ગંગાસતી ઉપદેશ | સત્સંગ | GANGASATI UPADESH | SATSANG |

Музыка

|| ગંગાસતી ઉપદેશ ||
|| સદગુરૂ વચનના થાવ અધિકારી ||
|| રચના - ગંગાસતી ||
|| સત્સંગ ||
|| તિલકદાસ બાપુ ||
રામદેવપીર મંદિર,
રામધરી.
MO : 7567398092

Пікірлер: 45

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai542016 күн бұрын

    જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ ખુબ સરસ સમજણ સાથે બાપા ગુરુ સતગુરુ અને સદગુરુ એની સમજણ આપશો સવૅને સમજણ નથી હોતી મારી જેમ આપશ્રી યોગ્ય મારગૅ દશૅન આપશો એવી મારી વિનતી જય ગુરુ મહારાજ🌹🍁🌹🍁🌹🍁🌹

  • @ramesh.sarvaiya9896
    @ramesh.sarvaiya98969 күн бұрын

    જય ગુરૂદેવ વાલા

  • @Aenje
    @AenjeАй бұрын

    🙏

  • @jaymataji4196
    @jaymataji419611 ай бұрын

    જય હો ગંગાસતી નો

  • @jaysukhalalgoti2008
    @jaysukhalalgoti2008 Жыл бұрын

    સદગુરુ મહારાજની જય હો... જય હો.. 🌹🙏🌹🙏જેભગવાન🙏🌹🙏

  • @gsparmar987
    @gsparmar987 Жыл бұрын

    જય ગુરુ મહારાજ બાપુ ખૂબ સારા વાણી વિલાસ થાય છે જય હો

  • @nityanarayan6055

    @nityanarayan6055

    Жыл бұрын

    હા મારા વાલા આખું જગત વાણી વીલાસ માં જ છે કોઈ કોઈ ગુરુ ના બંદા ઓ ,, બ્રહ્મ વીલાસ , મા

  • @RtDesani

    @RtDesani

    8 күн бұрын

    મારા વાલા આખુ જગત વાણી વીલાસ મા છે પણ આપણા પાસે પારખ હોવી જોઈએ કે કોણ કહેણી મા છે કોણ રહેણી મા છે પછી તો આપણી જેવી દરષટી એવી સુરષટી હોય છે

  • @user-le9dn7rr9m
    @user-le9dn7rr9m11 ай бұрын

    જય ગુરુદેવ

  • @prahladbhaipatel8161
    @prahladbhaipatel8161 Жыл бұрын

    દિવ્ય અદભૂત સત્સંગ આપના ચરણોમાં કોટી કોટી વંદન અદભૂત અદભૂત 🙏🙏

  • @nityanarayan6055

    @nityanarayan6055

    Жыл бұрын

    જય ગુરુ મહારાજ

  • @solankinatvarbhai7011
    @solankinatvarbhai7011 Жыл бұрын

    Jay guru dev

  • @jaysukhalalgoti2008
    @jaysukhalalgoti2008 Жыл бұрын

    સદગુરુ મહારની જય...

  • @rajbarot9954
    @rajbarot9954 Жыл бұрын

    જય ગુરુદેવ બાપુ

  • @mehulparmar9173
    @mehulparmar9173 Жыл бұрын

    બાપુ આપને કોટી કોટી વંદન પરંતુ આપ વાત સદગુરુ દેવની એટલે કે સર્વશ્રેષ્ઠ ભક્તિ એટલે કે ગુરુભક્તિ ની વાત કરી રહ્યા છો જ્યારે જય યોગ માર્ગની બતાવી રહ્યો છું જેથી આ બંને બાબતો સુસંગત જણાતી નથી ગુરુ ભક્તિ જ્યારે હોય ત્યારે કોઈ પણ પ્રકારની ભક્તિ કે કોઈપણ દેવ કે દેવી આમાં સમાવેશ થતો નથી માત્ર સદગુરુ સર્વોપરી છે જય ગુરુદેવ

  • @nityanarayan6055

    @nityanarayan6055

    Жыл бұрын

    મારા વાલા સદગુરુ અને શીષ્ય નું એક થવું એજ યોગ છે ( યોગ એટલે , જીવ શીવ નું મીલન , સદગુરુ શીવ છે , શીષ્ય જીવ છે ) વીયોગ એટલે જુદાપણુ યોગ એટલે એકીકરણ ,,

