Gopal Bharvad ll Kinjal Rabari ll Chhetu Se Piyar Maru ll Janmastami Special Desi Song

Музыка

SONG :- CHETU SE PIYAR MARU
SINGER :- GOPAL BHARVAD / KINJAL RABARI
ARTIST:- JANAK ZALA / JANVI PANCHAL
LYRICS :- AMRAT VAYAD,AARAV KATHI
DIRECTOR :- VIPUL DARJI
D.O.P :- NIKESH PRAJAPATI
DRON MASTER : NAVIN MAKWANA (RAPAR)
EDIT :-SHIVATMA STUDIO PATAN
RECORDING STUDIO :- VRAJ STUDIO KALOL
MUSIC :VIPUL PRAJAPATI
MAKEUP:- HEMLATA BASNET
PRODUCER:- JANNAT VIDEO PATAN
_____________________________________________________
______________________________________________________________________
SPECIAL THANKS TO :- .P.D BHARVAD / RAJNI THAKKAR /RAHUL SOIDAVAR / NIKUL BHADIYA / DEVJI MAMA / IN DAR GAMARA / BHARAT BHARVAD /

Пікірлер: 2 900

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial91388 ай бұрын

    જય શ્રી ગણેશાય નમઃ જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જય શ્રી દ્વારકાધીશ જય શ્રી સંગ્રામસીહ દાદાભા જય શ્રી લક્ષ્મી ફોઈ જય શ્રી ગોગા મહારાજ જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ

  • @maameldiofficial4781
    @maameldiofficial478110 ай бұрын

    Super songs 😊🌺🥰 ખુબ સરસ સોંગ આકાશ ઠાકોર પેપળુ તરફથી ફુલ સપોર્ટ 💯🎉❤😊

  • @GopalMakwana-qt4yf
    @GopalMakwana-qt4yf3 ай бұрын

    વાહ ગામડાની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિની પરંપરાને જાળવીને ખુબ સરસ બાકી અત્યારે તો ગુજરાતી સિંગરો બેવફાઈ સોંગન.. ગાય છે

  • @viraldesai-dq9yn
    @viraldesai-dq9yn19 күн бұрын

    વર્ષો જૂની સંસ્કૃતિ અને ગામઠી દેશી ભાષા એ દિલ જીતી લીધું બાકી આ જમાના માં આવા ગીતો ની આશા રાખવી બહુ ઓછી છે... આભાર

  • @sanjayaal7131
    @sanjayaal71319 ай бұрын

    વાહ ગોપાલ ભાઇ ભરવાડ વાહ કીંજલબેન રબારી ખુબ સરસ 👌👌❤️

  • @Suresh-ex1rr
    @Suresh-ex1rr2 ай бұрын

    મારો ફેવરેટ કલાકાર ગોપાલ ભરવાડ, soooooooooo oo nice 🥰🥰🥰🥰🥰🥰

  • @dipakmali7878

    @dipakmali7878

    2 ай бұрын

  • @AnkurChapda
    @AnkurChapda11 күн бұрын

    ખુબ સરસ ❤❤❤❤❤❤❤❤

  • @SravanDesai
    @SravanDesai10 ай бұрын

    વાહ ખુબ સરસ સોંગ બનાવ્યું છે ❤🎉 જય ઠાકર

  • @manojvansfodiya1531

    @manojvansfodiya1531

    10 ай бұрын

    Supersog

  • @jasubhairaval9285

    @jasubhairaval9285

    9 ай бұрын

    B

  • @BharatThakor-wp6pn
    @BharatThakor-wp6pn9 ай бұрын

    સુપર સોંગ હો ભરતજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી દેતાલ ડુવા 👍🙏👍🙏🙏👍

  • @sanjayrojiya7829

    @sanjayrojiya7829

    9 ай бұрын

    tree5tt regretgtt tť TV5tTV TV TV green 5lb55t5 gtttvbe y

  • @KamuRana-qc6cx

    @KamuRana-qc6cx

    8 ай бұрын

    सुपर सोंग हों भरतजी ठाकोर तरफ थी फ़ूल सपोर्ट छे जय माताजी ❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prakashchauhan5901

