Gujarat Rain : ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ, ક્યાં સુધી વરસાદ આવવાની છે આગાહી?

#gujaratweather #weatherupdate #rainupdate
ગુજરાતમાં આગાહી પ્રમાણે જ અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી વરસાદી માહોલની અને 9 જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. ઉત્તર અને પશ્ચિમ ભારત તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મજબૂતને કારણે ગુજરાતના હવામાનમાં આ પલટો જોવા મળ્યો છે ત્યારે આ વીડિયોમાં જાણો કે ક્યા કયા જિલ્લામાં વધુ વરસાદની શક્યતા છે અને ક્યાં સુધી રહેશે ગુજરાતમાં વરસાદી માહોલ? સાથે પવનની દિશા અને ગતિ તથા તાપમાનની સ્થિતિની જાણકારી ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સરળતાથી સમજો
વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 104

  • @NHAI_BHART1
    @NHAI_BHART14 ай бұрын

    બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રામપુરા ગામ મા વરસાદ છે અને ખૂબ નુકશાન થયું છે

  • @RaghuVanol

    @RaghuVanol

    4 ай бұрын

    Kaya varasad 6e

  • @dilipgohil9970
    @dilipgohil99704 ай бұрын

    Jay mataji d c 🙏🙏🙏

  • @sureshjograna6246
    @sureshjograna62464 ай бұрын

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ. અમારે હળવદ તાલુકામાં ઘાંટાતુર વાદળો ઘેરાયા છે.

  • @_BK_NYUJ
    @_BK_NYUJ4 ай бұрын

    અમારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બહુ પડિયો છે હાલ ચાલુ છે વરિયાળી નું બહુ નુકસાન થયું છે 😢😢

  • @AKT475
    @AKT4754 ай бұрын

    બનાસકાંઠાના કાંકરેજ માં જોરદાર વરસાદ ગામ વિઠાલોદ આજે ગાજવીજ સાથે

  • @dipakthakkar7780
    @dipakthakkar77804 ай бұрын

    સમી તાલુકામાં વરસાદછે

  • @aswinpatel7553
    @aswinpatel75534 ай бұрын

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં સરસ માહિતી આપી છે. વાદળો☁️છે. જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @solankivirchandji7731
    @solankivirchandji77314 ай бұрын

    પાલનપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ છે

  • @user-qy4os6hq7l
    @user-qy4os6hq7l4 ай бұрын

    ચોટીલા તાલુકા માં વરસાદ છે દિપકભાઈ ચોટીલા ❤❤

  • @user-ov2db7ct4k
    @user-ov2db7ct4k4 ай бұрын

    Ha દીપકભાઈ

  • @v.lparmarthadach8185
    @v.lparmarthadach81854 ай бұрын

    ભાવનગર શહેર આસપાસ સારો વરસાદ....પડ્યો...

