Guruji Eva Jaykar | Video Kirtan | Pravinbhai & Harivadan, Swa.Dham

Kirtan Lyrics : ગુરુજી એવા જયકાર...
સાશ્વત સુખ પામવા, મુમુક્ષુ શોધે સુખ દ્વાર.
ગરીબ અમીર સર્વે દુ:ખી, અનંત ફેરા જનમના,
ચપટી,માં મિટાવનાર, શોધ્યા શોધે મળે નહિ,
શોધ્યો સામેથી મને એમણે,
સ્વામીશ્રી એવા જયકાર. ગુરુજી એવા જયકાર. (2)
નહોતું બેલેન્સ નહોતી પાત્રતા, નહોતી બુદ્ધિ કે આવડત.
અમૃત દૃષ્ટિ - વાણીએ કરી, સમાવ્યા તાપ સર્વે જગત;
કારણ સ્વરૂપ પ્રાપ્ત કરાવી, વર્તમાન ધરાવી દેહ પડાવી.
આત્મદર્શન આત્મબુદ્ધિ કેરી, અતિ ઉત્તમ સુખની ચાવી બતાવી.
અતિ ઉત્તમ સુખની ચાવી બતાવી.
સ્વામીશ્રી એવા જયકાર. ગુરુજી એવા જયકાર. (2)
આટલું કરીએ ભેળાં મળી, ગુરુ મરજી પોતાની કરી,
વિષ્ટા મિટાવીએ સુવર્ણથી, સુખડ, ચંદન, કસ્તુરી, ભરી.
આત્મબુદ્ધિ કરું શુદ્ધભાવે, દિનરાત કરું હાંજી, રાજી,
એકમાત્ર એક્સપ્રેસ હાઈવે,
નથી રાહ બીજો જીતવા આ બાજી. નથી રાહ બીજો જીતવા આ બાજી.
સ્વામીશ્રી એવા જયકાર. ગુરુજી એવા જયકાર. (2)
જે સ્થિતિમાં, જેવી સ્થિતિમાં, સુખમાં જે પોતે રહ્યા,
એ જ અવિચળ સુખમાં, જીવ મટાડી અનાદી કર્યા,
આવો મુમુક્ષુ કોટી બ્રહ્માંડના, દિવ્યભાવે જોડીને, હાથ,
સંકલ્પે સ્હેજે આપે, મૂરતિ, ગુરુજી દ્વારા, મારો નાથ.
ગુરુજી દ્વારા, મારો નાથ.
સ્વામીશ્રી એવા જયકાર. ગુરુજી એવા જયકાર. (2)
પામ્યા પામ્યા સુખનું દ્વાર, ગુરુજી એવા જયકાર
સ્વામીશ્રી એવા જયકાર. ગુરુજી એવા જયકાર. (2)
🥳 Round - 2 ના મુકતોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી શ્રીજીમહારાજ અને ગુરુજીને રાજી કરવા કૃતિઓ તૈયાર કરી છે.
🎊 તો આવો દરરોજ નિહાળીએ નૂતન કૃતિઓને અને મહારાજ અને ગુરુજીનાં મહિમાસભર થઈ અને સર્વેને Share કરીને તેમને પણ મહિમાસભર કરીએ.

Пікірлер: 85

  • @NareshDabhi-fi1hb
    @NareshDabhi-fi1hb18 күн бұрын

    Mara guruji ચરણોમાં koti koti vandan Ho Jay swaminarayan bhale dayalu Raji rahejo

  • @MurtiGuruji
    @MurtiGuruji20 күн бұрын

    મોક્ષદ્વારમઅપાવ્રતમ.... ગુરુપૂર્ણિમા આવી રહી છે.... મારા ગુરુજી સ્વામીશ્રીને કોટી કોટી વંદન...

  • @rupampatel8258
    @rupampatel825815 күн бұрын

    ગુરુ ચરણે કોટિ કોટિ વંદન

  • @kinjalnandani1362
    @kinjalnandani136218 күн бұрын

    He Mara Guruji, સહુ જીવની લેવી સંભાળ રે, એ અર્થે આવ્યા છે દયાલ રે...

