'ગાયકોની ગોત' કરતા દિનેશ સિંધવને બનાસકાંઠામાંથી મળી કોકીલ કંઠી માહી દેસાઈ, ગુજરાતની નં.1 સિંગર બનશે

Музыка

'ગાયકોની ગોત' કરતા દિનેશ સિંધવને બનાસકાંઠામાંથી મળી કોકીલ કંઠી રબારીની દીકરી માહી દેસાઈ, રબારીની આ દીકરી ગુજરાતની નં.1 સિંગર બનશે
જો તમારે પણ ગાયક બનવું હોય તો નીચેની ગૂગલ ફોર્મની લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવો
forms.gle/XoQVt2odGhZwAKj67
માહી દેસાઈની યૂટ્યૂબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજની લિંક નીચે મુજબ છે
• Mann maru... Valinathv...
profile.php?...
mahidesai_offic...

Пікірлер: 180

  • @user-qp9ft7cn2m
    @user-qp9ft7cn2m8 ай бұрын

    ખૂબ સરસ અવાજ છે બેન નું ..માં સરસ્વતી એમના કંઠ માં બિરાજમાન છે એવું જણાય છે ..ખૂબ પ્રગતિ કરો માહી બેન એવી શુભકામનાઓ 👍🙏🏻

  • @jivrajaal
    @jivrajaal9 ай бұрын

    Heartily Thanks So Much Dear Bro. Dinesh Sindhav Congratulations 🙌 Mahi Desai

  • @maheshpadheriyarabari277
    @maheshpadheriyarabari2779 ай бұрын

    Super કાન્હા કે બંદે હસદે જય હો વિહોતર

  • @niravhalpati4140
    @niravhalpati41409 ай бұрын

    માહી દેસાઈ ના મમ્મી પપ્પા ને અને પુરા પરિવારને ખુબ ખુબ અભિનંદન દિલથી મારા પ્યાર ભરા રાધે રાધે જય શ્રી કૃષ્ણ

  • @rathodsachin5765
    @rathodsachin57658 ай бұрын

    માહીબેન નો આવાજ ખુબ જ સુંદર છે અને તેવો આવતીકાલ ના સુપરસ્ટાર બને તેવી માં ચેહર માં ને પ્રાર્થના છે

  • @HiteshDesaiSamdhi-vj8ld
    @HiteshDesaiSamdhi-vj8ld8 ай бұрын

    ખુબ ખુબ આઞળ વધો માહી દેસાઈ એવી ભઞવાન વાળીનાથ મહાદેવ ને પ્રાથૅના ❤ પાલનપુર ઞૌરવ છો તમે

  • @dhirajthakkar3438
    @dhirajthakkar34389 ай бұрын

    માહી ને ખુબ ખુબ અભિનંદન ખરેખર સરસ અવાજ છે માં જગત જનની મા જગદંબા ને પ્રાથના કે માહી ખુબ આગળ વધે દીનેશભાઈ ને પણ અભિનંદન હું પણ બનાસકાંઠામાં નો છું મને તેનો ગર્વ છે.

  • @dharamshipatel3349
    @dharamshipatel33499 ай бұрын

    જય માતાજી Like સાથે. ખુબ ખુબ જ સરસ ગાયકોની ગોત ❤❤...હા ડાયરો પાલનપુર. સુંદર અવાજ માહીનો.ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ. કૃષ્ણં વંદે જગદગુરૂમ્.

  • @bharatjrabari8741
    @bharatjrabari87419 ай бұрын

    ખુબ સરસ દિનેશ ભાઇ તમે ધણા બધા એવા વ્યક્તિ ને આગળ લાવી ને મેહનત કરો છો દ્વારકાધીશ તમને ખુશ રાખે

  • @rajparmar2538
    @rajparmar25388 ай бұрын

    ખૂબ સરસ અવાજ છે...હા મારુ બનાસ હા

  • @user-ry6xb8ex1s
    @user-ry6xb8ex1s8 ай бұрын

    વાહ માહી બેન ,ખૂબજ સુંદર રીતે તમામ ગીતો રજૂ કરી શકો છો એ ખરેખર કુદરતી બક્ષિસ મળી તમને અને તમો સો ટકા ભવિષ્ય માં ખૂબજ આગળ આવી જ શક્શો. જીવરાજ ભાઈ અને દીનેશભાઈ ને અભિનંદન કે આવા ગાયકો ને મદદરૂપ થાવ છો.

