ઘરે બેઠા મોબાઈલ થી પૈસા કમાઓ 🤑 Earn Money Online From Mobile in 2023, Best Business Ideas

ઘરે બેઠા મોબાઈલ થી પૈસા કમાઓ 🤑 Earn Money Online From Mobile in 2023, Best Business Ideas
SHUTTERSTOCK : submit.shutter...
Hello Mitro aaj na aa video ma hu tamne Earn money Online From Mobile in 2023 vise mahiti aapvano chhu
jo tame pan ghare beitha Online Business start karva mango chho to aa video tamara mate chhe..
tame pan aa company sathe joday ne potano Home based business start kari sako chho..
best business ideas in gujarati jova mate aa video ne ent sudhi jojo..
-------------------------------------------------------------------------
નમસ્કાર મિત્રો, હું છું તુષાર પંચાલ અને Business-man Tushar યૂટ્યૂબ ચેનલ માં તમારું સ્વાગત છે.
જો તમે ગુજરાતી છો ! તો તમારે પોતાનો બિઝનેસ જરૂર કરવો જોઈએ, આ સમય પ્રમાણે તમારે કયો બિઝનેસ અને કેવી રીતે કરવો એ હું તમને કહીશ,
આ ચેનલ ના માધ્યમ થી હું તમને નવા નવા બિઝનેસ આઈડિયા, ફ્રેન્ચાઈજી બિઝનેસ, લઘુઉધોગ વિશે માહિતી આપીશ, હું ભારત દેશ ના ખૂણે-ખૂણે જયને તમારી માટે અવનવા બિઝનેસ વિડિઓ બનાવીશ, જે વિડિઓ જોઈને તમે પણ તમારો પોતાનો બિઝનેસ ચાલુ કરી સક્સો.
તો આજે જ જોડાવો અમારી સાથે અને Business-man Tushar ચેનલ ને SUBSCRIBE કરી, પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પહેલું ડગલું આગળ વધારો.
----------------------------------------------------------------------------
BEST BUSINESS IDEAS
👉🏻 Home based Business
• Home Based Business Ideas
👉🏻 Business Ideas in Gujarati
• Business Ideas in Guja...
SUBSCRIBE : ‪@business-mantusharr‬
DISCLAIMER:- This video is only created to provide information about Four Earning Website or App. This channel is not responsible for any profit or loss in any business. You must research yourself before starting any business. This video is only for educational purpose.
#onlineearning #makemoneyonline #earn #money #onlinebusiness #business #bestbusinessideas #homebasedbusiness

Пікірлер: 441

  • @business-mantusharr
    @business-mantusharr11 ай бұрын

    shutterstock ni vadhare mahi ti mate aa video jovo : kzread.info/dash/bejne/paV9s9WicbOaorw.html

  • @RADHEY3033

    @RADHEY3033

    11 ай бұрын

    Tamaro email id anthva contact number aapo ne Tushar bhai

  • @RajameldiGJ36

    @RajameldiGJ36

    11 ай бұрын

    Tamaro contact number aapo

  • @ai_trending_412

    @ai_trending_412

    10 ай бұрын

    Photos upload nathi thato

  • @bhaktiprasad863
    @bhaktiprasad8632 ай бұрын

    તમે અમારા માટે આટલી મહેનત કરો છો એ બદલ તમને જાજા ધન્યવાદ છે ભગવાન તમારું સારું કરે

  • @Revaji
    @Revaji11 ай бұрын

    એમ કંપની ગાંડી નથી મફત માં આલી દે .જો એટલા મળે તો યુટ્યુબ માં ખુબ મહેનત થય હશે તો તમે આટલી મહેનત કરો એમ .