  • @user-th1zv8qo1w
    @user-th1zv8qo1w4 ай бұрын

    Thank you Dipak bhai

  • @user-uz7ys9ek2f
    @user-uz7ys9ek2f4 ай бұрын

    ખૂબજ સરસ ધન્ય વાદ

  • @p.n.thakor7316
    @p.n.thakor73164 ай бұрын

    બનાસકાંઠા માં દાંતીવાડા તાલુકા માં જોરદાર વરસાદ પડ્યો

  • @Harikaahirvlog
    @Harikaahirvlog4 ай бұрын

    Ohooo 😮😮😮😮

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j4 ай бұрын

    જય ગુરૂદેવ દિપકભાઈ

  • @jaysangmali4354
    @jaysangmali43544 ай бұрын

    ભાભર તાલુકાના ગામોમાં દાદર વા વરસાદ છે

  • @mansukhhirapara5571
    @mansukhhirapara55714 ай бұрын

    જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર

  • @vikramsinhrathod2098
    @vikramsinhrathod20984 ай бұрын

    Khub khub abhinandan 🎉🎉

  • @jagabhaigujrati4767
    @jagabhaigujrati47674 ай бұрын

    ખુબ સરસ માહિતી આપો છો ધનવાન

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6q4 ай бұрын

    ખુબ જ સરસ

  • @pu.matamda5496
    @pu.matamda54964 ай бұрын

    બનાસકાંઠા ના પાલનપુર માં વરસાદ, ટાકરવાડામા ગાજવીજ સાથે વરસાદ શરૂ

  • @user-uz7ys9ek2f
    @user-uz7ys9ek2f4 ай бұрын

    God sir

  • @user-nu1zz8zu3t
    @user-nu1zz8zu3t4 ай бұрын

    સરસ્વતી તાલુકા મો વરસાદ પડ્યો છે દીપક ભાઈ

  • @vipulpatel5780
    @vipulpatel57804 ай бұрын

    સાબરકાંઠા હિંમતનગર ગામ ખેડાવાડા વરસાદ પડ્યો

  • @user-wq8sr6wb9d
    @user-wq8sr6wb9d4 ай бұрын

    વરસાદ ની જરૂર છે દિપકભાઈ આવશે આવાદો

  • @dilipsolanki4710
    @dilipsolanki47104 ай бұрын

    Jamnagar District ma claud che

  • @thakorlilaji4620
    @thakorlilaji46204 ай бұрын

    સિધપુર તાલુકામાં વરસાદ છે

  • @virabhaiprajapati4
    @virabhaiprajapati44 ай бұрын

    રાજસ્થાન મા વરસાદ છે

  • @patadiyamukesh3076
    @patadiyamukesh30764 ай бұрын

    મોરબી જિલ્લા ના માળિયા મિયાણા માં વરસાદ પડ્યો છે

  • @ratanjithakorajujagkts7023
    @ratanjithakorajujagkts70234 ай бұрын

    સરસ્વતી તાલુકામાં વરસાદ

  • @user-vd6bq5tf2k
    @user-vd6bq5tf2k4 ай бұрын

    સર જય માતાજી 🙏 અમારે બેચરાજી માં ગાજવીજ કરી રહ્યો છે થોડા થોડા છાંટા પડી રહ્યા છે...અમારે ત્યાં સામાન્ય રહેશે ખેતીને નૂકશાન ની ચિંતા ઓછી રહેશે....જય માતાજી સર

  • @prjapatimilanmd5777
    @prjapatimilanmd57774 ай бұрын

    થરાદ તાલુકામાં વરસાદ છે.

  • @bhaveshpatel8714
    @bhaveshpatel87144 ай бұрын

    પાટણ ના રૂવાવી માં ભારે વરસાદ થી તારાજી

  • @bhalipipaliya2423
    @bhalipipaliya24234 ай бұрын

    Good

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2v4 ай бұрын

    Video good che

  • @khemabhaikhema4583
    @khemabhaikhema45834 ай бұрын

    ધાનેરામાં વરસાદ છે

  • @bharamalsakhra4251
    @bharamalsakhra42514 ай бұрын

    Jam khmbhaliya ma svare japtu htu

  • @mranil2082
    @mranil20824 ай бұрын

    પાટણમાં પણ થોડા અંશે છૂટા છવાયા ઝાપટા પડયા..