  • @ChetanTank-ny4vp
    @ChetanTank-ny4vp17 күн бұрын

    Mara vahla guruji no jaykar

  • @MurtiGuruji
    @MurtiGuruji20 күн бұрын

    મોક્ષનું દ્વાર સુખનું દ્વાર પામ્યા પામ્યા સુખનું દ્વાર ફાવી ગયા ભાઈ ફાવી ગયા... ગુરુજી એવા જયકાર...

  • @Alpapatel_2403
    @Alpapatel_240315 күн бұрын

    મારા મોક્ષનુ દ્વાર મારા ગુરુજી... કોટી કોટી વંદન છે ગુરુજીને...

  • @user-we4rt4sv7u
    @user-we4rt4sv7u7 сағат бұрын

    Guruji Jay jaykar

  • @sandipbhavsar4311
    @sandipbhavsar431115 күн бұрын

    Jay swaminarayan Raji rejo

  • @MurtiGuruji
    @MurtiGuruji21 күн бұрын

    ચપટીમાં મૂરતિ સુખ આપનાર, મારા ગુરુજીને કોટી કોટી વંદન

  • @jeetthakkar5751
    @jeetthakkar575114 күн бұрын

    गुरू बिन ज्ञान न उपजै, गुरू बिन मिलै न मोष। गुरू बिन लखै न सत्य को गुरू बिन मिटै न दोष।।

  • @viteshchaudhari9815
    @viteshchaudhari981521 күн бұрын

    દયાળુ જય સ્વામિનારાયણ મારા પરિવાર પર સદાય રજી રહેજો સદાય ભેળા રહેજો...,🙏🙏🙏

  • @jnp-salon
    @jnp-salon15 күн бұрын

    Jay Swaminarayan

  • @gopalthakkar3824
    @gopalthakkar382421 күн бұрын

    વાહ જયજયકાર કર્યો

  • @joshipooja1902
    @joshipooja190215 күн бұрын

    Jay swaminarayan 🙏🏻

  • @devkids1217
    @devkids121721 күн бұрын

    સ્વામીશ્રી એવા જયકાર, ગુરુજી એવા જયકાર....

  • @rhythmpatel8163
    @rhythmpatel816314 күн бұрын

    Jay swaminarayan guruji..🙏🙏 Raaji rehjo dayalu.🙏🙏🙏

  • @jagdishbhainandani111
    @jagdishbhainandani11120 күн бұрын

    Guruji mara pyara, Gurupurnima e koti koti vandan

  • @JigneshPatel-mt1nv
    @JigneshPatel-mt1nv14 күн бұрын

    Jay Swaminarayan Dayalu, Raji Rehjo mara vahla Guruji.

  • @parthgondaliya9392
    @parthgondaliya939214 күн бұрын

    Raji rahejo guruji mara, Guru Purnima nimitte amara parivar par raji rahejo...

  • @gaurangpatel170
    @gaurangpatel17012 күн бұрын

    મોક્ષનું દ્વાર સુખનું દ્વાર પામ્યા પામ્યા સુખનું દ્વાર ફાવી ગયા ભાઈ ફાવી ગયા...મને સામે થી શોધીને પોતાનો કરવા બદલ...Thank you Maharaj.. Thank You Guruji

  • @MurtiGuruji
    @MurtiGuruji14 күн бұрын

    બલિહારી ગુરૂ આપકી મુજે ભગવાન દિયો બતલાય, અરે ભગવાનની જેમ છે તેમ ઓળખાણ કરાવી, સત્પુરુષ ની પણ ઓળખાણ કરાવી, અતિશય કરુણા, સ્વ - સ્વરૂપ ની પણ ઓળખાણ કરાવી...

  • @princepatel8381
    @princepatel83819 күн бұрын

    દયાળુ રાજી રહેજો જય સ્વામીનારાયણ🙏🙏

  • @MurtiGuruji
    @MurtiGuruji20 күн бұрын

    The best kirtan from #SMVSGotTalent, I like it very much.

  • @jeetthakkar5751
    @jeetthakkar575114 күн бұрын

    Guruji na Charno ma Koti Koti Vandan 🙏🙏

  • @kundanbennandani9766
    @kundanbennandani976616 күн бұрын

    Swamisri eva jaykar, Guruji eva jaykar...

