ધ્યાન કરવાની શરૂઆત કેવી રીતે કરવી? | How to Meditate' for Beginners | Sadhguru Gujarati

સદ્‍ગુરુ ધ્યાન ખરેખર શું છે તે વિશે ઊંડાણમાં સમજાવે છે અને ધ્યાન એ એક અભ્યાસ છે તેવી સામાન્ય ગેરસમજને સ્પષ્ટ કરે છે.
#Meditation #ધ્યાન #Yoga #યોગ #Sadhana #Sadhguru #Gujarati #sadhgurugujarati
ઈશા ક્રિયા- ધ્યાન ની સરળ પ્રક્રિયા ભાગ - ૧: • ઈશા ક્રિયા- ધ્યાન ની સ...
ઈશા ક્રિયા ભાગ - ૨: • ઈશા ક્રિયા - ધ્યાન ની ...
ઈશા ક્રિયા સદગુરુ ની તરફ થી એક ભેટ છે. આ ક્રિયા શરીર અને મન થી પરે ના ધ્યાન ની અવસ્થાને અનુભવ કરાવવા માટે એક સરળ અને શક્તિશાળી પ્રક્રિયા છે. આ વિડિઓ માં (ભાગ-૨) તમે સદગુરુ ના માર્ગદર્શન હેઠળ ઈશા ક્રિયા નો અભ્યાસ કરી શકશો. ઈશા ક્રિયા પાછળ નો વિજ્ઞાન અને એને કરવાની પદ્ધતિ સમજવા માટે ભાગ-1 જુઓ.
How to Meditate' for Beginners | Sadhguru
English Video : • 'How to Meditate' for ...
સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદૃષ્ટા અને આધ્યાત્મિક ગુરુ છે. ગહનતા અને વ્યવહારિકતાનો એક આકર્ષક સમન્વય, તેમનું જીવન અને કાર્ય એ યાદ અપાવવાનું કામ કરે છે કે, યોગ એ સમકાલીન વિજ્ઞાન છે, જે ખાસ કરીને આપણા સમયને અનુરૂપ છે.
સદ્‍ગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
/ sadhgurugujarati
ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
isha.sadhguru.org/in/gu/wisdom
સદ્‍ગુરુ એપ્પ ડાઉનલોડ કરો
onelink.to/sadhguru__app​​
જુઓ: isha.sadhguru.org

Пікірлер: 3

  • @ghanshyampjoshi
    @ghanshyampjoshi Жыл бұрын

    Namashkaram Sadhguru 🙏

  • @ak_nimavat11
    @ak_nimavat11 Жыл бұрын

    🙏

  • @rameshptel
    @rameshptel Жыл бұрын

    રમેશ પટેલ ગુજરાત ગાંધીનગર મારેતાતિકવિદીયાસિખવિશે😢૯૧૫૭૭૪૭૮૭૧😢જવાબ

Келесі