  • @user-jr6ye2fk7j
    @user-jr6ye2fk7j9 ай бұрын

    Amara rabarima nehade nehade kalakar se❤❤❤jay vadavala

  • @amrutrabari3511
    @amrutrabari35119 ай бұрын

    ગોગા મહારાજ અને માઁ સિકોતર અને ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ માહી બેન દેસાઈ ને જીવન મા બઉ આગળ વધારે સિંગીગ લાઈન માં એવી હું પ્રાર્થના કરુ છુ ❤️🙌🙇

  • @RaykaStudio
    @RaykaStudio9 ай бұрын

    વાહ દિનેશ ભાઈ વાહ ખૂબ જ સરસ 👌👌 વાહ ખૂબ જ સરસ અવાજ માહી દેસાઈ 🙏🙏

  • @SINGER_JODHAJI_THAKOR
    @SINGER_JODHAJI_THAKOR9 ай бұрын

    સિંગર જોધાજી ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ ભાઈ 🙏💯 જય માતાજી બધાને જુઓ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika9 ай бұрын

    વાહ વાહ ખૂબ મસ્ત અવાજ છે...ખૂબ સરસ ઉમદા કાર્ય કરો છો દિનેશ ભાઈ🙏માં ભગવતી આપને સદાય ખુશ રાખે અને અમને આવા જ નવા નવા કલાકારો જે ભવિષ્ય માં બહુ મોટા કલાકારો બનવાના છે...એમનો પરિચય કરાવતા રહો👍

  • @jaymajogniofflcial5397
    @jaymajogniofflcial53979 ай бұрын

    સુપર દિનેશ ભાઈ ખુબ ખુબ અભિનંદન તમને આવું કામ કરવા બદલ આભાર ❤❤❤❤❤❤

  • @jignashadesai
    @jignashadesai7 ай бұрын

    માહી ખુબ સરસ ગાયું છે તને મારા ખુબ ખુબ અભિનંદન અને આશીર્વાદ

  • @mikiji90
    @mikiji909 ай бұрын

    She is one of the jewels of Gujarat. May God bless her!

  • @niravhalpati4140
    @niravhalpati41409 ай бұрын

    એક થી એક ચડિયાતા ગીત સાંભળી ખૂબ જ મજા આવી દિનેશભાઈ ખૂબ જ સરાહનીય કામ કરી રહ્યા છો તમે માહી દેસાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન ખુબ આગળ વધે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થનાપુરા પરિવારને દિલથી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુજરાત વાપી

  • @jigargadhavi6586
    @jigargadhavi65869 ай бұрын

    Supar hit phadi awaj che rbari ni dikri ba nu...😊👍🤝🇮🇳👆👌👌🇮🇳

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t9 ай бұрын

    માહી દેસાઈ ને મારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા અવાજ સાત સમંદર પાર પહોંચે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈ ને પણ મારા જય શ્રી કૃષ્ણ કેજે બેટા ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @11_dhavalmakwana72

    @11_dhavalmakwana72

    8 ай бұрын

    Good

  • @11_dhavalmakwana72

    @11_dhavalmakwana72

    8 ай бұрын

    Good

  • @nikunjjadav8014
    @nikunjjadav80145 ай бұрын

    ખુબ જ સુંદર અવાજ ખૂબ ખુબ શુભકામનાઓ Best Of Luck

  • @jagdeeshkodiyatar9776
    @jagdeeshkodiyatar97769 ай бұрын

    Jay goga maharaj Dinesh Bhai very good👍👍👍👍

  • @varibenchaudhari7665
    @varibenchaudhari76659 ай бұрын

    વાહ દિનેશભાઈ આપ ખૂબ મહેનત કરો છો ,ધન્યવાદ 🌷🙏

  • @ratnabhaidesaiumedpura6802
    @ratnabhaidesaiumedpura68029 ай бұрын

    ખૂબ ખૂબ આભાર શ્રી જીવરાજ ભાઈ આલ સાહેબ & દિનેશ ભાઈ. બહુ સરસ ગાવે સે માહી બેન..