  • @ParthPatel02
    @ParthPatel0215 күн бұрын

    મોક્ષનો માર્ગ બતાવનાર... મારા ગુરુજી

  • @gaurangpatel170
    @gaurangpatel17012 күн бұрын

    હે ગુરુજી, શું ન થાય આપને કાજે, જીવન કુરબાન કરું આજે...જેને ઉત્તમ સુખની ચાવી બતાવી છે

  • @roshanimodi4061
    @roshanimodi406115 күн бұрын

    Mara guruji ne koti koti vandan

  • @patelriddhi343
    @patelriddhi34318 күн бұрын

    કોટી કોટી વંદન

  • @amitshah7933
    @amitshah793315 күн бұрын

    સુખ નું દ્વાર મારા વહાલા ગુરુજી

  • @MurtiGuruji
    @MurtiGuruji14 күн бұрын

    હે ગુરુજી, શું ન થાય આપને કાજે, જીવન કુરબાન કરું આજે...

  • @pravinnandani504
    @pravinnandani50421 күн бұрын

    Crores of Vandan, the only giver of true holy happiness in a pinch. Guruji Swamisri

  • @SMVSGotTalent

    @SMVSGotTalent

    20 күн бұрын

    Share to others. Pls Give Me Subtitles of kirtan

  • @kinjalnandani1362
    @kinjalnandani136214 күн бұрын

    અમારા પરિવાર પર્ સદાય રાજી રહેજો, ગુરુજી

  • @jagdishbhainandani111
    @jagdishbhainandani11116 күн бұрын

    Jevi sthiti ma, je sthiti ma pote che, eva to amane anant ને કરી દીધા છે. Guruji ne koti koti vandan... Mathu unchu j na thay...

  • @aagnayadav5656
    @aagnayadav565621 күн бұрын

    મૂર્તિ સુખ દેનાર મારા ગુરુજી..

  • @parthgondaliya9392
    @parthgondaliya939214 күн бұрын

    Guruji ne koti koti vandan

  • @vanitapatel5385
    @vanitapatel538515 күн бұрын

    Jay shree Swaminarayan 🙏 dayalu saday Amari upar Raji Rahejo

  • @jeetthakkar5751
    @jeetthakkar575114 күн бұрын

    Hey Guruji Saday Raaji Rahejo 🙏

  • @labanamahendra5108
    @labanamahendra510820 күн бұрын

    🙏🌹jay sawmi narayan 🌹🙏👏

  • @AnilPatel-gh3sm
    @AnilPatel-gh3sm14 күн бұрын

    Jordar Maharaj

  • @MurtiGuruji
    @MurtiGuruji21 күн бұрын

    SMVS GOT TALENT, Swaminarayan dham, Swamisri na Sankalp

  • @kinjalnandani1362
    @kinjalnandani136214 күн бұрын

    ગુરુજી જય swaminarayan

  • @bhartibenthakkar4683
    @bhartibenthakkar468321 күн бұрын

    જય સ્વામી ના રાયણ🙏🏻🙏🏻

  • @bhartibenthakkar4683

    @bhartibenthakkar4683

    21 күн бұрын

    વાહ ગુરુજી વાહ 🙏🏻🙏🏻

  • @AnilPatel-gh3sm
    @AnilPatel-gh3sm14 күн бұрын

    Jay Swaminarayan Dayalu

  • @gaurangpatel170
    @gaurangpatel17012 күн бұрын

    હર એક શ્વાસ આપનો રાજીપો અને હેત ઝંખે....સ્વામીશ્રી એવા જયકાર, ગુરુજી એવા જયકાર....

  • @rajvipandya4569
    @rajvipandya456910 күн бұрын

    Jay swaminarayan. ❤

  • @kantimachhi4116
    @kantimachhi411621 күн бұрын

    સદાય રાજી રહેજો.....

