EXCLUSIVE GROUND REPORT : ગાયબ Nilesh Kumbhani ના પત્નીનો મોટો ખુલાસો! Gujarat Tak

#GujaratTak #Gujaratinews #exclusive #GUT016 #nileshkumbhani #surat #suratnews
સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હજુ પણ મીડિયા સામે નથી આવી રહ્યા.કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણી પર ખુદ કોંગ્રેસના નેતાઓ ભાજપના ઈશારે કામ કરીને કરોડો રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવી રહ્યા છે.દરમિયાન નીલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીએ ગુજરાત તક સાથેની વાતચીતમાં અનેક ખુલાસા કર્યા છે.તેમણે કહ્યું કે નિલેશે ન તો ભાજપ પાસેથી કરોડો રૂપિયા લીધા છે અને ન તો તે ક્યારેય ભાજપમાં જોડાશે. નિલેશ કાનૂની લડત માટે વકીલ સાથે અમદાવાદ ગયો છે, તે તેના સંપર્કમાં છે.સુરત લોકસભા બેઠકમાં જે કાંઈ બન્યું છે તે ભાજપ અને ભાજપ ના ઇશારે કામ કરવા વાળા કોંગ્રેસના નેતાઓ જવાબદાર છે.
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 473

  • @user-xh9ro2gy2h
    @user-xh9ro2gy2h2 ай бұрын

    આ બેન કહે છે કે બાળકો માટે ડ્રેસ લેવા ગઇ હતી પણ બેન હજુ વાર્ષિક પરીક્ષા પતી નથી તો નવું શાળાકીય વરસ જૂનથી ચાલું થાય હજુ એપ્રિલ ચાલે છે

  • @jayeshshah7028
    @jayeshshah70282 ай бұрын

    પત્ની ને ખબર નથી? ત્રણ સાક્ષીમા એક તો આ બેન ના ભાઈ છે તો તે ક્યાં છે તે તો જણાવશો?

  • @dhirajchauhan9967
    @dhirajchauhan99672 ай бұрын

    કમલમ માં આરામથી પૈસા ગણતા હશે 😂😂😂😂😂

  • @viramsinhjadeja3442

    @viramsinhjadeja3442

    2 ай бұрын

    😂😂😂😂🙃🙃🙃🙃😂😂😂🤭

  • @yakshchaudhary4673

    @yakshchaudhary4673

    2 ай бұрын

    😂😂

  • @udaypatel123

    @udaypatel123

    2 ай бұрын

    તુ જોવા ગયો હતો?

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn2 ай бұрын

    વૅચાય ગયૉ પૅસા લયનૅ ગયૉ

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya33602 ай бұрын

    પાટિલ સાહેબ ને પુછો તેમને ખબર છે આ બેન ને પણ બરાબર ભણાવ્યું છે

  • @user-mp7qy4ig3g
    @user-mp7qy4ig3g2 ай бұрын

    કલેકટર ઓફિસના પાછળના દરવાજેથી ચાલ્યો ગયો હતો

  • @jerambhaisalsra8538

    @jerambhaisalsra8538

    2 ай бұрын

    નિલેશ ગદ્દાર છે

  • @sureshvadgama2838

    @sureshvadgama2838

    2 ай бұрын

    Pachhlo darvajo shu kam rakhva ave chhe ?

  • @Kattar._.HINDU._.
    @Kattar._.HINDU._.2 ай бұрын

    એ ભાઇ, માસ્ટર બેડરૂમમાં તો જઇને તો જુઓ A. C. ચાલુ કરીને આરામથી સુઈ રહ્યો છે 😂😂😂

  • @user-gw6zw3fb3c
    @user-gw6zw3fb3c2 ай бұрын

    અમને અફસોસ થાય છે કે અમારો મત વાંઝિયો રહિ ગયો

  • @krishnasinhjadeja

    @krishnasinhjadeja

    2 ай бұрын

    હવે ચુટણી/મતગણત્રી એજન્ટને ખરીદવા પ્રયત્ન થશે. એટલે ભાજપને પ્રજાના મતોની જરૂર નથી.

  • @mayurmayurnavadiya7271

    @mayurmayurnavadiya7271

    2 ай бұрын

    મોદી સાથે પરણી ગયો સે.