    @prakashchauhan5901

    7 ай бұрын

    jay mataji

  • @anilbambhava6515

    @anilbambhava6515

    3 ай бұрын

    ંંઅં​@@KamuRana-qc6cx

  • @gadaliyamahesh8182

    @gadaliyamahesh8182

    2 ай бұрын

    ❤​@@KamuRana-qc6cx

  • @maheshsolanki__official65
    @maheshsolanki__official659 ай бұрын

    ખરેખર બઉ જ જોરદાર સોન્ગ છે ગામડાની આખી દિનચર્યા સાદી રીતે વર્ણન છે 😍😊

  • @sonalbenbarvadsonalbeny9333

    @sonalbenbarvadsonalbeny9333

    7 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @solanki6656

    @solanki6656

    6 ай бұрын

    ❤❤❤ 0:22

  • @gujjugamer9097

    @gujjugamer9097

    4 ай бұрын

    ⁰ pp pp p0 in ⁰ pple p pp p LP LP LP pp LP LP pp pp p look l LP ll LLP LP LP ll lll LP llllllllllll LP lllllllllllll,​@@solanki6656

  • @ashokbhaimunjapara372

    @ashokbhaimunjapara372

    3 ай бұрын

    ખરેખર બહુજ સુંદર સોંગ છે

  • @Sipai-fm6wx

    @Sipai-fm6wx

    3 ай бұрын

    ..​@@ashokbhaimunjapara372

  • @pathansikandarkhan4632
    @pathansikandarkhan46327 ай бұрын

    ગજબ નું ગીત ગાયું છે ભાઇ સંગીત પણ લાજવાબ ગીત ના શબ્દો આ હા હા ખરેખર ભરવાડ સાહેબ મોજ કરાવી દીધી ❤❤

  • @vredits
    @vredits7 ай бұрын

    VR EDITS થી ખુબ સપોર્ટ ગોપાલ ભાઈ એન્ડ કિંજલ રબારી ❤️🥰

  • @sanjay_satka_07
    @sanjay_satka_0710 ай бұрын

    ખુબ સરસ ગોપાલભાઇ કિંજલ બેન જય ઠાકર જય દ્વારકાધીશ

  • @kanabhaiverana4386
    @kanabhaiverana43869 ай бұрын

    હા મારું ગુજરાત નુ ઘરેણું જેવા કે ગોપાલ ભાઈ ભરવાડ અને કિંજલ રબારી ❤❤❤

  • @shankarahir5694
    @shankarahir56946 ай бұрын

    આવા સોંગ બનાવો તો દિવસ માં દશ વખત શબળવા ઇચ્છા થાય❤❤❤

  • @shravanjoshi14
    @shravanjoshi147 ай бұрын

    આ ગીત ગુજરાત ના હૈયે વસ્યું છે, શબ્દ, સુર અને સંગીત ની શાનદાર પ્રસ્તુતિ

  • @Marvadisanjaybhai7773
    @Marvadisanjaybhai777310 ай бұрын

    લાયા લાયા મજબુત સોંગ❤🎉 મારા ગોપાલ ભરવાડ ભાઈ અને કિંજલ રબારી બેન મારા તરફ દ્વારકાધીશ ના આશીર્વાદ👼🙏❤️ Im sanjay nani kadi

  • @lalajithakor2494

    @lalajithakor2494

    8 ай бұрын

    મઙમ્ત

  • @dashratsinhvaghela7641

    @dashratsinhvaghela7641

    8 ай бұрын

    અઅઅઅઙ😢

  • @rkcreation2491
    @rkcreation24919 ай бұрын

    Gopal Bhai and Kinjal ben congratulations 🎉khub pragati karo dilthi shubhechha..🙏

  • @VijayZalaMakwana
    @VijayZalaMakwanaАй бұрын

    જવ ખરા હુ પણ તમારે ઉઠવું પડે વેલા આ રીંગ ખૂબ સરસ સે બેન✍️💖🥰

  • @babubhaijadav1885

    @babubhaijadav1885

    24 күн бұрын

    V

  • @alpeshpatel4921
    @alpeshpatel49216 ай бұрын

    Vah માલધારી સમાજના બેય રત્નોને..... અને આ સોંગ લખવા વાળા ને

  • @prakashpatel4804

    @prakashpatel4804

    16 күн бұрын

    qqqqqqqqqqqqqqquqq😮l oil iii

  • @prakashpatel4804

    @prakashpatel4804

    16 күн бұрын

    Iiiii😊

  • @jashpalvaghela1952

    @jashpalvaghela1952

    16 күн бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊

  • @jashpalvaghela1952

    @jashpalvaghela1952

    16 күн бұрын

    😊😊aq😊aa😊a😊qaqqaq😊a😊qq❤❤qq❤❤

  • @radhikaradhika9386

    @radhikaradhika9386

    15 күн бұрын

    Lllllllll😊😊​@@prakashpatel4804

  • @mukesh.parmar387
    @mukesh.parmar3878 ай бұрын

    ગીત ના શબ્દો ખુબ મસ્ત છે સુપર....જય ભીમ

  • @SPkathi
    @SPkathi9 ай бұрын

    લેખક આરવકાઠી ને SP kathi ના ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉👌🙏 સરસ ગીત બનાયું સે

