ગિરનારની એક દુર્ગમ જગ્યા | પથ્થરચટ્ટી ની જગ્યા | GIRNAR 2024 GIRNARI BHOMIYO

#girnar #girnaribhomiyo #pattharchati #lakhsminarayaran #temple #girnar2024 #girnarhills #girnarrahasya #girnarparvat #girnarforest #girnarhills #girnardarshan #girnarjunagadh
જય ગિરનારી મિત્રો
ગિરનારની દુર્ગમ જગ્યાઓમાં એક જગ્યા એટલે કે આ લક્ષ્મીનારાયણનું મંદિર પથ્થર છઠ્ઠી ની જગ્યા નરહરી સ્વામી નામના એક સંત ગિરનારમાં આજથી 150 વર્ષ પહેલા ભજન કરતા જે માત્ર પથ્થર ચાટી ચાતી ને જીવન જીવતા એવા સિધ્ધ મહાત્માની જગ્યા અને એમને ભવિષ્યવાણી ના કારણે એમણે મૃત્યુ એમને ખબર હોવા છતાં તેમણે ફેરફાર ન કરીએ એવા સિદ્ધ કોટી ના સંત ની જગ્યા એટલે કે ગિરનારની જૂની સીડી ઉપર સેવાદાસ આશ્રમની પાસે આવેલી આ લક્ષ્મીનારાયણ ભગવાનની જગ્યા ઘણા બધા લોકો અહીંયા થી નીકળતા હોય છે પણ આ જગ્યા વિશે ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી તો આપણો એક ખોડિયાર છે કે આ જગ્યા લોકોને પૂજાગર કરીએ વધુમાં વધુ લોકો આ જગ્યાના દર્શન કરે આ જગ્યામાં જાય અને ભજન કરે અને આ જગ્યાની અનુભૂતિઓ લે તો આ વધુમાં વધુ વીડિયોને શેર કરજો અને ઘણા બધા લોકો આપણા વિડીયો જોવે છે અને સબસ્ક્રાઇબ નથી કરતો તો સબ્સ્ક્રાઇબ youtube ચેનલ માં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ
video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo
ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu
🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻
🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻
🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻
contact us on Instagram
GIRNARI BHOMIYO
girnaribhomiyo?...
shoot on @DJI #djiosmoaction3
Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,
🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻

Пікірлер: 65

  • @jagdishmatiya787
    @jagdishmatiya78727 күн бұрын

    આપ સરસ કાર્ય -કામ કરી રહ્યાં છો અમને ઘરે બેઠા સિદ્ધ ચોરાસી ના જયાં બેસણા છે તે ગરવા ગિરનાર પર્વત ના દર્શન કરાવી રહ્યા છો

  • @nileshdafda21
    @nileshdafda2126 күн бұрын

    જય ગિરનારી... ૐ નમો: નારાયણ....અલખ નિરંજન...આદેશ આદેશ.....

  • @Hirenraval-z4e
    @Hirenraval-z4e8 күн бұрын

    Jay shree girnari

  • @lrm177
    @lrm1778 күн бұрын

    Khub khub dhanyvad hiteshbhai 🙏🚩🙏🚩 Jay girnari

  • @VijayPatel-hk5ld
    @VijayPatel-hk5ld8 күн бұрын

    जयगीरनारीआदेश

  • @BhimjibhaiGohel
    @BhimjibhaiGohel15 күн бұрын

    😢 જય ગિરનારી

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh25 күн бұрын

    જય ગીરનારી ભાઈ

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda43873 күн бұрын

    Jay girnari 😊

  • @vasudevmakani1852
    @vasudevmakani18522 күн бұрын

    જય ગુરુદેવ... જય ગીરનારી

  • @mohanparmar1813
    @mohanparmar181325 күн бұрын

    જય ગીરનારી

  • @JituCharger
    @JituCharger22 күн бұрын

    Jai Girnar bhai! Aap ghani Saras jankari aapta raho ccho. Girnar Parvat khate vaas kari sadhna karta sadhu Sant uprant vanya jiv vishe pan mahiti aapsho.

