Gujarat rain update: ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ચોમાસું ક્યારે આગળ વધશે?

#monsoon2024 #rainupdate #gujaratweather
ગુજરાતમાં ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પણ થઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આવનાર દસેક દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. તો આગામી 24 કલાકમાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે દીપક ચુડાસમા જણાવી રહ્યા છે ટુંક સમયમાં ક્યાં ભારે વરસાદ પડશે અને ચોમાસું હવે ક્યારે આગળ વધશે...
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 478

  • @shailjapatel818
    @shailjapatel8182 күн бұрын

    ઉત્તર ગુજરાત ના 70% વિસ્તાર માં હજુ સુધી વરસાદ નો છાંટોય પડ્યો નથી....

  • @surucreation185

    @surucreation185

    2 күн бұрын

    હા પ્રાંતિજ તલોદ તો હજી કોરું કટ છે

  • @sagarkumarraval5842

    @sagarkumarraval5842

    2 күн бұрын

    4:05

  • @bhikhubhaikhatrani1859

    @bhikhubhaikhatrani1859

    2 күн бұрын

    અમરેલી જિલ્લામાં 25 ટકા માં માં જેવો તેવો છે

  • @umeddarbar5373

    @umeddarbar5373

    2 күн бұрын

    Sachi vat se

  • @ketanbhaipatel1339

    @ketanbhaipatel1339

    2 күн бұрын

    Gapp a

  • @daxeshparmar-en1mi
    @daxeshparmar-en1mi2 күн бұрын

    મધ્ય ગુજરાત તો કોરે કોરું છે ખુબ બફારો છે

  • @jaideepparmar1431
    @jaideepparmar14312 күн бұрын

    ઉત્તર ગુજરાત મા ઉનાળો યથાવત છે

  • @livevillagelifewithkiran1385
    @livevillagelifewithkiran13852 күн бұрын

    ઉના તાલુકામાં મા તો એંધાણ પણ નથી તો કયારે આવશે વરસાદ

  • @ashoksinhchauhan6219
    @ashoksinhchauhan62192 күн бұрын

    ભાવનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ માં વરસાદ હશે બાકી આખું ગુજરાત કોરું લાગે છે.

  • @MAHADEVMAHADEV-nl3cv

    @MAHADEVMAHADEV-nl3cv

    Күн бұрын

    ભાઈ ભાવનગર નું તળાજા ઘોઘા મહુવા આ બધું કોરું છે હજુ

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt2 күн бұрын

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai84272 күн бұрын

    ઉત્તર ગુજરાતના રાધનપુર તાલુકામાં થોડોક વરસાદ છે

  • @BabuAjani
    @BabuAjani2 күн бұрын

    અમરેલી આજુબાજુસાટોયનથી

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848Күн бұрын

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @karanmotizer1996
    @karanmotizer19962 күн бұрын

    મધ્ય ગુજરાત કપડવંજ તાલુકા ના મોટી ઝેર ગામમાં હજુ વરસાદ પડ્યો જ નથી

  • @blessedthoughts3026
    @blessedthoughts30262 күн бұрын

    કોઈ પણ ન્યૂઝ ચેનલ ના એકપણ આગાહી સાચી પડી નથી

  • @user-gl3eb8cm7s

    @user-gl3eb8cm7s

    2 күн бұрын

    સાચી વાત છે ભાઈ

  • @sudipaghosh2198

    @sudipaghosh2198

    2 күн бұрын

    sachi vaat che 😂

  • @rambhaivaja-th1gv

    @rambhaivaja-th1gv

    2 күн бұрын

    Sasivat se

  • @user-si8ys6kg9z

    @user-si8ys6kg9z

    2 күн бұрын

    સાચી વાત ભાઈ

  • @dilipgohil9970
    @dilipgohil99702 күн бұрын

    jay mataji d e🌹🌹🌹

  • @rahulchudasma4790
    @rahulchudasma47902 күн бұрын

    ભાવનગર માં સવારનો વરસાદ શરૂ છે 🎉

  • @chauhanjay3493

    @chauhanjay3493

    2 күн бұрын

    ના ભાઈ નથી

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya39082 күн бұрын

    🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ ધન્યવાદ 🎉🎉ગામ, કોયલી , તા. વંથલી, જી.જુનાગઢ અમારે વાવણી તા.23/6/24 થઇ ગય છે તા. 23/6/24 થી દરોજ વરસાદ આવે છે

