હે કરુણાના કરનારા | He karuna na karnara | Shant prarthna

Музыка

Music Co-ordination and Concept: Dr.Narendra Raval
Singer: Hemangini Jani
Music arrangement: Ankur Dave
Album: Shant Prarthana
શાંત પ્રાર્થના નો હેતુ માણસને શાંતિ તરફ લઈ જવાનો છે, શાંત પ્રાર્થના એટલે મન ને શાંત કરવાની શબ્દ-સંગીત થેરાપી.

Пікірлер: 30

  • @bhartiacharya479
    @bhartiacharya47923 күн бұрын

    મધુર અવાજ 🎉

  • @manjulakothary
    @manjulakothary9 күн бұрын

    મધુર અવાજ સાંભળી ખૂબ જ મજા આવી આભાર ❤🎉

  • @alkashukla1390
    @alkashukla139014 күн бұрын

    લખીનેઆપોતોસારુસુપર,અવાજધન્યવાદ❤❤❤

  • @narendraparmar1847
    @narendraparmar184723 күн бұрын

    Ati sundar

  • @nehamaheta9054
    @nehamaheta90543 жыл бұрын

    ખૂબ સુંદર સ્વર સાથે.. મનને શાંતિ આપે તેવું..👌🙏

  • @daxhabenpanchal8266
    @daxhabenpanchal826611 күн бұрын

    Very nice.voice

  • @Travellingwriter22
    @Travellingwriter223 жыл бұрын

    વાહ.....મીઠો મધુરો સૂર... ઈશ્વરનાં પરમ સામીપ્યનો અહેસાસ

  • @urmilshukla9017
    @urmilshukla901715 күн бұрын

    Sumadhur prathna

  • @hareshgurjar7280
    @hareshgurjar72803 жыл бұрын

    અનંત શાંતિની પ્રાપ્તિ થાય તેવી ખરેખર શાંત પ્રાર્થના

  • @bhartiacharya479
    @bhartiacharya47923 күн бұрын

    મારું પ્રિય ભજન❤

  • @mayurganvit852
    @mayurganvit8522 жыл бұрын

    હે પરમ કૃપાળુ વ્હાલા મેં પીધા વિષના પ્યાલા, વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઇ પાર નથી 🙏❤️

  • @anitarathava1505
    @anitarathava15055 ай бұрын

    khub saras 😊

  • @shardakheni2704
    @shardakheni270411 күн бұрын

    મધુર અવાજ મગજ હળવુ થાય સાભળીને હે પભુ 🏰🌺🍬🌹🐚

  • @HanshabenKhasiya

    @HanshabenKhasiya

    2 күн бұрын

    🎉🎉

  • @raamushrivas6710
    @raamushrivas6710 Жыл бұрын

    Ram solana

  • @minakshitrivedi9866
    @minakshitrivedi98663 жыл бұрын

    ખુબ સરસ પ્રાર્થના

  • @dipakvyassagar7763
    @dipakvyassagar77633 жыл бұрын

    અદ્દભુત ..... અદ્દભુત.... સુંદર સ્વરાંકન.....અભિનંદન.....

  • @dr.narendraraval9023

    @dr.narendraraval9023

    3 жыл бұрын

    આભાર

  • @nalinipandya2967
    @nalinipandya29673 жыл бұрын

    ખરેખર અદ્ભૂત પ્રાર્થના.... સુમધુર સ્વર અને ઉત્તમ પ્રસ્તાવના..👌👌👌👌👌

  • @manojmaster9989
    @manojmaster9989 Жыл бұрын

    બાળપણમાં વડીલો રાત્રિ સૂતા પેહલા ગવાતી કે સ્કૂલમાં સાંભળી હતી. હૃદયસ્પર્શી prathna.😪

  • @nrrmeh9614
    @nrrmeh96143 жыл бұрын

    V nice sirji

  • @sanjayjoshi3686
    @sanjayjoshi36863 жыл бұрын

    અવાજ ખૂબ જ સરસ

  • @jayantilalsurti678
    @jayantilalsurti6782 жыл бұрын

    How much sweet voice

  • @shraddhamanojbhatt6033
    @shraddhamanojbhatt60333 жыл бұрын

    સરસ

  • @truptijoshi4886
    @truptijoshi48863 жыл бұрын

    🙏🏻🙏🏻શાંતિ પ્રાર્થના કરી મન શાંત કરીએ 🙏🏻🙏🏻

  • @sanjayjoshi3686
    @sanjayjoshi36863 жыл бұрын

    મારું પ્રિય ભજન,અમે હોસ્ટેલમાં રોજ ગાતાં હતાં

  • @makwanarekhaben2135
    @makwanarekhaben213512 күн бұрын

    પ્રભુ સદબુદ્ધિ આપો

  • @mohangalchar9035
    @mohangalchar90353 жыл бұрын

    13....Joye 😷😷😷😷😷😷🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕

Келесі