  • @HimmatbhaiBhabhaniya
    @HimmatbhaiBhabhaniya9 ай бұрын

    વાહ દિનેશ ભાઈ ખુબ ખુબ સરસ કામ છે તમારું ❤

  • @user-in1tq7cq4i
    @user-in1tq7cq4i8 ай бұрын

    Jay mataji Dinesh Bhai

  • @mrrampatel949
    @mrrampatel9499 ай бұрын

    માં નું સોન્ગ સાંભળી ને આંખ માં આસુ આવી ગયા

  • @jitendarabhaiparmar8578
    @jitendarabhaiparmar85789 ай бұрын

    જોરદાર બઉ સરસ 👌👍

  • @karshanbhai4843
    @karshanbhai48439 ай бұрын

    જય માતાજી દિનેશ ભાઈ 🎉 બનાસકાંઠા નું રત્ન હૉ બેન ખુબ ખુબ આગળ વધો બેન એવી શુભેચ્છા કોટિ કોટિ વંદન 🎉🎉

  • @balyavipul5114
    @balyavipul51149 ай бұрын

    Khub saras aavaj se ben Aagal jata khub Aagal vadho.....👌👍

  • @gogadhamumedpura6040
    @gogadhamumedpura60409 ай бұрын

    ખૂબ જ સરસ 👏 ખૂબ ખૂબ આભાર જીવરાજ આલ સાહેબ & દિનેશ ભાઈ 👏👏

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh9 ай бұрын

    જય રણચંડી ચામુંડા માં ની જય હો નવરાત્રી ની હાર્દિક શુભકામના દિનેશભાઈ બેન નો પણ અવાજ સારો છે

  • @s.b.mevadamevada.mevada596
    @s.b.mevadamevada.mevada5969 ай бұрын

    ખુબ સરસ માહિતી ભગવાન તમને ઠાકર ખુબ આગળ વધારે

  • @kamleshr.bathiya1543
    @kamleshr.bathiya15439 ай бұрын

    વાહ જીયો દિનેશભાઈ...👌🏻👌🏻👌🏻👌🏻

  • @jayrajbarot4589
    @jayrajbarot45899 ай бұрын

    આભાર દિનેશભાઈ સાહેબ સપોર્ટ કરવા વિનંતી

  • @Kiranrabari321
    @Kiranrabari3219 ай бұрын

    Jay goga 🙏🏻🚩

  • @MUKESH78630
    @MUKESH786309 ай бұрын

    Great voice all songs Best

  • @alpeshsinhrajput3556
    @alpeshsinhrajput35569 ай бұрын

    Super🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika9 ай бұрын

    ખૂબ સરસ સૂરીલો અવાજ છે...તમારા બધા જ વિડિયો અમે full watch કરીએ છીએ દિનેશભાઈ👍

  • @balukodiyatar15
    @balukodiyatar159 ай бұрын

    Jay mata ji

  • @kalpeshkatariya6520
    @kalpeshkatariya65209 ай бұрын

    bright future of mahi desai.....superb singing...keep it up

  • @krishnadesai2235
    @krishnadesai22359 ай бұрын

    Really amazing voice,,, an i proudly to " maahi " you are my social ❤

  • @mansukhbhaichikhaliya3160
    @mansukhbhaichikhaliya31609 ай бұрын

    Mahi ne khubkhub abhinandan algal vadhta raho

  • @pratikdesai2030
    @pratikdesai20308 ай бұрын

    VerY Nice 👍

  • @pratikpalsinh007
    @pratikpalsinh0079 ай бұрын

    Khub saras...keep improving..never stop...

