GIRNARI NEM TU | PRASHANT SHAH ( DIKKUBHAI)

GIRNARI NEM TU
ગિરનારી નેમ તું
બાલબ્રહ્મચારી ગિરનાર તિર્થાધિપતી શ્રી નેમનાથ દાદાનાં અઢાર અભિષેક નિમિત્તે દાદાને ભેટણું.
ફાગણ વદ અમાસ
SINGER:PRASHANT SHAH ( DIKUBHAI)
LYRICS:PRASHANT SHAH ( DIKUBHAI)
MUSIC: HARDIK PASAD
VIDEO:PARAMPATH
ગિરનારી નેમ તું. હેમ હૈયે નેમ તું
રોમે રોમે વસ્યો મારા નેમ તું
ગિરનારી નેમ તું, હેમ હૈયે નેમ તું
રોમે રોમે વસ્યો મારા નેમ તું
શ્વાસોમાં નેમ તું આંખોમાં નેમ તું
અંતર ના ઓરડા માં નેમ તું ગિરનારી નેમ તું,
તારા સ્નેહનો વરસાદ નેમ વરસાવ તું
તારા પ્રેમમાં ભીંજાઉં નાથ હું-2
હો તારા ગુણોનો હું રાગી બનું આતમ વૈરાગી
તારા પગલે પગલાં માંડું નાથ હું
સત્વ જગાડી તું રાગ ને મિટાવી તું
વિરતી રાહે નેમ બોલાવ તું ગિરનારી નેમ તું હેમ હૈયે નેમ તું
બની મોહમાં મસ્તાન ભૂલું તત્વનું હું જ્ઞાન
મારા મોહને મિટાવ નાથ તું-2
કેમ સંસારે હું રાચું ક્યારે સમજાશે
આ સાચું
સાચું સુખ નથી સંસારે આ-2
ભાવો જગાડી તું અંતર નાદે તું
સંસાર મુજને છોડાવ તું ...ગિરનારી નેમ તું. હેમ હૈયે નેમ તું

Пікірлер: 14

  • @hiralshahxoloq700i2
    @hiralshahxoloq700i2Ай бұрын

    Awesome lyrics... ભાવ અને સંગીત પણ.... 👌👌👌🙏🙏🙇🙇🙇👏👏👏 ખૂબ ખૂબ અનુમોદના 🙏🙏

  • @user-zy1gq7jq1z
    @user-zy1gq7jq1zАй бұрын

    શબ્દ - સ્વરમાં અદ્ભુત રોમાંચ છે... ગીત - ગાયકી અને ગિરનારી નેમિ પર આફરીન... ❤🎉❤

  • @hinashah1195
    @hinashah1195Ай бұрын

    Very nice lyrics and sinying video graphy awesome keep it Dikubhai❤Jai Girnar Jai Neminath

  • @tejasshah3519
    @tejasshah3519Ай бұрын

    ❤ adbhut...prashant shanti apnaru girnari nem tu.....

  • @chaitalimaji9376
    @chaitalimaji9376Ай бұрын

    Aapki sur me bahut Shakti hai mujko AADINATH pravhuka deewana bana diya

  • @deepakashwinshah8161
    @deepakashwinshah8161Ай бұрын

    Nemji tera Tirthankar na savvy guino savvy jeevo na atmaa na savvy pradesho ma deepaw

  • @arhamjain9880
    @arhamjain9880Ай бұрын

    Jai jai Girnar Jai jai Shree Neminath

  • @user-xs4lr7ky3e
    @user-xs4lr7ky3eАй бұрын

    Sarss❤❤😊

  • @veenarathod3355
    @veenarathod3355Ай бұрын

    Veri nice singing and lyrics ❤

  • @deepakashwinshah8161
    @deepakashwinshah816128 күн бұрын

    savvy jeevo na atmaa na savvy pradesho ma Arihanto na savvy guinoj Nemji ni Jain Sasan nij prabhavna

  • @prashantshah6053
    @prashantshah6053Ай бұрын

    Thanks to all🙏🏻🙏🏻🙏🏻

  • @aagamjain3142
    @aagamjain3142Ай бұрын

    ❤️🫶

  • @AmitJain-pj9dm
    @AmitJain-pj9dmАй бұрын

    Please add Hindi font lyrics too.... It's an request.

  • @prashantshah6053

    @prashantshah6053

    Ай бұрын

    Yes sure