  • @vivekmashru5358
    @vivekmashru53586 ай бұрын

    Ek var amaratbhai vayad mate jordar tadi thy jay su sabdo lakhya chhe bhai bhai jay ho

  • @500patan2
    @500patan2Ай бұрын

    Aa git na shabd khubaj sundar Chhe jay shree ram

  • @user-hj5kg4ws7j
    @user-hj5kg4ws7j9 ай бұрын

    ગીત અતિ સુંદર સાથે ઓરઇજનલ કઓછઈયમ કપડાં દેશી જરૂર છે ❤❤❤ 3:14

  • @jayeshkhair

    @jayeshkhair

    9 ай бұрын

    L. V. Pp. L. V. V. B l. L. No. B. V. V. B. N. V. V. B. B. Vb. N. B. V. L. B v. No. N. L. L b. L. Lbn. B. N. L. Nl. V. L. V. B. V. V. L. N l. L l. B. V. L. Lll lllllllllll lbl l pp pp llll. Ll llllll lblllllllllll l lll l. Llll lll llll l lll llll. Llll l l pp. Lllllll. ?Lll l v ppn l n ll ll l lblllllm pp m . L l l l b l l nnv n n n n bkm n lll L. L. B l. L. L. L. L. L. L. Ll

  • @jayeshkhair

    @jayeshkhair

    9 ай бұрын

    L. V. Pp. L. V. V. B l. L. No. B. V. V. B. N. V. V. B. B. Vb. N. B. V. L. B v. No. N. L. L b. L. Lbn. B. N. L. Nl. V. L. V. B. V. V. L. N l. L l. B. V. L. Lll lllllllllll lbl l pp pp llll. Ll llllll lblllllllllll l lll l. Llll lll llll l lll llll. Llll l l pp. Lllllll. ?Lll l v ppn l n ll ll l lblllllm pp m . L l l l b l l nnv n n n n bkm n nlll L. L. B l. L. L. L. L. L. L. Ll

  • @ravihadagara08
    @ravihadagara0810 ай бұрын

    આખી ટીમ ને ધન્યવાદ... બસ આવા ગીતો બનાવતા રહો ને આપણી સંસ્કૃતિ ને જાળવતા રહો... લવ, પ્રેમ, બેવફાઈ નાં ગીતો બનાવી ને આપણી ગુજરાત ની સંસ્કૃતિ ની હાલત ખરાબ થઇ ગઇ છે...🙏❤️🙏

  • @vipul5955

    @vipul5955

    9 ай бұрын

    Right 👍👍

  • @dineshrathodofficail964

    @dineshrathodofficail964

    9 ай бұрын

    ​@@vipul5955સેક્સ

  • @mukeshkoli6754

    @mukeshkoli6754

    8 ай бұрын

    🎉😮😅😅😮

  • @LakhaCharan-wx4mi

    @LakhaCharan-wx4mi

    8 ай бұрын

    😢😢🎉😢😢

  • @RaghurajsinhZala-bw9xy

    @RaghurajsinhZala-bw9xy

    8 ай бұрын

    ​@@vipul5955❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-mo1dl9ih3e
    @user-mo1dl9ih3e26 күн бұрын

    ખુબ સરસ♥️♥️♥️♥️💝💝💝💝♥️♥️♥️♥️❣️❣️❣️❣️

  • @MGofficialvlog307
    @MGofficialvlog3075 ай бұрын

    ખારા નગરી દ્વારકાધીશ ❤👈💯

  • @SURESHTHAKOR-xd4df
    @SURESHTHAKOR-xd4df8 ай бұрын

    હે હૈયુ ચડયું હરખે પગ ટકતો નથી મારો... એમાંય પશી કાલ હવારે વલોણાંનો વારો..... Nice lines Kinjal ben superb song

  • @Bapu937

    @Bapu937

    7 ай бұрын

    સરસ

  • @UK_EDITOR-

    @UK_EDITOR-

    6 ай бұрын

    ​@@Bapu937❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kiranpandya1713
    @kiranpandya17139 ай бұрын

    વાહ સુ કમ્પોજ કર્યો છે 🎉 અને બે કલાકારો એ સરસ ન્યાય આપયો છે હો ❤

  • @jagdishprajapatibanasi4617
    @jagdishprajapatibanasi46175 күн бұрын

    વાહ અદભૂત અભિવ્યક્તિ ખૂબ જ સુંદર ઉતર ગુજરાત ની ગામડી લોક ભાષાને સુંદર રાગમાં ખૂબ જ સરસ ગીત લેખક - ગાયક બન્ને ને ખૂબ ખૂબ અભિનંદન