  • @bharatsarvaiya9478
    @bharatsarvaiya94789 ай бұрын

    Very good songs Dineshbhai Jay mataji

  • @pradipbarad8626
    @pradipbarad86269 ай бұрын

    Jay mataji Dinesh bhai.khub khub aabhi nadan bhai

  • @MivaanBaraiya-eo3hd

    @MivaanBaraiya-eo3hd

    9 ай бұрын

    bov saras avaj che

  • @laxmanbhai7591
    @laxmanbhai75919 ай бұрын

    ખુબ સરસ અવાજ છે ભગવાન તારી સાથે છે ખુબ અભિનંદન બનાસની ધરતી ની દિકરી ને જય હિન્દ

  • @viramtarkhala
    @viramtarkhala9 ай бұрын

    Congratulation mahi ben Khubj saras avaj se Tmaro And Dinesh bhai Tmaro khub khub Aabhar

  • @indiamoj2409
    @indiamoj24099 ай бұрын

    Bauj mast voice che mahi beta

  • @padhariyapratap9033

    @padhariyapratap9033

    9 ай бұрын

    Nice voice ... By mahi desai

  • @Rk-sc7vk
    @Rk-sc7vk9 ай бұрын

    😢 મારી બેન રબારી દીકરી છે ફુલ આગળ વધો એવી મારી પ્રાર્થના છે ભગવાન હંમેશા સખી રાખે જય માતાજી

  • @dharamshipatel3349

    @dharamshipatel3349

    9 ай бұрын

    જય વડવારા ઠાકરધણી .

  • @gadhavidisha3323
    @gadhavidisha33239 ай бұрын

    Vaah bhu saras 👌🏻

  • @mehuljadavjaybhagvan4309
    @mehuljadavjaybhagvan43099 ай бұрын

    👍

  • @user-ve4ep8te5e
    @user-ve4ep8te5e9 ай бұрын

    Mahiben Tamara mami ae geet gayu tyare mane mara aankh ma aasu aaya bahen ...jarur aagal vabho........❤❤❤❤❤❤❤

  • @pragnyasuthar5933
    @pragnyasuthar59339 ай бұрын

    Khub khub khubj manmohak avaj chhe gbu🎉🎉🎉

  • @subhashpatel370
    @subhashpatel3709 ай бұрын

    માહી નો અવાજ સારો છે.

  • @ashabhaigadhavi6416
    @ashabhaigadhavi64169 ай бұрын

    Jay mataji

  • @sanjaybharwad890
    @sanjaybharwad8909 ай бұрын

    ભવિષ્યમાં આ બેન નુ નામ ભારત સંગીત ક્ષેત્રે મોટું નામ હશે એના માટે હું મારા ઠાકર ને પ્રાથના કરું છું

  • @bhupaddesai
    @bhupaddesai8 ай бұрын

    ખૂબજ સરસ બેન

  • @bhaveshrabari1278
    @bhaveshrabari12782 ай бұрын

    Jai ho samaj

  • @bhumivyas4958
    @bhumivyas49589 ай бұрын

    Khub Sundar 👌

  • @alpeshsinhrajput3556
    @alpeshsinhrajput35569 ай бұрын

    ખૂબ જ સરસ👍 માહી બેન

  • @SanjayPatel-vk6ts
    @SanjayPatel-vk6tsАй бұрын

    જય માતાજી બેન ખુબ સરસ

  • @alpeshgirimeghnathi
    @alpeshgirimeghnathi8 ай бұрын

    ત્યાંરી કરેલી છે સુર માં બોલે છે વાહ

  • @omshiv911.
    @omshiv911.8 ай бұрын

    સરસ😊

  • @kamleshchavda5560
    @kamleshchavda55609 ай бұрын

    બવું જોરદાર ગાય છે

  • @bipinchauhankhambhel
    @bipinchauhankhambhel9 ай бұрын

    Good job Dinesh Bhai 👍

  • @ravatsunilbhagabhai7246
    @ravatsunilbhagabhai72469 ай бұрын

    Khub saras Kam Karo cho Dinesh Bhai thanks and khubaj saras avaj che bhen no

  • @nileshrabari2783
    @nileshrabari27839 ай бұрын

    ખુબ ખુબ સરસ 👍

  • @jakhesaraashokbhai8592
    @jakhesaraashokbhai85929 ай бұрын

    ખૂબ સરસ

  • @vanrajbhukan9223
    @vanrajbhukan92232 ай бұрын

    વાહ બેન તમે જોરદાર ગાવ સવો મા મોગલ હર પળ તમારી રક્ષા કરે ને ખુબજ આગળ વધો એવી પ્રાર્થના

