ગોળના રાબળા | 1000 કિલ્લોથી પણ વધુ ગોળ બને અહીં રોજ | રસિયો ગોળ બનતો જુઓ | Making of Jaggery at farm
Тәжірибелік нұсқаулар және стиль
Mo.આમ તો સૌરાષ્ટ્રમાં ઉનાળો શરુ થઇ એ પહેલા કોટડા સાંગાણી, કોડીનાર, ઉના, તાલાલા, જૂનાગઢ જેવા અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શેરડીનો પાક તૈયાર તૈયાર થઇ ગયો હોઈ અને રસ ના ચિચોડા પણ શરુ થઇ ગયા હોઈ, સાથે સાથે ખેતરોમાં દૂર થી ધુવાણા પણ ઉડતા દેખાવા માંડે. આ ધુવાણો હોઈ છે ગોળના રાબળાનો.
આજે આપણે એક એવાજ શેરડી ના ખેતરમાં જઈ રહ્યા છે, જ્યાં શેરડીનું પીલાણ થઇ રહ્યું છે અને તે શેરડીમાંથી ગોળ બની રહ્યો છે. આપણે આવ્યા છીએ કોટડા સાંગાણીના સતનામ ફાર્મ માં કે જ્યાં છેલ્લા કેટલાક દિવસો થી રાબળા ધમધમી રહ્યા છે.
અહીં ખેતરમાંથી ગાડા અને ટ્રેકટર મારફતે રબાળા સુધી શેરડીઓ લઇ આવવામાં આવે છે અને ત્યાંથી ડીઝલ એન્જિન થી ચાલતા શેરડીનો રસ કાઢવાના ચિચોડામાં રસ નીકળે છે
તો આ વિડિઓ પૂરો જોવા વિનંતી, કારણ કે આ વિડિઓ માં માત્ર ગોળ કેવી રીતે બને છે એજ નહિ , પણ રસિયો ગોળ કેવી રીતે બને છે અને લોકો અહીં આવી પોતાના ઘર માટે ડબ્બાના તાજા તાજા ગોળમાંથી રસીયો ગોળ કઈ રીતે તૈયાર કરે છે તે પણ જોવા જેવું છે.
Address :
Satnam Prakrutik farm,
Kothariya road,
Tehsil, Kotda Sangani,
Пікірлер: 111
વાહ ,બહુજ સરસ , આપણા દેશની અસ્સલ ઓર્ગેનીક મીઠાસ વાળો ગોળ. .બાકી વિડીયો મોટો હોત તો વધું જાણવા મળત. આ ગોળ માં સુંઠ , ગંઠોડા , એલચી પણ નાંખતા હોય છે.
ખુબ જ જાણવા લાયક આરીતે ખેડૂતો નવું કરે તો બધાને લાભ મળે 🙏
Khoob saras healthy ane mind bloing vdo👍
પાકુ એડ્રેસ આપ્યું હોત તો રુબરુ જઈ ને વરસનો ગોળ લેવા જઈ શકાય.
Jay shree krishna bhai meto joyoche gorban ta didi cho thi banavaye brtan
Very nice malti Joshi gandhinagar Happy ❤
સૌરાષ્ટ્ર અને કચ્છ માં સૌથી સારો અને ઉત્તમ ગોળ લીલુડી નાઘેર નું હૃદય ગીર સોમનાથ જિલ્લાના ના કોડીનાર માં ઉત્પાદન થાય છે
Wha bhai
ખુબ સરસ સમીર ભાઈ,મને આનું વ્યવસ્થિત આખું સરનામું આપશો.શું તમારી પાસે બીજું કોઈ સરનામું છે જ્યાં ચોખ્ખો રસાયણ મુક્ત દેશી ગોળ અને દેશી ગીર ગાય નુ ઘી બનતું હોય.હું અમદાવાદ ની છું.