  • @KiranPatel-oh7py
    @KiranPatel-oh7py15 күн бұрын

    Jay swaminarayan

  • @jaypalsinhvanar7248
    @jaypalsinhvanar724820 күн бұрын

    Ji ne kori koti vandan

  • @chetan285910
    @chetan28591019 күн бұрын

    Jai Swaminarayan maharaj

  • @mihirraval4030
    @mihirraval403015 күн бұрын

    ❤Jay swaminarayan

  • @AnilPatel-gh3sm
    @AnilPatel-gh3sm13 күн бұрын

    Murti Sukh pamad nar Mara Guruji

  • @kundanbennandani9766
    @kundanbennandani976620 күн бұрын

    #TheGuruji #SMVSGotTalent Great Opportunity

  • @SMVSGotTalent

    @SMVSGotTalent

    20 күн бұрын

    good

  • @avinashthakor5708
    @avinashthakor570821 күн бұрын

    Jay Swaminarayan 🙏🙏🙏

  • @ShrutiMandaliya
    @ShrutiMandaliya15 күн бұрын

    Best kirtan🥰🙏🙏

  • @vanitapatel5385
    @vanitapatel538521 күн бұрын

    Jay shree Swaminarayan 🙏

  • @user-di2db9tz2b
    @user-di2db9tz2b15 күн бұрын

    Mara guruji 🙏

  • @kundanbennandani9766
    @kundanbennandani976616 күн бұрын

    Chapati nahi sankalp matre murti sukh aapanar, aato bahu bahu mota che... 🙏

  • @dharmeshtank4986
    @dharmeshtank498617 күн бұрын

    Mara Guruji

  • @AnilPatel-gh3sm
    @AnilPatel-gh3sm19 күн бұрын

    Sashwat sukh kyay nathi maltu, Mare joie che.. Guruji Krupa karo... Mari par Daya karo....

  • @devyanigajjar7107
    @devyanigajjar710715 күн бұрын

    Jay Swaminarayan maharaj🙏🙏🙏🙏🙏 👍👍👍👌👌❤

  • @devyanigajjar7107

    @devyanigajjar7107

    15 күн бұрын

    Chala Guruji ne Koti Koti Vandan

  • @AnilPatel-gh3sm
    @AnilPatel-gh3sm14 күн бұрын

    Very very nice

  • @AnilPatel-gh3sm
    @AnilPatel-gh3sm13 күн бұрын

    Very nice

  • @kinjalnandani1362
    @kinjalnandani136221 күн бұрын

    Guruji eva Jaykar🙏🙏 Jay swaminarayan

  • @parthgondaliya9392
    @parthgondaliya939214 күн бұрын

    Guruji Swamisri jeva koi purush nahi male...

  • @jeetthakkar5751
    @jeetthakkar575114 күн бұрын

    गुरू गोविन्द दोऊ खड़े, काके लागूं पांय। बलिहारी गुरू अपने गोविन्द दियो बताय।।

  • @MurtiGuruji
    @MurtiGuruji21 күн бұрын

    ચપટીમાં મૂરતિ સુખ આપનાર, મારા ગુરુજીને કોટી કોટી વંદન

  • @HardikPatel-qk1yt
    @HardikPatel-qk1yt19 күн бұрын

    Guruji ne koti koti vandan

  • @rahuldenzor6257
    @rahuldenzor625713 күн бұрын

    Jay Swaminarayan

  • @chetan285910
    @chetan28591019 күн бұрын

    Jai Swaminarayan maharaj

  • @umeshgajjar6186
    @umeshgajjar618618 күн бұрын

    Jay swaminarayan

  • @patelriddhi343
    @patelriddhi34318 күн бұрын

    Jay Swaminarayn

  • @AnilPatel-gh3sm
    @AnilPatel-gh3sm14 күн бұрын

    Very nice

  • @jitendrapatel1470
    @jitendrapatel147019 күн бұрын

    Guruji ne koti koti vandan

  • @devsankalp
    @devsankalp13 күн бұрын

    Jay Swaminarayan

  • @pankajjadeja2913
    @pankajjadeja291313 күн бұрын

    Jay Swaminarayan

  • @jeetthakkar5751
    @jeetthakkar575114 күн бұрын

    Jay Swaminarayan

  • @AnilPatel-gh3sm
    @AnilPatel-gh3sm14 күн бұрын

    Jay Swaminarayan

  • @kaushikpatel8839
    @kaushikpatel883914 күн бұрын

    Jay Swaminarayan

  • @NirenPujara
    @NirenPujara15 күн бұрын

    Jay Swaminarayan

Келесі