હો જાવ તૈયાર... સબસીડી શરૂ થઇ રહી છે...!

Пікірлер: 56

  • @npgaming9590
    @npgaming959020 күн бұрын

    વારો જ નથી આવતો. સેટિંગ થાય છે.

  • @pravinjambucha9716
    @pravinjambucha971620 күн бұрын

    નાના ખેડૂતોનો વારો નથી આવતો સાહેબ🙏🙏🙏

  • @bharatahir2872
    @bharatahir287220 күн бұрын

    જય મુરલીધર મૂળિયાં સાહેબ

  • @rameshsavaliya5921
    @rameshsavaliya592120 күн бұрын

    મુડિયા સાહેબ ખુબ આભાર

  • @kanovarshdiya9399
    @kanovarshdiya939920 күн бұрын

    જય જવાન જય કિશાન

  • @gamitvipul5401
    @gamitvipul540116 күн бұрын

    Tractor vadu kyre khulse

  • @carwashing8550
    @carwashing855013 күн бұрын

    ટ્રેક્ટર સબસિડી ફોર્મ ક્યારે ખુલશે

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb12 күн бұрын

    Bhastachari Yojana

  • @savjibhaibhadiyadra7255
    @savjibhaibhadiyadra725515 күн бұрын

    Sarkar khoti che

  • @kalubhaisakliyakalubhaisak3077
    @kalubhaisakliyakalubhaisak307720 күн бұрын

    ખુબ સરસ માહીતી આપોસો મુળીયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા

  • @anjum4250
    @anjum425015 күн бұрын

    Trector ni sabsidi na fom kyare bharase

  • @karukandoriya9215
    @karukandoriya921520 күн бұрын

    વહેલા નાં પહેલા નાં ધોરણે સે હવે આમાં કોનો વારો આવે 5મિનીટ મા પુરુ થય જાય

  • @gohilvishvrajsinhhardevsin4515

    @gohilvishvrajsinhhardevsin4515

    20 күн бұрын

    💯

  • @karukandoriya9215

    @karukandoriya9215

    19 күн бұрын

    મૂળિયાં સાહેબે સત્ય વાત ના કરી કેમ કે જોવો મારી commen..પર like મળી ઘણી કેમ કે સત્ય વાત સે ને હા કોનો વારો આવે સરવર daun હોય ને ઘટક ની લિમિટ ઓશો હોય કય સહાય નાં મલે

  • @kiritsolanki015
    @kiritsolanki01520 күн бұрын

    સરકાર પોપટ બનાવે છે.😂😂😂😂ભાઈ kisko diya ne kon reh gaya

  • @pravinjambucha9716
    @pravinjambucha971620 күн бұрын

    આઈ ખેડૂત પોર્ટલ ફોનમાં ખૂલતું જ નથી

  • @Mr.Kheti_wale

    @Mr.Kheti_wale

    17 күн бұрын

    Khulle che

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb12 күн бұрын

    Drovali Ni Subsidi Hovi Joiye

  • @allinone-ne1ir
    @allinone-ne1ir6 күн бұрын

    સ્લેબ વાળા ગોડાઉનમાં આગળની સાઈડ સજુ કાઢી શકાય

  • @PushprajsinhJadeja-nb1fh
    @PushprajsinhJadeja-nb1fh20 күн бұрын

    Khub saresh. Sr

  • @rajugoraniya2777
    @rajugoraniya277716 күн бұрын

    Saheb aa velate pela ni Sistam barabar nathi aama varo nathi aavto saheb

  • @user-zg2ci1jo2p
    @user-zg2ci1jo2p16 күн бұрын

    Aaje khulu se online

  • @vikrammata8364
    @vikrammata836413 күн бұрын

    નાટક શે લાભ નું

  • @manuprajapati856
    @manuprajapati85614 күн бұрын

    ત્રણેય યોજનામાં લાભ લઈ શકાય??

  • @shamjibhaidhalvaniya2616
    @shamjibhaidhalvaniya261620 күн бұрын

    સરસ

  • @user-sz6ez1is3b
    @user-sz6ez1is3b8 күн бұрын

    આ ના માટે ઓનલાઇન અરજી કરવી પડે સહેબ

  • @ketansatiya8340
    @ketansatiya834016 күн бұрын

    ડ્રિપ એટલે શું સાહેબ

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM20 күн бұрын

    ❤🎉

  • @pravinrathod7033
    @pravinrathod703319 күн бұрын

    ગાંસડી બાધવાનુ બેલર મશીન આવસે કયારે સબસીડી મા

  • @riteshpatel-hn8vf
    @riteshpatel-hn8vf15 күн бұрын

    સાહેબ પાણી નો ટાંકો ચોરસ જોઈએ કે પછી ગોળ હાલે??

  • @JadejaHarisinh-fs6uf
    @JadejaHarisinh-fs6uf20 күн бұрын

    Godavun gam ma banavi sakay ke khetar ma banavu pade

  • @basicelectricalet7924

    @basicelectricalet7924

    20 күн бұрын

    Khetarma banavvu pade

  • @Mr.Kheti_wale

    @Mr.Kheti_wale

    17 күн бұрын

    Khetar ma

  • @jenni-mu4ci
    @jenni-mu4ci20 күн бұрын

    Ama lagvak j hale che.. 2 varsh thi try kariye varo j nt avto..lagavag chale 6

  • @mukeshmakvana6307
    @mukeshmakvana630720 күн бұрын

    એક વખત સ્માર્ટ ફોન લેવાય ગયો હોય ને ખરાબ થય ગયો હોય તો બીજી વાર કયારે મળે?

  • @Mr.Kheti_wale

    @Mr.Kheti_wale

    17 күн бұрын

    Sahay aek j var mle

  • @rahulmungara6116
    @rahulmungara611615 күн бұрын

    Pmfby ma pak vimo na ave to su કરવું

  • @rajmakavana4774
    @rajmakavana477419 күн бұрын

    ખેડૂત ને બહુ સહાય આપે

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya979920 күн бұрын

    ખૂબ સરસ😎

  • @kesurkarmur8473
    @kesurkarmur847320 күн бұрын

    વેલા તે પેલા વારો નથી આવતો હુ બે વર્ષ થી મહેનત કરૂં છું પણ વારો નથી આવતો

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn20 күн бұрын

    ઑનલાઇન મા સૅટીગ થતું નથી

  • @bharatbhairabari1461
    @bharatbhairabari146119 күн бұрын

    પાંચ મિનિટમાં ખેડૂતોનો લક્ષ પૂરો થઈ જાય છે

  • @ratubhairathavi8840

    @ratubhairathavi8840

    17 күн бұрын

    સાહબ જોઈ તેને નથી મલતુ😂😂

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu14 күн бұрын

    Tamarisutarakathinakho,,kheduto,,jya,,tya,,offisoma,,ghoda,,khay,,chhe,,tame,,khavchho,,khara

Келесі