  • @parmarkishor480

    @parmarkishor480

    2 ай бұрын

    ચુંટણી થવી જ જોઈએ. મત નોટાને આપી શકાય

  • @rajnikantrathva5262
    @rajnikantrathva52622 ай бұрын

    તો ગુમ થઈ ગયા તો ફરિયાદ કરો બેન

  • @user-yu3wt6cv8i
    @user-yu3wt6cv8i2 ай бұрын

    તારો બાપનું ફોમૅ મજુર થયા પછી તારા બાપાઓ મદદ કરવા આવે હલકી ની છો તૂ પણ

  • @studio-sKumar-wc9tu
    @studio-sKumar-wc9tu2 ай бұрын

    ૧૦૦% વહેચાઈ ગયો છે એ સાબિત કરી દીધુ એની પત્નીએ .

  • @pushpadeepgohil8331
    @pushpadeepgohil83312 ай бұрын

    એક નવી ક્રાંતિ જે રામ રાજ્ય માટે થશે અને એક નવા પક્ષ નો જન્મ થશે તે માટે ક્ષત્રિયો ની ભગવાન શ્રીરામે પસંદગી કરી હોય એવું લાગે છે.

  • @babubhaivaniya7754

    @babubhaivaniya7754

    2 ай бұрын

    Ik

  • @user-rq4zv1en4r

    @user-rq4zv1en4r

    2 ай бұрын

    Sachi vaat

  • @jeetpatel279

    @jeetpatel279

    2 ай бұрын

    એમ ?

  • @vinodcontractor2383

    @vinodcontractor2383

    2 ай бұрын

    Yes​@@jeetpatel279

  • @chotubharathod

    @chotubharathod

    2 ай бұрын

    જય શ્રી રામ 🚩🚩🙏

  • @pradyumansinhgohil3017
    @pradyumansinhgohil30172 ай бұрын

    બારણામાં ઊભા ઊભા જ વાત કરવી એ સભ્યતા ન કહેવાય. સંસ્કારની વાત છે.

  • @savaliasir6879
    @savaliasir68792 ай бұрын

    બાયડીનેય ખબર નથી લ્યો ક્યા છે,ધ્યાન રાખજો બેન તમનેય ક્યાક રીજેક્ટ ન કરે,

  • @ArvindPatel-um9hf

    @ArvindPatel-um9hf

    2 ай бұрын

    Congress priority kshatriya Andolan.then Congress has lost one Surat mp God had given justice . In Gujarat Congress no value. Public have no trust on Pappu as P.M. HE IS HYBRID PRODUCT. He is not hindu but Parsi and help to Muslim for votes. Jay hind

  • @rajendrasinhjadeja3281

    @rajendrasinhjadeja3281

    2 ай бұрын

    ​@@ArvindPatel-um9hf 14 dikrao na mot vechi nakhya aatla badha paisanu su karso????

  • @babipuraofficial9800
    @babipuraofficial98002 ай бұрын

    નક્કી. કારણ કે ૪ દિવસથી ગુમ છે છતાં પત્ની પણ વડીયોમાં હસે છે.

  • @nanjijaviya158

    @nanjijaviya158

    2 ай бұрын

    એક દમ સાચું છે પૈસા લઈને બેસી ગયો છે

  • @hcchauhan459
    @hcchauhan4592 ай бұрын

    નિલેશ પર case કરવો જોઈએ.

  • @kanaksinhparmar5304
    @kanaksinhparmar53042 ай бұрын

    એસી રૂમમાં સુતો છે

  • @user-ed6qf2ct8t
    @user-ed6qf2ct8t2 ай бұрын

    લોકો ના કામ કર્યા કે ના કર્યા યે નહિ ખબર પણ પોતાનું કામ જરૂર કરી નાખ્યું......

  • @RaghuvirVasava-yt4zb
    @RaghuvirVasava-yt4zb2 ай бұрын

    લોકશાહી નિ મજાક બનાવી દીધી છે

  • @krishnasinhjadeja

    @krishnasinhjadeja

    2 ай бұрын

    હવે ચુટણી/મતગણત્રી એજન્ટને ખરીદવા પ્રયત્ન થશે. એટલે ભાજપને પ્રજાના મતોની જરૂર નથી.