  • @dhiruthakor6063
    @dhiruthakor60636 ай бұрын

    Gamdani juni yado taji Thai se aa song uper thi..❤😊Very nice 👍

  • @Thebestnaginbhaiven1997

    @Thebestnaginbhaiven1997

    5 ай бұрын

    k hu

  • @Homekitchen78

    @Homekitchen78

    4 ай бұрын

    Sachi keyu Bhai June yado aavi gaye

  • @rgjoshirajasikotar3526
    @rgjoshirajasikotar35269 ай бұрын

    ખુબ સરસ ગીત બનાવ્યું બહુ સરસ અવાજ કિંજલ બેન ધન્યવાદ

  • @user-kb6is9jm3g
    @user-kb6is9jm3gАй бұрын

    It's Marvelous........ The Lyrics of this song is remarkable . We all know very well new era of culture is spreeding everywhere but songs like that hold our Culture in our eyes and give us brief intro of our Gujarati Culture......❤

  • @AlpeshThakor-fb2cz
    @AlpeshThakor-fb2cz7 ай бұрын

    Mane to aaget game chhe pan bijani khabr nai ❤

  • @MR_MALDHARI_BOY
    @MR_MALDHARI_BOY10 ай бұрын

    જોરદાર ગોપાલ ભાઈ અને કિંજલ બેન ❤

  • @user-tu7se1ot2e
    @user-tu7se1ot2e9 ай бұрын

    ગોપાલભાઈ અને કિંજલ બેન ને ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉🎉

  • @KiranThakor-ne2dm

    @KiranThakor-ne2dm

    9 ай бұрын

    ❤❤❤

  • @KiranThakor-ne2dm

    @KiranThakor-ne2dm

    9 ай бұрын

    ❤❤❤

  • @onsai2996

    @onsai2996

    9 ай бұрын

    ​ऊ😊 बर😅 बहुतबड😊चग क्ष😢 रह😊 गया दंग बक्ष😢 दर्द ईऊ दो ही जपतऊचऊदकबक

  • @dhundhalavarameshbhai6189

    @dhundhalavarameshbhai6189

    7 ай бұрын

    ... ?,. ,. ....,... .. .?.? . . .. . . ..😅😅😊😅😊😅😅😊😊😊😊😊😊😊😊😅

  • @ravalmihir.__

    @ravalmihir.__

    6 ай бұрын

    ❤❤❤q​@@KiranThakor-ne2dm

  • @user-mq8ej4su7l
    @user-mq8ej4su7l6 ай бұрын

    Bahu saras banavo song ❤

  • @sanjaydharmani3702
    @sanjaydharmani37026 ай бұрын

    હા મારી માલધારી સમાજ ની પૅમ કહાની અલગ❤❤❤🙏🙏🙏🙏

  • @arvindthakor8467
    @arvindthakor846710 ай бұрын

    ગીતના શબ્દો જોરદાર છે👍👌👌

  • @Raja.jogni.vala.6419..
    @Raja.jogni.vala.6419..10 ай бұрын

    Happy Janmashtami ❤️🙏

  • @rvrathod7167
    @rvrathod71677 ай бұрын

    આજે પણ આ ખુમારવંતી ધરા ઉપર સંસ્કૃતિ સચવાય એવા કલા ને ઉજાગર કરતા લેખકો અને કવિઓ અને સંગીતકારો અને કલાકારો છે અને આવા તમામ મહાન કલાકારો ને નત મસ્તક વંદન

  • @bharvadarjan9523

    @bharvadarjan9523

    6 ай бұрын

    😅

  • @bharvadarjan9523

    @bharvadarjan9523

    6 ай бұрын

    😅

  • @bharvadarjan9523

    @bharvadarjan9523

    6 ай бұрын

    😅

  • @bharvadarjan9523

    @bharvadarjan9523

    6 ай бұрын

    😅

  • @ghanchinargish007
    @ghanchinargish0076 ай бұрын

    Jordaar song chhe ho maja aave chhe sambhar vani❤❤😘piyar jevi kya j maja nathi

  • @panara.h.g

    @panara.h.g

    6 ай бұрын

    ,

  • @CMDesai-hn8dw
    @CMDesai-hn8dw10 ай бұрын

    Khub Saras Song.❤....Gopal Bharwad And Kinjal Ben Rabari.. Bhagvan Vadwala Ane Bhagvati Ma Lakhu Tmne Khub Agal Vadhare

  • @ranjitthakorofficial3131
    @ranjitthakorofficial313110 ай бұрын

    સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @ankitp238
    @ankitp2382 ай бұрын

    કિંજલબેન ના ભારે અવાજ , ગોપાલ ભરવાડ ના દેશી લહેકાથી તથા ગીતના શબ્દોથી ગીત મહેકી ઉઠ્યું છે. ખુબ જ સરસ...

