ગુજરાત ભાજપ વિજય સંકલ્પ રેલી-કચ્છ લોકસભા ઉમેદવાર માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા

Ойын-сауық

આજે ભુજ ખાતે ૦૧-કચ્છ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશશ્વી અધ્યક્ષ આદરણીય શ્રી C R Paatil સાહેબની ગરીમામય ઉપસ્થિતિમાં શ્રી ક્ષેત્રપાળ એપિટોમ ગ્રાઉન્ડ મધ્યે જાહેર સભાને સંબોધન કર્યું...
આ જાહેર સભામાં રાજ્યમંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી શ્રી Praful Pansheriya , જિલ્લા ભા.જ.પા અધ્યક્ષ શ્રી Devjibhai H Varchand , મોરબી જિલ્લા ભા.જ.પા અધ્યક્ષ શ્રી Ranchhodbhai Dalvadi, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી Janaksinh Jadeja , લોકસભા કલસ્ટર ઇન્ચાર્જ શ્રી Amit Thaker , કચ્છ લોકસભાના પ્રભારી શ્રી કમલેશભાઈ મિરાણી, કચ્છ લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ભુજના ધારાસભ્ય શ્રી Keshubhai Patel , માંડવીના ધારાસભ્ય શ્રી AniruddhDave BJP , અબડાસાના ધારાસભ્ય શ્રી P. M. Jadeja , અંજારના ધારાસભ્ય શ્રી Trikam B Chhanga , ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી Malti Maheshwari, રાપરના ધારાસભ્ય શ્રી Virendrasinh B Jadeja , મોરબીના ધારાસભ્ય શ્રી Kantilal Amrutiya , કચ્છના પુર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, ગુજરાત વિધાનસભાના પુર્વ અધ્યક્ષા Dr Nimaben Acharya, પૂર્વ રાજ્યમંત્રી શ્રી Vasanbhai G. Ahir , કચ્છ જિલ્લા ભા.જ.પા ના પૂર્વ અધ્યક્ષ અને રાપરના પૂર્વ ધારાસભ્ય શ્રી Pankaj Mehta , ગાંધીધામના પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી , પાર્ટી આગેવાનો, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્યામાં કચ્છીજનો ઉપસ્થિત રહ્યા...
#AbkiBaar400Paar
#ModiKaParivar
#KutchLoksabha

Пікірлер

    Келесі