Aavo dray fruit valo rasiya gor banta 1st time joyu 😍🤔👌
બવ સરસ વિડીયો બનાયો
Namshakar sir..nice information n video...🙏👍👍
Desi god... Superb 😍😍
Khub saras mahiti aapva badal aabhar
લાંબુ અને નીરોગી જીવન જીવવું હોય તો દેશી ગોળ,અને દેશી વસ્તુ વાપરો,
Khub Srs vedio che samirbhai🙏
Naturely test
Amazing 👏
મજા આવી પણ તમે સાફ ગુજરાતી બોલો ઇંગલિશ ગુજરાતી ભેગું ના કરો
Inform them that hot food becomes position after use with a plastic cane, box, etc. use a plain paper cane or still in sted of a plastic box. if they want plastic cane wait till jaggery (gol) became cold.
ખૂબ સરસ
સરસ
Bahu sarsh 👍👍👍
Amazing 👍
Awesome
Waah,Adbhut...Infomative Video.Love from Australia.
@Gujjubox
3 жыл бұрын
Thank you
Ossam 👍👍👍👍👍
Bro superb are they can parcel to U S A PL REPLY LET ME KNOW IT WAS SO GOOD TO WATCH I HAVE SEEN IN MY LIFE 1ST TIME GOD BLESS YOU WAITING FOR NEXT VEDIO THX.
Very nice video ☺💖
Supper
ગ્રેટ dear
Shivratri ni Shukamna🙏🙏🙏Hatkeshdada ni krupa Hamesha tamari uper bani rahe avi amari Prarthna 🙏🙏🙏Last year na Junagadh na mela na tamara badha videos repeat joi ne a varshe khush rahevanu🙏🙏🙏All the Best Bhai🙏🙏🙏👍👍👍💐💐💐 Take care 🙏
@Gujjubox
3 жыл бұрын
Om Namah Shivay 🙏
Nice
Very nice video
Samirbhai Wha some things differently 👍👍
@Gujjubox
3 жыл бұрын
Thanks
Ahmedabad amare joiye to moklo chho?
Amare gol joye che
Helo brother I’m from U.K. we like to oder this desi gor please amni kejo e loko ahi parsel kurta hoi toh
😋hnnn, mouth watering experience, Thanks for explaining, it's amazinggg 😍🙏😇 from haridwar
My Brother's Sasra's village Show us where Rajkot's magical green chutney is made if possible Samir bhai. Thank you, will watch it again with full family tonight after Dinner 👍
@Gujjubox
3 жыл бұрын
Thanks 🙏
Unlimited bhajiya_Gathiya_dal pakwan.. Mahin bhajiya - Nana Mava Road, Opp Ajmera
जय श्री राधे कृष्णा जय श्री महाकाल महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं सादर नमस्कार
@Gujjubox
3 жыл бұрын
Jai Shree Radhe Krishna 🙏
Khub saras video banayo che.
@Gujjubox
3 жыл бұрын
Thanks
Very good your Vidya but u have collect this healthy Gil csteelna dabbano upeyog karaty to Saru pahela kapadama pan pack keratin hata plastic health mate Hank karak kehvay Abu manavu chhe mane Uttar apasho
Goad safed kyarey no bane🔥🔥 dark colour j hoy chey safed karva chemical use karay chey darkness dekhay to koi le nahi ardhi chamchi chemical bas thy gyu aatla goad matey emne use karyu hoy to b Tamey joy na sako👍👍👍
WaH bhai saras . price?
It's Organic ( chemical free ) ?
On line Ahmedabad ma male
Amare levo hoy to amdavad ma
જોરદાર
@Gujjubox
3 жыл бұрын
Thanks
Su bhav che 1kg no
Hu majuriye jav chu talaja maa rabdama
Bahargam ni suvidha chh?
Farm name is satnam?
*Bhai office ma chu & time 11.33 a.m thy che & lunch break no time 2 waga no che* *now Gor ka khava jav* 😢😢 city life zero
Gol 1.k g no bhav shu 6?