  • @raghuramgohil4962
    @raghuramgohil49622 күн бұрын

    મારા ભાઈ ગુજરાત મા સતત ક્યા વરસાદ પડી રહ્યો છે બતાવોતો

  • @ravalrahul5235

    @ravalrahul5235

    2 күн бұрын

    Gj 2 ma varsad nathi

  • @rajukarmur9534

    @rajukarmur9534

    2 күн бұрын

    Bhanvad taluka katkola gam 5 divas thya se vavvni pn nathi karva deto😂

  • @govindpatel5587

    @govindpatel5587

    2 күн бұрын

    Gj06 માં વરસાદ વાવણીલાયક નથી તા.27-6-2024 સુધીમા.

  • @rajukarmur9534

    @rajukarmur9534

    2 күн бұрын

    @@govindpatel5587 thy jase Bhai

  • @shekhidrish1507

    @shekhidrish1507

    2 күн бұрын

    Kheda ma haju joi ye evo varsad nathi

  • @RaviBaraiya_6355
    @RaviBaraiya_63552 күн бұрын

    કોઈ વરસાદ બરસાદ નથી ફેંકવાનું બંધ કરો

  • @sudipaghosh2198

    @sudipaghosh2198

    2 күн бұрын

    sachi vaat che bhai😂

  • @user-si8ys6kg9z

    @user-si8ys6kg9z

    2 күн бұрын

    સાચી વાત

  • @DILIPSurela-jt8ps
    @DILIPSurela-jt8ps2 күн бұрын

    મોરબી માં વરસાદ પડ્યો નથી મોરબી કેદી વરસાદ થશે

  • @dineshraval6259
    @dineshraval62592 күн бұрын

    હિંમતનગર

  • @ssanjay4603
    @ssanjay46032 күн бұрын

    સરસ દિપક ભાઈ આવા વીડિયો લાવતા રહેજો આભાર તમારો ❤❤❤❤

  • @vikramigohilvigohil7010
    @vikramigohilvigohil70102 күн бұрын

    જય માતાજી,દિપકભાઈ અમારા આખા ખંભાત તાલુકામા વરસાદ હજુ સુધી નથી પડ્યો,કારણ જણાવશો,આભાર

  • @tejashkunbi-s3g
    @tejashkunbi-s3g2 күн бұрын

    Good news dipak Bhai

  • @kishordabhi556
    @kishordabhi5562 күн бұрын

    ભાવનગર જિલ્લામાં. વરસાદ સાલુ. છે

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en2 күн бұрын

    Thank you Dipak bhai

  • @mansukhbhaifatepara7961
    @mansukhbhaifatepara79612 күн бұрын

    અમારેવરસાદયાવતોનથી

  • @baldevthakor2473
    @baldevthakor24732 күн бұрын

    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા માં વરસાદ નથી ત્રણ દિવસ થી બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે

  • @pateljagdishbhai9139
    @pateljagdishbhai9139Күн бұрын

    ભરૃચ જંબુસર તાલુકાના મોટા ભાગના ગામોમાં વરસાદ નથો

  • @ashvindhamecha6615
    @ashvindhamecha66152 күн бұрын

    Jay mataji Deepak bhai Rajkot Jeela Thi Jetpur Taluko Thanagalol Gam ma Saro varsad che

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1g2 күн бұрын

    જય માતાજી દિપકભાઈ

  • @maganvadechavadecha6799
    @maganvadechavadecha67992 күн бұрын

    સરસ

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra37342 күн бұрын

    ❤ જયસીતારામ ❤

  • @labhujishivaji3224
    @labhujishivaji32242 күн бұрын

    ખુબ સરસ માહિતી દિપક ભાઇ

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q2 күн бұрын

    ખુબ જ સરસ

  • @sharmayug5245
    @sharmayug52452 күн бұрын

    जय श्री राधे राधे राधे दीपक भाई

  • @rathodjagdishsinh708
    @rathodjagdishsinh7082 күн бұрын

    દિપકભાઇ અમે શુ દક્ષિણ આફ્રિકા મા છીએ તોવરસાદ આવતો નથી ડભોઇમાં ચાર દિવસથી બિલકુલ વરસાદ નથી