  • @Rajesh_gamer_007
    @Rajesh_gamer_0077 ай бұрын

    આ સોંગ દિવસ માં દશ વાર સાંભળ્યું છુ❤❤❤

  • @HIRUBHA

    @HIRUBHA

    7 ай бұрын

    😢❤

  • @HelloDhima

    @HelloDhima

    7 ай бұрын

    Kem bhai tare kam kaj nhi

  • @user-js5ek2ht7f

    @user-js5ek2ht7f

    7 ай бұрын

    Ema ame su kriye loda

  • @vijayrathod4219

    @vijayrathod4219

    7 ай бұрын

    ​@@HelloDhima😅

  • @NiruParmar-pf1fu

    @NiruParmar-pf1fu

    7 ай бұрын

    ​@@HIRUBHA😊😊😊

  • @user-tt2ph7wx4u
    @user-tt2ph7wx4u9 ай бұрын

    બહુજ અદભુત ગીત સમજવામાં બહુજ સરળ ગામડાની સંસ્કૃતિ વારસો

  • @MaheshBhai-vv2oh

    @MaheshBhai-vv2oh

    6 ай бұрын

  • @RiyanPateliya-yx9ox

    @RiyanPateliya-yx9ox

    4 ай бұрын

    ​@@MaheshBhai-vv2oh😊😊😅

  • @BhalabhaiPatel-ik9mp

    @BhalabhaiPatel-ik9mp

    4 ай бұрын

    😊​@@RiyanPateliya-yx9ox

  • @bdmistry007
    @bdmistry00710 ай бұрын

    હે... હૈયું ચડ્યું હરખે પગ ટકતો નથી મારો... એમોય પસી કાલ હવારે વલોણા નો વારો....❤️❤️👌👌👌👌

  • @jadavmahendra9557

    @jadavmahendra9557

    9 ай бұрын

    ૌૌ

  • @mukeshthakor6350

    @mukeshthakor6350

    9 ай бұрын

    ​@@jadavmahendra9557?। ? ऋ‌ ? 👌।। क्ष। 😮 ? 😅😅। । #

  • @Mittal.Thakor.-df6qc

    @Mittal.Thakor.-df6qc

    9 ай бұрын

    👌👌👌👌👌 ❤️❤️❤️❤️

  • @prajapatijayeshmatu3879

    @prajapatijayeshmatu3879

    9 ай бұрын

    Ha ❤

  • @user-ty1fe9em8i

    @user-ty1fe9em8i

    8 ай бұрын

    ​@@mukeshthakor6350😂

  • @SanjayBaraiyaYoutuber
    @SanjayBaraiyaYoutuber3 ай бұрын

    Mast geet chhe rag pn mast chhe

  • @BhaveshJakhaniya-wd5iv
    @BhaveshJakhaniya-wd5iv14 күн бұрын

    આતો મારા પ્રેમ નુ ગીત હો હા ભાઈ હા

  • @mdahir3120
    @mdahir31209 ай бұрын

    Awesome voice gopal and kinjal 🎉

  • @thakorramuji745
    @thakorramuji74510 ай бұрын

    ખુબ સરસ સોંગ છે કિંજલ બેન ગોપાલભાઈ જય ઠાકર 🙏🙏જય વડવાળા 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @user-fx7gk5lb3k
    @user-fx7gk5lb3k7 ай бұрын

    🙏 જય શ્રી સિંધોઈ માઁ 👑 હારીજની સરકાર રાજા માતાજી જીવ વાળા વડવાળા માનીદયા હોમારાદાદાધારાકડવાનીદેવી 🚩 જાય શ્રી મેલડી 👑 હારીજની સરકાર 🙏 રાજા માતાજી જીવ વાળા વડવાળા માનીદયા હોમારાદાદાધારાકડવાનીદેવી 🚩