Amedabadma kevi rite male
Gol to amara kodinar vistar no j.....
Samirbhai ek vastu rai gai tya aj road par vadiye j gogdi bhajiya ND Patti bhajiya male special dahi ni chattni sathe
@Gujjubox
3 жыл бұрын
Sachi vaat..pan hu savare gyo hato Ane gogdi bhajiya sanje 6 ke 7 vagya pachhi bane
Very nice Bhai 👌
@Gujjubox
3 жыл бұрын
Thank you
Looks like natural gud. Contact no for this person to get gud at home?
Fist
કોઠારીયા થી સતનામ ફાર્મ કેટલા કિલોમીટર દુર છે
They should try glass jar instead of putting them in plastic container.. putting hot jaggery in plastic is not healthy but in fact it is very harmful .. that is a spoiler ..
Saurashtra ma atale to Shamla ne kahiye chiye ke ak var anhi bhulo pade to ane apne swarg na Anand ni Anubhuti karaviye.....Kathiawad ma khavani ane khavdavva ni je moj che ne a knyay na male....Rasio gol tame ghee....badam...ghana sunth pan nakhe che....a badhu lai ne jao ane gol na paisa lai ne taiyar mafat ma kari de avnu anhiya jova male 🙏🙏🙏......Baki bije to Mandir ma darshan karvani pan entry fees levati hoi che 👍👍👍 A video tamare hindi ma banvyo hot to bija ne pan ano labh malat....Ame special uttarayan pachi gol leva mate tnya trip kariye chiye...Thodi thandi hoi...ghare thi shekela til ane sing no adkachro bhuko...thodi sunth.. koparu.a badhu garam gol ma mix kari ne khao...koi vasana ni zarur na pade....Ghar ma khava mate lavelo a gol haju sudhi kyare bagdyo nathi....Ha colour ghana ne na game....Kanidar mohanthal no test ape che.... Cholesterol vadhu hoi a loko ne ladu khava hoi to ocha ghee ma a gol na ladu mast bane...Unalama sharbat ma pan ane use thay limbu na.... Chemical vagar no shudhha gol....A video banavva mate ❤️thi Thanks 🙏🙏🙏 Ghana loko ne ani khabar nathi....Tame badhathi alag j subject select karo cho production mate.... Viewers atale j tamne vadhare pasand kare che👍👍👍🤟🤟🤟
👍
Bhai Kay nu chhe
Super aavu navu Kaik Hoy to video banavata rejo
@Gujjubox
3 жыл бұрын
Thank you
Price su che 1kg ni
આ ગોળ લેવો હોય તો...કયા મળશે.... શું ભાવ છે.....
Akha video ma ek pan makhi nathi dekhani 👌
l
Sub bhav se
મોઢા મા પાણી આવી ગયુ
Atleast use good mic
Kya mahina sudhi male?
@Gujjubox
3 жыл бұрын
Ahiya to Summer ma 20 divas sudhij production chalu hoi..
કેમ છો ભાઈ
શું તમે આનું ચોક્કસ લોકેશન કે નામઅને ફોન નંબર આપી શકશો અને આ રબળા કેટલો સમય ચાલુ રહે છે
RASIYA GOL NI PRIC SU CHE
@Gujjubox
3 жыл бұрын
340 for 5kg
Super bhai
@Gujjubox
3 жыл бұрын
Thank you
Contact number Aapo factory na bhai 😊
Bhav to koi kahetu j nathi
Phon no apo
સમીરભાઈ ગોળ વાળા ભાઈ નું એડ્રેસ અને ફોન નંબર આપવા વિનંતી મારે અમદાવાદ મંગાવવો છે
@Gujjubox
3 жыл бұрын
Already mentioned in description
Phone no
Address toh aapo ahi nu, phone number
Phone number apo bhai
Phone number n Facebook link moklo