  • @MayurVlogs_12

    @MayurVlogs_12

    11 ай бұрын

    👍

  • @sunilbohara9302

    @sunilbohara9302

    11 ай бұрын

    Bhai shu lage che Paisa kamava etla easy chhe ......😅

  • @yashchauhan03

    @yashchauhan03

    11 ай бұрын

    Hu khud 3 year thu work kru aa site par mast paisa ave..but menat kri to baki vatu krva vada to video joine comment ma kachra j kre😂

  • @pschaudhari

    @pschaudhari

    11 ай бұрын

    😂

  • @2020-q5q

    @2020-q5q

    11 ай бұрын

    Hello friends

  • @rameshbaria-jw7wqa
    @rameshbaria-jw7wqa11 ай бұрын

    લોકોને બીઝનેસ માટે માર્ગદર્શન આપો છો એ બદલ ધન્યવાદ.... પરંતુ id કેવી રીતે બનાવવી એની વિગતવાર માહિતી આપો. અધુરું માર્ગદર્શન શું કામનું ભાઈ....

  • @BariaKiransinh

    @BariaKiransinh

    11 ай бұрын

    😂

  • @KvZala-tt3kr

    @KvZala-tt3kr

    11 ай бұрын

    10:09

  • @MTYTPANKAJ.

    @MTYTPANKAJ.

    11 ай бұрын

    એક કામ કરો હૂ જે બીઝનેસ કરુ ઈ. બીઝનેસ કરો આપડી ગેરંટી 🎉❤

  • @gujjuayurvedic2568

    @gujjuayurvedic2568

    11 ай бұрын

    Layo bizzzesh

  • @ArvindGamePlay142

    @ArvindGamePlay142

    11 ай бұрын

    Aaj thi unsubsidized

  • @yaatuonlineshop5454
    @yaatuonlineshop545411 ай бұрын

    જો તમને 18લાખ ની ઇનકમ થઈ હોય તો તમે અત્યારે આ વેબસાઈટ મા કામ ચાલુ રાખ્યું હોઈ તમને 4વર્ષ પેહલા મળ્યા તો અત્યારે કેમ વર્ક નથી કરતા?

  • @rushitpatel2847

    @rushitpatel2847

    11 ай бұрын

    Aa loko views mate kai bi thumbnail ma lkhi dese 18 lakh kmaya aatla kamaya tari jode proof hoy to btaay ne topaa emnem su jaher jnta ne c bnava nikdya 6....

  • @yaatuonlineshop5454

    @yaatuonlineshop5454

    11 ай бұрын

    @@rushitpatel2847 thumnail મા મજા આવે એવુ લખી નાખે અને ગાંડા એનું અમલ પણ કરી વારે વિડિઓ સાચો છે કે ખોટો એનું લોજિક પણ ના લગાડે

  • @petscounty9571
    @petscounty957111 ай бұрын

    Video start at 3:15 save your time 👍👍

  • @matangicreativestudio1143
    @matangicreativestudio114311 ай бұрын

    સાહેબ વિડિયો સારો છે...પણ 3 મિનિટ સુધી ખોટો ટાઈમ બગાડો છે....પોઇન્ટ ઉપર જ વાત કરો....😢

  • @chavdarakesh143

    @chavdarakesh143

    11 ай бұрын

    Sachi vat bhai 😂

  • @navinkumardayma5034
    @navinkumardayma503411 ай бұрын

    ખુબજ સરસ માહિતી આપી

  • @mr.hiteshsolanki4877
    @mr.hiteshsolanki487711 ай бұрын

    ખૂબ સરસ તુષારભાઈ ❤👏 , આવાને આવા વિડિયો લાવતાં રહેજો 👍

  • @khgdfds4886

    @khgdfds4886

    10 ай бұрын

    Pruf aapo

  • @dashrath.vidaj_foji
    @dashrath.vidaj_foji11 ай бұрын

    ગ્રેટ વર્ક તુષાર સર ઘરે બેઠા ઘણા એવા પ્લેટફોર્મ છે જેમા તમે પાર્ટ ટાઈમ જોબ કે બીઝનેસ કરી શકો છો. આવા સારા પ્લેટફોર્મ વિશે માહિતી જોઈતી હોય તો સંપર્ક કરશો.