  • @thakormunna9762
    @thakormunna97622 күн бұрын

    સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી ખુબ જ બફારો થાય છે

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx2 күн бұрын

    Nice 😊😊

  • @jaypalsinhgohil3222
    @jaypalsinhgohil32222 күн бұрын

    આજે અલંગ વિસ્તાર માં સારો અને પેહેલી વખત પડ્યો છે

  • @raghuramgohil4962
    @raghuramgohil49622 күн бұрын

    ગુજરાત ના 50% વિસ્તાર માજ છે

  • @kalapitrivedi6966

    @kalapitrivedi6966

    2 күн бұрын

    40% વિસ્તારમાં

  • @user-si8ys6kg9z

    @user-si8ys6kg9z

    2 күн бұрын

    ૨૫%વિસતારમા

  • @ghanshyambhaishekh893
    @ghanshyambhaishekh8932 күн бұрын

    દિપકભાઇ.ચોમાસૂ આઞલ વધેસે પણ વરસાદ નથી સાયલા અને ચૂડા સુ‌‌...નગર

  • @gautamdevmorari4020
    @gautamdevmorari40202 күн бұрын

    ❤❤❤ સરસ

  • @user-lk7cb8oi6w
    @user-lk7cb8oi6wКүн бұрын

    ઓ ભાઇ હજુ એક વરસાદ નથી પડ્યો ડાકોર ઉમરેઠ વીનજોલ અને ઠાસરા માં

  • @himmatpalsana8807
    @himmatpalsana88072 күн бұрын

    બોટાદ જિલ્લા ના અંદર ના ગામડામાં હજારોએકર જમીન માં વાવણી બાકી શે

  • @impossiblegamingffshorts
    @impossiblegamingffshorts2 күн бұрын

    જય માતાજી 🙏 દીપક ભાઈ

  • @user-iz3qh6ke2o
    @user-iz3qh6ke2o2 күн бұрын

    જય માતાજી

  • @user-ww3fm9sp3x
    @user-ww3fm9sp3x2 күн бұрын

    હોપારા એક આગાહી તો સાચી હાલ

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel78572 күн бұрын

    Jay shree Krishna

  • @nasirpatel3694
    @nasirpatel36942 күн бұрын

    Bharuch bhuli jav chho pachharthi yad ave chhe tamne!

  • @hiteshofficial8984
    @hiteshofficial89842 күн бұрын

    Junagadh ma 4 diwas thi roj varsad aave se

  • @DHANESH-gh9fi
    @DHANESH-gh9fi2 күн бұрын

    અમારા કપડવંજ ગામ માં હજુ સુધી વરસાદ પડ્યો નથી...ખેડા જિલ્લા નું કપડવંજ..ગામ

  • @HarshadChauhan-qk2xg
    @HarshadChauhan-qk2xg2 күн бұрын

    લુણાવાડા મહીસાગર માં નમનાર. જેવા ગામો માં ટીપુ પણ વરસાદ પડ્યો નહિ

  • @dilipsolanki4710
    @dilipsolanki47102 күн бұрын

    Thanks

  • @uditrajsinhsolanki786
    @uditrajsinhsolanki7862 күн бұрын

    Surat ma saware thoda rasta bhina karya baki akho divas dhom tadko che, chomasu jamyu j nayhi ahiya.

  • @DineshbhaiChovatiya-bt3wu
    @DineshbhaiChovatiya-bt3wu2 күн бұрын

    દિપક ભાઈ ગુજરાતમાં ઘનટોલો પણ વરસાદ નથી હવે રહેવા દો

  • @prahladjirajputcharup4626
    @prahladjirajputcharup46262 күн бұрын

    GooD.