  • @laxmansinhvaghela4570
    @laxmansinhvaghela45704 ай бұрын

    બનાસકાંઠા માં દિયોદર ના મીઠી પાલડીમાં જોરદાર વરસાદ ચાલુ છે

  • @Bhuriya_Anil_yt
    @Bhuriya_Anil_yt4 ай бұрын

    Gj3 ma varsad chalu che pan Gondal taluka ma varsad nathi

  • @punbhazala230
    @punbhazala2304 ай бұрын

    Pareshbhai....vidiyo...sharo..lagiyo ..mahiti...aapva.badal...abhar

  • @davajikudechadavajikudecha1719
    @davajikudechadavajikudecha17194 ай бұрын

    સરસ લાગ્યો સે

  • @DineshFof-qt5gs
    @DineshFof-qt5gs4 ай бұрын

    Palanpur ma se

  • @user-dr3jb5zn7e
    @user-dr3jb5zn7e4 ай бұрын

    કાંકરેજના ઊચરપીગામમાએક પિયત જેટલોવરસાદ છેભાઈ આજે 😊

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx4 ай бұрын

    Very nice video dipak bhai 😊😊

  • @user-rx9pq7dy1i
    @user-rx9pq7dy1i4 ай бұрын

    થરાદ તાલુકાના નાના પાવડ ગામમાં જબરજસ્ત વરસાદ છે

  • @pravinpurohitpravinpurohit1464
    @pravinpurohitpravinpurohit14644 ай бұрын

    ઉત્તર ગુજરાતમાં માવઠું વરસ્યું

  • @jbk6565
    @jbk65654 ай бұрын

    ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે

  • @girvarsinhrathod9109
    @girvarsinhrathod91094 ай бұрын

    દાહોદ ની વરસાદ ની માહિતી આપશો પડશે કે કેમ

  • @gohilbharat8910
    @gohilbharat89104 ай бұрын

    કચ્છ ના રાપર ના હમીરપર મોટી ગામમાં આજે સવારે સાટા વરસાદ છે

  • @SanjayParmar-fy2ie
    @SanjayParmar-fy2ie4 ай бұрын

    Kapdwanj ma nathi 7

  • @sarafarajahemadbadi8206
    @sarafarajahemadbadi82064 ай бұрын

    વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર મા વરસાદ પડે છે

  • @rasikbhaijoshi4962
    @rasikbhaijoshi49624 ай бұрын

    પાટણ જીલ્લા ના સાંતલપુર ના.ફુલપુરામા..વરસાદ

  • @shayri2339Aj
    @shayri2339Aj4 ай бұрын

    🙏jay shri ram🙏

  • @salemamadhingora3837
    @salemamadhingora38374 ай бұрын

    નલીયા મા રાતે 11વાગે છાટા પણેયા

  • @JMK_EDITZ47786
    @JMK_EDITZ477864 ай бұрын

    Rajkot ma gajvij shathe varsad

  • @KishorNakum-vh4ds
    @KishorNakum-vh4ds4 ай бұрын

    અમરેલી જિલ્લા ની થીતી કેવી રેસે દિપક ભાઈ

  • @ashokthakar4390
    @ashokthakar43904 ай бұрын

    વરસાદ ચાલુ છે

  • @sureshpatel8866
    @sureshpatel88664 ай бұрын

    મહેસાણા માં વરસાદ ચાલુ છે

  • @vaghelakiranji8348
    @vaghelakiranji83484 ай бұрын

    पाटन वरसाद हे

  • @bhargavsangani4806
    @bhargavsangani48064 ай бұрын

    Upaleta vasada aava che

  • @navinchaudhary5803
    @navinchaudhary58034 ай бұрын

    બનાસકાંઠા ના કાકરેજ માં વરસાદ ના છોટા છે

  • @shambhuAhir9156
    @shambhuAhir91564 ай бұрын

    અંજાર તાલુકા માં સવાર ના ગાજ વિજ સાથે વરસાદ

  • @rameshkapuriya1089
    @rameshkapuriya10894 ай бұрын

    kalavad taluka ma varasad thayo

  • @BharatOdich-vj3sg
    @BharatOdich-vj3sg4 ай бұрын

    જામનગર.વરસાદ.છે

  • @luv6580
    @luv65804 ай бұрын

    Aabhar

  • @user-me9zj8ji6q
    @user-me9zj8ji6q4 ай бұрын

    ડીસા માં ચાલુ છે વરસાદ...