  • @Zinu_Lofi_1900
    @Zinu_Lofi_190011 ай бұрын

    Pay pal નો ફુલ વિડિયો 📸 બનાવો sir

  • @sunilkumarvyas954
    @sunilkumarvyas95411 ай бұрын

    સારો વિડીયો હતો અને સારી માહિતી આપી તમે. પણ આ PayPal શું છે એ તો કહો.

  • @bhaveshparmar8181
    @bhaveshparmar818111 ай бұрын

    આ બધા માં ના પડાય.. મફત મફત કરી ને ખોટી રીતે પૈસા પડાવી લે છે... આવી સ્કીમો થી સાવધાન રહેવું..

  • @MTYTPANKAJ.
    @MTYTPANKAJ.11 ай бұрын

    I'm બીઝનેસ મેન. જોરદાર 👍💖

  • @mr.hiteshsolanki4877

    @mr.hiteshsolanki4877

    11 ай бұрын

    શું બીઝનેસ કરો છો ભાઈ? અમને પણ કહો.

  • @ThepainoZone

    @ThepainoZone

    11 ай бұрын

    એવુ😮

  • @AnilPatel-im6tl
    @AnilPatel-im6tl4 ай бұрын

    Pay pal ma account kavi rite banavay teno video upload karo

  • @pjeiditboy9902
    @pjeiditboy990211 ай бұрын

    પીયું હારે કાનુડો રમવા જાવું,દેશી કાનુડા નું જોરદાર ગીત, janmastami Dayaram Thakor new song 2023

  • @deepzalavadiya9084
    @deepzalavadiya908411 ай бұрын

    It's great video for online income. Thank you Tushar Bhai for making this video.

  • @user-ep8jn9kb6v
    @user-ep8jn9kb6v11 ай бұрын

    એકાઉન્ટ કય રીતે બનાવવુ

  • @Pchhaya
    @Pchhaya2 ай бұрын

    Thenkyu. Aapno

  • @mahemudmalek5104
    @mahemudmalek510411 ай бұрын

    Bov saari jankari aapi che tushar bhai thankyu ao much

  • @Endlessb25
    @Endlessb2511 ай бұрын

    Khub saras Tushar bhai 👍🏻💯

  • @jahrajstudiodantiwada
    @jahrajstudiodantiwada11 ай бұрын

    ખુબજ સરસ માહિતી

  • @fewminutesbreak
    @fewminutesbreak11 ай бұрын

    Love from sabarkantha Aryan panchal

  • @dipakthakor9690
    @dipakthakor969010 ай бұрын

    Jo aa successful work kri Jay to kharekhar mara mate best chhe

  • @chandrakantgambhulkar1411
    @chandrakantgambhulkar141110 ай бұрын

    ખુબ સરસ તુષારભાઈ

  • @patelsureshbhai2416
    @patelsureshbhai241611 ай бұрын

    સરસ છે ભાઈ

  • @newstutuscreator
    @newstutuscreator11 ай бұрын

    આમાં હવે કામ કઈ રીતે કરવાનું એના માટે જણાવો કે પછી વીડિયો બનાવો.. સમજવા માટે સર

  • @Technonir
    @Technonir11 ай бұрын

    Jemne bhi PayPal account bamavvu hoy ae aapdi Channel ma jaine playlist ma payal ni playlist che tya video joine banavi sko cho...

  • @bhoikrina7090
    @bhoikrina709011 ай бұрын

    Koi pn photo online download kri ne muki skay ke pchhi potana jate j phota click kri ne mukvano rahe?

  • @hitenbaria4301
    @hitenbaria430111 ай бұрын

    Paypal par account kai rite banavu tena par video banavo

  • @nareshhelia2112
    @nareshhelia211211 ай бұрын

    Very good idea sir 👌❤️

  • @prakashvekariya4447
    @prakashvekariya444711 ай бұрын

    A model release is required for this submission but was not provided Aave se....