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh2 күн бұрын

    જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે મહુવા તાલુકા નું નૈપ ગામ માં વરસાદ વાવણી લાયક પડીયો છે 1 કલાક

  • @manekkishn7656
    @manekkishn76562 күн бұрын

    દેવભૂમિ દ્વારકા મા આજે વરસાદ ચાલુ છે

  • @hiteshsinhbhati136
    @hiteshsinhbhati1362 күн бұрын

    ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો નથી

  • @axayprajapati5439
    @axayprajapati5439Күн бұрын

    સાચું બોલજો દીપક ભાઈ મેહસાણા ના ગામડા વિસ્તાર માં વરસાદ ક્યારે આવશે

  • @Hnaifjat
    @Hnaifjat2 күн бұрын

    ❤❤❤ok

  • @jambukiyakanjibhais2122
    @jambukiyakanjibhais21222 күн бұрын

    લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તડકો પડે સે વરસાદ સાવ સો સે

  • @DESIFACTYOUTUBE
    @DESIFACTYOUTUBE2 күн бұрын

    દવલોડ દામિની એપ સરસ એપ છ.😊😊

  • @saifuddinghanchi5685
    @saifuddinghanchi5685Күн бұрын

    રાધનપુર તાલુકા અને આજુબાજુના ગામડામાં હજી પણ વરસાદનો છાંટો નથી

  • @JadejaJanaksinh-tw4zl
    @JadejaJanaksinh-tw4zl2 күн бұрын

    દીપક ભાય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ નો વરસાદ સારો છે કલ્યાણ પુર તાલુકાના ગઢકા ગામ થી જનક સિંહ જાડેજા

  • @nareshkhuman9472
    @nareshkhuman94722 күн бұрын

    Jay surydev

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4w2 күн бұрын

    Good news

  • @nagajanparmar4926
    @nagajanparmar49262 күн бұрын

    Porbandar na madhavpur thi ratiya sudhi ma jordra varsad che mocha heighest

  • @RameshPatel-wc1ne
    @RameshPatel-wc1ne2 күн бұрын

    કપડવંજમાં હજુ પણ વરસાદ પડ્યો નથી

  • @vyasbharat1337
    @vyasbharat13372 күн бұрын

    Good information depak bhai.

  • @dhapaharesh8076
    @dhapaharesh80762 күн бұрын

    ભાવનગરમાં જોરદાર વરસાદવરસાદ,27, 3:24 6,24

  • @KapadiyaNandlal
    @KapadiyaNandlal2 күн бұрын

    અમરેલી બાબરા તાલુકાના ૮૦/

  • @aswinpatel7553
    @aswinpatel75532 күн бұрын

    જય જવાન જય કિસાન અહીંયા મારે 10 12 ની ત્યાં વરસાદ પડે છે વાવેતર નથી થયું 10 થી 15 કિલોમીટર ની અંદર જ વરસાદ આવે છે. તાલુકા જામજોધપુર ગામ વાંસજાલિયા દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @user-cv7jd1vy2q
    @user-cv7jd1vy2q2 күн бұрын

    વાવ થરાદ માં વરસાદ છેજ નહિ

  • @DanabhaidanabhaisBambhaniya
    @DanabhaidanabhaisBambhaniya2 күн бұрын

    વરસાદ નો સાટોય નથી ખોટી આગાહી કરાય નય

  • @muljibhaichaudhary4681
    @muljibhaichaudhary46812 күн бұрын

    બનાસકાંઠા માં થરાદ માં વરસાદ ક્યારે આવશે હજી નથી આયો વરસાદ

  • @Forest_life_307
    @Forest_life_3072 күн бұрын

    આ બધું ખોટુ છે નેટ બગાડો માં 😅

  • @bhemajithakor5196
    @bhemajithakor51962 күн бұрын

    Santlapur ma varsad thayo se

  • @MaheshdodiyaMaheshbhaidodiya
    @MaheshdodiyaMaheshbhaidodiya2 күн бұрын

    Radhanpur and kacha ma kayre saro varsha avse

  • @paremparem6178
    @paremparem61782 күн бұрын

    😊😊👌👌👏👏

  • @jaykisangj
    @jaykisangj2 күн бұрын

    ભાવનગર જિલ્લામાં વરસાદ💦 છે તારીખ 27

  • @user-xx7qd3ph9f
    @user-xx7qd3ph9f2 күн бұрын

    અત્યારે હાલ પાલીતાણા માં વરસાદ ચાલુ છે

  • @__Soham_Chauhan
    @__Soham_Chauhan2 күн бұрын

    Dakshin Gujarat Mandvi Taluka Ma Kharekhar Khub Tadko Pde Chhe Only 22 June Rate Varsad Aavyo Hato Tyarno Koi Varsad Padyo Nathi

