હે ભગવાન આ કારમાં ક્યાં બેઠો 🤣 ભાઈના મગજના સુપડા સાફ થઈ ગયા

#CarPrank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
Disclaimeration :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Пікірлер: 451

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 Жыл бұрын

    સ્પષ્ટ સમજાતું નથી ગાડી માં પવન ને કારણે અવાજ આવે છે, બાકી all is wel 😂

  • @jskfg2095
    @jskfg2095

    ભાઈ બધું બરાબર છે અવાજ પણ ચોખો આવે છે...handsfree છોડી ફક્ત ફોન નો volume સાંભળો..

  • @yograjacharya6314
    @yograjacharya6314 Жыл бұрын

    તમે ભૂદેવ ને સંસ્કાર થી બોલાવો છો એ તમારા સારા સંસ્કાર બતાવે છે..હું પણ ભૂદેવ જ છું. જય મહાદેવ..

  • @ShabirhusenMRafai
    @ShabirhusenMRafai Жыл бұрын

    થોડુક હજી ચાલત તો મને પણ ઇંગ્લિશ આવડી જાત 😂😂😂

  • @atharvofficial1892
    @atharvofficial1892 Жыл бұрын

    Jaldi karo revatu nathi vinod bhai

  • @maheriachirag7650
    @maheriachirag7650

    Manas ne Dev key aetle Magaj jayj ne ,,, ae Bhai nae koe nuy jay😂😂

  • @viramkuchhadiya940
    @viramkuchhadiya940 Жыл бұрын

    હું લંડન છું તોય મને આવું બોલતા નોઆવડે ફૂલ મોજઆવી ગઈ❤❤❤

  • @THE_SAHIL
    @THE_SAHIL Жыл бұрын

    એને પણ વિડીયો બનાવી યે છે😂😂😂😂😂😂😂😂😂

  • @dineshgohel9172
    @dineshgohel9172 Жыл бұрын

    નાગવાળો મામુ બનાવો

  • @jadejapushprajsinh1524
    @jadejapushprajsinh1524 Жыл бұрын

    ધીરે ધીરે આ ભાઈ ના મગજ મા તિખારો થાય છે

  • @sameerjadav2001
    @sameerjadav2001 Жыл бұрын

    જોંગા ne જ્યારે જ્યારે કોઈ મારે છે ને ખરેખર મજા તો ત્યારેજ પડે છે😂😂😂😂😂🤣🤣🤣😝😝👻

  • @aejazlulaniya643
    @aejazlulaniya643 Жыл бұрын

    Kya baat hai bhaijaan....

  • @amirajpatel6281
    @amirajpatel6281 Жыл бұрын

    Vinod Bhai... Ni Superb... Acting... 👌👌👌 Ane Jongo.... Taapaki... Saras... Purave... Che. 👌👌👌☺️☺️☺️❤️🌳🌹

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 Жыл бұрын

    Superb funny video bhai moj padi gay bhi... Hahaha. 😁😁👍mahadev har God bless to both of you. 🙏👍

  • @chiragjoshi5039
    @chiragjoshi5039 Жыл бұрын

    Superb Vinodbhai and Arjunbhai, Keep On... 😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣👏👏👏👏👏👏👏

  • @d.r.takodara
    @d.r.takodara Жыл бұрын

    જબરજસ્ત ફોરેન સ્પીચ હતી.. મઝા આવી ગઈ..

  • @amirajpatel6281
    @amirajpatel6281 Жыл бұрын

    Vinod Bhai... Ni Acting... Bahuj Saras... Che. 👌👌👌 Ane Fanka... Pan Jordaar... Mare... Che. 🤣🤣🤣

  • @arunsinh.m.solankiarunsinh1729
    @arunsinh.m.solankiarunsinh1729

    😄😆😄સુપર એક્ટિંગ જોગા ભાઈ ની અને તમારી સુપર 😆😄

  • @patelprakash4079
    @patelprakash4079 Жыл бұрын

    Super bhai I will waiting next vedio yet mamu banavyo 😀😀😀😀

  • @berausman3828
    @berausman3828 Жыл бұрын

    Jabardast maza aawi gai. This video should go long😅😅😅

Келесі