  • @Mukeshprajapati1671
    @Mukeshprajapati16716 ай бұрын

    यार आप ने तो मोज कर दी हो मुंबई में भी चलता है ये सॉन्ग 🎉

  • @Vijusingofficial
    @Vijusingofficial10 ай бұрын

    ગીતના શબ્દો જોરદાર છે..good singing a song

  • @ranjeetvanjara2988

    @ranjeetvanjara2988

    8 ай бұрын

    uuuiuuuuuyuuuuuiuuuuuuuuuuuuuuuktukyujuuuuuuuuuijuuuiiuuuuyuujuikuuuuuuuuuuiuuuuuuuiuuuiuuuuiuuuuuuuuuuuuiiuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuiuuuuuuiuuuuuuuujuiuyuiujuujuuiuuuiuuuunc

  • @momairam4189
    @momairam418910 ай бұрын

    🙏👌ખુબ ખુબ સરસ ગોપાલભાઈ કિંજલબેન 🙏જય ઠાકર જય વડવાળા🙏👍

  • @user-pq5ms2lc2l
    @user-pq5ms2lc2l5 ай бұрын

    ગોપાલભાઈ ભરવાડ તથા કિંજલબેન ને મારા વંદન છે ખુબ સુંદર ગીત છે પાંચ મહિનાથી વગાડો છો ચૌહાણ બાબુભાઈ વાવ પાલનપુર મારા ફુલ સ્પોર્ટ છે આ ગીતમાં

  • @user-cm9xu9mu1v
    @user-cm9xu9mu1v6 ай бұрын

    સરસ ગીત ગાયું છે ગોપાલ ભાઈ મોજ....

  • @meldimaiya9104
    @meldimaiya91048 ай бұрын

    Jay bon maa ❤

  • @thakorkrunal4885
    @thakorkrunal488510 ай бұрын

    પિયર દૂર હોય કે નજીક પણ દરેક ઓરત નું પિયર તો પિયર.. સાસરિયાં મા ગમે એટલું સુખ હોય પણ પિયર ન ભુલાય. આઇ મીસ યૂ મમ્મી પપ્પા.. આ ગીત સાભળ્યું અને નજર મા પિયર આવે છે.. 😥😥😥😥😥

  • @bahadursinhdhal3946

    @bahadursinhdhal3946

    9 ай бұрын

    D😅😅😅😅

  • @bahadursinhdhal3946

    @bahadursinhdhal3946

    9 ай бұрын

    😂😂😂❤

  • @bahadursinhdhal3946

    @bahadursinhdhal3946

    9 ай бұрын

    Thrjj

  • @bahadursinhdhal3946

    @bahadursinhdhal3946

    9 ай бұрын

    Ufjhf

  • @bahadursinhdhal3946

    @bahadursinhdhal3946

    9 ай бұрын

    😅😅😅😅

  • @vijayrathod4219
    @vijayrathod42197 ай бұрын

    Song of the Year 🏆💫❤️

  • @user-gj9wk4je8v

    @user-gj9wk4je8v

    6 ай бұрын

    😊😊

  • @ranjitdantani1899
    @ranjitdantani18992 ай бұрын

    જોરદાર સોંગ બનાવિયું હો ભાઈ

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda411310 ай бұрын

    અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏

  • @sabainmar7791

    @sabainmar7791

    7 ай бұрын

    🎉😢😢😅😮🎉 2:26

  • @shaileshprajapati1537
    @shaileshprajapati153710 ай бұрын

    Super song ..... તમારા કાનુડાના ગીત બહુ જ સરસ હોય છે

  • @BaluKumarkhaniya

    @BaluKumarkhaniya

    2 ай бұрын

    😢

  • @haressolanki8131
    @haressolanki81315 ай бұрын

    Sachu kau to mane gujarati song pasand j n hata pn aa jamana badha gujarati song Bahu mast che, i like to gujarati songs,,😇

  • @piprotarnilesh9018
    @piprotarnilesh90182 ай бұрын

    Amazing 👌👌

  • @user-pn4ex7sv2x
    @user-pn4ex7sv2x9 ай бұрын

    વાહ કિંજલ બેન & ગોપાલ ભાઈ ખૂબ સરસ.અવાજ સે માં મોમાઈ તમને ખુબ આગળ વધારે..❤❤❤❤❤

  • @jogaranaraju8869

    @jogaranaraju8869

    9 ай бұрын

  • @Rajameldichannel

    @Rajameldichannel

    9 ай бұрын

    ઙઅઅઅઅઆઅઙઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅઅ👬🌅🌧️સઙહહઙઙઙચઙઙઙચતકકખઅ

  • @user-fz1qg8vt6n

    @user-fz1qg8vt6n

    8 ай бұрын

    ❤❤❤❤

  • @baldevpandya8340
    @baldevpandya83407 ай бұрын

    Both are congratulations 🎉 Super hit voices..