  • @akbarkumbhar4977
    @akbarkumbhar49772 күн бұрын

    આજનુ હવામાન વિભાગનું અપડેટ ચોમાસાએ લગાવી છલાંગ સમગ્ર ગુજરાતને કવર કરીને રાજસ્થાનના અડધા ભાગો સુધી ઉત્તર ભારતના ભાગો ને કવર કર્યું ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ladakh જમ્મુ કાશ્મીર ને કવર કર્યું

  • @bariamahendra5019
    @bariamahendra50192 күн бұрын

    વરસાદ નથી પડ તો ક્યારે આવશે.❤❤❤❤ પંચમહાલ માં

  • @srchavda7363
    @srchavda73632 күн бұрын

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી સકય છે વાદડો બોજ છે વરસાદ નથી 💐

  • @RanchhodParmar-ck2qs
    @RanchhodParmar-ck2qs2 күн бұрын

    ભાઇ સાશી માહિતી આપો. ઓલ ગુજરાત ની નકર વરસાદ થાવા દયો પશી વિડિયો. મુકજો ❤જય ભગવાન

  • @Bhavin.b
    @Bhavin.b2 күн бұрын

    ભારે વરસાદ❌ દર કલાકે પછેડી વા છાંટા✅

  • @mechanical_engineer5

    @mechanical_engineer5

    2 күн бұрын

    Sachi vaat😂😂

  • @BhatiParmar
    @BhatiParmar2 күн бұрын

    અરે.ભાઇ.અમારે.તયા.હજુ.સુધી.વરસાદ.પડયો.નથી.તો.ખોટી.આગાહી.કેમ.આપો.છો

  • @ahir4735
    @ahir47352 күн бұрын

    કરછ ના નખત્રાણા ભારે વરસાદ પડ્યો

  • @vishaldave301
    @vishaldave3012 күн бұрын

    ભાઈ ગીર સોમનાથ માં ત્રણ દિવસથી આગાહી કરવામાં આવી હતી ઉના માં વરસાદનો છાંટો નથી પડતો તમે કઈ રીતે આગાહી કરો છો.

  • @SejalPatel-qp7sk
    @SejalPatel-qp7sk2 күн бұрын

    Alya bhai varsad kya pochyo kalol ma kyare varsad padse

  • @raghavbhairupareliya2515
    @raghavbhairupareliya25152 күн бұрын

    સાવરકુંડલામાં હજી વરસાદ

  • @KirtisinhChuahan-oh7nq
    @KirtisinhChuahan-oh7nq2 күн бұрын

    આખા મહેસાણા મા બે ટીપા પડયા છે દિપકભાઈ

  • @maheshpatel6562
    @maheshpatel65622 күн бұрын

    ઉત્તર ગજરાતમાં વર સાદ કયા છે ભાઈ

  • @DineshbhaiChovatiya-bt3wu
    @DineshbhaiChovatiya-bt3wu2 күн бұрын

    ચોમાસું ભલે ને કાશ્મીર પહોંચી જાય પણ આપણુ ગુજરાત માં કયાય વરસાદ નથી

  • @Vishaldamor635
    @Vishaldamor6352 күн бұрын

    ઉત્તર ગુજરાતમાં ભારે ઉનાળો છે ભાઇ . વરસાદ નથિ 😂

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn2 күн бұрын

    અમરૅલી પૉપર વાવણી નથી ભાઇ ક્યાં વરસાદ આવછૅ

  • @tejaspatel-wb1cb
    @tejaspatel-wb1cb2 күн бұрын

    No Entry Of Megraja In Sabarkantha Prantij. Chatak Najre Rah Jovay. She

  • @surajdabhekar3246
    @surajdabhekar32462 күн бұрын

    Devbhoomi Dwarka khambhaliya ma 98 inch

  • @pankajbhaidhapa
    @pankajbhaidhapa2 күн бұрын

    ભાવનગર માં છે વરચાદ

  • @rajubhaijethava3390
    @rajubhaijethava33902 күн бұрын

    હજી તો અમારે ખાંભા તાલુકામાં વરસાદ આવ્યો જ નથી ત્યાં તો ધીમો પડવાની કયા કરો

Келесі