GUNDA NAGAR RATNA GURUDEV AJITYASHSURISHWARJI MAHARAJA NU GUNDA NAGAR MA BHAVYA SWAGAT

Музыка

જ્યારે, ગુંદાનગરમાં ગુંદા નગરના પનોતા પુણ્યવંત પુત્રરત્ન, જિનશાસનને અજવાળનારા પ.પૂ.આ.ભ. ગુરુદેવશ્રી અજિતયશસૂરીશ્વરજી મહારાજા આદિ વિશાલ સમુદાય તથા ગુંદા નગરરત્ના પૂ.સા.શ્રી. વિમલયશાશ્રીજી. મ.સા. આદિ પધાર્યા ત્યારે સંયમ જીવન ગ્રહણ કર્યાબાદ સૌપ્રથમવાર ૫૦ વર્ષે પધારનારા ગુરુદેવનું ગુંદા નગરના એકેક ગ્રામજનોએ છલકતી આંખો સાથે સ્વાગત કર્યું હતું.

Пікірлер: 3

  • @miteshsolanki7982
    @miteshsolanki79824 ай бұрын

    Jay Gurudev

  • @surendrakastiya2570
    @surendrakastiya25704 ай бұрын

    सभी गुरूभगवंत एवम् गुरूवर्याश्री के पावन चरणो मे कोटि कोटि वन्दना । "जैनम जयति शासनम्"

  • @jayvir9711
    @jayvir97114 ай бұрын

    आप का स्वागत है आपके और मेरे गाँव मे...

Келесі