  • @viramsinhjadeja3442
    @viramsinhjadeja34422 ай бұрын

    બેન ને બિલકુલ ગમ નથી કારણ કે બીજેપી એમની સાથે છે😂😂

  • @sanjayjaygadi5485

    @sanjayjaygadi5485

    2 ай бұрын

    Ben 4 akshar fail lage chhe😂😂😂😂😂 4 akshar bhanela no swobhav avoj hoy😅😂

  • @user-rq4zv1en4r

    @user-rq4zv1en4r

    2 ай бұрын

    Ben vaat kare se aej moti vaat se

  • @Lafzomezindgi

    @Lafzomezindgi

    2 ай бұрын

    બેન ના ઘરના મરી નથી ગયા કે એમાં ગમ કરે... ગુમ થઇ ગયા છે ખાલી 🙄🙄

  • @DineshPandya-em6mz

    @DineshPandya-em6mz

    2 ай бұрын

    બાઇ જે સવા લ કર્યો તેનો જવાબ નથી આપતી અને બીજો બક વાસ કરે છે. સુરત ના મતદારો સાથે નિલેશ નો સૌથી મોટો વિશ્વાસ ઘાટ છે.

  • @Sanatan_Hindu_Sanskriti_India

    @Sanatan_Hindu_Sanskriti_India

    2 ай бұрын

    Je baheno mate lade chhe e samaj na loko ne baheno vise aavu vichare chhe. E chhokhi vat kare chhe to visvas nathi wah tamaro samaj prep wah.

  • @user-rc9tr3uh8w
    @user-rc9tr3uh8w2 ай бұрын

    કેટલા માં વેચાયો ?

  • @keshubhaichovatiya9828

    @keshubhaichovatiya9828

    2 ай бұрын

    30 કરોડ માં જ હોય ઓછા પડે તો હજુ મળશે

  • @krishnasinhjadeja

    @krishnasinhjadeja

    2 ай бұрын

    હવે ચુટણી/મતગણત્રી એજન્ટને ખરીદવા પ્રયત્ન થશે. એટલે ભાજપને પ્રજાના મતોની જરૂર નથી.

  • @j.kamalani3741
    @j.kamalani37412 ай бұрын

    અપહરણ થયુ હોય તો પોલીસ કેસ કરો ને ?? શા માટે નથી કયોૅ ??

  • @atulbhaikadiya6157
    @atulbhaikadiya61572 ай бұрын

    કોગ્રેસ શુ જોયું આવા ને ટીકીટ ના અપાય

  • @vikashgamar7824

    @vikashgamar7824

    2 ай бұрын

    સાચી વાત છે ભાઈ 🙏🏼🙏🏼

  • @bharat98762

    @bharat98762

    2 ай бұрын

    B j p

  • @oshmanghugha8727

    @oshmanghugha8727

    2 ай бұрын

    જનતા.ની.કોય.સેવાનેતા.નથી.પૈસા.પોતાના.માટે.પૈસા.ભેગા.કરે.છે.ગદાર.ને.ટીકટ.ન.અપાય.બધી.ખોટી.વાત.છે.પોતાની.પતની.નીને.બધી.ખબર.છે.

  • @krishnasinhjadeja

    @krishnasinhjadeja

    2 ай бұрын

    હવે ચુટણી/મતગણત્રી એજન્ટને ખરીદવા પ્રયત્ન થશે. એટલે ભાજપને પ્રજાના મતોની જરૂર નથી.

  • @jaiminzala833

    @jaiminzala833

    2 ай бұрын

    ​@@vikashgamar7824are bhai rupia to dhaglo etlo karyo hsr ke aa bhai pigdi gya 😂 Swabhimaan vada manas bas 20% j che aa duniya ma

  • @pkkorat1043
    @pkkorat10432 ай бұрын

    આબાઈજૂઠૂબોછેથોડાદિવસમાખબરપડીજછેભાજપસાથેચેટીગકરેલછે

  • @nanjibhaithakor7934
    @nanjibhaithakor79342 ай бұрын

    ગરમી ના કોણ હેરાન થાય પ્રચારમાં ફરવું અને હેરાન થવું એના કરતાં જલદી પતાઈ દીધું😂😂😂😂

  • @chandrakantpatel5459
    @chandrakantpatel54592 ай бұрын

    કમલમ મા બેસી ગયો છે ગદાર આવાને સજા થવી જ જોઈએ

  • @jivabhaichavada5854
    @jivabhaichavada58542 ай бұрын

    जनता बधु समजेसे के आ gadar छे

  • @bipinpatel311
    @bipinpatel3112 ай бұрын

    🫢🙏 આ પણ એક ચાલ હોય શકે 🙏🙏

  • @rahuldesai1838
    @rahuldesai18382 ай бұрын

    Paise ke liye sab kuchh kiya hai

  • @PatelArjunB-de1hh
    @PatelArjunB-de1hh2 ай бұрын

    મીડિયા વાળા ને ચા પાણી પીવડાવિને શાંતિ થી વાત કરો

  • @shamjimaniya3173

    @shamjimaniya3173

    2 ай бұрын

    તમે બોલાવો તમારા ઘરે

  • @rajendrasinhjadeja3281

    @rajendrasinhjadeja3281

    2 ай бұрын

    Olo gharmaj chhe bhai etle andar no Bolave.