  • @sanjubhai_635
    @sanjubhai_635 Жыл бұрын

    સરસ

  • @kalpeshrathod8028
    @kalpeshrathod802811 ай бұрын

    Tushar bhai माफ karjo, me pan 5-6 photo upload karela हटा,pan mane एनी कोई value nathi माली, reject थाय to pan कई inform nathi karyu

  • @gujjurahulbmakvanavlogs9426
    @gujjurahulbmakvanavlogs942611 ай бұрын

    Pe acawunt mahiti

  • @omj.d8121
    @omj.d812111 ай бұрын

    PayPal account કેવી રીતે બનાવવું એ માહિતી પુરી આપો

  • @bhaktiprasad863
    @bhaktiprasad8632 ай бұрын

    એકાઉન્ટ કેવી રીતે બનાવવું હું એક અભણ છું સ્કૂલમાં ગયો છું પણ વધારે મને આમાં આવડે નહી તો શું કરવું

  • @DJShekhwa

    @DJShekhwa

    2 ай бұрын

    આપડુ જે કામ કરતા તે કરો.

  • @mastimojnikhojwithgujju3642
    @mastimojnikhojwithgujju36428 ай бұрын

    Bhai aa su ramadvana dhadha haydra see details devi hoy to puri aapo lalach su kaam aapo cho

  • @chiragdhaduk5203
    @chiragdhaduk52037 ай бұрын

    Tame jem Shutterstock ma sing up karuyu tyare jem tamara leptop ma interface ave avu interface amare nathi avtu details bharva valu to ana mate fari thi samjavo

  • @krunalkiritbhaikansara3780
    @krunalkiritbhaikansara378011 ай бұрын

    Pay pal account mate ni mahiti aapo

  • @handypatel6708
    @handypatel670811 ай бұрын

    Nice idea sir Maro question a che ke Shutterstock par thi paisa api ne su leva Loko photo download kare free ma Malta hoy to ana uper video banavjo 1

  • @shaktisinhparmarveersing8053
    @shaktisinhparmarveersing805311 ай бұрын

    કોઇ લખ વા નુ કામ હોય તો તેના ઉપર કંઈક vedio બાનાવો ભાઈ

  • @kamaliyabharat5003
    @kamaliyabharat500311 ай бұрын

    Adhuri mahiti api Bhai ne yutobe video hale. Te. Chocolate apva madiya se 😅

  • @RajuThakor-ig4dr
    @RajuThakor-ig4dr15 күн бұрын

    Pepal કેવી રીતે ચાલુ કરવું

  • @bhaktiprasad863
    @bhaktiprasad8632 ай бұрын

    મને આવું એકાઉન્ટ બનાવાનું છે પણ મને આવડતું નથી તો શું કરવું મને જણાવો

  • @tanuk-g-facts
    @tanuk-g-facts11 ай бұрын

    Foya vise vadhare mahiti aapo

  • @hareshkatariya8899
    @hareshkatariya8899Ай бұрын

    Pay pal nu account Kai rite banavanu bhai jara janavo athava ano koi vidio share karo bhai pay pal nu account

  • @user-jm3sv1bo2e
    @user-jm3sv1bo2e9 ай бұрын

    નમસ્તે તુષારભાઈ મને આપનો વીડીઓ ખૂબજ ગમ્યો પણ કંઈ રીતે આપણા એકાઉન્ટ માં રૂપિયા આવે તે બતાવો

  • @hirenpatel2458
    @hirenpatel245811 ай бұрын

    Tusar bhai supppp vidiyo

  • @sohilasodariya9652
    @sohilasodariya965211 ай бұрын

    Hlo sir muje esme pic k sath discription jo he usme qa likha he wo samjaea

  • @aadityavirani
    @aadityavirani11 ай бұрын

    Tushar Bhai pay pal nu account banavvano ek video j banavine apload Kari do ne toh subscriber ne saru pade

  • @hasmukhparmar1008
    @hasmukhparmar100811 ай бұрын

    સર ફોટા અપલોડ કરી યા પછી ડિફેન્સ મા શું લખવું એ જણાવો સમ્બીત નથી થતુ

  • @mahaveersinhvala5054
    @mahaveersinhvala505411 ай бұрын

    Bhai peypol ma account banavi ne register b kari lidhu but 5/6 divch thi account confirmation pending batave che to ek video banavi dejone and ema indian currency inr nathi batav ta to kevi rite transfer thase doller and saving bank account Chale ?

