ઘરે આ રીતે બનાવો મકાઈ ના વડા , નોંધીલો ઝડપથી રેસિપી | Makai na vada banavani rit

ઘરે આ રીતે બનાવો મકાઈ ના વડા , નોંધીલો ઝડપથી રેસિપી | Makai na vada banavani rit
શું તમે રોજ એક ની એક ડીશ ખાઈને કંટાળી ગયા . તો આજે અમે તમારા તમારા માટે તમારી પસંદની વાનગી લઈને આવી રહ્યા છીએ. બારે મહિના મકાઈ મળતી જ હોય છે ચોમાસામાં ભજીયા, દાળવડા અને મકાઈના વડા ખાવાની જે મજા છે ને એકદમ અલગ હોય છે.તેમજ શિયાળા માં પણ મકાઈ તેમજ તેમાંથી બનતી વાનગી ખાવાની માજા પડતી હોય છે
આ વડાં ગરમાગરમ તો સારાં લાગે જ છે. અને પ્રવાસમાં સાથે લેવા હોય તો ઠંડાં પણ સારાં લાગે છે. આ વડાં 2 થી 3 દિવસ સુધી સારાં રહે છે.
makai na vada,makai vada recipe,corn vada,બનાવવાની સરળ રીત,બનાવની સરળ રીત,પરફેક્ટ રીત,ગુજરાતી,રેસીપી,Satam recipe,satam special Makai na vada,bajri na vada,makai na dhebra,bajri na debra banavani rit,travel gujarati food,gujarati farsaan,gujarati snack recipe,tea time gujarati snack recipe,bajri na vada banavani rit,bajri na vada kem banava,makai na vada kem banava,methi na thepla,nava thepla,dhebra recipe,gujarati vada recipe,khatta vada recipe

Пікірлер: 12

  • @minalvala8533
    @minalvala853316 күн бұрын

    Saras

  • @Riddhis-Kitchen-

    @Riddhis-Kitchen-

    16 күн бұрын

    Thank you!

  • @harshabenmahida5801
    @harshabenmahida580116 күн бұрын

    Mast

  • @Riddhis-Kitchen-

    @Riddhis-Kitchen-

    16 күн бұрын

    Thank you!

  • @user-ft7qc6os7j
    @user-ft7qc6os7j16 күн бұрын

    Mane bahu bhave 😊

  • @Riddhis-Kitchen-

    @Riddhis-Kitchen-

    15 күн бұрын

    😊

  • @chittrasachania4478
    @chittrasachania447816 күн бұрын

    You didn’t use your water🤷🏽‍♀️ and it’s no good without any measurements. Traditional method would have worked but for today’s generation you should make the effort to show exact measurements because at the end of the day it’s a science experiment 🎉

  • @Riddhis-Kitchen-

    @Riddhis-Kitchen-

    16 күн бұрын

    Hey there! Thanks so much for your comment! You're absolutely right, measurements are super important, especially for folks who are new to cooking at home. I apologize that I didn't include them in this video. It's a recipe I've been making for years kind of by feel, but I know that doesn't translate well for everyone. I'll definitely be sure to include exact measurements in future recipe videos. In the meantime, if you have any questions about the amounts I used in this video, feel free to ask away! Thanks again for watching and for the helpful feedback!

Келесі