  • @sureshmeraiya3773
    @sureshmeraiya37732 ай бұрын

    ગજબ કહેવાય પતી અને ભાઇ નું અપહરણ થયું છે બેન પોલીસ ફરિયાદ કરવાની જગ્યાએ ઈન્ટરવ્યુ આપે છે

  • @alpeshkalariya1717

    @alpeshkalariya1717

    2 ай бұрын

    Drama.

  • @thakornarendra9974
    @thakornarendra99742 ай бұрын

    વેચાઈ ગયો

  • @krishnasinhjadeja

    @krishnasinhjadeja

    2 ай бұрын

    હવે ચુટણી/મતગણત્રી એજન્ટને ખરીદવા પ્રયત્ન થશે. એટલે ભાજપને પ્રજાના મતોની જરૂર નથી.

  • @ramanlalamin6032
    @ramanlalamin60322 ай бұрын

    Bjp v/S. Noto matdan Karo to Lokshahi ni kabar pade

  • @ketancholera4280
    @ketancholera42802 ай бұрын

    આમને કોઈ કહો કે તમારા ઘરનો મેમ્બર 3 દિવસથી સંપર્ક વિહોણા છે એ કરો બીજાની માથે કાદવ ના ફેકોં.... બીજા બધા હોશીયાર ના હોય તો કંઇ નહી પણ ............ ના હોય

  • @gohilanirudhasinh308
    @gohilanirudhasinh3082 ай бұрын

    Aa khotini se

  • @Lafzomezindgi

    @Lafzomezindgi

    2 ай бұрын

    ભાઈ એ જેવી પણ હોય પણ તમે તો બોલવામાં સભ્યતા રાખો.. તમે તો ક્ષત્રિય છો... તમે જ આવી ભાષાનો ઉપયોગ કરો છો... નારી નું સન્માન નથી કરતા તો તમારા માં ને રૂપાલા બે માં ફરક ના કહેવાય ભાઇ શ્રી....

  • @gohilanirudhasinh308

    @gohilanirudhasinh308

    2 ай бұрын

    @@Lafzomezindgi tu rubru aavi ja ka nuber de yetle tne rubru સમજવું.

  • @sureshmeraiya3773
    @sureshmeraiya37732 ай бұрын

    આ બેન ને જોઈ લાગે કે એના પતિ અને ભાઈ નુ અપહરણ થયું હોય

  • @borichananjibhai6875
    @borichananjibhai68752 ай бұрын

    આને જેલ ભેગા કરી દેવાય પણ કરે તો કરે કોણ

  • @Kripalc_
    @Kripalc_2 ай бұрын

    Paisa ganto hse

  • @hiteshranpara2390
    @hiteshranpara23902 ай бұрын

    કાર્યવાહી એક જ વાત કરે છે બેન..પણ એમના ટેકેદારો વિશે કાઈ બોલવા ને બદલે જેને પ્રદર્શન કર્યું એના વિશે જ બોલે છે...

  • @karypatel3888
    @karypatel38882 ай бұрын

    Have કોંગ્રેસ વાળા ને નવી લાઇન મળી... બીજેપી ખેસ નઈ પહેરવાનો...પણ આવો કાંડ કરી લેવાનો😂😂😂

  • @user-re1im3vf4o
    @user-re1im3vf4o2 ай бұрын

    પૈસા માટે આ લોકો ગમે તે કરી શકે

  • @dilipkandoriya5246
    @dilipkandoriya52462 ай бұрын

    કેટલાક માં વેચાણો

  • @MSalim-pf2kd

    @MSalim-pf2kd

    2 ай бұрын

    5 pedhi no khute bhai

  • @dilipsinhsindha589
    @dilipsinhsindha5892 ай бұрын

    Ben mane to evu laage chhe rupiya maate kadach tamne pan vechi de

  • @govindgadhvi3316
    @govindgadhvi33162 ай бұрын

    Jay mataji

  • @vikramsinhrathod6013
    @vikramsinhrathod60132 ай бұрын

    Karodo rupia no vapalo thayo public tal lava gai

  • @girishpatel3356
    @girishpatel33562 ай бұрын

    કમલમ માં પૈસા ગણે છે વધારે ગણવાના હોવાથી ઘરે આવતા થોડી વાર લાગશે😂😂

  • @anilvasava8018
    @anilvasava80182 ай бұрын

    Paisa lidha se ED moklo...