  • @user-sq5vu2rc5q
    @user-sq5vu2rc5q25 күн бұрын

    जयगीरनारीआदेश ❤

  • @dilsoni638
    @dilsoni63816 күн бұрын

    Har har Mahadev har

  • @hasmukhjethava299
    @hasmukhjethava29916 күн бұрын

    🙏જય ગિરનારી_હિંગૂ સરકાર

  • @GobarbhaiMakwana-ft1lz
    @GobarbhaiMakwana-ft1lz12 күн бұрын

    🎉 જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🎉

  • @rajgurudineshbhai7697
    @rajgurudineshbhai769712 күн бұрын

    સુંદર માહિતી આપી જય જય ગિરનારી જય જય લક્ષ્મી નારાયણ જય જયંતિ બાપુ 🚩🙏🙏 ભવ્યાતિભવ્ય

  • @omstudiodhandhalpur9306
    @omstudiodhandhalpur930624 күн бұрын

    Jay Girnar

  • @poojafaria3341
    @poojafaria334111 күн бұрын

    Dhanyvad jankariii ke liye 🙏

  • @umiyafashionamreli2537
    @umiyafashionamreli253727 күн бұрын

    vah bhomiya vah moj karavi didhi ketlivar girnar chadya chia pan aa jagya to jovaj na mali maja aavi gay

  • @Itz_shivam_.9
    @Itz_shivam_.927 күн бұрын

    Jay girnari mitro ❤❤❤

  • @Spiritual_Journey_
    @Spiritual_Journey_27 күн бұрын

    wah bhai wah Har Har Mahadev

  • @sahilfulzara
    @sahilfulzara27 күн бұрын

    Girnar Ya pir sakhi datar 👀👑📿

  • @user-xn4fb7zo7g
    @user-xn4fb7zo7g24 күн бұрын

    ભાઈ આપનો ખુબ ખુબ આભાર કે તમે ઘરેબેઠા દરશન કરાવીયા ભાઈ આજ ચીડી ઉપરથી હુ ગીરનાર ઉપર ઘણીવાર ચડીયો પણ આ જગીયાની કોઈ પણ જાણકારી ન હતી પણ હવે જાશુ તો જરુર દરસન કર ચુ જય ગીરનારી🙏🔱🙏

  • @ghansyammakvana7232
    @ghansyammakvana723227 күн бұрын

    આપના દ્વારા નીરવભાઈ અલૌકિક જગ્યા અને સંતો દર્શન થાય છે આપના. સાહસિક કાર્યો ને. વંદન

  • @jigneshdhinoja2084
    @jigneshdhinoja208422 күн бұрын

    જય ગિરનારી હુ આ જગ્યા માં 3 મહિના રોકાણો હતો અને મૌન સાધના કરી છે

  • @RamsinghPal-yf3fc
    @RamsinghPal-yf3fc14 күн бұрын

    देश के पर्वतीय इलाकों में जहां मानव कि बस्तियां कम है जहां साफ ठंडी हवा मिलती है तो मानव सरिर को शांति कि अनुभुति होती है जो सत्य है

  • @jagdishmatiya787
    @jagdishmatiya78727 күн бұрын

    હર હર મહાદેવ હર. ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

  • @merramesh242
    @merramesh24226 күн бұрын

    જય ગીરનારી. ગીરનારી ભોમિયો ને ભાઈ

  • @dvsh69
    @dvsh6927 күн бұрын

    વાહ અદભુત વિડિયો.... અદભૂત ગિરનાર... જય ગિરનારી

  • @AartiPatel-kx4mf
    @AartiPatel-kx4mf17 күн бұрын

    Mahakadi khappar no video banavo.😊😊please 😊😊

  • @chandreshzala7948
    @chandreshzala794827 күн бұрын

    Jay girnari....🙏

  • @ajaychavdaajaychavda2492
    @ajaychavdaajaychavda249227 күн бұрын

    🙏Jay giranari 🙏

  • @AashishShah07
    @AashishShah0727 күн бұрын

    હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત.... ખુબ જ સરસ જગ્યા ના દર્શન કરાવ્યા આપે...

