Forest Festival : રાજ્ય સરકાર દ્વારા 75મા વન મહોત્સવની ઉજવણી કરાઇ - India News Gujarat

રાજ્ય સરકાર દ્વારા 75મા વન મહોત્સવની ઉજવણી કરાઇ રહી છે. તેમજ સરકારના પરિપત્ર છે કે 15 જૂનથી 31 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન લીલા ઉભા વૃક્ષો કાપવાની પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં આણંદનાં મોગરીથી અંધારિયા ચોકડી તરફના ડામર રોડની બંને બાજુએ આવેલા લીલા વૃક્ષો કાપવા માટે સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે.
The 75th Forest Festival is being celebrated by the state government. Also there is a government circular that no permission is given to cut green standing trees during the period from 15th June to 31st October. However, a tender process has been conducted by the Social Forestry Department, Anand, for felling green trees on both sides of the asphalt road from Anand's Mogri to Andhariya Chowkdi.
#forestfestival #celebrated #stategoverment #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : indianewsgujarat.com
Facebook: / ingujarati
KZread : / indianewsgujarat
Twitter : / in_gujarati

Пікірлер

    Келесі