  • @harryitalia9550
    @harryitalia95502 ай бұрын

    Pakka Rajkarni To Mrs. Kumbhani Lage Che😂

  • @chetanbhavsar5000
    @chetanbhavsar50002 ай бұрын

    અલ્લાયા આ બેન તો હસે છે 😂🤣🤣🤣🤣🤣🤣🤣

  • @ConfusedAquaticWhale-ud9lg
    @ConfusedAquaticWhale-ud9lg2 ай бұрын

    ગદ્દાર

  • @prahladgohel7508
    @prahladgohel75082 ай бұрын

    આવા માણસ પણ હોય છે....દુનિયા મા કેવા કેવા લોકો પડ્યા છે?

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama18482 ай бұрын

    🎉🎉

  • @jagadishthakkar1750
    @jagadishthakkar17502 ай бұрын

    I love you nita...

  • @harshilranpariya4169
    @harshilranpariya41692 ай бұрын

    Nilesh bhai jevaj temna patani bolvama power full 6

  • @kaushikpatel884
    @kaushikpatel8842 ай бұрын

    પ્રજાદ્રોહી

  • @user-rr4me5rk8j
    @user-rr4me5rk8j2 ай бұрын

    નોટો પહેલીવાર જોઇ છે એટલે કોમામાં છે

  • @bharatvyas9941
    @bharatvyas99412 ай бұрын

    પોપટ રામ નામ જ બોલે

  • @Jermavasava2205
    @Jermavasava22052 ай бұрын

    સુરે પત્ની ખબર જ હોય

  • @rajeshlunagariya7333
    @rajeshlunagariya73332 ай бұрын

    ઉભા રહીએ, પણ ક્યાં છે ?

  • @nnarola9229
    @nnarola92292 ай бұрын

    Gadar

  • @suneeltiwari2852
    @suneeltiwari28522 ай бұрын

    પૈસાના ભૂખ્યા

  • @MansungRanera
    @MansungRanera2 ай бұрын

    Aavane tiket j Naa apay

  • @amruttalar9927
    @amruttalar99272 ай бұрын

    Ben be baju bole che,Pati kai gayo te Patni ne Khabar na hoy e kevu.😮😮😮

  • @dilipramani3314
    @dilipramani33142 ай бұрын

    Kumbhani પટેલ હોય તો એ પટેલ no નહીં હોય..

  • @jivabhaichavada5854
    @jivabhaichavada58542 ай бұрын

    Kamlam ma आराम करतो hase

  • @viraninitin5
    @viraninitin52 ай бұрын

    ગિડનેપ થાય છે તો તમને કેમ કાંઈ મનમાં નથી બેન

  • @ghodeswar1
    @ghodeswar12 ай бұрын

    Patrkar ne sawalo puchta nahi aavadta

  • @vrajlalsavalia2906
    @vrajlalsavalia29062 ай бұрын

    Amdavadma dinesh kumbhanina kabjama chhe

  • @jagdishjadav3549
    @jagdishjadav35492 ай бұрын

    निलेश गुम हुए है तो उनकी पत्नी को तो बहुत आनंद आ रहा है सब को मिल रही है मझे ले रहीं हैं रंगरेलियां मनाने की आज़ादी मिल रही है ऐसा लग रहा है।

  • @natvarsinhpadhiyar8270

    @natvarsinhpadhiyar8270

    2 ай бұрын

    You are right 👍👍👍

  • @Pkkkkkkk3234

    @Pkkkkkkk3234

    2 ай бұрын

    5cr Kai Nani rakam nathi bhai

  • @NaranbhaiSavani-se8qp
    @NaranbhaiSavani-se8qp2 ай бұрын

    કઇક સાચુ બોલ

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama18482 ай бұрын

    🎉🎉🎉🎉🎉

  • @dineshpatel265
    @dineshpatel2652 ай бұрын

    Gadar 6

  • @ashishdarbar919
    @ashishdarbar9192 ай бұрын

    પૈસા લઈ ને બલે બલે થઈ ગયો 😂😂😂😂

  • @jitendrasolanki5941
    @jitendrasolanki59412 ай бұрын

    Taramari pase sabut tamari pase rakho ...tamne su afsos hoi ?..Nilesh se tevo j Loko kahe se..