  • @globalguru21

    @globalguru21

    11 ай бұрын

    ha, સેવિંગ્સ એકાઉન્ટ ચાલે છે, US Dollar માં પેમેન્ટ આવશે તો એ લોકો રૂપિયા માં convert કરી ને જમા કરશે

  • @ThakorVaghji
    @ThakorVaghji10 ай бұрын

    The sector Mein Lucknow gaye the

  • @hitenjadeja01
    @hitenjadeja0111 ай бұрын

    Video starts 2:50

  • @RADHEY3033
    @RADHEY303311 ай бұрын

    Play Store mathi app download kri ..pasi details bhari badhi ...tena fakt log in ne log out j thay se .....anu shu ?

  • @ritunaskar5965
    @ritunaskar59656 ай бұрын

    bhai biju kai k work for home hoi to kaho plz 🙏

  • @bhagyashrivanshika2876
    @bhagyashrivanshika287611 ай бұрын

    gerat information thanks Alot. I m in east Africa.. Gujarati.. can I do it's

  • @official_aruuu1
    @official_aruuu111 ай бұрын

    Aab badhu bhai viral thay etle 💁🏻‍♂️

  • @BLACK__SCORPIO__S11__HP
    @BLACK__SCORPIO__S11__HP11 ай бұрын

    3 : 20 😊😊😊

  • @bankimpatel4471
    @bankimpatel447110 ай бұрын

    which types of photos uploads on suteer stock?pls. make detail video

  • @renishkarangiya
    @renishkarangiya11 ай бұрын

    Bro aap bata rahe iska mene abhi 5 din join huva kekin koi photo upload to ho jata he lekin reject kar deta he or pending me rahta he kya aapko lagta he he ki photo upload karke koi use kharide ge

  • @mdgujarati2981
    @mdgujarati298111 ай бұрын

    Your right 🌄

  • @mdgujarati2981

    @mdgujarati2981

    11 ай бұрын

    Good idea 🎉

  • @user-yn3yd1uq9w
    @user-yn3yd1uq9w5 ай бұрын

    Srs good pushpa ben mehta rajkòt

  • @pinpoint1679
    @pinpoint167911 ай бұрын

    સોદુ બનાવે છે

  • @bhavanashah7091
    @bhavanashah709111 ай бұрын

    Pay pal nu account etle shu vigat var samjavo

  • @jayeshbhaipatabhi8229
    @jayeshbhaipatabhi822911 ай бұрын

    આ ખુલતુ નથિ

  • @Mr.karmur11
    @Mr.karmur1111 ай бұрын

    આમા ફોટો કયા અપલઓડ થાય છે

  • @Abb29883
    @Abb29883Ай бұрын

    Sir photo upload ho jati he but edit Info me kuch nahi hota

  • @d_p_chauhan_0071
    @d_p_chauhan_007111 ай бұрын

    Sir Divas na ketla phota upload karvana???

  • @sarangpurnityadarshan576
    @sarangpurnityadarshan57611 ай бұрын

    Apane jo margdarshan diya vo sahi he par sir A/c nahi ban raha

  • @krisha0752
    @krisha07528 ай бұрын

    🎉

  • @yashchauhan03
    @yashchauhan0311 ай бұрын

    Hu khud 3 year thu work kru aa site par mast paisa ave..but menat kri to baki vatu krva vada to video joine comment ma kachra j kre😂

  • @geetaparmar1081
    @geetaparmar108111 ай бұрын

    Koi ghar e betha pekking krta aaptu hoy to pls janav jo

  • @Band_Lover_22
    @Band_Lover_2211 ай бұрын

    PayPal nu account kevi rite banavanu ?