  • @devasabhad1037
    @devasabhad10379 ай бұрын

    Dinesh bhai nu kary srahniy se jabaz ane nidr ptrkar sabhrva khub gme se

  • @user-ym5mu5lt1j
    @user-ym5mu5lt1j9 ай бұрын

    સુપર સોંગ ગાયુ છે બહેને 😊

  • @jignashadesai
    @jignashadesai7 ай бұрын

    ગુજરાત ની નંબર ૧ગાયિકાબનેતેવાઅમારાઆશિર્વાદ

  • @natvarsinhdabhi8141
    @natvarsinhdabhi81419 ай бұрын

    Vah mahi vah khub j saras

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt51539 ай бұрын

    જય માતાજી દીકરી નો અવાજ બહુ મસ્ત છે ભાઈ

  • @jagdeeshkodiyatar9776
    @jagdeeshkodiyatar97769 ай бұрын

    Jay matagi

  • @ASHAMokariya
    @ASHAMokariya9 ай бұрын

    Wahhh dinesh bhai khubaj saras Mahi ben khubaj saras aavaj

  • @kalpeshkatariya6520
    @kalpeshkatariya65209 ай бұрын

    perfect understanding of soor

  • @jigargadhavi6586
    @jigargadhavi65869 ай бұрын

    Wow lovely bauhj saras awaj che ho ..no.1...😊❤😊❤😊

  • @yunusbhaisanvat260
    @yunusbhaisanvat2609 ай бұрын

    D bhai Dhnyvad

  • @dashrathsinhgohil9834
    @dashrathsinhgohil98349 ай бұрын

    Greet voice go head

  • @pareshsolanki3711
    @pareshsolanki37119 ай бұрын

    Very nice 👍

  • @MukeshbhaiDarji-qm4tc
    @MukeshbhaiDarji-qm4tc2 ай бұрын

    બહુ સરસ

  • @nitinpatel_official
    @nitinpatel_official9 ай бұрын

    Very nice and very good singer. Mahiji. Thank you. Dinesh sir.👍👌👍💐💐💐

  • @RajuPatel-mg3qx
    @RajuPatel-mg3qx9 ай бұрын

    Super 🎉

  • @geetanadodarajputofficial9080
    @geetanadodarajputofficial90809 ай бұрын

    Sudama nu song jordar...super voice maahi..

  • @dasrathsingh8807
    @dasrathsingh88079 ай бұрын

    Wah wah

  • @bhartibenjada
    @bhartibenjada9 ай бұрын

    Khub Sundar prastuti

  • @dhemechabharat
    @dhemechabharat9 ай бұрын

    Vaahh Geeta Ben Kinjal ben Alvira Ben Savchet rejo Banas nu toofaan aave chhe

  • @bharatbhaisidhdhpara3053
    @bharatbhaisidhdhpara30533 ай бұрын

    Jay gurudev

  • @gautamdave1419
    @gautamdave14194 ай бұрын

    Good work dineshbhai

  • @jigargadhavi6586
    @jigargadhavi65869 ай бұрын

    Vhare vha su git mix karyu che wow surat sehr nu..sonu vadu..so nice😊

  • @chauhanvinodsinh7859
    @chauhanvinodsinh78599 ай бұрын

    Super star no avaj se vah ben vah

  • @jorubhajadeja
    @jorubhajadeja7 ай бұрын

    જેજે. જાડેજા. સરસ. બેટા

  • @jigargadhavi6586
    @jigargadhavi65869 ай бұрын

    Wow my fevret tame hicho to tamne hichavu mori mat haiya ma bandho hinchko..😊😊❤😊❤👍👌👍👌👍🇮🇳👆🤝

  • @Jyotikakher
    @Jyotikakher9 ай бұрын

    Super👌👍

  • @jigargadhavi6586
    @jigargadhavi65869 ай бұрын

    100 tkha banse ah klakar dikri ba..😊❤

Келесі