  • @amrishs.kathiriya8793
    @amrishs.kathiriya87932 ай бұрын

    Satyamev Jayate

  • @prashantrajgor8704
    @prashantrajgor87042 ай бұрын

    Chhelli type nu politics

  • @user-xp1hj9ho6y
    @user-xp1hj9ho6y2 ай бұрын

    ગદારનેગદારનેકેવાય

  • @rakeshdasmahant1838
    @rakeshdasmahant18382 ай бұрын

    Paspot japt Karo desh chhodi bhagi na jay bhai

  • @advirani1563
    @advirani15632 ай бұрын

    બહેન તમને ખબર છે નિલેશ કુંભાણી ક્યા છે તમારા એક ભાઈ પણ આમાં સાથે છે

  • @shaktinews3296
    @shaktinews32962 ай бұрын

    આવા લોકોને ટિકિટ ન અપાય

  • @vasavapratik8017
    @vasavapratik80172 ай бұрын

    Nota નો વિકલ્પ તો હતો તો બીન હરીફ કરવાની શું જરૂર હતી..

  • @PintuDamor-oj4fs
    @PintuDamor-oj4fs2 ай бұрын

    A visvas darkhas lagi sake.. Kampllen karvi joiye...

  • @bhaveshpatel-je2jn
    @bhaveshpatel-je2jn2 ай бұрын

    આવશે તો કોન્ગ્રેસ

  • @user-ms2nr9wj2z
    @user-ms2nr9wj2z2 ай бұрын

    Bhanavi ne gaya she Nilesh bhai

  • @NaranbhaiSavani-se8qp
    @NaranbhaiSavani-se8qp2 ай бұрын

    😮સાવ ખોટીની છે

  • @hiteshranpara2390
    @hiteshranpara23902 ай бұрын

    કાર્યકર ઉપર વધારે ધોડી દયે છે

  • @JenabhaiParmar
    @JenabhaiParmar2 ай бұрын

    ક્રૉગ્રેશવાળાઓઉઘીગયાતાઆવામાણસનેટીકીટનોતીઆપવીબીજાનેઆપવીહતુ

  • @song.vaghela
    @song.vaghela2 ай бұрын

    પત્ની ને ખબર ના હોય શું આ બેન ઉલ્લુ બનાવે છે 😅😅😅

  • @radhabengamit7907
    @radhabengamit79072 ай бұрын

    25 કરોડ રૂપિયા મા વેચાઈ ગયો

  • @zalaaniruddhsinh6548
    @zalaaniruddhsinh65482 ай бұрын

    થોડાસમયમાબધુભુલાઈજશે

  • @jayeshthakor2414
    @jayeshthakor24142 ай бұрын

    સુરત સીટ ની ફરીથી ચુંટણી થવી જોઈએ

  • @amrutpatel6599
    @amrutpatel65992 ай бұрын

    નાટૉ નો ઉપયોગ કયારે કરી શકાય.?

  • @shaktinews3296
    @shaktinews32962 ай бұрын

    બેન ખૂબ ખોટું કહેવાય

  • @amrubhai4741
    @amrubhai47412 ай бұрын

    બેન તમે ફરીયાદ તો લખાવો

  • @zalarinaba9216
    @zalarinaba92162 ай бұрын

    Khota khotaa

  • @chandrakantchauhan104
    @chandrakantchauhan1042 ай бұрын

    Paisa.lida.

  • @gssolankisolanki5448
    @gssolankisolanki54482 ай бұрын

    Lok sahi noa gadder kaheway

  • @kotadiyarameshbhai5593
    @kotadiyarameshbhai55932 ай бұрын

    એ નો ભાઇ જ છે

  • @PatelArjunB-de1hh
    @PatelArjunB-de1hh2 ай бұрын

    કોંગ્રેસ નેતા પંપુ જેવા જ હોય 😊😊

  • @prahladpatel8316
    @prahladpatel83162 ай бұрын

    Rupiya banavi lidha have ine koi kai no kari sake

Келесі