  • @ganpatistudiohadamtala8198
    @ganpatistudiohadamtala819810 ай бұрын

    4 mp image aapde kevi rite banavo pade bhai

  • @jigneshjadav7567
    @jigneshjadav756721 күн бұрын

    Pay pal account kevi rite banavay

  • @jagrutirohitbhai8997
    @jagrutirohitbhai899710 ай бұрын

    Pay pal vishe video banavo

  • @mayurajtaviyadvlogs7320
    @mayurajtaviyadvlogs732011 ай бұрын

    Pay pal no video banavo sir

  • @nileshgemar722
    @nileshgemar72211 ай бұрын

    પેપલ નું એકાઉન્ટ કઈ રીતે બનાવવુ

  • @katrodiyakrish007
    @katrodiyakrish00711 ай бұрын

    Halo sir mare pan kaam ni need chhe tame Mane personal ma help Kari sako please

  • @dharmikkhojiji5700
    @dharmikkhojiji570011 ай бұрын

    18 લાખ રૂપિયા તમને મળિયા છે એક ફોટા ના 1 લાખ 47 હાજર મળિયા હતા તો કેમ તમે બંધ કરી દીધું ભાઈ અને 18 લાખ હજી એમાં જ છે ???

  • @rakeshrathod3268
    @rakeshrathod3268 Жыл бұрын

    PayPal ma account banavvano video link moklo

  • @haresh.makwana7698
    @haresh.makwana769811 ай бұрын

    Account kai rite banavvu phota uplod nahi thata

  • @RathodPrahladsinh-gt5ih
    @RathodPrahladsinh-gt5ih10 ай бұрын

    Pay pal account full vidio muko❤

  • @Kuchnayaho
    @Kuchnayaho11 ай бұрын

    Saheb full diteil aapo discription kay rite ad karvu demo batao to saru maru network business nu kam Che

  • @Gamernitu2499
    @Gamernitu249911 ай бұрын

    Thanks sir ❤❤

  • @shakilbanava1742
    @shakilbanava174211 ай бұрын

    Tusar bhai pay pal Kai ritnu kaarvu Puri mahiti aapo please

  • @kamaliyabharat5003
    @kamaliyabharat500311 ай бұрын

    Payment withdrawal option nhi bataviyo tame. Bhai. Tya end video kari nakhiyo.

  • @rameshbaria-jw7wqa
    @rameshbaria-jw7wqa11 ай бұрын

    Display name ma su lakhvu parfect janavo.baki mane tamari vat fac lage che. Ek baju tame kaho cho ke potanu Nam lakhi shako pan nam lakhe tem chhata id banti nathi

  • @Pradip.n.solanki
    @Pradip.n.solanki11 ай бұрын

    Sir tame Mane rubru madi Sako koi idea bata vo to faydo thay (Pradip naranbhai solanki)

  • @nikunjkoringa27
    @nikunjkoringa2711 ай бұрын

    PayPal ACC બનાવતા શિખડવજો

  • @officialthakor5164
    @officialthakor516410 ай бұрын

    Pay pal nu account ky rite banavanu

  • @sureshmakwana1858
    @sureshmakwana185811 ай бұрын

    Pay pal acaut mahiti aapo

  • @rathadsanjay.2588
    @rathadsanjay.258811 ай бұрын

    Hello sir

  • @gautamgohel2097
    @gautamgohel209711 ай бұрын

    Namaskar sar

  • @purveshshah3485
    @purveshshah348511 ай бұрын

    Fake lge che.. aatla easy rupiya mdta hy to Loko job na kre aakho divas aamj kare rakhe..😂😅

  • @BhagwatiDigital_
    @BhagwatiDigital_10 ай бұрын

    🎉Tushar bhai tamara shutter stock account nu id naam aapsho? Tme Shema design taiyar Karo so?

  • @rameshpatel-hm8jz
    @rameshpatel-hm8jz11 ай бұрын

    paypal no detailed video banavi ne muko

  • @rajeshparmar2535
    @rajeshparmar253510 ай бұрын

    Ae WEBSITE MA PHOTO UPLOD KARVA JAIYE TO UNABLE BATVE CHE KOI SOLUTION BATAVO 🙏🙏🙏

Келесі