Eni Chal Che Mastan | એની ચાલ છે મસ્તાન | Pramukh Swami Kirtan | Kothari Swami E lakhelu Bhajan

એની ચાલ છે મસ્તાન
 એના હાથમાં છે માળા
એની જીભા પર રટના શ્રીજીની વસી
 એવી મલકંતી મૂરતિ હૃદયમાં વસી... ꠶ટેક
કથા ને કીર્તનમાં વૃત્તિ સદાયે
પ્રીતિ મુમુક્ષુઓને પલમાં કરાવે
 એની પ્રવૃત્તિમાં સદા નિવૃત્તિ વસી... ૧
આત્મા પરમાત્માનું જ્ઞાન બતાવે
આજ્ઞામાં વર્તાવી બ્રહ્મરસ પાવે
 એના જ્ઞાન સાથે ભક્તિની મસ્તી વસી... ૨
જગમાં સદાચાર મહિમા વધારે
સંદેશો શ્રીજીનો જગમાં ફેલાવે
 એના આચાર વિચારમાં એકતા વસી... ૩
શ્રીજી ભગવાનને ગુણાતીત ભક્ત છે
સમજે આ જન એ તો માયાથી મુક્ત છે
 એની ભક્તિમાં શક્તિ તો આવી વસી...
Enī chāl chhe mastān,
 enā hāthmā chhe māḷā,
Enī jībhā par ratṇā Shrījīnī vasī,
 Evī malkantī mūrti hradaymā vasī...
Kathā ne Kīrtanmā vrutti sadāye,
Prīti mumukshuone palmā karāve,
 Enī pravruttimā sadā nivrutti vasī.. 1
Ātmā Parmātmānu gnān batāve,
Āgnāmā vartāvī Brahmaras pāve,
 Enā gnān sāthe bhaktinī mastī vasī... 2
Jagmā sadāchār mahimā vadhāre,
Sandesho Shrījīno jagmā felāve,
 Enā āchār vichārmā ektā vasī... 3
Shrījī Bhagwān ne Guṇātīt bhakta chhe,
Samje ā jan e to māyāthī mukta chhe,
 Enī bhaktimā shakti to āvī vasī... 4

Пікірлер

    Келесі