  • @mahendraparmar1553

    @mahendraparmar1553

    Жыл бұрын

    Jay gurudev

  • @mahendraparmar1553

    @mahendraparmar1553

    Жыл бұрын

    Jay gurudev

  • @chandrakantchavda4339
    @chandrakantchavda4339 Жыл бұрын

    🙏🙏 Jay gurudev 🙏

  • @nityanarayan6055

    @nityanarayan6055

    Жыл бұрын

    જય ગુરુ મહારાજ

  • @user-cu9dh9ys7c
    @user-cu9dh9ys7c Жыл бұрын

    સનાતનધમઁનોજયસતગુરુનીજય

  • @nareshparmar4884
    @nareshparmar4884 Жыл бұрын

    જય ગુરૂમહારાજ બાપુ

  • @lalajibhaimistry4191
    @lalajibhaimistry4191 Жыл бұрын

    જયગુરુદેવ. જયગુરુદેવ

  • @hareshvisaveluya8322
    @hareshvisaveluya8322 Жыл бұрын

    જય તિલક દાસ બાપુ સૌ રૂપે તો દર્શન શિવરૂપે દર્શન કરવા હોય તો 🙏

  • @govindgoliwadiya3261
    @govindgoliwadiya3261 Жыл бұрын

    જય હો તિલકદાસ બાપુ નો

  • @nityanarayan6055

    @nityanarayan6055

    Жыл бұрын

    મારા વાલા જય તો મારા ગુરુ મહારાજ શ્રી નો

  • @sidhpurvinubhai3714
    @sidhpurvinubhai3714 Жыл бұрын

    જય ગુરુમહારાજ પ્રભુ.

  • @nityanarayan6055

    @nityanarayan6055

    Жыл бұрын

    જય ગુરુ મહારાજ

  • @user-yt6jj2do1w
    @user-yt6jj2do1w Жыл бұрын

    ગુરુ નાથ મહારાજ પાય લાગુ

  • @dhanjidhanji645
    @dhanjidhanji645 Жыл бұрын

    જય હો સદગુરુ 💐🙏🏻💐

  • @vikramvikram26
    @vikramvikram26 Жыл бұрын

    mara guru a jad jadi jadi se aprampar koi ni ukhadi ukhade na hi pachhi lakho mathe luhar

  • @rajbarot9954
    @rajbarot9954 Жыл бұрын

    આપનું ગામ બાપુ જણાવવા વિનંતી

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 Жыл бұрын

    જય હો સંતો નો 🙏🙏🙏

  • @kamleshthakor4711
    @kamleshthakor4711 Жыл бұрын

    સાહેબ સતસંગબહુ સારુ

  • @rajbarot9954
    @rajbarot9954 Жыл бұрын

    આપનો નંબર આપવા વિનંતી

  • @motivationlife3544
    @motivationlife3544 Жыл бұрын

    બાપુ પ્રણામ 🙏 મારા એક સવાલ છે કથની અને કરણી વીસે થોડુક કહો

  • @nityanarayan6055

    @nityanarayan6055

    Жыл бұрын

    હા મારા વાલા ચોક્કસ જેવો સદગુરુ નો આદેશ

  • @motivationlife3544

    @motivationlife3544

    Жыл бұрын

    @@nityanarayan6055 આપનો આશ્રમ ક્યા છે આપનો નંબર મળે કે

  • @nityanarayan6055

    @nityanarayan6055

    Жыл бұрын

    @@motivationlife3544 મારા વાલા નંબર આપેલ જ છે ,, રામદેવપીર મંદિર,,રામઘરી તાલુકો,, શીહોર જીલ્લો,, ભાવનગર 7567398092

  • @motivationlife3544

    @motivationlife3544

    Жыл бұрын

    @@nityanarayan6055 આભાર આપનો હા પછી યાદ આવ્યુ માફ કરજો બાપુ

  • @athkor7304
    @athkor7304 Жыл бұрын

    ❤️❤️😭❤️❤️

  • @nityanarayan6055

    @nityanarayan6055

    Жыл бұрын

    જય ગુરુ મહારાજ

Келесі