏 દક્ષાબેન ઉષમાબેન.વંસત બેન. જયમાતાજી🙏🌿 ગરબા સરસ. છે

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રમેશ ભાઈ જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર ... નવરાત્રી ના પવિત્ર પર્વ પ્રસંગે આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દૃષ્ટિ વરસતી રહે,બધા દુઃખ પીડા નો નાશ થાય એવી શુભેચ્છાઓ ... પ્રણામ 💐🙏

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 Жыл бұрын

    જય માતાજી ખૂબ સુંદર 🙏🏻🙏🏻👌👌🔱🔱

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રીટા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ranjanben8742
    @ranjanben8742 Жыл бұрын

    જય માં ચામુંડા ખૂબ ખૂબ સુંદર👌🙏જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ👌🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...રંજન બેન જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ... જય માં ચામુંડા... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 Жыл бұрын

    જય હો જય હો માં અંબાજી માતાજી નુ ખૂબ જ સરસ ભજન છે

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મંજુલા બેન જય અંબે મા... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @geetaahir1077
    @geetaahir1077 Жыл бұрын

    જય માતાજી

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...ગીતા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ushapatel4712
    @ushapatel4712 Жыл бұрын

    જય માતાજી બધી બહેનો ને ખુબ સરસ ગાયુ

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...ઉષા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ravaljayabenprakash8699
    @ravaljayabenprakash8699 Жыл бұрын

    Jay માતાજી બહુ સરસ ભજન છે

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જયા બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @prafullapadhiar5336
    @prafullapadhiar5336 Жыл бұрын

    Thank you Vasant Ben n team ,for this lovely majaji Garbo. Please send more new mataji garbas for navratri.. 🌹🌹🌹

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...પ્રફુલા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 Жыл бұрын

    જય માતાજી સરસ 👌🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...જયશ્રી બેન જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @ambaliyavipul7634
    @ambaliyavipul7634 Жыл бұрын

    જય માતાજી ખુબ સરસ ગરબો ગાયો બેન

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...વિપુલ ભાઈ જય માતાજી... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @BhartiPatel-eo7qg
    @BhartiPatel-eo7qg Жыл бұрын

    बेनोतमेमताजीनोगरबोसुनंदरगायाछो

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...ભારતી બેન આપની કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 પ્રણામ💐🙏

  • @swatijoshi7242
    @swatijoshi7242 Жыл бұрын

    Nice 🙏🙏

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...સ્વાતિ બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 Жыл бұрын

    Very nice mataji no garbo enjoyed listening to it❤️🌷🕉💯

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...મયુરી બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @niranjnagosai6098
    @niranjnagosai6098 Жыл бұрын

    JAY MATAJI 🌹 🌹 🌹 SARAS BHAJAN ❤️💖💋💐💐💐💐 JSK OM NAMOH NARAYAN TO ALL . UK 🇬🇧 . MY ❤️ TO LITTLE LOVELY GIRL .

  • @Vasantben.Nimavat

    @Vasantben.Nimavat

    Жыл бұрын

    ધન્યવાદ...નિરંજના બેન જય માતાજી...જય શ્રી કૃષ્ણ... ઓમ નમો નારાયણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @BhartiPatel-eo7qg
    @BhartiPatel-eo7qg Жыл бұрын

    दसाबेनतमाराभजनसुदरछेअनेगावोछोपणसारु

Келесі