એગ્રી એશિયામાં આધૂનિક કૃષિ મશીનરી | AgriAsia | Agriscience
Ғылым және технология
એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
એગ્રીસાયન્સ એપ : play.google.com/store/apps/de...
ફેસબુક : / agriscience.india
ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
ટેલીગ્રામ : t.me/agriscienceindia
યુટ્યુબ : / agrisciencetvguj
ઇમેઇલ : info@agriscienceindia.com
Пікірлер: 92
Good
ખૂબ સરસ
बहुत सुन्दर कार्य एवम विडिओ धन्यवाद भाईसाहब
ખુબ જ સરસ.
Good harsh bhai saras mahiti
ખૂબ ખૂબ સરસ માહિતી
Best
જય માં મોગલ હયૅદભાઈ
Aabhar
નવીન ટેકનોલોજી પ્રસ્તુત કરવા બદલ ધન્યવાદ.હજી બીજાં પ્રદર્શનો પણ પ્રસ્તુત કરશો.
Thanks gohil bhai
જય માતાજી
Thanks
This exhibition is important for a farmer and also this KZread channel Agri science krushi very very useful for farmers. Thanks for this...🙏🙏
@tmrupareliya6500
Жыл бұрын
ઔ
Good 👍
Jay Kishan
Nice sir
Congratulations
👌🏻👌🏻
Very veldone
Good sir
Good 👍👌
Bhavinbhai jai dwarkadhish
Hello
ફરી કયા મહિનામાં અને કઈ તારીખે કૃષિ મેળો આવે છે તે જણાવવા વિનંતી સાહેબ અને કઈ જગ્યા પર
આજે મે આની મુલાકાત લીઘી . તમામ ખેડુત ભાઈને એક વાર મુલાકાત જરૂર લેવી જોયે ખુબજ માહિતી મળે છે .ગામ ઝેઝરા .તા.દસાડા .
@champavatighantiya289
Жыл бұрын
Aa Kai jagya ae che address aapsho
@gautamhajari3232
Жыл бұрын
Halipad azibaasen gandhinagar
@patelkiransinh8534
Жыл бұрын
@@gautamhajari3232 આ કૃષિ મેળો કઈ તારીખ સુધી રહેશે અને ફરી કયા શહેરમાં કઈ તારીખે છે તે જણાવવા વિનંતીભાઈ
@gautamhajari3232
Жыл бұрын
@@patelkiransinh8534 પુરો થયો છે
saras tamne joya hata krushi mela ma
Harsadbhai try karo badhaj stol cover kari shakay tokam ni mahiti che thank you
Su tmne lage sai ke khedut 12 lakh rupiya dava chatva pasal Kari sake?
ચાઈનામાં આવી ટેક્નિક વધારે હોય છે તો મજુર વગર ક કામ થાય તો તેવા યન્ત્રો ભારતમાં પણ બનાવો કિસાનને પોસાય તેવા
Aedresh lakhi apone
@AGRISCIENCETV
Жыл бұрын
હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર - હવે પુરુ થઇ ગયેલ છે..
ઉમિયા હળ ફસકલાસ આવે છે ભાઈ
સરસ સાધનો સે ખુબજ ઉપયોગી થાય તેવી ટેકનિકલ સાધનો સે સરસ વિડિઓ તા : હળવદ ડી : મોરબી
આ ટેકનોલોજી કંપની કયા રાજ્યમાં છે
कितने दिन चलता है ये परदर्सन मेला
Back ground ma avaz,gonghat khub AVE chhe. . Jethi information proper sabhrati nathi
કૃષિ મેળો ક્યારે હોય છે કઈ રીતે ખબર પડે જાઉ હોય છે પણ ખબર જ નથી હોતી એટલે નથી જઈ સકતા માહિતી આપજો 🙏🏻
@natvarlalpatel3834
Жыл бұрын
સુરત કડોદરામાં ફેબ્રુઆરી એન્ડ માં દરવર્ષે ભરાય તપાસ કરતા રહેવું.
8:35 12lakh ni to mosam nathi thati to Dron su levu
ABHAR
ક્યા સુધી ચાલુ રહેશે? આવા વિડિયો મુકજો આભાર હર્ષદભાઈ નમસ્તે।
@gohilharshad6
Жыл бұрын
11 Sept sudhi
@Vasani144
Жыл бұрын
Harshad bhai,why remove information about groundnut etc about when harvest,give water, fertilizer proportion from application
@gohilharshad6
Жыл бұрын
@@Vasani144 ekad week ma information ad thai jashe
નાના ખેડૂત ને પોસાય તેવા ભાવહોવાજોઈએ
વાહ સાહેબ🙏હું pan આવેલો હતો
હજુ હોય તૌ વિડિઓ mukjo આભાર
@gohilharshad6
Жыл бұрын
11 Sept sudhi
@vinodchavda2965
Жыл бұрын
@@gohilharshad6 ketla divas chhe mela reply zaroor aap jo
Tamro no aapo
give number of owner 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Dron ni kimat 12 lakh 6 khedut 12 lakh Kay thi kadhe 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃
Dron karta 4 strok ni mahiti kam dam vala pump ni mahiti prise introduction moklo je midim farmer ne upugi nivde abhar harsad bhai
જોહરી..ચાલુ..રેવાનો હોય તો.જણાવો.અમારેજાવુસે
ભાઇ આપણે એક પત્રકાર ને નોકરી આપો એટલે સરસ માહિતી આપે...
dron to bahu sastu 6e bhai
સારા સમાચાર બદલ આભાર
Khatas limbu ma ochi Che market ma chalavi muskel Che bhav ocha AVE Che 12 thi 15 male nuksani ave
ખૂબ સરસ માહિતી આપી પીન્ટુ ભાઈ ચોરણીયા,લીંબડી.. સુરેન્દ્ર નગર
કયા ગામમાં કુષી મેળો છે તો અમને જણાવશો
@AGRISCIENCETV
Жыл бұрын
ગાંધીનગર
કેટલા દિવસ ચાલશે
Sir ગયા વર્ષે મેં પણ આ એગ્રી મેળા મા ગયો હતો
hu tya aavyo to
આવતી કાલે ચાલું છે આ મેડો
@gohilharshad6
Жыл бұрын
Ha 11 Sept sudhi
Khedut mate koy jamva ke pani ni. Sagvadta nohti rakhi bichara khedut .......
અમે ૧૧તારિખે જવાના છીએ
@pravinbhaivatukiya7624
Жыл бұрын
એન્ટ્રી ફી મફત છે ને
Drone faltu chhe 1acar ma Khali 10 liter Pani dalta he ye kishano ko bewkuf bana Rahe he
@anandpatel332
Жыл бұрын
Bhale pani 10 liters j che pan dava to 1 acre ma jetli nakhta hoy atli j nakhva ni che.
કેટલાક દિવસ સુધી રહેશે આ મેળૌ
@natvarlalpatel3834
Жыл бұрын
3 થી 5 દિવસનો હોય.
ખુબ સરસ માહીતી કૃષિ મેરા ની દરેક સાધનો ભાવ પણ પુછતા રહે જો
@rmgojiya2385
Жыл бұрын
ખુબ સરસ માહિતી ધન્યવાદ 👍
1mindu(0) kadhi nakho to khedut drawn levano vichar kre, tme khedut pase Rs bhali gya chho, khedutne lutvanu bandh kro
Good
Good