  • @chetanparmar4027
    @chetanparmar402725 күн бұрын

    Jay girnari

  • @kiritbhatt1178
    @kiritbhatt117812 күн бұрын

    જય ગિરનારી 🙏 સાતપુડા નો વિડિઓ બનાવો.. હું ત્યાં જઈ આવ્યો છુ. જોરદાર લોકેશન છે

  • @jagdishmatiya787
    @jagdishmatiya78727 күн бұрын

    હર હર મહાદેવ હર. જય જય ગિરનારી

  • @bhaveshbhil494
    @bhaveshbhil49415 күн бұрын

    ❤😊

  • @malobhuva7100
    @malobhuva710027 күн бұрын

    Jay mahakal Dada ❤❤❤❤❤❤na

  • @hemalkalani8484
    @hemalkalani848427 күн бұрын

    Jay Girnari 🙏

  • @user-do9te5ff3m
    @user-do9te5ff3m27 күн бұрын

    Om namo narayana

  • @kishorpatel8929
    @kishorpatel892922 күн бұрын

    🙏🙏🙏

  • @user-ki8jb6dv5l
    @user-ki8jb6dv5l27 күн бұрын

    jay hooo 🙏

  • @dvsh69
    @dvsh6927 күн бұрын

    નિરવ ભાઈ અહીંયા રહેવા નો કેટલો ચાર્જ છે અને રહેવા સાથે જમવા ની વ્યવસ્થા છે એ જણાવશો

  • @rameshchandrapatel3750

    @rameshchandrapatel3750

    27 күн бұрын

    Yes please

  • @Vasantbhaim97
    @Vasantbhaim9727 күн бұрын

    OM Namo Narayanay Jay Girnari Saheb KZread Na Madhyam Thi Tamaro Aa Video Joyo Bahu J Sars Darshan Karaviya Aapno Khub Khub Aabhar Saheb Jay Girnari

  • @pravingajjar7131
    @pravingajjar71318 күн бұрын

    મેં એક જાગ્યા સાધુ એ બતાવેલી એ જગ્યા નુ નામ છે ઘોર મુખ બાપુની જાગ્યા તેનાર પાણિની જાગ્યા થી જવાય છે

  • @pravinmankad8837
    @pravinmankad883727 күн бұрын

    Jaygirnari avi ghani jaga chhe

  • @ashabenbapodara3078
    @ashabenbapodara307827 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @ramsinghzala3729
    @ramsinghzala3729Күн бұрын

    pani nu zarnu batavyu hot to saru kahevat video ni or maja hot

  • @sahilfulzara
    @sahilfulzara27 күн бұрын

    Sahil M Fulzara

  • @rameshchandrapatel3750
    @rameshchandrapatel375027 күн бұрын

    Rahvanu bhadhu (rent)shu che janavjo please.Dhanyavad ji

  • @jadavbhavesh3641
    @jadavbhavesh364127 күн бұрын

    Bhavnagar ambla ma tirupti Balaji mandir che

  • @pravinmankad8837
    @pravinmankad883727 күн бұрын

    Khorasa gir ma Tirupati Balaji nu mandir chhe

  • @user-xz4zq8wx7p
    @user-xz4zq8wx7p27 күн бұрын

    ભાઈ આ જગ્યા એ હું ગયેલો છું

  • @user-sl4nd7ns8w
    @user-sl4nd7ns8w25 күн бұрын

    ભાઈ અમે પણ ગિરનાર ના દર્શન કર્યા 20:59 પણ રોપવે થી દત્તાત્રેય ગુરુ ના દર્શન કર્યા પણ પત્તર ચાટી ના દર્શન નહિ કર્યા જય ગિરનાર

  • @viralvideo-o8g
    @viralvideo-o8g27 күн бұрын

    બાપુ હું ગિરનાર આવું છુ શેક વલસાડ મહારાષ્ટ બોડર આપ મુલાકાત આપશો 🙏 @girnari bhomiyo

  • @partapsinhgohil8136
    @partapsinhgohil813627 күн бұрын

    જય ગિરનારી

  • @manishthakar5485
    @manishthakar548525 күн бұрын

    Jay girnari 🙏🏾

  • @goyaniharsh8604
    @goyaniharsh860427 күн бұрын

    Jay girnari

  • @blphotography2141
    @blphotography214127 күн бұрын

    જય ગીરનારી

  • @kishanChauhan-jn4sk
    @kishanChauhan-jn4sk27 күн бұрын

    જય ગિરનારી

Келесі