  • @viksofficials9779
    @viksofficials97794 ай бұрын

    Diyodar ma full varsad

  • @gohilparul8062
    @gohilparul80624 ай бұрын

    Nathi

  • @galsardevasi2987
    @galsardevasi29874 ай бұрын

    વાવ તાલુકાના ચુવા ગામ માં વરસાદ પડ્યો

  • @patelparth2007
    @patelparth20074 ай бұрын

    Kllen

  • @Muralidhar_choru
    @Muralidhar_choru4 ай бұрын

    જીરા ના પાથરા પલળી ગયા રાત ના વિડિઓ જોઈ લીધો પન સવારે પોચાણ ના થય કેમકે જામનગર થી નવાણીયા પોચયા પહેલા જ વરસાદ આવી ગયો અને જીરા ના પાથરા પલળી ગયા

  • @Muralidhar_choru

    @Muralidhar_choru

    4 ай бұрын

    હવે શું કરવું મામા🙁

  • @m.rrdx0072
    @m.rrdx00724 ай бұрын

    દાહોદ મા વરસાદ આવછે કે

  • @kudechajenti2855
    @kudechajenti28554 ай бұрын

    Kankrej ma varsad padyose

  • @bharatdoshi2059
    @bharatdoshi20594 ай бұрын

    બનાસકઠા ના પાલનપુર માં વરસાદ પડ્યો

  • @malipratapbhai-ut1uo
    @malipratapbhai-ut1uo4 ай бұрын

    બનાસકાંઠા માં દિયોદર તાલુકા માં વરસાદ છે

  • @AgjibhaiSivabhai
    @AgjibhaiSivabhai4 ай бұрын

    Tharad na karanpura gam ma varsad chalu 6e

  • @govindbhaijanjurukiya8270
    @govindbhaijanjurukiya82704 ай бұрын

    Rajkotma Varsad cche

  • @gohilparul8062
    @gohilparul80624 ай бұрын

    Dhari ma varshad

  • @shaileshpatel4445
    @shaileshpatel44454 ай бұрын

    Arvally ma varsad nathi

  • @vijayjadav8822
    @vijayjadav88224 ай бұрын

    Kheda ma varsad nathi

  • @magandesai3462
    @magandesai34624 ай бұрын

    B k varasad

  • @Jai_DashaMaa_
    @Jai_DashaMaa_4 ай бұрын

    Bharuch ma pan boj bhare Varshad Padyo che😂

  • @user-bz8mj8zm4g
    @user-bz8mj8zm4g4 ай бұрын

    Idar taluka ma varsad nathi

  • @rameshdodiya5231
    @rameshdodiya52314 ай бұрын

    Rajkot mein phool barsao

  • @user-np2jx3zj7v
    @user-np2jx3zj7v4 ай бұрын

    Alya..varsad..nakahevay...mavathu.kahevay...😂😂😢

  • @mukeshgohel5438
    @mukeshgohel54384 ай бұрын

    ખેડા મા ધોધમાર વરસાદ પડે છે

  • @akashptalpada886
    @akashptalpada8864 ай бұрын

    ખેડા જિલ્લામાં વરસાદ થયો છે

  • @user-lj6di6ds5q
    @user-lj6di6ds5q4 ай бұрын

    પાટણ જીલ્લા સરસવતી તાલુકા મા વરસાદ ચાલુ સે 😂😂😂 પવન સાથે 😅

  • @talpadadhiru9537
    @talpadadhiru95374 ай бұрын

    ખંભાત તાલુકા માં વરસાદ. પડે.છે

  • @drmayookhdave
    @drmayookhdave4 ай бұрын

    Faltu comments.

  • @k.bapukkk
    @k.bapukkk4 ай бұрын

    ગીર સોમનાથ જિલ્લા માં વરસાદ નથી

  • @user-nz1bi5fd6y
    @user-nz1bi5fd6y4 ай бұрын

    😢𝐌𝐨𝐫𝐛𝐢 𝐧𝐚 𝐦𝐢𝐭𝐚𝐧𝐚 𝐦𝐚 𝐯𝐚𝐫𝐬𝐚𝐝 𝐬𝐞

  • @gothiprakash4733
    @gothiprakash47334 ай бұрын

    Good

  • @user-gz5je1ek4l
    @user-gz5je1ek4l4 ай бұрын

    Good

Келесі