  • @dilipThakor-sk4db

    @dilipThakor-sk4db

    7 ай бұрын

    ટષતૃ।

  • @dilipThakor-sk4db

    @dilipThakor-sk4db

    7 ай бұрын

    T

  • @samatthakor

    @samatthakor

    4 ай бұрын

    ,xz ​@@dilipThakor-sk4db''😅c nk no❤❤nikln vb? 7:38 😢😮

  • @samatthakor

    @samatthakor

    4 ай бұрын

    7:38

  • @samatthakor

    @samatthakor

    4 ай бұрын

    ?!*

  • @mukscreat18
    @mukscreat186 ай бұрын

    વાહ ભાઈ વાહ.... બન્ને ગાયક કલાકાર ને સલામ કરું છું.. શું અવાજ છે ❤

  • @desaimohanbhai8429
    @desaimohanbhai84299 ай бұрын

    હા માલધારી ......હા વઢીયારી❤

  • @vinodmakwana2447
    @vinodmakwana24477 ай бұрын

    ખૂબ સરસ આવા સરસ મજાના ગીતો લાવો અને સમાજ ને પોતાની સંસ્કતિ જાળવી રાખવા નો સંદેશો આપો

  • @raghurokda7629
    @raghurokda762910 ай бұрын

    Ha piyar ramaru...hittt song ❤🎉

  • @mernikulbharvad2887
    @mernikulbharvad28879 ай бұрын

    વાહ સરસ સુપર ગોપાલભાઈ ભરવાડ કિંજલબેન રબારી સરસ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એવાં ગીતો ગાવો સુપર બેઉં ને ધન્યવાદ

  • @maameldistudio7954
    @maameldistudio79547 ай бұрын

    Hu to 50 var Shabdu chu❤❤❤

  • @ramjisolanki6846
    @ramjisolanki684610 күн бұрын

    Vah gopal bharvad vah👏

  • @Thakorchetan1786
    @Thakorchetan17869 ай бұрын

    ખરે ખર આ વર્ષ નું સૌથી સુંદર ગીત બનાયું સે મને ખુબજ ગમેસે અને આખું ગુજરાત પણ આ ગીતને વધાવશે 👍💮❄️🏔️🏔️🏔️🏔️🏔️🎈🎈🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧

  • @user-bw6mr1uq7m

    @user-bw6mr1uq7m

    9 ай бұрын

    Tamara geet divash ma be thibtan var sabhadu chu Bhai 🎉

  • @user-bw6mr1uq7m

    @user-bw6mr1uq7m

    9 ай бұрын

    Tamara badha geet jod dar hoy che Bhai maa Chamunda haju aa gad vadhare tamne🙌

  • @sureshdhoriya4520

    @sureshdhoriya4520

    9 ай бұрын

    Mbnxb

  • @sureshdhoriya4520

    @sureshdhoriya4520

    9 ай бұрын

    Mzncnxmc

  • @Mittal.Thakor.-df6qc

    @Mittal.Thakor.-df6qc

    9 ай бұрын

    👍👍🙏🏿🙏🏿

  • @RameshBharvad-wg9ji
    @RameshBharvad-wg9ji9 ай бұрын

    Awesome voice of Gopalbhai And Kinjalben

  • @SolankiAnkesh

    @SolankiAnkesh

    8 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤ 1:22 ஈவ்

  • @SolankiAnkesh

    @SolankiAnkesh

    8 ай бұрын

    ஏமம்ங்க்க்க்க்

  • @DeepakMakwana-jq7sx

    @DeepakMakwana-jq7sx

    7 ай бұрын

    ​@@SolankiAnkesh😅😊😊😊

  • @arjanvaghari

    @arjanvaghari

    5 ай бұрын

    ​@@SolankiAnkeshqa

  • @visnuvisnu8887

    @visnuvisnu8887

    5 ай бұрын

    😂😢😊​@@SolankiAnkesh

  • @pintuvagari8114
    @pintuvagari81143 ай бұрын

    જોરદાર. ગીત. છે❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @IlaParmar-jx2jf
    @IlaParmar-jx2jf4 ай бұрын

    Tractor lover vala like Karo

  • @AniltheAnilto

    @AniltheAnilto

    4 ай бұрын

    Him

  • @VikrambhaiBharvad-hp8wm
    @VikrambhaiBharvad-hp8wm9 ай бұрын

    સેટુ સે પિયર માંરુ જવ કે ના જવ વિચારું.... 💞 vah mari ben સુર માં સંગીત 🎙️🎼👍🏻

  • @rabarimadevabhai5161
    @rabarimadevabhai51619 ай бұрын

    rabari + Bharvad best combination 😍😍❤

  • @gujratistatus8762

    @gujratistatus8762

    9 ай бұрын

    Right ✅☑️

  • @dkbharwad9099

    @dkbharwad9099

    9 ай бұрын

    Vahh bhai ✌️❤️

  • @vijayrabari2358

    @vijayrabari2358

    8 ай бұрын

    Vahh maldhari ❤

  • @scienceworld4108

    @scienceworld4108

    8 ай бұрын

    BHARVAD+RABARI+AHIR+GADHVI= MALDHARI COMBINATIONS IS GOOD

  • @RaoSahabGeetaYadav

    @RaoSahabGeetaYadav

    8 ай бұрын

    ​@@scienceworld4108यह कौन सी जाती है

  • @user-kl2hh5mr9b
    @user-kl2hh5mr9b7 ай бұрын

    સરસ શબ્દો ઉપયોગ કર્યા છે... ગીતકાર અને બંને કલાકારો ને ખુબ ખુબ અભિનંદન....

  • @CHIRAG_VIDEO

    @CHIRAG_VIDEO

    7 ай бұрын

    00000⁰0000000000000000000000000000000⁰00

  • @PrajapatiSurekhaben
    @PrajapatiSurekhaben2 ай бұрын

    Top song kinjal ben ❤❤

  • @b.h.chaudhry5276
    @b.h.chaudhry52769 ай бұрын

    હા હા હા હિટ હિટ સોંગ જોરદાર એકદમ 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤ no 1 ❤10 વખત પૂરું સોંગ સભળ્યું

  • @bharvadgovind3201
    @bharvadgovind320110 ай бұрын

    ખુબ સરસ સોંગ સે કિંજલ રબારી ગોપાલ ભરવાડ જય દ્વારકાધીશ

  • @nimeshsolanki2335
    @nimeshsolanki2335Ай бұрын

    Ha mara Kinjalben ni Mojj ha....

  • @JentiJepar-re7xc
    @JentiJepar-re7xc5 ай бұрын

    Nice song ❤️

  • @np_official294
    @np_official29410 ай бұрын

    હા મારું જન્નત વિડિયો પાટણ હા ખુબજ સરસ સોંગ છે......

  • @kushjokhva642
    @kushjokhva6429 ай бұрын

    સુપર સોંગ છે ગોપાલ ભાઈ કિંજલ બેન ❤👍👌👌👌👌

  • @makwanavijay370
    @makwanavijay3706 ай бұрын

    મહેશ વણઝારા જેવો અવાજ આવે છે ગોપાલ ભરવાડ નો પણ તેના કરતાં ગીતો સારા ગાય છે

  • @manaharminama4217
    @manaharminama42175 ай бұрын

    Khub saras song🎶🎤🎤

  • @kinjalparmar3871
    @kinjalparmar38719 ай бұрын

    Super song Kinjal Ben Mahadev bless you sister😘🤗😘

  • @sohilchaudhary7532
    @sohilchaudhary75328 ай бұрын

    Jay mahraj Ho ma sikotar 🙏🙏 Jay thakar

  • @hiteshthakorofficial884
    @hiteshthakorofficial8846 ай бұрын

    જય દ્વારીકા ધીસ ❤️ સુપર ગીત ❤❤ Gopal bhai 🙏🔥

  • @amarthakorvagad7166
    @amarthakorvagad71667 ай бұрын

    ગુજરાત મા જેટલી લેડી સિંગર મા બધા થી જાજા મા જાજા ગીત સારા હોય તો કિજલ બેન રબારી ના હોય છે મારા ફેવરિટ કલાકાર છે ❤❤❤❤❤

  • @BavalSolamiya

    @BavalSolamiya

    7 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @BavalSolamiya

    @BavalSolamiya

    7 ай бұрын

    ટ્વીટર

  • @dipakpatel5315
    @dipakpatel531510 ай бұрын

    જય નાગલધામ હા મોંજ હા નાગલધામ ગ્રૂપ અમદાવાદ દિપકભાઇ પટેલ

  • @Narufreefir
    @Narufreefir5 ай бұрын

    Nice song 😍❤😊

  • @girishsolanki102
    @girishsolanki1024 ай бұрын

    Rabari & bharvad banne singer nu jordar combination...vah jordar song nice aavaj pan banne no jordar ગીત ને વારંવાર સાંભળવા ની જ ઈચ્છા થાય છે જોરદાર ❤❤❤

  • @tejasrabariofficial5890
    @tejasrabariofficial589010 ай бұрын

    વાહ વાહ સુપર સોંગ અમરત વાયડ